કિશનવાડીના વૃદ્ધાને રિક્ષા બેસાડ્યા બાદ ગઠિયાએ સોનાની ચેન સરકાવી લીધી રિક્ષા ચાલક પાછળની શીટ પર એક યુવતી અને બે યુવકો અગાઉથી બેઠેલા...
મણીલાલ હ. પટેલ વિશાળ સૃષ્ટિની સમ્મુખ એકલા એકલા બેસી રહેવાનું મન થાય છે. એની ઋતુલીલાને બસ જોયા જ કરીએ, કૂંપળ પછી પાંદડાં...
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 2024 થી 2027 માં હેલ્થની કાળજી રાખવાનો સમય €નિલેશ મોદી ટ્રેડમાર્ક અવાજ, હાઇટ, વ્યક્તિત્વ અને તીવ્ર આંખોએ અમિતાભ...
ફાલ્ગુની આશર આેન યૉર ફિંગર ટિપ્સ – દુનિયા એક મેળો છે. ચારેકોર દુકાનો છે. વિવિધ દુકાનોમાં અનેક વેરાયટીની વસ્તુઓ છે. ‘ભગવાનરૂપ કસ્ટમર’ને...
નરેન્દ્ર જોશી ડર ગયા, સમઝો મર ગયા’. ઉપખંડમાં આ સંવાદ રાતોરાત પ્રચલિત થવાને આજે 50મું વર્ષ ચાલે છે. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બરસિંહ પોતાના...
સમાન્ય રીતે ઉદ્યોગપતિઓ પોતાની ફૅક્ટરી, મિલો અને કંપનીઓ સાથે લાગણીથી જોડાઈ જાય છે. પોતાના બાપ-દાદાના સમયથી ચાલ્યા આવતા બિઝનેસ ઉપર બેઠેલા હોય...
ચૂંટણી દરમિયાન અસામાન્ય ટ્રાન્ઝેક્શન થાય તો તાકીદે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા સૂચના આણંદ | લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી...
અલબત્ત, દિવસે દિવસે વધી રહેલાં UPSC કોચિંગ માર્કેટમાં હવે ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. અમલદારોની આજની લાઈફ સ્ટાઇલ જોઈને અનેક યુવાઓ...
2024ની લોકસભાની ચૂંટણીઓ, જેની તારીખો ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચે જાહેર કરવામાં આવી હતી, તે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી મુદત...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સત્તા પરની પોતાની પકડ મજબૂત બનાવી છે કારણ કે તેઓ રશિયન પ્રમુખપદની ચૂંટણી જીતીને વધુ એક ટર્મ માટે...
યુવા મોરચાના આગેવાનોની જ સંડોવણીની શંકા વડોદરા: વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટને ફરીવાર ટિકિટ આપતા ઊભો કરાયેલો વિવાદ સમવાનું નામ...
લખનઉ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં (Badayu) બે બાળકોના મોતે સમગ્ર દેશને અચંબીત કરી દીધો છે. અહીં બે સગા ભાઇયોએ સાથે મળી...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે હાલ યુદ્ધ (war) ચાલી રહ્યું છે. તેમજ નેપાળી સૈનીકોના (Soldiers) પણ રશિયન સેનામાં જોડાયા...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) 21 માર્ચે મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની NCP સાથે બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ રૂપ...
ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં આગ લગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મંગળવારે એક જ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આગની 7...
અમેરિકા (America) અને જાપાન (Japan) યુએન સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવને સ્પોન્સર કરી રહ્યા છે જેમાં તમામ દેશોને અવકાશમાં અણુ શસ્ત્રો (Nuclear Weapons) તૈનાત...
સુરત: (Surat) આગામી લોકસભા ચૂંટણીના (Loksabha Election) નગારા વાગી જતા જ ચૂંટણી તંત્ર પણ તડામાર તૈયારીમાં પડી ગયું છે. લોકસભા ચૂંટણી આડેના...
સલેમ: (Salem) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મંગળવારે તમિલનાડુના સલેમમાં 10 વર્ષ પહેલા જિલ્લામાં માર્યા ગયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકરને યાદ...
મનીલા: (Manila) ચાંચિયાઓ (Pirates) સામે ભારતીય નૌકાદળની બહાદુરીના (bravery of Marcos) સમગ્ર વિશ્વ વખાણ કરી રહ્યું છે. ભારતીય નેવીએ છેલ્લા ત્રણ મહિનામાં...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસે દિવસે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજયમાં આકરા ઉનાળાની (Summer) શરૂઆત સાથે...
ઝઘડિયા: દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) વિભાગમાં ભલે અવિરત વીજળી આપવાની વાતો થતી હોય, તેમ છતાં કેટલીક જગ્યાએ બેદરકારીઓ સામે આવતી હોય...
નવી દિલ્હી: બૌદ્ધ ધર્મના (Buddhism) સ્થાપક એને ભારતના કપિલવસ્તુ નગરમાં જન્મેલા ભગવાન બુદ્ધ (Lord Buddha) થાઇલેન્ડમાં (Thailand) પણ ખુબ જ પુજનીય છે....
