દાઉદ ઇબ્રાહીમ વિશેના સમાચાર પાકિસ્તાન યા અન્ય કોઇ દેશથી વધુ ભારતમાં ચમકતા હોય છે. પાકિસ્તાનમાં રહેતી કોઇ વ્યકિત ભારતમાં સતત ચર્ચાતી હોય...
વાલિયો વાલ્મિકી બન્યો. વાલ્મિકી રામાયણની રચના કરી.આ ઉદાહરણ સમાજમાં વારંવાર આપવામાં આવે છે. પણ બધા વાલિયા વાલ્મિકી બની શકતા નથી, એ પણ...
સુરત: શહેરના (Surat) ચીકુવાડી વિસ્તારમાંથી એક લૂંટનો (Robbery) બનાવ સામે આવ્યો છે. ગઇકાલે બુધવારે જ્યારે મૂળ રાજસ્થાનનો (Rajasthan) વતની અને સુરતના પાંડેસરા...
આખા વિશ્વને હચમચાવી દેનાર કોરોનાની મહામારી ક્યાંય ગઈ નથી. વેક્સિનને કારણે કોરોનાની મહામારી કાબુમાં આવી પરંતુ છાશવારે કોરોનાનો વેરિએન્ટ બદલાતાં જ તે...
વારાણસી: જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વશેષની કોર્ટમાં (Court) બે સીલબંધ કવરમાં જમા કરાવેલ જ્ઞાનવાપીનો (Gyanvapi) સર્વે રિપોર્ટ સાર્વજનિક થશે કે કેમ? આ...
પાર્લ: આજનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે ખૂબ જ ખાસ દિવસ છે. કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) હજી પણ નકલીનો કારોબાર યથાવત પણે ચાલી રહ્યો છે. નકલી ધારાસભ્ય, નકલી પીએ, નકલી ઘી, નકલી આઇપીએસ અધિકારી, નકલી...
વડોદરા: પોક્સોના (POCSO) ગુનામાં જેલમાં (Jail) સજા કાપ્યા બાદ જામીન મળી જતા યુવક પોતાના ઘરે પરત આવ્યો હતો. દરમિયાન તેના મિત્ર સહિત...
વડોદરા: વડોદરામાં (Vadodara) રાવપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની પુત્રી અને મિત્ર ડોક્ટર સહિત તેની પત્નીએ શહેરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાના બહાને પિતા...
સુરત: લીંબાયતના (Limbayat) મીઠીખાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના જ પતિએ મારી નાંખવાનો (Murder) પ્રયાસ કરતા પરિવારમાં ચકચારી મચી ગઇ હતી. પરિણીતાએ ચાર...
નવી દિલ્હી: શીખ અલગતાવાદીને નિશાન બનાવવાનું નિષ્ફળ કાવતરું ભારત (India) સાથે જોડાયેલું હોવાના યુએસના (US) આક્ષેપો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM...
સુરત: કડોદરાના (Kadodara) સત્યમ નગરમાં શિવમ હત્યા હત્યાકાંડના (Murder Case) આરોપીઓનું કેટલાક અસામાજીક તત્વોએ ઘર સળગાવવાનો (Fire) પ્રયાસ કર્યો હતો. આ ઘટના...
નવી દિલ્હી: આ વર્ષે આપવામાં આવનાર સ્પોર્ટ્સ એવોર્ડ (Sports Award) માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ...
નવી દિલ્હી: ભારતીય ન્યાયિક સંહિતા 2023 (Indian Judicial Code 2023) બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે...
નવી દિલ્હી: દેશભરમાં (India) ફરી એકવાર કોરોના (Corona) સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, કોવિડ-19ના (Covid-19) સબ-વેરિયન્ટ JN.1 ના 21 કેસ...
નવી દિલ્હી: ભારતીય (India) શેરબજારમાં (Stock Market) આ અઠવાડિયે સતત ત્રીજા ટ્રેડિંગ (Trading) સેશનમાં અને ઓક્ટોબરના માસિક એક્સપાયરી ડે (Expiry Day) પર...
સુરત: સુરતમાં (Surat) રોંગ સાઈડ (Wrong Side) વાહન જવા દેવા મુદ્દે લોકો સાથે દાદાગીરી કરતા પિયુષ ધાનાણી (Piyush Dhanani) નામના સેવકને (Social...
નવી દિલ્હી: સંસદ ભવન બહાર ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખરની (Jagdeep Dhankhar) મિમિક્રીનો મુદ્દો (Mimicry Controversy) જોર પકડતો જોવા મળી રહ્યો છે....
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) આ દિવસોમાં પાકિસ્તાનમાં છે અને 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં (Elections)...
નવી દિલ્હી: પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી બોલિવુડની (Bollywood) ક્વીન (Queen) હવે રાજકારણમાં (Politics) પ્રવેશ કરવા જઈ રહી છે. કંગના રનૌત (KangaraRanaut)...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ઠંડીનો (Winter) ચમકારો થયો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં (NorthIndia) ઠંડીનું જોર વધ્યું છે. કાતિલ ઠંડીથી લોકો ધ્રુજી રહ્યાં...
નવી દિલ્હી(NewDelhi): કોરોનાને (Corona) લઈને ફરી એકવાર સજાગ થવાનો સમય આવી ગયો છે. દેશમાં કોરોનાના કેસ ફરી જોર પકડવા લાગ્યા છે, જેના...
નવી દિલ્હી(NewDelhi) : દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમીક્રી (Mimicry of Vice President Jagdeep Dhankhar) કરી તેમનું અપમાન (Insult) કરવાની ઘટનાને પગલે રાજકારણ...
