સુરત: ઘરેલુ વપરાશની ગેસ બોટલમાંથી ગેરકાયદે (illegal) નાની બોટલમાં ગેસ રિફિલ કરી વેચવાનો ખુલ્લે આમ વેપલો સુરતમાંથી (Surat) ઝડપાયો છે. ગઇકાલે શુક્રવારે...
જીવન શું છે, કર્મ શું છેથી માંડીને આખા જીવનનો જો કોઈ સાર હોય તો તે ભગવદ્ ગીતામાં છે. સામાન્ય રીતે લોકો ભગવદ્...
સુરત: શહેરના કરંજ (Karanj) વિસ્તારની જીઆઇડીસીમાં (GIDC) શુક્રવારે રાત્રે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. ગત રાત્રે લાગેલી આગમાં આખુ ગોડાઉન (Godown)...
સુરત: (Surat) શહેરના વકિલો મહિનાઓથી જેની રાહ જોતા હતા તે સુરત ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનનીં (Surat District Bar Association) વર્ષ 2024 માટેની ચૂંટણી...
નવી દિલ્હીઃ (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. શુક્રવારે ED દ્વારા મોકલવામાં...
ગાંધીનગર: (Gandhinagar) વેસ્ટર્ન ડિસ્ટબન્સ સિસ્ટમની ટ્રફ રેખા ગુજરાત (Gujarat) વચ્ચેથી પસાર થાય છે ત્યારે તેના કારણે આકાશ વાદળછાયું રહેશે, જોકે ઠંડીના પ્રમાણમાં...
પારડી: (Pardi) પારડીના બાલદા અવંતી કંપની પાસે બોરલાઈ ગામના (Villager) દંપતી દમણ ખાતે બાઈક (Bike) ઉપર નોકરીએ જતા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે...
ગાંધીનગર: ચંદ્રયાનના (Chandrayaan-3) સફળ મિશનથી ઈસરોએ (ISRO) ભારતને (India) જે સન્માન અપાવ્યું છે; તેના માટે ભારત હંમેશા તેમનું ઋણી રહેશે, તેમ કહીને...
નવસારી: (Navsari) દર વર્ષે વિદેશથી પક્ષીઓ (Exotic Birds) ભારતમાં (India) આવીને વસે છે. નવસારી સહિત સમગ્ર રાજ્યના જળપલ્લવિત વિસ્તારમાં વન વિભાગ દ્વારા...
સુરત: આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) શ્રી રામ મંદિરનું (Ram Mandir) ઉદ્દઘાટન થવાનું છે. ઉદ્દઘાટન સમારોહ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી...
સુરત: સુરત (Surat) પાંડેસરા વિસ્તારમાંથી ગુમ 10 વર્ષની કિશોરી કલાકો બાદ પોલીસ (Police) કોલોની નજીકથી મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી...
સુરત: સુરતમાં (Surat) સુરત વકીલ મંડળની (Surat Lawyers Association) બાર એસોસિએશનની (Bar Association) આજે ચૂંટણી (Election) યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી,...
સુરત: સુરત શિક્ષણ સમિતિ (Surat Education Committee) દ્વારા શુક્રવારે 22 ડિસેમ્બરના રોજ આગામી વર્ષ માટેનું રૂપિયા 920.65 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું...
સોશિયલ મીડિયા (Social Media) હાલ પર એક એવા મંદિરની (Temple) ખૂબ ચર્ચા થઈ રહી છે જ્યાં કોઈ ભગવાનની (God) નહીં પણ બાઇકની...
સુરત: સુરતના (Surat) ડભોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારે facebook ઉપર આવેલી અજાણી મહિલાની રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી હતી. સિંંગણપોર વિસ્તારમાં રહેતો યુવક હનીટ્રેપમાં...
નવી દિલ્હી: સાક્ષી મલિકે (Sakshi Malik) નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ઓલિમ્પિક મેડલ (Olympic Medal) વિજેતા બજરંગ પુનિયાએ (Bajrang Punia) પીએમ...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઇટ (Flight) ટ્રાયલ લેવામાં આવી...
નવી દિલ્હી: દેશમાં (India) કોરોના (Corona) સંક્રમણ જોર પકડી રહ્યું છે. શુક્રવારે દેશમાં કોરોનાના 640 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં...
નવી દિલ્હી: દિલ્હી પોલીસના (Delhi Police) સ્પેશિયલ સેલે સંસદની સુરક્ષામાં ક્ષતિ કેસમાં તમામ આરોપીઓની સાયકો એનાલિસિસ (Psycho Analysis) ટેસ્ટ કરાવવમાં આવ્યો છે....
સુરત: દિલ્હીના (Delhi) રાજકારણના (Politics) પડઘા સુરતમાં (Surat) પડ્યા છે. સંસદમાંથી (Parliament) 142 સાસંદોને સસ્પેન્ડ (MP Suspend) કરી દેવાના મામલે જ્યાં એક...
સુરત(Surat): સુરત રેલવે સ્ટેશનને (SuratRailwayStation) વર્લ્ડ કલાસ બનાવવાની તૈયારી વચ્ચે હવે સુરત રેલવે સ્ટેશનની પાછળ લંબે હનુમાન રોડ પર આવેલા એસટી ડેપોને...
ગાંધીનગર(GandhiNagar): રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવની જાહેરાત કરી છે. આજે તા. 22 ડિસેમ્બરના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળાઓમાં ભગવદ્...