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) હોસ્ટેલમાં (Hostel) નમાજ (Namaz) અદા કરવાના મામલે ગઈ 14મી માર્ચની મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ (Foreign Students) સાથે...
શહેરના ગોરવા વિસ્તારની જેસલતોરલ સોસાયટી, ભાગ્યોદય સોસાયટીઓ સાથે અન્ય સોસાયટી તેમજ કરોળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના 11વાગ્યા બાદ તિવ્ર ગેસની વાસ...
મુંબઇ: થલાપતિ વિજય (Thalapati Vijay) સાઉથનો ખુબ જ ફેમસ સુપરસ્ટાર (Superstar) છે. જેની એક ઝલક જોવા માટે ચાહકો આતુર થઇ જાય છે....
બીલીમોરા: (Bilimora) બીલીમોરા રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) પોલીસમાં (Police) ફરજ બજાવતા 33 વર્ષના કોન્સ્ટેબલને તેની ફરજ દરમ્યાન મંગળવારે વહેલી સવારે હૃદય રોગનો...
નવી દિલ્હી: IPL 2024ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) નક્કી કર્યું છે કે શરદ પવાર (Sharad Pawar) જૂથ કયા નામ અને ચૂંટણી પ્રતીક સાથે લોકસભા અને વિધાનસભાની...
નવી દિલ્હી: જાપાનની (Japan) અર્થવ્યવસ્થાની (Economy) સ્થિતિ સારી નથી. થોડા સમય પહેલાં જ જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનો તાજ ગુમાવ્યો...
ઉત્તર કોરિયાઃ (North Korea) ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ (Kim Jong) સતત હથિયારોનું પરીક્ષણ (Testing Weapons) કરી રહ્યા છે. ઉત્તર કોરિયા યુદ્ધ...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
કિશનવાડીના વૃદ્ધાને રિક્ષા બેસાડ્યા બાદ ગઠિયાએ સોનાની ચેન સરકાવી લીધી
રિક્ષા ચાલક પાછળની શીટ પર એક યુવતી અને બે યુવકો અગાઉથી બેઠેલા હતા
વડોદરા તા.20
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધ મહિલા જલગાવ ખાતે લગ્ન પ્રંસગમાંથી આવીને કાલાઘોડા સર્કલ પાસે વહેલી સવારે ઉતર્યા હતા અને કમાટીબાગ પાસેથી કિશનવાડી પોતાના ઘરે જવા રિક્ષામાં બેઠા હતા. ત્યારે પાછળ બેઠેલી એક મહિલા તથા બે ગઠિયા પૈકી એક શખ્સે વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન કાઢી લીધી હતી અને તેમને રસ્તા ઉતારી દીધા હતા. જેથી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા 65 વર્ષીય સત્યભામા રમેશ સાળુકે જલગાવ ખાતેથી લગ્ન પ્રસંગ પતાવીને રાત્રીના નવેક વાગે ટ્રાવેલ્સની બસમાં બેસી વડોદરામાં આવ્યા હતા અને 18 માર્ચના રોજ વહેલી સવારે 5.30 વાગે કાલાઘોડા સર્કલ પાસે ઉતર્યા હતા. ત્યાથી કિશનવાડી પોતાના ઘરે જવા માટે કમાટીબાગના ગેટ પાસે ઉભા હતા. દરમિયાન રિક્ષા રેલ્વે સ્ટેશન તરફથી આવીને ઉભી રહી હતી. જેમાં આગળની શીટ ઉપર ડ્રાઇવર પાછળ એક છોકરી અને બે છોકરા બેઠેલા હતા. મહિલાએ કિશનવાડી ગધેડા માર્કેટ જવાનુ કહેતા 20 રૂપિયા થશે તેમ કહી તેમને પછળની શીટ ઉપર વચ્ચે બેસાડયા હતા. રિક્ષા થોડી આગળી લીધા બાદ પાછળ બેઠલા મહિલાએ ગળામા પહેરેલી સોનાની ચેન કાઢી લીધી હતી. જેથી તેમને જાણ થઇ હતી ત્યારે તમે શું કરો છો ? તેમ કહેતા તેમને રિક્ષામાથી નિચે ઉતારી દિધા હતી અને થેલો પણ નિચે ધકો મારી ફેકી દીધો હતો ત્યારબાદ રિક્ષા લઇને તેઓ એસ.એસ.જી હોસ્પિટલ તરફ ભાગી ગયા હતા. જેથી મહિલાએ સોનાની ચેન રૂ.40 હજાર, રોકડા રૂ.6 હજાર ચોરી કરી લઈ નાસી ગયા હતા. જેથી વૃદ્ધ મહિલાએ સયાજીગંજ પોલીસે તેમની ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષામાં ફરતી ચોર ગેંગની શોધખોળ હાથ ધરી છે.