સુરેન્દ્રનગર: રાજ્યમાં અકસ્માતોની ઘટના અટકવાનું નામ લેતી નથી. હાઈવે પર અવારનવાર ભયંકર અકસ્માતોના બનાવ બની રહ્યાં છે. આવી જ એક ઘટના આજે...
લોકસભાની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડ દ્વારા ઉઘરાવવામાં આવેલા અબજો રૂપિયાનો હિસાબ જાહેર કરીને અજાણતાં...
બોર્ડની પરીક્ષાની શરૂઆત થઇ ગઈ છે. આજનો વિદ્યાર્થી ખૂબજ હોંશિયાર અને આ કોમ્પીટીશનના જમાનામા મેડીકલમાં અભ્યાસ કરવાનો લક્ષ્ય ધરાવતા હોય છે. એની...
સુરત: અઢી મહિના પહેલાં ગુમ થયેલા એક બાળકને સુરતના મિસિંગ સેલે તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. આમ તો આ મિસિંગનો સામાન્ય...
जन्म कर्म च मे िदव्यमेवं यो वेत्ति तत्त्वत:।त्यकत्वा देहं पुनर्जन्म नैति मामेति सोडर्जुन।।શ્રીમદ્ ભગવદ્ ગીતાશ્લોક સંખ્યા 9 અધ્યાય 4હે અર્જુન, જે મનુષ્ય...
રસ્તા પર ખાડા છે કે લેવલ નથી, કોઈ જવાબદારી સરકારી અધિકારીની નહીં ભલે પ્રજા ખાડામાં ઊંધી થઈ પડે. તેની વીજ કંપની ખોદે...
રંગોનું પર્વ હોળી-ધુળેટી ઢૂંકડું દેખાવા લાગ્યું છે. નાના મોટા ગરીબ-તવંગર, યુવા-યુવતી સૌનું ગમતીલું આ પર્વ છે. બજારો નીતનવી ડિઝાઇનોની પીચકારી અને રંગોના...
સત્ત્વગુણના બંધનને સમજયા. હવે રજોગુણ માનવને કેવી રીતે બંધનકારક છે, તે ભગવાન કૃષ્ણ જણાવી રહ્યા છે.અસીમ ઇચ્છાઓનો સરવાળો એટલે માનવ! મારા મિત્રે...
હિંદનો છેલ્લાં ત્રણ હજાર વર્ષનો ઇતિહાસ વાંચી જાઓ, બે શિક્ષિત વ્યકિત એટલે કે બ્રાહ્મણ-વણિક કે ક્ષત્રિય, સામસામે મળે, તો એકબીજાને એક જ...
જેકામ કરવું હોય એ થઈ શકે જરૂર હોય છે માત્ર નિષ્ઠા, સમર્પણ અને વિનયની.ભારત દેશના ગુજરાતમાં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં સાંગણવા નામનું...
ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇનના વડાપ્રધાન મોહમ્મદ શતયેહએ રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને હવે મોહમ્મદ મુસ્તુફા નવા વડાપ્રધાન બન્યા છે....
પભુ પ્રત્યેની પ્રાર્થનામાં અદ્દભુત બળ રહેલું છે એમ સહુ માને છે અને પ્રાર્થનાથી થયેલી અસરના પણ ઘણા દાખલા છે. દુઆઓમાં અસર હોય...
કેન્દ્ર સરકારશ્રીના કર્મચારી, પેન્શનરોને આજે 46 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. આ પછી જાન્યુ.2024 મા ડી.એ.મા 4થી 5 ટકા વૃધ્ધી થઈ શકે...
સંતરામપુરમા એસ ટી બસે બાઇક, એક્ટિવા અને તુફાન કારને અડફેટે લેતા અકસ્માત સંતરામપુર બાયપાસ રોડ પર થયો અકસ્માત સંતરામપુર બાયપાસ રોડ પર...
મૂર્ખા યત્ર ન પૂજ્યન્તે ધાન્યંયત્ર સુસંચિતમ |દામ્પત્યે કલહો નાસ્તિ તત્રશ્રી: સ્વયમાગતા ||ચાણ્કય નીતિયાં મૂર્ખોની પૂજા થતી નથી અન્ન ભંડાર ભરેલા રહે છે....
ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરી દીધું છે. અને હવે આસામની ભાજપ સરકારે પણ આ દિશામાં પહેલું પગલું ભરીને રાજ્યમાં...
