સુરત(Surat) : હજીરા (Hazira) ખાતે એલએન્ડટી (L&T) કંપનીના ગેટ સામે આજે ભયાનક અકસ્માત (Accident) થયો હતો. અહીં સ્ટાફ બસ અને ડમ્પર વચ્ચે...
સુરત: સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા પાછલા કેટલાંક સમયથી પાણીની ટાંકીઓની રિપેરિંગની (OverHeadTankRepairing) કામગીરી ચાલી રહી છે, જેના પગલે સમયાંતરે પાણી કાપ...
બેંગલુરુ: ISROનું આદિત્ય-L1 સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક L1 પોઈન્ટ પર પહોંચી ગયું છે. સ્પેસક્રાફ્ટને L1 પોઈન્ટની આસપાસ હેલો ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે. હવે આદિત્ય...
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં (Press Conference) કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. દરમિયાન તેમણે...
સુરત(Surat) : માત્ર રૂપિયા 5000માં બાંગ્લાદેશી (Bangladeshi) ઘૂસણખોરોને ભારતીય નાગિરક (IndinaCitizen) તરીકેના પુરાવા બનાવી આપનાર એક ઈસમને સુરતની ઉત્રાણ (Utran) પોલીસે ઝડપી...
નવી દીલ્હી: ન્યુઝીલેન્ડની (New Zealand) અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની યુવા સાંસદ હાના રહીતી મિપ્પે-ક્લાર્ક હાલ ચર્ચામાં છે. કારણ કે તેણીએ સંસદમાં...
સુરત(Surat): બેન્કોમાં ગઠિયાઓ (Cheaters) દ્વારા ભોળા લોકોને છેતરવાના (Cheating) બનાવો અવારનવાર બનતા રહે છે. આવી જ એક ઘટના સુરતના ઉમરા વિસ્તારમાં બની...
ઢાકા: બાંગ્લાદેશની (Bangladesh) રાજધાની ઢાકાના (Dhaka) ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કેટલાંક લોકોએ એક ટ્રેનમાં (Train) આગ (Fire) લગાવી દીધી હતી. આ ઘટનામાં...
દાહોદ, તા.૫જિલ્લામાં ગુજરાત વહીવટી સેવા,વર્ગ ૧, મુલ્કી સેવા,વર્ગ ૧/૨ તથા નગરપાલીકા મુખ્ય અધિકારી વર્ગ ૨ની પ્રિલિમરી પરીક્ષાના સુચારુ આયોજનને લઈને સમિતિની બેઠક...
પટના: પટનાના (Patna) મોઇનુલ સ્ટેડિયમમાં વર્ષો પછી રણજી ટ્રોફી (RanjiTrophy) મેચ રમાઈ રહી છે. મુંબઈ (Mumbai) અને બિહાર (Bihar) વચ્ચેની જૂથની આ...
દાહોદ, તા.૫જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદ તથા તેજસ વિદ્યાલય પીપલોદના સંયુક્ત ઉપક્રમે પરિણામ સુધારણા એક સામાજિક અભિયાન અંતર્ગત પરીક્ષાલક્ષી માર્ગદર્શન મીટીંગ યોજાઇ....
ગરબાડા તા.૫દાહોદ જિલ્લા ICDS શાખાની ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે.દાહોદ જિલ્લામાં કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજના...
કાલોલ, તા.૫કાલોલ તાલુકાની અને વેજલપુર પગાર કેદ્ર ની જોડિયાકુવા પ્રાથમિક શાળામાં બાળકોને શિયાળાની ઋતુમાં ઠંડી થી રક્ષણ મળી રહે તે હેતુસર આદરણીય...
દાહોદ તા.૫છેલ્લા ૦૮ વર્ષથી દાહોદ જિલ્લાના ગરબાડા, જેસાવાડા, પોલીસ મથકના ખુનની કોશિષના ગુન્હામાં નાસતા ફરતા આરોપી, છેલ્લા ૦૬ વર્ષથી સુરત સરથાણા પોલીસ...
કાલોલ, તા.૫કાલોલ મઘાસર ખાતે આવેલી હીરો મોટર્સ કંપની દ્વારા અચાનક ૫૦ કામદારો ને કારણ વગર છુટા કરી દેતા ૨ દિવસ ધરણાં કર્યા...
નવી દિલ્હી: રાશન કૌભાંડમાં શુક્રવારે પશ્ચિમ બંગાળ તૃણમુલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને શંકર આધ્યા પર દરોડા પાડવા પહોંચેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના...
ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે આવેલ ગોલાણા રોડ પર ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ અંતર્ગત કોઇ જ્વલનશીલ પ્રવાહી કે કેમીકલ ભરેલા...
આણંદ, તા.5આણંદ જીલ્લાના પોલીસ વડા દ્વારા હાલમાં જીલ્લા ખાતે આંતરિક બદલીઓ માટે ગંજીફો ચીપવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના 14 પીએસઆઈની...
આણંદ, તા.5કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટીના માતૃત્વ અને બાળ સંભાળ કેન્દ્ર દ્વારા કાર્યરત સર્વાંગી માતૃત્વ સંભાળ કેન્દ્રની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતાં ખાસ...
