નવી દિલ્હી: ભારતની (India) યુવા ટીમે તાજેતરમાં જ પાંચ મેચની T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને (Australia) 4-1થી હરાવ્યું હતું. આ જીતથી ચાહકો ખૂબ જ...
સુરત (Surat) : શહેરના ઉધના વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની રૂપાલી ઈન્ડસ્ટ્રીના એક કારખાનામાં 15 વર્ષીય કિશોરનું મોત (15YearOldChildDeath) થયું છે....
સુરત (Surat) : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ ક્યારેક આ અંધાપામાં લેવાયેલા નિર્ણયો જીવન બરબાદ કરી દેતાં હોય છે....
મુંબઈ(Mumbai): ટીવીની દુનિયામાંથી એક ખૂબ જ આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ટીવી શો CIDમાં ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ...
નવી દિલ્હી: ચંદ્રયાન-3નું (Chandrayaan-3) પ્રોપલ્શન મોડ્યુલ પોતાના મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પૃથ્વીની (Earth) ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ત્યારે વિક્રમ લેન્ડરને (Vikram...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી એકવાર યુદ્ધ (War) શરૂ થયું છે. બંને પક્ષો સતત એકબીજા પર...
નવી દિલ્હી: બંગાળની ખાડી (Bay Of Bangal) પરનું ડીપ પ્રેશર ‘સાયક્લોનિક સ્ટોર્મ’માં પરિવર્તિત થયું છે. જેને ‘મિચોંગ’ (Michong) નામ આપવામાં આવ્યું છે....
અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ...
સુરત: (Surat) શહેરમાં સતત ટ્રાફિકથી (Traffic) ધમધમતા વરાછા મેઇન રોડ પર મેટ્રોની (Metro) કામગીરીમાં વચ્ચે આવતી પાણીની લાઈન શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ...
બંગાળની ખાડી (Bay Of Bangal) પરનું ડીપ પ્રેશર ‘સાયક્લોનિક સ્ટોર્મ’માં પરિવર્તિત થયું છે. જેને ‘મિચોંગ’ (Michong) નામ આપવામાં આવ્યું છે. આવતીકાલે મંગળવારે...
નવી દિલ્હી: રાજધાનીમાં (New Delhi) પવનની દિશા બદલાવા અને વધતી ઝડપને કારણે પ્રદૂષણનું (Air Pollution) સ્તર ત્રીજા દિવસે પણ ઘટ્યું હતું. પરંતુ,...
ગુજરાત: રાજયમાં આગામી બે દિવસ માટે માવઠાની (Rain) સંભાવના રહેલી છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન તથા અપર એર ટ્રફની સિસ્ટમના પગલે ગુજરાતમાં...
હથોડા: (Hathoda) પીપોદરા જીઆઇડીસીમાં શ્રમજીવી મહિલા કંપનીના (Company) રૂમમાં કામ કરી રહી હતી, ત્યારે નજીકમાં તેનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા રૂ...
નવસારી: (Navsari) નવસારીમાં યુવતીનું (Girl) ઊંઘમાં જ આકસ્મિક રીતે મોત નીપજ્યું છે. જોકે યુવતીને ઊંઘમાં હૃદય રોગનો હુમલો (Heart Attack) થતા મોત...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) સાપુતારા ઘાટમાર્ગમાં લોખંડનાં પાઈપનો (Pipe) જથ્થો ભરેલી ટ્રક ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે...
કામરેજ: (kamrej) કામરેજના વેલંજા ગામની (Village) યુવતી પતિ અને સાસરિયાઓના ત્રાસથી (Harassment) પોતાના પિયર આવી ગઈ હતી. જો કે પતિ મોબાઈલમાં નગ્ન...
રાજકોટ : જૂનાગઢના (Junagadh) જોષીપરા વિસ્તારમાં સક્રિય થયેલા તસ્કરોએ (Robbers) શાંતેશ્વર ઓઘડનગર, વિરાટનગરમાં અલગ અલગ સાત જગ્યાએ તાળા તોડ્યો હોવાની ચોંકાવનારી ઘટના...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ (Duplicate Alcohol) બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. આમ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂબંધી છે, છતાં...
ભરૂચ: (Bharuch) દિવાળી પહેલાના વનકર્મીઓ પર હુમલાના કેસમાં પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી...
જાપાન: વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર (Nuclear Fusion Reactor) શરૂ થયું છે. તેની શરૂઆત જાપાનના (Japan) નાકા નોર્થમાં શુક્રવારે કરવામાં આવી...
મણિપુરમાંથી (Manipur) ફરી એકવાર હિંસાના (Violence) ભડકી ઉઠી છે. અહીં તેંગનોપલ જિલ્લામાં હિંસા દરમિયાન 13 લોકોના મોત થયા હતા. ઘટના સોમવાર બપોરની...
સુરત: સુરત (Surat) તાપી નદી બ્રિજ પરથી યુવકે આપઘાતનો (Suicide) પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકે કાપોદ્રા તાપી નદીના બ્રિજ પર...
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢાનું (Raghav Chadha) સસ્પેન્શન (Suspension) આજે રદ કરવામાં આવ્યું છે. આ પછી AAP સાંસદ...
મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) દીપિકા પાદુકોણનું (Deepika Padukone) નામ બ્યુટી વિથ બ્રેન ધરાવતી સુંદરીઓની યાદીમાં સામેલ છે. દીપિકા માત્ર સુંદર અને...