નવી દિલ્હી: ભારતીય ટીમ (IndianCricketTeam) હાલમાં ત્રણ ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (SouthAfirckaTour) છે. બંને ટીમો વચ્ચે T20 અને ODI ટુર્નામેન્ટ...
સુરત: સિંગણપોર ખાતે આવેલા કંથેરિયા ધામ સામે માધવ ધામ (શ્રી મોહનભાઈ મુંજાણીની વાડી) ખાતે શ્રી રામ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. આશુતોષ...
નવી દિલ્હી: વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે વિપક્ષી દળો હવે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે જંતર-મંતર ખાતે ઈન્ડિયા...
વડોદરા: વડોદરા શહેર માં દરે વર્ષે ક્રિસમસનો તહેવાર 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે જેના પગેલ લોકો જોરશોરથી તૈયારી શરૂ કરી દે છે....
વડોદરા: વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ જેટકોની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ તેઓ...
બીમારીમાં શરૂઆતમાં દવા લેવી ગમે પણ પછી તેનો કંટાળો આવે અને કેરલેસ થઇ જવાય. વળી, અત્યારે આપણું જીવન ખૂબ ઝડપી બની ગયું...
ભરૂચ(Bharuch): ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં (Ankleshwar) વર્ષના અંતે એશિયન પેઇન્ટ્સ (Asian Paints) કંપનીમાં ભીષણ આગની (Fire) ઘટનાને લઈ તંત્ર દોડતું થઈ ગયું હતું....
સુરત: વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઈટ ઉપર એક વર્ષનું માસુમ બાળક લોડિંગ લિફ્ટની અડફેટે આવી ગયું હતું. બાળક...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
સુરત: ઘરેલુ વપરાશની ગેસ બોટલમાંથી ગેરકાયદે (illegal) નાની બોટલમાં ગેસ રિફિલ કરી વેચવાનો ખુલ્લે આમ વેપલો સુરતમાંથી (Surat) ઝડપાયો છે. ગઇકાલે શુક્રવારે ઓલપાડના (Olpad) માસમાં ગામે આવેલી પિંન્કી ગેસ એજન્સીમાં ઓલપાડ પોલીસ (Police) અને એલસીબી (LCB) દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા હતાં. જેમાં 28 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઓલપાડના માસમાં ગામે ગુજરાત રાજ્યનું સૌથી મોટું ગેસ કૌભાંડ ચાલતુ હતું. જેની પોલીસને બાતમી મળતા ઓલપાડ પોલીસ અને એલસીબી એ સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતાં. તેમજ ચોંકાવનારી માહિતી આપી હતી. માસમાં ગામની પિંન્કી ગેસ રિફિલીંગ એજન્સી 16 કિલોની ગેસની બોટલોમાંથી ગેસ કાઢ્યા બાદ તે ગેસ અન્ય બોટલોમાં ભરી વેંચી દેતી હતી. આટલું જ નહીં પરંતુ પિંન્કી ગેસ સર્વિસનો માલિક પોતાના માણસો સાથે મળીને પાછલા 7 મહિનાથી ગેસ ચોરીનું કૌભાંડ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી 8ને વોન્ટેડ જાહેર કર્યા છે.
શુક્રવારે વહેલી સવારે ઓલપાડ પોલીસ અને એલસીબી દ્વારા ઓલપાડની પિંન્કી ગેસ રિફિલીંગ એજન્સીમાં પાડવામાં આવેલા દરોડામાં મોટા ખુલાસા થયા છે. જ્યારે દરોડા પાડવામાં આવ્યા તે દરમિયાન ગેસ એજન્સીના લોકો ઘરેલુ વપરાશના ગેસ સીલીન્ડરમાંથી ગેસની ચોરી કરી બીજી નાની બોટલોમાં ભરી રહ્યા હતાં. તેઓ દરેક બોટલ દિઠ દોઢથી બે કિલો ગેસની ચોરી કરી રહ્યા હતાં.
તપાસમાં સામે આવ્યું હતું કે ગેસ એજન્સીનો માલિક શાંતીલાલ પટેલ ઇન્ડીયન ગેસની એજન્સી ચલાવતો હતો. તેમજ પાછલા 7 મહિના કરતા વધુ સમયથી આ નેટવર્ક ચલાવતો હતો. જે માણસો રાખી આ નેટવર્કને ગેરકાયદેસર ચલાવતો હતો. સમગ્ર કૌભાંડની બાતમી મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતાં. દરોડામાં પોલીસે 4ની ધરપકડ કરી 8ને વોન્ટેડ જાહેર કર્યા હતાં. તેમજ વધુ તપાસ હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓ
-મહિપાલ મગલારામ ખીચશ
-માનારામ ભાંદુલાલ પરમાર
-સુનીલ ભગીરથરામ બરડ
-સુરેન્દ્ર ઉર્ફે પિન્ટુ નેતારામ ડારા
વોન્ટેડ આરોપીઓ
-પિંન્કી ગેસ એજન્સીના માલિક, જયશ્રીબેન આર. ગામિત
-એજન્સીના માલિક મનોજ ભાઇ આર. હામિત
-ગોડાઉનના સંચાલક પરેશભાઇ શાંતિલાલ પટેલ
-ટેમ્પો ચાલક આમપ્રકાશ ગેબરરામ ડારા
-ટેમ્પો ચાલક વિજયભાઇ બોડીયા
-ટેમ્પો ચાલક શીવપ્રકાશ મેલા
-ટેમ્પો ચાલક માંગીલાલ સીયાક
-ગોડાઉનની દેખરેખ રાખનાર પ્રકાશભાઇ