બિલાડીને જેમ સાત જિંદગી હોવાનું કહેવાય છે, તે વાત માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પણ લાગુ પડે છે. પાંચમી વખત દાઉદ ઇબ્રાહિમના મૃત્યુના...
સુરત(Surat): સચિનના (Sachin) પાલી ગામમાં એક મહિલાએ (Women) પોતાના બે માસુમ બાળકોને (Kids) દૂધમાં (Milk) ઝેર (Poison) પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવતા...
તા. 11-12-23ના ‘ગુજરાતમિત્ર’માં કોઇ ચર્ચાપત્રીએ વૃધ્ધો માટે જે વિશેષણ વાપર્યાં છે તે જોતાં લાગે છે કે શું આ ચર્ચાપત્રીની વૃધ્ધાવસ્થા નહિ આવવાની...
ગુજરાતના પશ્ચિમ મધ્ય ભાગે કચ્છનું નાનું રણ ૧૨ લાખ એકરમાં ફેલાયેલ છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદો વચ્ચે...
છે ચર્ચાપત્ર, પણ મારી અંગત વાત જણાવું છું. જે તંત્ર માટે છે અને ચર્ચા માટે તો છે જ. મને સરકાર તરફથી 2000...
સુરતનો ચહેરો આવનારાં દશ વર્ષમાં ખૂબ બદલાઈ જશે. વિત્યા ત્રણ દાયકામાં સુરત ચારે દિશામાં ફેલાયું છે. ઉધનામાં ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ થતાં આજે...
અચાનક નીતાના પતિને મોટો કંપનીમાંથી કોસ્ટ કટિંગના કારણસર પાણીચું મળી ગયું.આકાશ જાણે પડી ભાંગ્યો કે આ શું થઇ ગયું? હવે હું શું...
અમરાવતી નદીના પટના પાલવે ઝૂલતું અંકલેશ્વર તાલુકાનું ગામ : મોતાલી
રસોડું જ આપણું સાચું દવાખાનું છે, દવાખાને જવાની જરૂર નથી
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને
‘ગુજરાતમિત્ર’ની એક ઝલક સુહાની
ધાર્મિકતા અને માનવતા
સૌથી મહત્ત્વનો ગુણ ઈમાનદારી
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
સા’બ કીધૂરસે આતે હો..
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
“ ડીસેમ્બરમાં પણ કોલેજમાં પ્રવેશનો ધંધો ચાલુ “..આવું નવી શિક્ષણ નીતિમાં છે ?
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
વિકાસની ગતિ જળવાઇ રહેવી જોઇએ
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
દાઉદ ઇબ્રાહીમ વિશેના સમાચાર પાકિસ્તાન યા અન્ય કોઇ દેશથી વધુ ભારતમાં ચમકતા હોય છે. પાકિસ્તાનમાં રહેતી કોઇ વ્યકિત ભારતમાં સતત ચર્ચાતી હોય તો તે દાઉદ ઇબ્રાહીમ છે. હમણાં તેને ઝેર અપાયાના સમાચાર છપાયા અને બીજે દિવસે કહેવાયું કે ના એવું કશું નથી. પણ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ એવા 24 અપરાધીઓને મારી નંખાયા છે. આ સમાચાર પર વધારે ધ્યાનની જરૂર છે કે પાકિસ્તાન કેમ ભારતના મોસ્ટ વોન્ટેડને મારી રહ્યું છે? આમાં વડા પ્રધાન મોદીની કોઇ નીતિનો પ્રભાવ છે કે પાકિસ્તાન હવે ભારત સામેના આતંકવાદને રોકવા માંગે છે? જો તે તેવું કરે છે તો કેમ કરે છે? વિત્યાં વર્ષોમાં ભારત વિરુધ્ધની પાકિસ્તાનની વિરોધી પ્રવૃત્તિ ઓછી થઇ છે તે તો હકીકત છે. જો આમ બની રહ્યું હોય તો બંને દેશ માટે સારું છે.
બારડોલી – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિદેશ જવાની લાહ્યમાં લાખો ગુમાવતાં લોકોને બચાવો
વડા પ્રધાન મોદી આ દેશમાં ઘણાં પરિવર્તક કાર્યો કરી રહ્યા છે અને તેનો સ્વીકાર તો બધાએ જ કરવો પડે એમ છે. પરંતુ તેની સમાંતરે એ હકીકતનો પણ સ્વીકાર કરવો જોઇએ કે તેઓ યુવાનોને નોકરી આપવામાં કમાણી બાબતે આશ્વાસન આપવામાં નિષ્ફળ રહ્યા છે અને આ કારણે જ દેશભરમાંથી યુવાનો વિદેશ જઇ રહ્યા છે. હમણાં લંડનના વર્ક વિઝા અપાવવાના બહાને 1.58 કરોડ પડાવનારા વિનાયક ઉર્ફે યુસુફની દિલ્હીમાં ધરપકડ થઇ છે.
દેશભરમાં 2925 જેટલા નકલી ટ્રાવેલ એજન્ટો છે જેના કારણે વિદેશ જનારા ફસાય છે. સરકારે સમજવું જોઇએ કે તેઓ દેશમાં નોકરી ધંધા નથી આપી શકતા એટલે લોકો ફસાય છે. પોતાની બચતો ગુમાવે છે. વિદેશમાં ભણવા જવાનું બજાર પણ એટલે ધમધમે છે કે ભારતનું શિક્ષણ નિષ્ફળ જઇ રહ્યું છે. સરકારે આ બાબતે ગંભીર બનવું જોઇએ. તેઓ ઘણું કરે છે, પણ ઘણું નથી કરતી તે પણ હકીકત છે.
સુરત – જયશ્રી ભટ્ટ, નિર્મય ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.