નવી દિલ્હી: (New Delhi) ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના વિધાનસભા ચૂંટણીના પરિણામો (Election Result) આવ્યા બાદ મુખ્યમંત્રીઓના નામ નક્કી કરી લીધા છે....
અંબાજી: આ શક્તિપીઠ (Shaktipeeth) ગુજરાત અને રાજસ્થાનની સિમા પર અરવલ્લી પર્વતમાળામાં (Arvalli mountains) આવેલી છે. વિશ્વની આ સૌથી મોટી શક્તિપીઠ મંદિર અંબાજી...
મિઝોરમ: મિઝોરમ (Mizoram) વિધાનસભા ચૂંટણીના (Assembly Elections) પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે (ZPM) 40માંથી 27 સીટો જીતી હતી....
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) હવે દક્ષિણ આફ્રિકાના (SouthAfrica) પ્રવાસે (Tour) જવાની છે. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટી20, ત્રણ વનડે...
સુરત: શહેરના પાાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો (shocking) બનાવ બન્યો હતો. અહીં નજીવી બાબતે મિત્ર જ મિત્રનો હત્યારો (Murderer) બન્યો હતો. ઘટના રવિવાર...
આજના યુવાનો શોખથી ગાયનો ગાય છે. તેમાંથી 99 ટકા ગાયનો જૂનાં જ હોય છે. ગીતકારો એટલી હદે મિનિંગ લેસ ગાયનો લખતા થઈ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવી દિલ્હી: ભારતની (India) યુવા ટીમે તાજેતરમાં જ પાંચ મેચની T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને (Australia) 4-1થી હરાવ્યું હતું. આ જીતથી ચાહકો ખૂબ જ ખુશ છે ત્યારે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ (AjayJadeja) ભારતીય ક્રિકેટમાં (IndianCricket) ટીમમાંથી ખેલાડીઓની (Players) પસંદગી (Selection) અને બાકાત રાખવાની નીતિઓની આકરી ટીકા કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં (Series) ત્રણ ટી-20 મેચ બાદ પ્લેઇંગ-11માંથી ઇશાન કિશનનું (IshanKishan) નામ ગાયબ હોવાથી જાડેજાને આશ્ચર્ય થયું હતું.
ઈશાને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં ત્રણ મેચમાં 36.67ની એવરેજ અને 144.74ની સ્ટ્રાઈક રેટથી 110 રન બનાવ્યા હતા. જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. ઈશાને પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી હતી. જોકે, ત્રીજી મેચમાં ખરાબ બેટિંગ અને ખરાબ વિકેટકીપિંગ બાદ ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઈંગ-11માંથી બહાર કરી દીધો હતો.
છેલ્લી બે મેચમાં તેના સ્થાને જીતેશ શર્માને (JiteshSharma) રમાડ્યો હતો. નેશનલ ક્રિકેટ એકેડમીના (NCA) ડાયરેક્ટર VVS લક્ષ્મણને ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ માટે કોચની ભૂમિકા સોંપવામાં આવી હતી.
અજય જાડેજાએ શું કહ્યું?
અજય જાડેજા ઈશાનને બેન્ચ પર બેસાડવામાં આવતા અને છેલ્લી બે મેચો માટે તેના નામ પર વિચારણા કરવામાં ન આવતા તે અત્યંત ગુસ્સામાં જોવા મળ્યો હતો. ઈશાનને પણ આઈસીસી વર્લ્ડ કપમાં (ICCWorldCup) માત્ર બે મેચ રમવાની તક મળી હતી. જાડેજાએ કહ્યું, ‘ભારતીય ક્રિકેટમાં પસંદગી નહીં રિજેક્શન થાય છે. આવું દાયકાઓથી થતું આવ્યું છે. અમે તાજેતરમાં જ પાંચ મેચની ટી20 શ્રેણી રમી છે. ઈશાન કિશનને તેમાં માત્ર ત્રણ જ મેચ રમવા મળી હતી. મને તે ખેલાડી ગમે છે કારણ કે તે એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેણે ભારત માટે વનડે મેચોમાં બેવડી સદી ફટકારી છે.
જાડેજાએ ટીમ મેનેજમેન્ટને પ્રશ્નો પૂછ્યા હતા
જાડેજાએ કહ્યું, શું તેને આરામ કરવા પરત મોકલવામાં આવ્યો હતો? શું તે ત્રણ મેચ રમ્યા બાદ ખરેખર કિશન એટલો થાકી ગયો હતો કે તેને આરામ આપવામાં આવ્યો હતો? ભારતીય ટીમ મેનેજમેન્ટ છેલ્લાં બે વર્ષથી તેની માત્ર ટ્રાયલ જ લઈ રહ્યું છે. જો તમે તેની પરિક્ષા લેતા રહેશો તો તે પોતાને ટીમનો ભાગ કેવી રીતે બનાવશે? ઈશાન છેલ્લા બે વર્ષમાં કેટલી મેચ રમ્યો છે? ટીમ ઈન્ડિયાની આ સમસ્યા આજની નથી, ઘણી જૂની છે. ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ ખેલાડીઓને યોગ્ય રીતે પસંદ કરતા નથી પરંતુ તેમને ખૂબ જ સરળતાથી રિજેક્ટ કરી દે છે.