બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ભેંસલા ખાડીની ડાઉન લાઇન પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેન (Train) સામે પડતું મૂકનાર શ્રમજીવીને બચાવવા ગયેલા બીજા શ્રમજીવીનું...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર – પશ્વિમી પવનના કારણે આજે વિદાય લઈ રહેલા 2023ના વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે (December) રાજયમાં ઠંડી...
વલસાડ: (Valsad) સંઘપ્રદેશ દાનહ અને દમણને (Daman) અડીને આવેલા સરહદી જિલ્લા વલસાડમાં 31મી ડિસેમ્બરે ઝૂમ બરાબર ઝૂમ શરાબીનો ટ્રેન્ડ અટકાવવા આ વર્ષે...
સમગ્ર વિશ્વ (World) 2024ના નવા વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે વિશ્વના કેટલાક દેશો નવા વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. ભારતીય સમય અનુસાર સાંજે...
સુરત: (Surat) સમગ્ર દેશમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને યુવાઓમાં થનગનાટ જોવા રહ્યો છે ત્યારે પોલીસ પણ દારૂ (Alcohol) અને ડ્રગ્સની હેરાફેરી તેમજ...
રાજસ્થાનના (Rajasthan) નાગૌરમાં શનિવારે રાત્રે પુત્રએ પોતાના માતા-પિતા અને અપંગ બહેનની કુહાડી વડે હત્યા (Murder) કરી હતી. રવિવારે સવારે જ્યારે દૂધવાળો આવ્યો...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને (Jammu-Kashmir) આતંકવાદથી (Terrorism) મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત...
નવી દિલ્હી: ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર મિશન ચંન્દ્રયાન-3 અને સૌર મિશનનું વર્ષ 2023માં ઇશરો દ્વારા સફળ પ્રક્ષેપણ રહવામાં આવ્યુ હતુ. આ બંન્ને...
નવી દિલ્હી: IIT BHUની વિદ્યાર્થીની પર ગેંગરેપના (Gang Rape) ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની વારાણસી (Varanasi) પોલીસે આજે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 108મો એપિસોડ આજે પ્રસારિત થઈ રહ્યો છે. જે આકાશવાણી સહિત...
નવી દિલ્હી: પાડોશી દેશ મ્યાનમાર (Myanmar) હાલના દિવસોમાં અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન મ્યાનમારના કેટલાક સૈનિકો (Soldiers) ભાગીને ભારત પહોંચ્યા હતાં....
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં (Test Match) ભારતીય ટીમને (Indian Cricket Team) 32 રને હારનો (Loss) સામનો કરવો પડ્યો હતો....
નવી દિલ્હી: કુસ્તીની (Wrestling) દુનિયામાં ચાલી રહેલું ‘દંગલ’ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન કુસ્તીબાજ (Wrestler) બજરંગ પુનિયા (Bajarang Puniya) બાદ આજે...
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં (Indian Women’s Cricket Team) હાલ જ સ્મૃતિ મંધાનાની (Smruti Mandhana) વાપસી થઈ છે. અનફિટ (Unfit) હોવાને કારણે...
નવી દિલ્હી: ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે હિંસક યુદ્ધ (War) હાલ વધુ ઘાતક બન્યું છે. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આ...
અમદાવાદ: આગામી 22 તારિખે રામમંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ (Function) યોજાનાર છે. ત્યારે અમદાવાદ તરફથી રામલલાને અજય બાણની (AjayBaan) ખાસ ભેટ (Gift)...
અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે અયોધ્યા (Ayodhya) પહોંચ્યા હતા. અહીં તેમણે રેલવે સ્ટેશન (Railway Station) અને એરપોર્ટનું (AirPort) ઉદ્ઘાટન કર્યું...
જયપુર(Jaipur): રાજસ્થાનમાં (Rajashthan) આખરે મંત્રીમંડળનું વિસ્તરણ (Expansion of Cabinet) થયું છે. રાજ્યવર્ધન રાઠોડ(Rajyavardhan Rathore), કિરોડી લાલ મીણાએ (KirodiLalMeena) મંત્રી તરીકે શપથ લીધા...
અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) શનિવારે ઉત્તર પ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) રેલ્વે સ્ટેશન (RailwayStation) અને એરપોર્ટનું (Airport) ઉદ્ઘાટન (Innogration) કર્યું હતું, તેમજ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે અયોધ્યાની (Ayodhya) મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓએ અયોધ્યાધામ રેલવે સ્ટેશન (AyodhyaDhamRailwayStation), શ્રી વાલ્મિકી એરપોર્ટ (ShriValmikiAirport)...
સુરત: સ્વચ્છ સુરતના બણગાં ફૂંકી સુરતને સ્માર્ટ સિટી બનાવવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. સુરત મનપાનું તંત્ર શહેરીજનોને પીવા માટે શુદ્ધ...
અયોધ્યા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે અયોધ્યાની (Ayodhya) મુલાકાતે પહોંચ્યા છે. અયોધ્યાના લોકોએ ફુલવર્ષા કરી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. અહીં...
સુરત (Surat): સરથાણા (Sarthana) ગામમાં શરીર સંબધ (Physical relation) બાંધવા માટે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પત્નીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી (Sucide) દીધું...
દમણ (Daman) : સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટની ઊજવણી (31st Celebration) માટે સુરત (Surat) સહિતના દક્ષિણ ગુજરાતના લોકોએ એડવાન્સ બુકિંગ (Booking) તો કરાવી...
સુરત, અમદાવાદ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી બાતમીના આધારે એજન્સીએ હોંગકોંગ (Hongkong) કસ્ટમ્સની (Custom) મદદથી કરોડોના ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડનો (InternationalMoneyLaundaringScam)...
સુરત: ‘ઘરમાં માતા લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે’ એવી લોભામણી વાતો કરી મહિલા સાથે દુષ્કર્મ કરનાર બોગસ તાંત્રિકને સુરતની પાંડેસરા પોલીસે પકડી...
સુરત(Surat): શહેરમાં રખડતાં શ્વાનનો (Stray Dog) આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. સુરત મનપા (SMC) રખડું શ્વાન પર કાબુ મેળવવામાં સરેઆમ નિષ્ફળ રહી...
ગાંધીનગર : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ધુમ વેચાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમીટ કાઢી...
તા. 18-12-23ના ગુજરાતમિત્રમાં રાગદરબારી કોલમમાં દેશની મહિલાઓ માટે ઉત્તમ સમાચાર આફ્યા છે એના ઉત્તર ગુજરાતમાં થરાડ ગામનો દાખલો ટાંકયો છે. થરાડ ગામની...
દાહોદ તા.૨૯દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌંભાંડ બાદ નકલી લેટર પેડનો મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના નકલી લેટરપેડનો...
લાપતા ઈમરાન ખાન પર પાકિસ્તાનમાં બબાલ, ઈસ્લામાદ-રાવલપિંડીમાં કર્ફ્યુ, પરિવાર ચિંતિત
ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ: ખાટાઆંબા
ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ :ખાટાઆંબા
શું આધારકાર્ડ જન્મ તારીખનાં પુરાવા તરીકે અમાન્ય?
વડસર બ્રિજ પાસે આવેલી મોબાઈલ શોપ ભડકે બળી,લાખોનું નુકસાન
પહેલો સગો પડોશી-સુખ દુ:ખનાં સાથી
આનંદમાં ભય ભળી ગયો!
કારણ છે – મારા પિતા
ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય…!
‘‘ઊડતા ગુજરાત-નશામાં યુવાની” કારણ ઊંઘતી પ્રજા કે ઊંઘતી ગુજરાત સરકાર?
દેશનું વધી રહેલું તાપમાન: બહુ મોડું થઇ જાય તે પહેલા નક્કર પગલા ભરવાની જરૂર
ઈન્ડિગોની મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર રદ
દરેક મોબાઇલમાં સાયબર સુરક્ષા એપ હશે: સરકારે કંપનીઓને 90 દિવસની સમયમર્યાદા આપી
વિવાદનો પર્યાય બનેલી એમએસયુમાં એક્ઝામ વિભાગનું અણગઢ મેનેજમેન્ટ
વડોદરા : જામ્બુઆ પાસે જંગલ વિસ્તારમાંથી ડિકમ્પોઝ હાલતમાં 30થી 35 વર્ષીય યુવકનો મૃતદહે મળ્યો, હત્યા કે આત્મ હત્યા ?
