પેરિસ (Paris): ફ્રાન્સમાં માનવ તસ્કરીની (Human Trafficking) શંકાના કારણે એક વિમાન ચાર દિવસથી ફ્રાંસમાં અટવાયું હતું. અટવાયેલી આ ચાર્ટર ફ્લાઈટ (એરબસ A340)...
દમણ: (Daman) સમગ્ર દેશભરની સાથે સંઘપ્રદેશ દમણમાં વસતા ખ્રિસ્તી સમુદાય (Christian) દ્વારા ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ (Christmas) પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં...
નવી દિલ્હી: રાજસ્થાનની (Rajasthan) નવી ભાજપ સરકાર (BJP Goverment) બનતા જ એક્શન મોડમાં આવી છે. ભજનલાલ શર્માએ (Bhajanlal Sharma) રાજસ્થાનમાં એક મહત્વનો...
વડોદરા: વડોદરામાં (Vadodara) સાથે નોકરી (Job) કરતા ભરૂચના (Bharuch) યુવકે એક સંતાનની માતા સાથે મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ સંબંધ બાંધી લીધો હતો....
વડોદરા: વડોદરામાં (Vadodara) મરણ પ્રંસગમાં સુરતથી (Surat) બાઈક (Bike) લઈને હાજરી આપવા આવી રહેલા સુરતના આધેડ હીરાઘસુ ઉપર પોર ગામના જુના બ્રીજ...
ગાંધીનગર: રાજ્યના (Gujarat) છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી ડિલીવરીથી ગુડ ગવર્નન્સ સાકાર કર્યું છે, તેવું મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે મુખ્યમંત્રી...
લાહોર: (Lahore) હાફિઝ સઈદની (Hafiz Saeed) રાજકીય પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) એ પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાનારી ચૂંટણીમાં (Election)...
અમદાવાદ: 31મી ડિસેમ્બર, નવા વર્ષની ઉજવણી માટે યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળતો હોય છે. નવા વર્ષની ઉજવણીમાં ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં...
સુરત: (Surat) પાંડેસરા કચરા પ્લાન્ટ નજીક ભારી ભરખમ ટ્રકે 20 મહિનાના માસુમ બાળકને (Child) તોતિંગ વ્હીલમાં કચડી નાખતા બાળકનું સ્થળ પર જ...
સુરત: (Surat) પાંડેસરા (Pandesara) વડોદગામ નજીકના કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાટથી વડોદ જળ વિતરણ મથક તરફ જવાના રોડ ઉપરથી DCB એ વિદેશી દારૂની...
વાંકલ: (Vankal) ઉમરપાડા તાલુકાના બરડીપાડા ગામના ઇન્ડિયન આર્મી (Indian Army) જવાને કોલકાતા ખાતે ફરજ દરમિયાન અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં જવાનના મૃતદેહને...
બારડોલી: (Bardoli) સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બારડોલીના સુરતી ઝાંપા નજીક આવેલા બે અલગ અલગ મકાનમાં છાપો મારી વિદેશી દારૂ (Alcohol) સાથે બે...
સુરત: સુરત (Surat) પર્વત પાટિયા (Parvat Patiya) નજીક પતંગ પકડવા દોડેલો કિશોર વીજ થાભલાના કરંટથી દાઝી જતા સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) ખસેડાયો...
નવી દિલ્હી: (New Delhi) કોરોનાનું (Corona) નવું સ્વરૂપ લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. સરકારે...
મુંબઇ: બોલીવુડ (Bollywood) અભિનેતા-ફિલ્મ નિર્માતાની મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ધરપકડ (Arrest) કરવામાં આવી છે. તેની સામે 2016માં કેસ નોંધવામાં આવ્યો હતો,...
નવી દિલ્હી: કરણ જોહરના (Karan Johar) લોકપ્રિય ટોક શો કોફી વિથ કરણની (Koffee with Karan) સીઝન 8 દર્શકો દ્વારા ખૂબ જ પસંદ...
તેહરાન: (Tehran) ઈરાને (Iran) ભારત (India) નજીક ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલાને લઈને અમેરિકાના (America) દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ દાવો કર્યો...
નવી દિલ્હી: એશિયાના (Asia) સૌથી ધનિક વ્યક્તિ (Richest) અને દેશની સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણીએ (Mukesh Ambani) એક મોટો સોદો કર્યો...
મુંબઇ: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે (AliaBhatt) ક્રિસમસ 2023 (Christmas 2023) પર ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે, જેની લોકો લાંબા...
ભરૂચ: થર્ટી ફર્સ્ટ (ThirtyFirst) પહેલાં બુટલેગરો (Bootlegar) બેફામ બની જતા હોય છે. નવા વર્ષની પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર...
નવી દિલ્હી: છેલ્લા ત્રણ દિવસથી ફ્રાંસમાં (France) અટવાયેલું પ્લેન આજે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર લેન્ડ થશે. તમને જણાવી દઈએ કે આ...
નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી (IND vs SA 1st Test) 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે....
ગાંધીનગર: પ્રભુ શ્રી કૃષ્ણની દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન હવે શક્ય બનશે. સરકાર દ્વારા ડૂબેલી દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ શરૂ...
નવી દિલ્હી: વર્ષ 2023ના અંતમાં માત્ર 6 દિવસ બાકી છે અને નવા વર્ષ એટલે કે 2024ને આવકારવા દેશભરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી...
નવી દિલ્હી: છેલ્લા એક મહિનાથી કોવિડનું (Covid) નવું સબ-વેરિઅન્ટ JN.1 ના કેસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યાં છે. બ્રિટન (Britain) અને ચીન...
સુરત(Surat): શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતી એક આશાસ્પદ યુવતીના આપઘાત (Sucide) ચકચાર મચી ગઈ છે. પિતાની જેમ ડોક્ટર (Doctor) બનવા માંગતી યુવતીએ...
જેઓના બે નંબરના કુંભઘડા છલકાય છે તે એક સમાજમાં ઉજળા દેખાવા કરોડોના દાનની જાહેરમાં ઉછામણી કરે છે. નેવું ટકા પ્રજાના પૈસા ફક્ત...
મુંબઇનાં પરાં અને ગુજરાતનાં નગરો (ખાસ કરીને પાલઘરથી અમદાવાદ સુધીનાં શહેરો) વચ્ચે કોઇ ખાસ ફરક હોય તો તે એ કે મુંબઇમાં દારૂબંધી...
સિનેમામાં સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે. જ્યારે નૈતિકતાના પાઠ ભણાવવામાં આવે છે ત્યારે સિનેમા આપણને ઝંઝોડી દે છે. ફિલ્મ ‘દીવાર’માં બે ભાઈની...
આજના સમયમાં રોજ રોજ વેર અને ધિક્કારની કથાઓ આપણી આસપાસ સાંભળવા મળે છે. માણસ ધીરે ધીરે એક એવા પશુમાં પરિવર્તિત થતો જાય...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
પેરિસ (Paris): ફ્રાન્સમાં માનવ તસ્કરીની (Human Trafficking) શંકાના કારણે એક વિમાન ચાર દિવસથી ફ્રાંસમાં અટવાયું હતું. અટવાયેલી આ ચાર્ટર ફ્લાઈટ (એરબસ A340) (Charter Flight) આજે મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે 276 મુસાફરોને (Passengers) લઈને મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર પહોંચી હતી. આ ફ્લાઇટ પરિસના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ (Vetri Airport) પરથી મુંબઇ આવવા નીકળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ચાર દિવસ પહેલા નિકારાગુઆ જતી રોમાનિયન કંપનીની ફ્લાઈટને ફ્રાન્સ નજીકના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવી હતી. 303 મુસાફરોને લઈને ચાર્ટર પ્લેને દુબઈ, સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી હતી. તેમજ માનવ તસ્કરીની શંકાના આધારે તેને 21 ડિસેમ્બરે પેરિસથી 150 કિમી પૂર્વમાં વિટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું.
#BREAKING | Plane Carrying Indians Grounded In France Over Human Trafficking Lands In Mumbai#A340 #France https://t.co/QmRB7Scsso
— ABP LIVE (@abplive) December 26, 2023
25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી હતી
ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેન જ્યારે મુંબઈ માટે ટેકઓફ થયું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા. આ મુસાફરોમાંથી 2 સગીરો સહિત 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય લેવા માટે અરજી કરી હતી. તેમજ પ્લેનને રોક્યા બાદ બે સગીરોને ગવાહી આપવા માટે કસ્ટડીમાં લેઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા.
બે મુસાફરોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી
અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરોને એરપોર્ટના એન્ટ્રી હોલમાં રાખવામાં આવ્યા હતા. તેમજ એન્ટ્રી હોલને પણ સિક્યુરિટીથી સજ્જ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આ વિસ્તારમાં અન્ય મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. સમગ્ર મામલે પેરિસ પ્રોસિક્યુટર ઓફિસે કહ્યું હતું કે શુક્રવારે બે યાત્રિઓની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગવાહી લઇ બંન્નેને મુક્ત કરવામાં આવ્યા હતાં.
ક્રૂ મેમ્બર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી
જે ફ્લાઈટ ફ્રાન્સથી ટેકઓફ થતી અટકાવવામાં આવી હતી તે લિજેન્ડ એરલાઈન્સની હતી. ઘટના બાદ એરલાઇનના વકીલ લિલિયાના બકાયોકોએ જણાવ્યું હતું કે એરબસ A340ના તમામ ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને જવા દેવાયા હતા. મુક્ત કરાયા બાદ તેમણે કહ્યું હતું કે જો ફરિયાદી એરલાઇન્સ સામે અરજી દાખલ કરશે તો તેઓ પણ કેસ દાખલ કરશે.