સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (RamMadir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી જેમ નજીક આવી રહી છે તેમ તેમ આખોય દેશ રામમય બની રહ્યો...
નવી દિલ્હી: આ વર્ષે પ્રજાસત્તાક દિવસ (Republic Day) નિમિત્તે યોજાનારી પરેડમાં કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની (Delhi) ઝાંખીને ફગાવી દેવામાં આવી છે. દિલ્હી...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા (Legislative Assembly) બેઠક પરની પેટાચૂંટણીમાં (Election) ભાજપને (BJP) મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર...
સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં (RamMandir) પ્રાણપ્રતિષ્ઠાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કાપડનાં વેપારીઓ (TextileTraders) જુદાજુદા કાર્યક્રમો આપી રહ્યાં છે. ટેક્સટાઈલ યુવા બ્રિગેડના...
સુરત : સુરત પોલીસની (SuratPolice) વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. બજારમાં ખરીદી કરવા આવેલા બહેનને અચાનક ખેંચ આવતા જમીન પર...
સુરત (Surat) : ઓલપાડમાં (Olpad) ગાય (Cow) એ યુવકના પ્રાઇવેટ પાર્ટમાં (PrivatePart) શિંગડા (Horns) ભેરવી હવામાં ફંગોળી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો....
નવી દિલ્હી: બિલ્કીસ બાનો કેસમાં (BilkisBanoCase) દોષિતોને વહેલા મુક્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટે (SupremeCourte) પોતાનો ચુકાદો (Verdict) આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને...
દરિયાઈ માર્ગને વિશ્વમાં વેપાર માટે સૌથી અનુકૂળ અને કિફાયતી માર્ગ માનવામાં આવે છે. એટલા માટે મોટા ભાગના દેશો વેપાર માટે દરિયાઈ માર્ગોનો...
કાલોલ : કાલોલ કુમાર શાળા ખાતે રમતોત્સવ (સ્પોર્ટ્સ ડે) ની ઉજવણી કરવામાં આવી મંગળવારે કાલોલ શહેર સ્થિત કુમાર શાળા ખાતે રમતોત્સવ ઉજવવામાં...
ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ આઠ કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થયા પછી કતારની એક ખાનગી સંરક્ષણ કંપનીમાં ઘણા ઊંચા પગારે નોકરી કરતા હતા. કતારની...
કાલોલ, તા.2બાકરોલ ગામે સર્વે નંબર ૧૬૭૭ની જમીન જે ફરિયાદી ધર્માભાઈ રવજીભાઈ ગોહિલના કાકા બળવંતસિંહ પુજાભાઇના દિકરા ગોહીલ લાલસિંહ બળવંતિસહના નામની સાથે ફરીયાદીની...
માનવજાતિના સાંસ્કૃતિક વિકાસની સમજ માટે સાહિત્ય ઉપયોગી છે. જેવી સમાજની પરિસ્થિતિ તે મુજબ સાહિત્યસર્જન થતું રહે છે. સાહિત્ય એ ચિત્ત કોષના તંતુઓને...
સામાન્ય માન્યતા પ્રમાણે વિદેશની પ્રજાને પ્રામાણિક અને કૌભાંડોથી મુકત ગણવામાં આવે છે. સમાચાર પ્રમાણે અમેરિકી પ્રમુખ બાઇડેનના પુત્ર હન્ટર પર નાણાંની ગેરરીતિનાં...
રસ્તા પર બેફામ ઝડપે કે ટ્રાફિક નિયમોની અવગણના કરી દોડતાં વાહનો દ્વારા થતાં હીટ એન્ડ રન એક્સિડન્ટ કેસમાં કેન્દ્ર સરકારે આકરી સજાની...
દાહોદ, તા.2દાહોદ તાલુકાના જેસાવાડા રોડ ઉપર નગરાળા ગામે ધમધમતો ઈંટો ના ભઠ્ઠો કોઈપણ પ્રકારની વહીવટી તંત્રની મંજૂરી વગર ચાલતો હોવાનું દાહોદના વહીવટી...
આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુસંધાને ભાજપ અને વિપક્ષનાં દળો એમ બંને મોરચે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ હોય એવો માહોલ...
સરકાર કોઇ પણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય, આ પત્રલેખકને કોઇ ગમો-અણગામો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વચ્છંદી...
લુણાવાડા, તા.7લુણાવાડા ખાતે સીએચઓની યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ બોડીની રચના કરવામાં આવી હતી.ગુજરાત સ્ટેટ સીએચઓ દ્વારા મહિસાગર જિલ્લાના સીએચઓની યુનિયન...
સેવાલિયા, તા.7ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુરા ઞામેથી પસાર થઇ રહેલા અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા...
ગિરનાર દૂરદર્શન પરથી દરરોજ સાંજે 6.30થી 7 સહ્યાદ્રિ દૂરદર્શન યોજિત તરાને પુરાને (જૂની ફિલ્મોનાં લોકપ્રિય ગીતો)નો કાર્યક્રમ રીલે થાય છે. કયારેક તો...
આણંદ તા.7વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા એકાદશીનાએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના રરરમા પ્રાગટય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં...
નડિયાદ તા.7નડિયાદમાં દિવસ-રાત ધમધમતો એવા વાણીયાવાડ ક્રોસિંગ પાસે ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરાયા છે. ટ્રાફિકનુ ભારણ ઘટાડવા અને આ વિસ્તારમાં યોગ્ય રીતે ટ્રાફિક...
એક દિવસ યુધિષ્ઠિરને નાના ભાઈ નકુલે પૂછ્યું, ‘ભ્રાતાશ્રી જીવનમાં આપણે એવું તે શું કરવું જોઈએ જેનાથી આપણે બધાના પ્રિય થઇ જઈએ?’ યુધિષ્ઠિર...