નાણાંની લેતીદેતી બાબતે બોલાચાલી બાદ ઝઘડામાં એકની હત્યા વિકાસ પાટણવાડીયા નામનો ડભાસા ગામનો રહેવાસી ₹ 1500 ની લેતીદેતી બાબતે સોખડા કેનાલ પાસે...
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબરમતી આશ્રમના 1200 કરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ આશ્રમ ભૂમિ વંદના’ પ્રોજેકટનો શુભારંભ કરાવ્યો હતો.તે પ્રસંગે વડા પ્રધાને કહ્યું...
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ વેળાની ચૂંટણી મહાસંગ્રામ જેવી સાબિત થશે. ઇન્ડિયા-ગઠબંધન પ્રધાન મંત્રી મોદીને સત્તાસ્થાનેથી હટાવવા ફાઇટ ટુ...
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને જીવનમાં જીતનું મહત્ત્વ અને જીતવા માટે શું કરવું તે કહેવાનો છું તે સદા યાદ રાખજો.’બધા...
નવી દિલ્હી: યુટ્યુબર એલ્વિશ યાદવની (YouTuber Elvish Yadav) નોઈડા પોલીસે સાપના ઝેરની દાણચોરી (Snake Venom Smuggling case) મામલે ગઇકાલે ધરપકડ કરી છે....
આત્મહત્યા એટલે પરાણે સ્વીકારવામાં આવતું મૃત્યુ. વ્યક્તિ જાતે મોતને ભેટે છે. આજ કાલ યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે.આત્મહત્યા પાછળ ઘણાં કારણો...
ગયા રવિવારે ભારતે માલદીવમાંથી પોતાના સૈન્ય કર્મચારીઓના પ્રથમ બેચને પરત બોલાવી લીધી. લગભગ ૮૦ ભારતીય સૈનિકોને તબક્કાવાર પાછા ખેંચવા માટે પ્રમુખ મોહમ્મદ...
દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે.આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે...
નવી દિલ્હીઃ જનતા દળ-યુનાઈટેડ (JDU)એ ચૂંટણી પંચને આજે ચોંકાવનારી માહિતી આપી છે. જેડીયુએ ચૂંટણી પંચને (Election Commission) કહ્યું છે કે વર્ષ 2019માં...
બળજબરીપૂર્વક હોસ્પિટલના છત પર લઇ જઇ શારીરિક અડપલા પણ કર્યા કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ, આરોપીની...
સુરત: (Surat) સુરતના સેકન્ડ વીઆઇપી રોડ (Second VIP Road) ખાતે નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાતા ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું....
નવી દિલ્હી: (New Delhi) લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Election) તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયામાં કોઈ કારણોસર રાંધણ ગેસનો બોટલ ફાટતા બાળકો, મહિલા સહિત ૧૫ થી વધુ લોકો દાઝી...
ફિલ્મ 12મી ફેલ (12 Vi Fail Movie) હાલમાં જ રિલીઝ થઈ હતી જેમાં IPS અધિકારી બનવા માટે એક સામાન્ય વ્યક્તિનો સંઘર્ષ દર્શાવવામાં...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરેન્દ્રનગર: રાજ્યમાં અકસ્માતોની ઘટના અટકવાનું નામ લેતી નથી. હાઈવે પર અવારનવાર ભયંકર અકસ્માતોના બનાવ બની રહ્યાં છે. આવી જ એક ઘટના આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. અહીંના ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર સવારે એક કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ચીરીને ડેડબોડી બહાર કાઢવી પડી હતી.
પ્રાપ્ત માહિતી સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા-માલવણ ગામ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ કાર ઘુસી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ યુવકનાં મોત થયાં છે. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું છે.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યારે અન્ય એક યુવાનનું સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું છે.
માલવણ સી.એન.જી પંપ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ ત્રણ યુવક વસીમખાન ગેડીયા, જાવેદખાન ખેરવા (ઉં.વ. 25) અને હજરતશા રસુલશા ખેરવા (ઉં.વ. 35)નું મોત થયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, ફુલસ્પીડમાં દોડતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની આગળના ભાગનો ડુચો વળી ગયો હતો. આગળ બેઠેલા બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે મોત થયું હતું.