મહારાષ્ટ્ર: ભગવાન રામને માંસાહારી (Carnivorous) કહેનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) ધારાસભ્ય (MLA) જિતેન્દ્ર આવ્હાડે માફી (Apology) માંગી છે. તેણે કહ્યું છે કે...
સુરત(Surat): આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (RamMandir) ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે. મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) હસ્તે...
ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં (World) લોકોએ ઉત્સાહ સાથે 2023ને વિદાય આપી અને 2024નું ભવ્ય રીતે સ્વાગત કર્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે (Indian...
વલસાડ : વલસાડના (Valsad) ગ્રામ્ય વિસ્તારની ફણસવાળા સ્કૂલમાં (School) અભ્યાસ કરતા ધોરણ 11 ના બે વિદ્યાર્થીઓ (Student) શાળાએ બુલેટ (Bullet) પર આવ્યા...
સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકીને લેડીઝ ટોયલેટમાં આધેડ દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવતા મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાને...
સુરત: શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે નજીવી બાબતે એક યુ.પીના (U.P) વતનીની હત્યા (Murder) કરાઇ હતી. હત્યાનું કોઇ સ્પષ્ટ કારણ...
સુરત(Surat): આખા ગુજરાતમાં (Gujarat) હૃદય રોગમાં (HeartAttack) મોતને (Death) ભેટતા બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સલાબતપુરામાં હોમિયોપેથિક (Homeopathic) ક્લિનિકમાં સારવાર...
સુરત(Surat): સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના નર્સિંગ (NursingStaff) કર્મચારીઓ આજે વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન (Protest) કરતા તંત્ર દોડતું...
સુરત: પતંગ (Kite) પકડવા જતાં ડભોલી ગામનો યુવક 30 ફૂટ ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થયો હતો. જેથી તેને સારવાર...
લીમખેડા, તા.૩લીમખેડામાં માર્કેટ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ બારીયાનુ ગઈકાલે સાંજે ટૂંકી માંદગીમાં અવસાન થયું હતું, તેમને સંતાનમાં દીકરો ન હતો અને બે દીકરીઓ...
સિંગવડ તા.૩દાહોદ જિલ્લાના પીપલોદ થી સિંગવડ થઈને સંજેલી રાજ્ય ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ઉબડખાબડ બનતા વાહન ચાલકો માટે રસ્તો જોખમી બન્યો છે...
લીમખેડા, તા.૩લીમખેડા તાલુકાના મોટા માંડીબાર ગામના આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી જીઓ તેમજ વોડાફોન કંપનીના ધારકો નેટવર્કના અભાવે ભારે હાલાકી ભોગવવા...
અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યા (Ayodhya) રામ મંદિરની (RaamMandir) વિશેષ ફિચર્સની (Features) જાહેરાત કરી છે. ટ્રસ્ટે મંદિર સંકુલના તમામ...
તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો દાહોદ, તા.૩દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવનો ફુકાતા વાતાવરણ ઠંડુ ગાળ...
નસવાડી, તા.૩નસવાડીમાં શિવનગર વિસ્તારમાં ગટર ઉભરાતા રાહદારીઓ ગટરના દૂષિત પાણી થી હેરાન પરેશાન રોડ ઉપર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે નજીકમાં...
આણંદ | પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’નો કાર્યક્રમ આણંદ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા અંબા માતાજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું...
જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે સ્મારકો અને મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે. આ દરમિયાન લોકો પોતાનાં પૂર્વજોને યાદ કરે છે અને...
આણંદની બોરસદ ચોકડી અને રેલવે ક્રોસિંગ પર બનેલ નવા બ્રિજના લોટીયા ભાગોળ તરફના છેડે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતાં વાહનચાલકોની હાલાકી વધી છે....
ભારત દેશમાં પણ એવી દરેક રાજયમાં ઘણી માલેતુજાર કંપનીઓ છે જે વર્ષે અઢળક નફો કરે છે. આ કંપનીના માલિકો ધારે તો વર્ષની...
ભારતીય સંસ્કૃતિ પરંપરાની આગવી ઓળખ જાળવી રાખવામાં ધર્મસ્થાનો, દેવસ્થાનો, મંદિરો આગવું સ્થાન ધરાવે છે. ભણેલ હોય કે અભણ, ગરીબ હોય કે મધ્યમ...
વાત છે 31 ડિસેમ્બરની રાતે રોડ પરના ટ્રાફિક નિયમનની. મગદલ્લા ચાર રસ્તાથી પાર્લે પોઇન્ટ દસ મિનિટનો રસ્તો, એટલું અંતર કાપતાં તમામને 40...
આણંદ, તા. 3આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે....
સુરત: સિંગણપોરના વેદગામના કોળી ફળિયા કલ્પના ઉર્ફે ટીનુ જીતુભાઈ પટેલના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 24ને જુગાર રમતા...
‘જીવનમાં એવું બધે જ જોવા મળે છે કે માણસો એક સરખા સંજોગોમાં અને એકસરખા માહોલમાં રહે છે છતાં અમુક જીવનમાં સફળ થાય...
નડિયાદ, તા.3કઠલાલની એક ખાનગી હોસ્પિટલના ટેરેસ પર પાણીની ટાંકીમાંથી અઢી વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ અંગે પોલીસને જાણ થતા કઠલાલ...
અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પર્વની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. ચર્ચાથી વધુ તો ઉત્સાહનો અનુભવ થઇ રહ્યો છે. સૌથી વધુ ઉત્સાહ...
આણંદ તા.3આણંદના અજરપુરા ખાતે આ વર્ષે એનએફએનએ આઇડીએમસીની સીએસઆર હેઠળ ગિફ્ટમિલ્ક પ્રોગ્રામની શરૂઆત કરી છે. એનએફએનએ અનુક્રમે 257 અને 290 વિદ્યાર્થીઓ ધરાવતી...
ઈસુનું નવું વરસ શરૂ થયું એની ઉજવણીનો ઉન્માદ માંડ શમવામાં હશે ને ઉત્તરાયણનો તહેવાર આવશે. એ પછી લગ્નસરા શરૂ થશે. એક સમય...
લોકો દ્વારા નાણાંકીય લેવડદેવડ કરવા માટે જે તે બેંકોમાં ખાતા ખોલાવવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે કેટલાક ખાતાઓમાં...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) ધરપકડ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
મહારાષ્ટ્ર: ભગવાન રામને માંસાહારી (Carnivorous) કહેનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) ધારાસભ્ય (MLA) જિતેન્દ્ર આવ્હાડે માફી (Apology) માંગી છે. તેણે કહ્યું છે કે કેટલીકવાર ભૂલો (Mistake) થાય છે. પોતાના નિવેદન બદલ માફી માંગતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે તેઓ આ મુદ્દાને આગળ વધારવા માંગતા નથી. જેના કારણે જો કોઇ પણ વ્યક્તિને તેમના નિવેદનથી દુ:ખ (Sorrow) થયું હોય તો તેઓ માફી (Apology) માંગે છે.
પોતાની સફાઇ આપતા જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું વાલ્મીકિ રામાયણમાં ઘણી ઘટનાઓ છે. જેમાં અયોધ્યાની ઘટનાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં શ્લોક નંબર 102 માં તેનો ઉલ્લેખ છે. આવ્હાડે કહ્યું કે, ‘હું સંશોધન કર્યા વિના કંઈ બોલતો નથી. હું આ મુદ્દાને પ્રમાણ સહિત બહાર ઉડાડવા માંગતો નથી. પરંતુ જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. હું મારું દિલગીરી વ્યક્ત કરું છું. ક્યારેક ભૂલો થાય છે.’
જણાવી દઈએ કે શરદ પવારના જૂથના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જીતેન્દ્ર આવ્હાડે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે ‘રામ અમારા છે અને તે બહુજન છે. રામ શાકાહારી નહિ પણ માંસાહારી હતા. તેઓ શિકાર કરીને ખાતા હતા.’ તેમના આ નિવેદન બાદ ભાજપ અને અન્ય જૂથના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાડે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વાસ્તવમાં જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ, પરંતુ અમે રામને અમારા આદર્શ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામના આદર્શ છે. તેઓ શાકાહારી ન હતા. પરંતુ માંસાહારી હતા. 14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિ શાકાહારી ખોરાકની શોધમાં ક્યાં જશે?
મહંત રાજુ દાસે પણ નિશાન સાધ્યું હતું
અયોધ્યાના હનુમાનગઢીના મહંત રાજુ દાસે પણ જિતેન્દ્ર આવ્હાડેના નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો ભગવાન રામ પર આ નિવેદનો કરે છે તેઓ ભૂલી જાય છે કે મૂળ જંગલમાં પણ જોવા મળે છે. પરંતુ જો તેમનો પક્ષ આતંકવાદીઓ અને સનાતન વિરોધીઓનો પક્ષ હોય તો કોઈ વાંધો નથી. અમે ચોક્કસ તેનો જવાબ આપીશું. હું એક વાત કહેવા માંગુ છું. જો મારો વિશ્વાસ અલ્લાહ માટે કે જીસસ માટે નથી તો મને કોમેન્ટ કરવાનો અધિકાર કોણે આપ્યો છે.
બ્રાહ્મણોની સાથે શબરીનો રામ પણ છે.
મહંત રાજુ દાસે વધુમાં કહ્યું કે ભગવાન રામ બધાના છે. જેટલા ભગવાન રામ ઠાકુરો, નિષાદ રાજ, બ્રાહ્મણોના છે તેટલા જ શબરીના પણ છે. જેના પૂર્વજો એટલા મહાન છે, જેના સસરા વિદેહ રાજ એવા રહ્યા છે કે, તેમની પાસેથી શિક્ષણ લેવા ઋષિ-મુનિઓ પાસે જાય છે. શું તેનો જમાઈ સામાન્ય હોઈ શકે?