આ અઠવાડિયે લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા થશે, PM મોદી પણ ભાગ લે તેવી શક્યતા
NH 48 પર વ્હાઈટ-ટોપિંગ પ્રોજેક્ટમાં વધારાનો માઈક્રો-સર્ફેસિંગ સેફ્ટી લેયર મેળવવાની તૈયારી
ચૂંટણી પંચે SIR અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું, પ્રક્રિયા શા માટે જરૂરી છે તે જણાવ્યું
SIR ને લઈ પ.બંગાળમાં હોબાળો: કોલકાતામાં BLOનો હિંસક વિરોધ, ECની ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ
લોરેન્સ બિશ્નોઈ અને અનમોલને પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટીએ આપી જાનથી મારવાની ધમકી
PM મોદીના ‘ડ્રામા નહીં પણ ડિલિવરી’ના કટાક્ષ પર અખિલેશે પૂછ્યું, શું BLO મૃત્યુ પણ નાટક છે?
સુપ્રીમ કોર્ટેનો આદેશ: ડિજિટલ અરેસ્ટ કેસોની તપાસ CBI કરશે
મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો પુલ તુટ્યો, 4 લોકો બાઇક સાથે નીચે પટકાયા, 10થી વધુ ઘાયલ
સાઉથની એક્ટ્રેસ સામન્થાએ ગુપચુપ લગ્ન કર્યા, તસવીરો શેર કરી
મસ્કનો દાવો: AI અને રોબોટિક સિસ્ટમ્સના વિકાસથી થોડા વર્ષો બાદ માનવો માટે કામ કરવું વિકલ્પ હશે
શું વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં પાછો ફરશે?, જાતે ખુલાસો કર્યો
મહિલા સાંસદ પેટ ડોગ લઈ સંસદ પહોંચતા વિવાદ, ભાજપે કાર્યવાહીની માગણી કરી
વડોદરા : BOBના એટીએમમાં લૂંટ થઇ હોવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ
લોકો વિફર્યા : હાઈવે પર ચક્કાજામ કરતા અનેક વાહનોના પૈડાં થંભી ગયા
”હું ટીપ્સ આપી શકું છું”, શિયાળુ સત્ર પહેલાં PM મોદીએ વિપક્ષને ટોણો માર્યો
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ભેંસલા ખાડીની ડાઉન લાઇન પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેન (Train) સામે પડતું મૂકનાર શ્રમજીવીને બચાવવા ગયેલા બીજા શ્રમજીવીનું (Worker) પણ ટ્રેનથી કપાઈ જતા મોત નીપજ્યું છે.
દાદરથી બિકાનેર જતી એક્સપ્રેસ ટ્રેન જ્યારે અમલસાડ નજીકના ભેસલા ખાડીની ડાઉન લાઈન પરથી પસાર થઈ રહી હતી તે સમયે એક શ્રમજીવીએ ટ્રેન સામે પડતું મૂકવા સામે ઉભો રહી ગયો હતો, જેને બચાવવા તેની સાથેનો બીજો શ્રમજીવી વચ્ચે પડતા બંને ટ્રેન નીચે આવી જતા બંનેના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા. મળતી માહીતી મુજબ બંને શ્રમજીવીઓ અમલસાડ પાસેના સરીબુજરંગના શૈલેષભાઈ મંડપવાળાને ત્યાં મજૂરી કામ કરતા હતા અને બંનેની ઓળખ ચેતન લક્ષીયાભાઈ ગાવીત (ઉં18 રહે આહવા ધોળા ગામ) તથા પરિમલ ગાંગુડાભાઈ ભોયા (ઉ19 રહે આહવા કોટમાળ) હોવાનું શૈલેષભાઈએ જણાવ્યું હતું. ટ્રેનના ડ્રાઇવરે બનાવની જાણ અમલસાડ સ્ટેશન માસ્ટરને કરતા બીલીમોરા રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પણ હદ બીલીમોરા પોલીસની હોવાથી બીલીમોરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.