સુરત: શહેરના કડોદરા (Kadodara) વિસ્તારમાંથી એક ચોંકાવનારો (Shocking) બનાવ સામે આવ્યો છે. પાછલા ઘણાં સમયથી માનસિક રીતે બિમાર (Mentally ill) મહિલાના પેટમાંથી...
શક- શંકા કે વહેમ એકવાર માણસના મનમાં પેસી જાય તો તે તેના જીવનને બદતર દોઝખ બનાવી દે છે. એટલું જ નહીં તેના...
નડિયાદ, તા.5નડિયાદમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી યુવાનો સાથે છેતરપિંડી કરનારી ટોળકીનો એક સુત્રધાર પકડાયો છે. આ શખ્સ ‘ગુપ્તા’ સાહેબ બનીને ફરતો...
રાજયમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધતા જવાથી શંકાની સોય કોરોના વેકસીન પર જાય છે તેવું લોકજીભે ચર્ચાય છે પરંતુ સુવિખ્યાત હાર્ટ નિષ્ણાત ડોકટરોના મતે...
દેશના સૌથી વધારે ધનાઢય મંદિર તરીકે પ્રતિષ્ઠિત તિરૂપતિ બાલાજી અને શીરડી સાંઇ મંદિરને દાનમાં મળતી રોકડ રકમનો આંકડો વાંચતાં આંખો ચાર થઇ...
નડિયાદ,તા.5નડિયાદમાં નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પરના ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણો દૂર કરવા અને આ જાહેર માર્ગો બિસ્માર બન્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ...
એક દિવસ ગુરુ પાસે તેમનો એક જુનો આશ્રમ છોડી ગયેલ શિષ્ય આવ્યો.શિષ્યે આવતાંની સાથે જ ગુરુજીના ચરણસ્પર્શ કર્યા અને પછી બોલ્યો, ગુરુજી,...
૨૦૨૪નો પ્રારંભ થઇ ચૂક્યો છે અને આ વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. ભાજપ અને મોદી વિરોધીઓ પણ માને છે કે, ૨૦૨૪માં પણ...
ત્રણ દાયકાથી વધુ લાંબી લડત પછી રામ મંદિરના અભિષેકનો દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે આ વિવાદાસ્પદ મુદ્દાને હંમેશ માટે દફનાવવામાં આવશે...
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો ઠંડો રહેતો હોય છે પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો ગરમ રહ્યો છે અને ઠંડીનો પ્રકોપ હવે જાન્યુઆરી માસની...
જેફરી એપસ્ટેઈન એક એવું નામ છે, જેની કથાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી છે. ગુરુવારે ન્યુ યોર્ક કોર્ટ દ્વારા સ્વર્ગસ્થ અબજોપતિ જેફરી એપસ્ટેઈનના...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત(Surat) : હજીરા (Hazira) ખાતે એલએન્ડટી (L&T) કંપનીના ગેટ સામે આજે ભયાનક અકસ્માત (Accident) થયો હતો. અહીં સ્ટાફ બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે રોડ ચિચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બસ ડ્રાઈવરનો કાન ફાટી ગયો હતો જ્યારે અન્ય બેથી ત્રણ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે હજીરામાં એલએન્ડટી કંપનીના ગેટ નંબર 2ની સામે ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરના ચાલકે ફૂલસ્પીડમાં ગફલતભરી રીતે ડમ્પર હંકારી બસના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ડમ્પર રોંગસાઈડ દોડી રહ્યું હતું.
ખાનગી ટ્રાવેલ્સની બસમાં કંપનીના સિક્યુરિટીના માણસો મુસાફરી કરી રહ્યાં હતાં. બસમાં અંદાજે 20 થી વધુ પેસેન્જર હતા. રોંગસાઈડ દોડતા ડમ્પરે બસની આગળ જમણી બાજુ તરફ જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર થતા જ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. ડ્રાઇવર સાઈડ પર જ ડમ્પરે ટક્કર મારી હતી જેના લીધે બસનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઇવરને કાનના ભાગે ઈજા થઈ હતી.
મોરાથી હજીરા બસ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો
બસ મોરાથી સિક્યુરિટીના સ્ટાફને લઈને હજીરા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એલએન્ડટીના ગેટ નંબર 2ની સામે અકસ્માત થયો હતો. ડમ્પરની આગળ દોડતા વાહને અચાનક બ્રેક મારતા ડમ્પરના ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવી હતી, જેના લીધે તે ડમ્પર રોંગસાઈડ ઘુસી બસ સાથે ભટકાયું હતું. સમગ્ર ઘટનામાં ડમ્પરચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ઇજાગ્રસ્ત અને સામાન્ય ઈજા થતા સારવાર કરી દેવામાં આવી છે. ડ્રાઇવરને કાચનો ભાગ લાગી જતા કાનના ભાગેથી લોહી નીકળ્યું હતું જેને પણ સારવાર આપી દેવામાં આવી છે.