નવી દિલ્હી: ઇન્કમ ટેક્સએ (IT) ઓડિશા (Odisha) અને ઝારખંડમાં (Jharkhand) દારૂ બનાવતી કંપનીઓમાં દરોડા (Raid) પાડ્યા હતા. જેમાં કંપનીના પરિસરમાંથી મોટી માત્રામાં...
નવી દિલ્હી: જયપુરમાં (Jaipur) રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને (Gogamedi Murder Case) લઈને લોકોના મનમાં એક જ...
સુરત: ગોઠાણ હજીરા વચ્ચે રેલવે ટ્રેક નાંખવા માટે તંત્ર દ્વારા સરવેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે, ત્યારે આ રૂટ વાંસવા અને દામકા...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામજન્મભૂમિ પર બની રહેલા મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે રામલલાની મૂર્તિ 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. મંદિર ટ્રસ્ટના...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) નેતા અનુમુલા રેવંત રેડ્ડીએ (Revant Reddy) તેલંગાણાના (Telangana) નવા મુખ્યમંત્રી (CM) તરીકે શપથ લીધા છે. હૈદરાબાદના (Hyderabad) એલબી...
નવી દિલ્હી: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત મેળવી છે. હવે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓને લઈને પાર્ટીમાં ગજગ્રાહ...
સુરત(Surat): શહેરમાં રખડતાં કૂતરાંઓનો (StrayDog) ત્રાસ હજુ ઓછો થયો નથી. આજે લિંબાયત વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર રખડતાં શ્વાને હૂમલો (DogAttack) કર્યો...
સુરેન્દ્રનગર(Surendranagar): અમદાવાદથી કચ્છ જતા હાઈવે (AhmedabadKutchHighway) પર આજે તા. 7 ડિસેમ્બરની સવારે ભયાનક અકસ્માત (Accident) થયો હતો. અહીં આઈશર ટ્રક અને કાર...
નવી દિલ્હી: કોરોના (Corona) ની ચિંતા હજુ સંપૂર્ણપણે દૂર થઈ નથી ત્યારે ચીનમાંથી (China) આવતા નવા બેક્ટેરિયાએ (Bacteria) ભારતનું (India) ટેન્શન (Tension)...
સુરત (Surat) : શહેરના સચિન વિસ્તારમાં લાગેલી આગની (Sachin Fire) ઘટનામાં એક સુખી પરિવારનો માળો પીંખાઈ ગયો છે. માતા પિતા બાદ 22...
સુરત(Surat): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CMBhupendraPatel) નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન (Aviation) સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ...
ભરૂચ: જંબુસરના કાવી ગામે બે બહેનોનું અપહરણ બાદ ફાર્મ હાઉસમાં બળાત્કારની ચકચારી ઘટના બહાર આવી છે. જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે...
રાજસ્થાનમાં ચૂંટણીનાં પરિણામો બાદ મુખ્યમંત્રીપદને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને...
સુરત(Surat) : નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરનારાઓ વિરુદ્ધ છેલ્લાં કેટલાંક સમયથી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી કબજે કર્યું પરંતુ તેથી વિરુધ્ધ યુપી બિહારે ગુજરાત કબજે કરી લીધું છે. ખેતીના મૂળ વિષય સાથે જોડાયેલા...
પોતાનાં જ પ્રજાજનો, દરબારીઓ તેમજ કુટુંબજનો પર જાસૂસી કરવાની રાજકર્તાઓની વૃત્તિ ચાલતી આવે છે. પુરાણા જમાનામાં ટેલીફોન કે વાયરલેસ ન હતા પરંતુ...
કોરોના કાળમાં મા-બાપ ખોઇ બેઠેલાં છાત્રોને પોતાની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ આપવાનો સ્તુત્ય નિર્ણય દિલ્હી યુનિ.એ કર્યો છે. દિલ્હી યુનિ.એ આવાં 80...
1960ની દેવઆનંદની ‘કાલાબજાર’ ફિલ્મના ગીતની સમીક્ષા ‘શો ટાઇમ’ પૂર્તિમાં બકુલ ટેલરે બહુ સુંદર રીતે કરી છે. ફિલ્મ જગતમાં સંગીતકાર એસ.ડી. બર્મનની ઓળખ...
એક યુવાન દુઃખી દુઃખી હાલતમાં ઘરે આવ્યો.આજે નોકરીમાં તેને બોસ ખૂબ જ ખીજાયા હતા.ભૂલ નાની હતી, છતાં બોસ તેની પર ખૂબ જ...
માનવની ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેને વ્યવહાર માટે ભાષાની જરૂર પડતી ગઈ. આગળ જતાં સંસ્કૃતિના વિકાસની સાથોસાથ ભાષાનો પણ વિકાસ થતો ચાલ્યો....