નવેમ્બર, 2019માં સર્વોચ્ચ અદાલતની કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ બાંધવાની મંજૂરી આપવામાં આવી તે પછીના ચાર વરસમાં યોગી અને મોદી...
અમેરિકા મધ્ય-પૂર્વમાં તણાવને શાંત કરવા માટે નવેસરથી રાજદ્વારી પગલાં લઈ રહ્યું છે કારણ કે લેબનોનમાં હમાસના નેતા પર શંકાસ્પદ ઇઝરાયેલી સ્ટ્રાઇકથી માંડી...
બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માંગ 1947થી સ્વીકારવામાં આવતી નથી. બ્રિટિશ શાસન દરમિયાન આખા વિસ્તારમાં ચાર રજવાડાં હતાં અને એક વિસ્તાર ચીફ કમિશનર હેઠળ હતો....
સુરત: (Surat) અઠવાગેટ પાસે બ્લુ બસમાં ચડતી વખતે એક મહિલાનો હાથ બસના (Bus) દરવાજામાં ફસાઈ ગયો હતો. જેથી મહિલાને હાથમાં ઈજા પહોંચી...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા ખાડા માર્કેટ નજીક વિઠ્ઠલનગર સોસાયટીમાં શનિવારે રાત્રે તસ્કરોએ (Thief) 6 બંધ મકાનને નિશાન બનાવતા ચકચાર મચી હતી. બે મકાનોનાં...
વાપી: (Vapi) ઉમરગામ તાલુકામાં 16 બંધ મકાનના તાળા તોડી ચોરી (Theft) કરનારી ગેંગને વલસાડ જિલ્લા એલસીબીએ (LCB) પકડી પાડતા 9 ગુના ડિટેક્ટ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (RamMadir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી જેમ નજીક આવી રહી છે તેમ તેમ આખોય દેશ રામમય બની રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત શહેર રામભક્તિમાં લીન થયું છે. હર કોઈ પોતાની સ્ટાઈલમાં પ્રભુ પ્રત્યેની આસ્થા દર્શાવી રહ્યું છે. સુરતના કાપડના વેપારીઓએ રામ મંદિર, રામ ભગવાનની છબીવાળી સાડા છ ફૂટની સાડી બનાવી છે તો હવે પતંગના ઉત્પાદકોએ શ્રી રામની છબીવાળો 7 ફૂટનો પતંગ (ShriRamKite) બનાવ્યો છે. બજારમાં શ્રી રામ ભગવાનની છબીવાળા પતંગ ખરીદવા પડાપડી થઈ રહી છે.
સુરતના ડબગરવાડ વિસ્તારમાં પતંગ બનાવનાર મુકેશ પતંગવાલાએ કહ્યું કે અમે 7 ફૂટનો એકમાત્ર પતંગ બનાવ્યો હતો, જેની પર શ્રી રામનો ફોટો પ્રિન્ટ કર્યો હતો. આ પતંગ ખરીદવા માટે લોકો પડાપડી કરવા લાગ્યા. ડિમાન્ડ વધતા અમે ચાર દિવસમાં બીજા 50 પતંગ બનાવ્યા છે.
અમને આશ્ચર્ય થાય છે કે આ પ્રકારની ડિમાન્ડ શરૂ થઈ ગઈ છે અમારી એવી કોઈ વધુ પતંગ બનાવવાની તૈયારી ન હતી. અત્યારે પણ ઘણા લોકો ફોન કરીને આ પતંગ માટે ઓર્ડર આપી રહ્યાં છે, પરંતુ હવે અમારે ના પાડવી પડી રહી છે. આ પતંગનું કદ મોટું છે, તેથી તે સરળતાથી બની શકતો નથી. અત્યાર સુધીમાં ત્રણ ફૂટથી લઈને 7 ફૂટ અને દસ ફૂટ સુધીનો પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. પતંગની વિશેષતા જણાવતા મુકેશભાઈએ કહ્યું કે, આ પતંગ ઉપર ઝરી વર્ક કરાયું છે, જેના લીધે તેની ચમક વધી ગઈ છે. પતંગ વધારે આકર્ષક લાગી રહ્યો છે.
સુરતમાં પતંગના ભાવમાં 15 ટકાનો વધારો
આ વર્ષે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 15 ટકા વધારો થતાં પતંગ રસિકોના ખીસા પર કાપ મુકાયો છે. પતંગરસિયાઓના માનીતા પર્વ એવા ઉત્તરાયલમાં ભાવ વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર પડશે. આ વર્ષે લાકડી, કાગળ, પેટ્રી પ્રોડક્ટ, સ્ટીલ સહિતનું મટીરિયલ મોઘું થયું છે. ઉપરાંત પતંગ બનાવની મજૂરીના ખર્ચમાં વધતાં પતંગ, દોરાની ખરીદી બની છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300થી 500 રૂપિયા હતા. તેની સામે હવે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો થતા એજ વસ્તુ 340 થી 350 અને 550 સુધીના ભાવમાં પડી રહી છે.
આ વખતે વધુ વરસાદ પડવાને કારણે આ લાકડીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. અને 50% જેટલું જ ઉત્પાદન પતંગની લાકડીઓ માટે થયું છે. 50% સાથેના આ ઉત્પાદનના માલમાં પણ અનેક લાકડીઓ તકલાદી આવી છે જેમાં પતંગ બનાવતી વખતે જ તે તૂટી જાય છે અને તેનું પણ નુકસાન થયું છે. જેની સીધી અસર ઉત્પાદન પર થઈ છે તેના લીધે પણ પતંગના ભાવ મોંઘા થયા છે.