ઇરાન: ઈરાનના (Iran) કર્માન શહેરમાં એક કબ્રસ્તાન પાસે જોરદાર વિસ્ફોટ (Blast) થયો છે. આ બ્લાસ્ટમાં 103 લોકોના મોત (death) થયા હતા. મીડિયા...
સુરત: (surat) નવા વર્ષની શરૂઆતમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વીસ મહિનાના બાળકના અંગોનું દાન (Organ Donation) સુરતથી કરાવવામાં આવ્યું હતું. શ્રી સુરતી...
વડોદરા: સુરતની (Surat) યુવતી હજરત નિઝામુદ્દીન અર્ણાકુલમ એક્સપ્રેસમાં બેસી તેના મંગેતર સાથે સુરત જતી હતી. રાત્રીના સમયે ઊંઘ આવી જતી મીઠી નિંદર...
સુરત: (Surat) નિઝરમાં રોડ અકસ્માતમાં (Road Accident) ઘવાયેલા અને સુરત સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર દરમિયાન મૃત્યુ પામેલા યુવકનું 13 કલાકે પોસ્ટ...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના હવાઈ મથક (Vadodara Airport) જ્યાં સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા જન સુખા અર્થે અનેક રજૂઆતો કરવામાં આવી લોકોને સુવિધા...
નવી દિલ્હી: 2024ની શરૂઆત થતા જ વૈશ્વિક નાગરિકતા નાણાકીય સલાહકાર ફર્મ આર્ટન કેપિટલે 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે પાસપોર્ટ ઇન્ડેક્સ (Passport Index)...
ન્યુ યોર્ક: બ્લેક પેન્થર (Black Panther) સ્ટાર અને સ્ટંટવુમન (Stuntwoman) કેરી બેર્નાન્સનો (Carrie Bernans) નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અકસ્માત (Accident) થયો હતો....
ગુજરાત: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 (Vibrant Gujarat Summit 2024) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 9 જાન્યુઆરીએ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. વડાપ્રધાન...
સુરત(Surat): શહેરમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં (VNSGU) 50માં સ્વર્ણિમ મહોત્સવની (SwarnimMahotsav) ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ માટે નક્કી કરાયેલા મેન્યુ...
નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) બની રહેલા શ્રી રામ મંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. આ પ્રસંગે 22 જાન્યુઆરી 2024ના...
નવી દિલ્હી: દારૂ કૌભાંડની તપાસ મામલે દિલ્હીમાં (Delhi) રાજકારણ ગરમાયું છે. આ માટે EDએ સીએમ અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) ત્રણ વખત...
સુરત: શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા અને મહારાષ્ટ્રના વતની પરિવાર સાથે આજે બુધવારે એક દુ:ખદ ઘટના બની હતી. પરિવારનો દિકરો અચાનક મોતને...
નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી ભારતીય કુસ્તી સંઘને (WFI) ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરિષ્ઠ કુસ્તીબાજોના પ્રદર્શનને પગલે ભારતીય કુસ્તી...
નવી દિલ્હી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને છેલ્લી મેચ આજથી રમાઈ રહી છે....
નવી દિલ્હી: રામાનંદ સાગરની (RamanandSagar) રામાયણમાં (Ramayan) સીતાના (Sita) પાત્રને અમર બનાવનાર દીપિકા ચિખલિયા (DipikaChikhaliya) અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (RamMandir) ઉદ્ઘાટનમાં વિશેષ...
રાંચી: ઝારખંડના (Jharkhand) સી.એમ હેમંત સોરેનના નજીકના 12 લોકોના ઘરે EDએ દરોડા (Raid) પાડ્યા હતા. સીએમ જ્યારે મિટિંગમાં (Meeting) હતા તે દરમિયાન...
સુરત(Surat): રાજસ્થાનની (Rajashthan) ભાજપ સરકાર (BJPGovernment) દ્વારા મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર (Gas) આપવાની જાહેરાત બાદ હવે ગુજરાતની (Gujarat) મહિલાઓને પણ તે...
સુરત-ભરૂચ-માંગરોળ: નવા વર્ષના પ્રારંભ સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) ઠંડીનો (Winter) ચમકારો જોવા મળ્યો છે. આજે તા. 3 જાન્યુઆરીના...
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં લગ્નના 26 માં જ નવવધૂ પરિણીતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ...
સુરત : શહેરના ડીંડોલી વિસ્તારમાં આજે બુધવારે તા. 3 જાન્યુઆરીની સવારે હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં રોડ ક્રોસ કરતા એક બાળકને...
સલમાન ખાનનો હિટ એન્ડ રનનો કિસ્સો ખૂબ જાણીતો છે. તેવી ઘટનાઓ દેશભરમાં વધી ગઈ છે, જેમાં હજારો નિર્દોષ રાહદારીઓના જીવ જાય છે....