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી પીએચ.ડી પદવી સંબંધી, છેલ્લા દશકામાં જે પ્રશ્નો ઊઠયા છે તે કંઇક આવા છે: 1. પીએચ.ડી.ની પદવી ચણા-મમરાના...
શેરબજારે આજે એટલે કે બુધવાર (6 ડિસેમ્બર) ફરી નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સે 69,614.04ની સર્વકાલીન ઊંચી...
જયપુર (Jaipur): રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના (Sukhdevsinh Gogamodi) ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા....
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી એકવાર યુદ્ધ (War) શરૂ થયું છે. બંને પક્ષો સતત એકબીજા પર...
અમદાવાદ: મહિલાઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે 1993થી શરૂ થયેલા રાષ્ટ્રીય મહિલા કોષમાંથી છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા દેશમાં અન્ય રાજ્યોને મળ્યા, પરંતુ...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની (Airport) વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ,...
નવી દિલ્હી: ઇઝરાયેસ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ (Ceasfire) દરમિયાન બંધકોની અદલાબદલીમાં 23 થાઈ (Thai) અને એક ફિલિપિનો સાથે 81 ઈઝરાયેલીઓને...
નવી દિલ્હી: અરબોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) માટે પાછલા થોડા દીવસો ખુબ જ શાનદાર રહ્યા છે. તેમજ તેમની સંપત્તિમાં (Worth) દરરોજ વધારો...
ગુજરાત: ગુજરાતના (Gujarat) ગરબા (Garba) તો પહેલાથી જ વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ હવે ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે એક આગવી ઓળખ મળી ગઇ...
સુરત(Surat): સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તે સાથે જ મનપા (SMC) દ્વારા લારી ગલ્લાના દબાણ દૂર કરવામાં...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
નવી દિલ્હી: ઇન્કમ ટેક્સએ (IT) ઓડિશા (Odisha) અને ઝારખંડમાં (Jharkhand) દારૂ બનાવતી કંપનીઓમાં દરોડા (Raid) પાડ્યા હતા. જેમાં કંપનીના પરિસરમાંથી મોટી માત્રામાં ચલણી નોટો (Case) મળી આવી હતી. આ સાથે જ હાલ ઓડિશાના બોલાંગીર અને સંબલપુર તેમજ ઝારખંડના રાંચી અને લોહરદગામાં સર્ચ (Search) ચાલી રહ્યું છે. ઇન્કમ ટેક્સ દ્વારા જપ્ત કરાયેલી ચલણી નોટોનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં છે કે નોટ ગણવાની મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના બોલાંગીર અને સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ચાલુ છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધી 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
દારૂનું ઉત્પાદન કરતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના અનેક વિભાગોમાં બુધવારે ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. જેની તપાસ આજે ગુરુવારે પણ તપાસ ચાલુ જ હતા. ત્યારે ઇન્કમ ટેક્સના અધિકારીઓએ પશ્ચિમ ઓડિશામાં દેશી દારૂના સૌથી મોટા ઉત્પાદકો અને વેચાણ કરતી કંપનીઓમાંની એક બલદેવ સાહુ એન્ડ ગ્રૂપ ઓફ કંપનીઝની બોલાંગીર ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન રૂ. 200 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. રોકડનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં હતો કે નોટ ગણવાની મશીનોએ પણ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. ત્યારે ગઇ કાલથી હમણા સુધી ઇન્કમ ટેક્સ વિભાગ માત્ર 50 કરોડની જ ગણતરી કરવામાં સક્ષમ રહી છે.
બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ એ બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ (BDPL) ની ભાગીદારી પેઢી છે. ઓડિશામાં મુખ્યમથક ધરાવતું BDPL ગ્રુપ સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. તેના અન્ય બિઝનેસ વિભાગોમાં બલદેવ સાહુ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ, ક્વાલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ, કિશોર પ્રસાદ બિજય પ્રસાદ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
આ સાથે જ આવકવેરા વિભાગે બોલાંગીર નગરના સુદાપાડા અને તિતિલાગઢ નગરમાં દારૂના બે વેપારીઓના ઘરો ઉપર પણ દરોડા પાડ્યા હતા. ત્યાંથી પણ રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ દરોડા બાદ ઇન્કમ ટેક્સ વિભાગ ગઈકાલે રાત્રે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બોલાંગીર શાખામાં મોટી ટ્રકમાં બેગ અને રોકડની બોરીઓ ભરીને ગણતરી માટે લાવ્યા હતા. જેને બેન્કની સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે.