હાલમાં જ થયેલા વિધાનસભાના ઇલેક્શનમાં ભાજપને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું.આ પરિણામોને આવનાર લોકસભા માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યું છે.એક રીતે આ...
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, જીવનમાં એક વાત યાદ રાખજો, હંમેશા બીજાને આપતાં રહેજો ….આપતાં શીખજો …ચાલો, મને જણાવો તમે શું આપશો?’...
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાર એ પાર્ટી અને વિપક્ષી પાર્ટીઓના સમગ્ર ઇન્ડિયા ગઠબંધન માટે મોટો આંચકો છે, જે આ વર્ષની...
છેલ્લા છ માસ દરમિયાન ગુજરાતનાં વર્તમાનપત્રોમાં વ્યક્તિગત રીતે શિક્ષક છાણીમાં વિદ્યાર્થીઓ પર બળજબરી આચરતો, બનાસકાંઠામાં પ્રાથમિક શાળાનાં બાળકોને સોટીથી વીંઝી નાખતો, વલસાડમાં...
હાલમાં સંયુક્ત આરબ અમીરાતના દુબઇમાં યુએનની હવામાન પરિષદ કોપ૨૮ યોજાઇ ગઇ. આ પરિષદમાં વિશ્વભરના દેશોના અને સરકારોના વડાઓ ભેગા થયા અને પર્યાવરણ...
સુરત: શહેરમાં ગત રાત્રે એક દુ:ખદ ઘટના બની હતી. વેસુના નંદનવન એપાર્ટમેન્ટના 10માં માળેથી ગરોડિયા પરીવારનો ધોરણ-12માં અભ્યાસ (Study) કરતો દિકરો નીચે...
અયોધ્યા: હાલ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠા માટે પુર જોશે તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન પોલીસ તંત્રને રામ મંદિરના ઇન્ટેલિજન્સ...
અદાવાદ: ગત રાત્રે અમદાવાદથી (Ahmedabad) દુબઈ (Dubai) જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં (SpiceJet Flight) એક 27 વર્ષના યુવકની અચાનક તબિયત બગડી હતી. પરણામે...
જયપુરમાં મંગળવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કારણે સમગ્ર રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે કડક...
સુરત: (Surat) સુરત ઉધના રેલવે સ્ટેશન (Railway Station) ગરનાળા નજીક હાઈ ટેન્શન લાઈનના (High Tension Line) વીજ પોલ પર એક યુવક મંગળવારે...
વ્યારા: (Vyara) વ્યારા- સોનગઢ થઈ ટેક્સચોરી- ફીટનેસ એક્સપાયર્ડ થયેલી સુરત પાસિંગની કેટલીક લકઝરી બસો (Luxury Bus) પુરપાટ ઝડપે દોડી રહી હોવાનાં અહેવાલ...
ગાંધીનગર: 2024ની લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) માટે, ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાતના (Gujarat)...
મુંબઇ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta Ka Ooltah Chashmah) કલાકારોને ભરપૂર પ્રેમ મળે છે. દયા ભાભી એટલે કે દિશા વાકાણી...
અમદાવાદ: દેશમાં પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીઓમાં ભાજપે (BJP) ત્રણ રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે. ભાજપની જીતથી તમામ વિપક્ષી પાર્ટીઓમાં (Opposition Parties) તણાવનો...
ચેન્નાઈમાં (Chennai) ચક્રવાત (Cyclone) મિચોંગના કારણે ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે જેના કારણે આખું શહેર પાણીમાં ડૂબી ગયું છે અને વાહનવ્યવહાર...
વાપી: (Vapi) વાપી જીઆઈડીસી (GIDC) સ્થિત હોટલમાં મેનેજર (Hotel Manager) ટોયલેટમાં બેહોશ હાલતમાં મળી આવ્યો હતો. હાજર સ્ટાફ દ્વારા તરત જ 108...
નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં (Election Results) કોંગ્રેસને (Congress) જોરદાર ફટકો પડ્યો છે. હવે નવનિર્મિત ઇન્ડિયા ગઠબંધન પણ આ આંચકાનો...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ડ્રગ્સ (Drugs) સહિત નશીલા પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાંથી પોલીસે (Police)...
સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારા ખાતે બનાસકાંઠાથી એક કપલ (Couple) ફરવા માટે આવ્યુ હતુ. ત્યારે ફરવા માટે એક દુકાનદાર પાસેથી ભાડેથી મોપેડ લીધી...
વાપી: (Vapi) અમિતાભ બચ્ચનના (Amitabh Bachhan) જાણીતા શો કેબીસીમાં (KBC) હોટસીટ ઉપર ગત તા.30 નવેમ્બરમાં પ્રસારિત થયેલા કાર્યક્રમમાં વાપી જ્ઞાનધામ શાળાની ધો.10માં...
મુંબઇ: અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) બોલિવૂડના (Bollywood) સૌથી પ્રિય કપલ્સમાંથી એક છે. તેમના લગ્નને 16...
સુરત: શહેરમાં લૂંટ (Robbery) અને મર્ડરના (Murder) ઇરાદે ફરતી ગેંગના ઇરાદાઓને સુરત શહેર પોલીસે (Surat police) નિષ્ફળ કર્યા છે. શહેના હિરાબાગ વિસ્તારમાં...
નવી દિલ્હી: થોડા સમય પહેલા જ ડાર્ક પેટર્નને (Dark pattern) સરકાર કાર દ્વારા બેન (Banned) કરવામાં આવી. આ પેટર્નનો મુળ ઉપયોગ યુઝર્સના...
તેલંગાણા: તેલંગાણામાં (Telangana) સીએમનું (CM) નામ ફાઈનલ થઈ ગયું છે. રેવંત રેડ્ડી તેલંગાણાના સીએમ બનશે. નોંધનીય છે કે રેવંત રેડ્ડી (Revant Reddy)...
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રનો (Winter session) આજે બીજો દિવસ છે. સંસદના બીજા દિવસે ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) આજે લોકસભામાં...
સુરત: સુરતના (Surat) હીરાના વેપારીએ (Diamond Trader) વૈભવી જીવનનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવી લીધો છે. આજે આ દીકરીની ભવ્ય વર્ષીદાન યાત્રા...
મુંબઇ: ટીઝર (Teaser) અને બે ગીતો રિલીઝ થયા બાદ આખરે શાહરૂખ ખાનની (Shah Rukh Khan) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડંકી’ (Dunki)નું દમદાર ટ્રેલર...
જયપુર: ભર બપોરે બે વ્યક્તિઓ આવ્યા અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના (Rajput Karni Sena) પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને જયપુરમાં (Goli) ગોળી મારી...
નવી દિલ્હી: બોલિવૂડમાં (Bollywood) બ્રેકઅપ, પેચઅપ અને અફેરની હંમેશા ચર્ચા થતી હોય છે. હાલમાં સારા તેંડુલકર (SaraTendulkar) અને શુભમન ગિલ (SubhmanGill) સાથે...
ચેન્નાઈ(Chennai): બંગાળની ખાડીમાંથી (BangalBay) ઉદ્દભવેલું મિચૌંગ ચક્રવાત (Cyclone Michoung) આજે 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના (AndhraPradesh) દરિયા કિનારે ટકરાયું છે. વાવાઝોડાના લેન્ડફોલના લીધે ચારેતરફ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
હાલમાં જ થયેલા વિધાનસભાના ઇલેક્શનમાં ભાજપને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું.આ પરિણામોને આવનાર લોકસભા માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યું છે.એક રીતે આ સાચું પણ છે.ભાજપની આટલી મોટી જીત પાછળ જો કોઈ સૌથી મુખ્ય કારણ હોય તો એ છે પક્ષના લાખો કરોડો કર્મનિષ્ઠ, ઈમાનદાર અને નિઃસ્વાર્થ સેવા કરતા કાર્યકર.ત્યારબાદ કેન્દ્ર સરકારની યોજના ખાસ કરીને ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ જેમાં લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધા રૂપિયા આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં ઘર વગરનાં લોકોને પોતાના ઘરના ઘરનું સપનું પૂરું થાય છે. આયુષ્માન ભારત યોજના જેમાં લગભગ ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર મફત થાય છે.
પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોર જેમાં સસ્તા ભાવે દવાઓ મળે છે.ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયા આવે છે અને ઘણા નાના ફેરિયા અને દુકાનદારોને પણ સરળતાથી લોન મળે છે.આવી જન કલ્યાણકારી યોજનાઓના કારણે અને સાથે સાથે ઝડપથી વધી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપેન્ટના કારણે આજે આ સરકારની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે.ભલે મોંઘવારી અને બીજા કેટલાક પ્રશ્નો જરૂર હશે, પરંતુ સરકારનાં કામ કરવાની રીત પર લોકોને ભરોસો છે. આથી જ પક્ષ પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત કરી રહ્યો છે.
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
વારંવાર ઉકળેલા તેલમાં વાનગી અંગે કાયદો બનાવવાની જરૂર
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર કેન્સરજન્ય અને માનવ આરોગ્ય માટે જોખમી ગણાતા વારંવાર ઉકળેલા તેલમાં તૈયાર કરીને ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે શું પગલાં લેવામાં આવ્યાં તે અંગે સ્પષ્ટતા કરવાની સૂચના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ગુજરાત માનવ અધિકાર આયોગે આપી છે. આ સંદર્ભમાં માનવ અધિકાર આયોગ પણ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993ની કલમ 12માં કરવામાં આવેલી જોગવાઇ હેઠળ ચકાસણી કરીને કલમ 18માં કરવામાં આવેલી જોગવાઇ મુજબ પગલાં પણ લેવા માંગે છે.
અહીં નોંધપાત્ર બાબત એ છે કે મુંબઇમાં ખાદ્ય તેલનો ત્રણ વાર ઉપયોગ કર્યા પછી એનો તળવા માટે અથવા રસોઇમાં ઉપયોગ નહીં કરવાનો નિયમ નહીં પાળનારા વ્યાવસાયિકો સામે અન્ન અને ઔષધ પ્રશાસને સખત વલણ અપનાવ્યું છે અને દરરોજ પચાસ લિટર કરતાં વધુ ખાદ્યતેલનો ઉપયોગ કરનારા વ્યાવસાયિકો અને ત્રણ વાર વાપરેલું ખાદ્યતેલ બાયોગેસ અથવા સાબુ બનાવવા માટે આપવાનું ફરજિયાત છે. આ માટે કંપનીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કંપનીઓ વ્યાવસાયિકો પાસેથી ખાદ્યતેલ જમા કરીને તેની રકમ ચૂકવશે અને આ તેલ બાયોગેસ અને સાબુ બનાવતી કંપની એકને પહોંચાડશે. આવો કડક કાયદો નિયમ દેશના તમામ રાજ્યોમાં અમલી બનાવવાની જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.