શહેરા, તા.૨શહેરા તાલુકા મથક ખાતે આવેલા પુરવઠા ના ગોડાઉનમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે જોકે બજાર કિંમત કરતા પ્રતિમણ...
સંજેલી, તા.૨સંજેલી નગરમાં છુટા મુકેલા ઢોરોના કારણે ખેતીના પાકને નુકસાન થતાં સંજેલી પંચાયતને રજૂઆત કરવામાં આવી. રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા ખેડૂતોના...
સંજેલી, તા.૨થાળા સંજેલી ભામણ ઝાલોદ હાઇવેને જોડતો માર્ગ કેટલાક વર્ષોથી રસ્તાની મરામત કામગીરી નહીં કરતા માર્ગની બંને બાજુ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા....
દાહોદ, તા.2દાહોદ તાલુકાના જેસાવાડા રોડ ઉપર નગરાળા ગામે ધમધમતો ઈંટો ના ભઠ્ઠો કોઈપણ પ્રકારની વહીવટી તંત્રની મંજૂરી વગર ચાલતો હોવાનું દાહોદના વહીવટી...
આપણા દેશે 30 વર્ષ જેવા લાંબા સમયની મહેનત બાદ બનાવેલ મેલેરિયાની બીજી વેકસીનને વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તાજેતરમાં આપેલ મંજૂરી બાદ દેશની...
વિશ્વબંધુત્વની લાગણી, શિક્ષણ, સંસ્કાર, બાળકોને ગળથૂથીમાં આપવાના એક વિશિષ્ટ ભાગરૂપે શાળાઓથી અને પેરેન્ટિંગની ભાવના સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી...
આણંદ, તા.2નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ...
આણંદ તા.2આણંદ શહેર પોલીસ મથકે 2014ના વર્ષમાં રૂ.92 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જે તે સમયે તપાસ અધિકારી સહિત કોર્ટના...
આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક જ્ઞાતિના, દરેક સંપ્રદાયના પ્રજાજનો, પોતાનો ધર્મ પાળી શકે છે અને પોતાનો તહેવાર કે પર્વ...
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
ઇરાન: ઈરાનના (Iran) કર્માન શહેરમાં એક કબ્રસ્તાન પાસે જોરદાર વિસ્ફોટ (Blast) થયો છે. આ બ્લાસ્ટમાં 103 લોકોના મોત (death) થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્માન શહેરમાં એક કબ્રસ્તાન પાસે બે વિસ્ફોટો પછી ઓછામાં ઓછા 103 લોકો માર્યા ગયા છે, જ્યાં કમાન્ડર કાસિમ સુલેમાનીને દફનાવવામાં આવ્યો છે. બુધવારે ઈરાનમાં તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી. ઈરાનની મીડિયાએ એક કબ્રસ્તાન નજીક કેરમાન શહેરમાં બે વિસ્ફોટની જાણ કરી હતી.
સ્થાનિક મીડિયા અનુસાર પહેલો બ્લાસ્ટ સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે થયો હતો. તેના થોડા સમય બાદ બીજો વિસ્ફોટ પણ થયો હતો. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટના સ્થળે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. થોડી જ વારમાં આ વિસ્તાર મૃતકો અને ઘાયલોથી ઢંકાઈ ગયો. સર્વત્ર ચીસો પડી હતી. આ એ જ જગ્યા છે જ્યાં કાસિમ સુલેમાનીને દફનાવવામાં આવ્યા હતા.
ઈરાનના સરકારી ટેલિવિઝનએ દક્ષિણ-પૂર્વીય શહેર કર્માનમાં ઉજવણી દરમિયાન પ્રથમ અને પછી બીજા વિસ્ફોટની જાણ કરી, જેમાં ઓછામાં ઓછા 73 લોકો માર્યા ગયા. આ આંકડો હજુ વધી શકે છે. રાજ્ય મીડિયાએ કર્માન પ્રાંતના સ્થાનિક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “આ વિસ્ફોટ આતંકવાદી હુમલાઓને કારણે થયા હતા.”
આ પહેલા એક ન્યૂઝ ચેનલે અગાઉ કહ્યું હતું કે “કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય ડબ્બા ફાટ્યા”. સુલેમાનીના મૃત્યુની વર્ષગાંઠ નિમિત્તે એક સમારોહ માટે આ વિસ્તારમાં ભીડ એકઠી થઈ હતી. સુલેમાની, જેમણે બે દાયકાથી વધુ સમયથી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની વિદેશી ઓપરેશન શાખા કુડ્સ ફોર્સનું નેતૃત્વ કર્યું હતું. જાન્યુઆરી 2020 માં ઇરાકમાં યુએસ એર સ્ટ્રાઇકમાં તેનું મૃત્યુ થયું હતું.