સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ...
નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
મેટ્રોની રામાયણઃ હવે ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં લોખંડના ટેકા મુકી સપોર્ટ આપવો પડ્યો
ડભોઇ પોલીસ ચોપડે છ વર્ષથી ભાગેડું ગાંજાનો સપ્લાયર ઝડપાયો
સરકારના વિવિધ વિભાગોમાં કલાસ-3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત
હાલોલ એસટી ડેપોમાં મહિલાના પાકીટમાંથી સોનાના દાગીના અને રોકડની ચીલઝડપ
ડભોઇ-વડોદરા રોડ પર કાળમુખો ટ્રક મોત બની ત્રાટક્યો, અકસ્માતમાં 42 વર્ષીય બાઈકસવારનું મોત
ગ્રામ વિકાસમાં ગુણવત્તા અને પારદર્શિતામાં કોઈ બાંધછોડ નહીં – સીએમ ભૂપેન્દ્ર પટેલ
વિશ્વ કેન્સર દિવસ 2026 – GCRI બન્યું દેશનું અગ્રણી કેન્સર સારવાર કેન્દ્ર બન્યુ
દક્ષિણ ગુજરાત ઝોનની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ – બીજા દિવસે સુરતમાં MSME કોન્ક્લેવ, ઉત્કૃષ્ટ MSME એકમોને 5 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવશે
વાદળછાયા વાાતવરણથી રાજ્યમાં ઠંડી ઘટી, નલિયામાં 12 ડિગ્રી ઠંડી
સોમનાથમાં મહાશિવરાત્રિની વિશેષ પૂજા માટે ધસારો, વેબસાઈટ જામ
ચોમાસા પહેલાં જળસંચયના કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીનું આહ્વાન
સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં યુવકે છરા સાથે રીલ બનાવી
આણંદની અંબિકા શો-મિલમાં વહેલી સવારે ભીષણ આગ
આવક પુરાવા વિના 24 કલાકમાં લોન
બોરસદમાં ગાડી ખરીદ્યા બાદ લોનના હપ્તા ન ભરી 10 લાખની છેતરપિંડી આચરી
વિશ્વમાં ગાંધી આજે પણ જીવિત છે
મોત અને ડ્રાઈવર વચ્ચે માત્ર ઈંચનું અંતર, હાઈવે પર બ્રેક વાગી ને લોખંડની એંગલો કેબિન ચીરીને આરપાર નીકળી ગઈ
સાયકલ પર ફરતો સિકયુરીટી ગાર્ડ વિમાનમાં ઊડયો!
નજીવી રકમ માટે યુવક પર જીવલેણ હુમલો, માત્ર રૂ,150 માટે યુવકને ચાકુના ઘા ઝીંકાયા
ફારસરૂપ વિદેશનીતિ
જેસીબીના ચાલકે ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડાવ્યા,જોખમી સવારીનો વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપીનેઅમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા મજબૂર કર્યું છે?
જીવન એક તસવીર
ગાંધીના ગુજરાતમાં હવે શહેર અને ગામડું તેવી ભૂગોળ ભૂંસી નાખીએ
બજેટ 2026: ભારતીય અર્થતંત્ર માટેના સંકેતો અને વ્યૂહાત્મક સુધારા
ખાલિસ્તાવાદીઓને છાવરતા કેનેડામાં અલગતાવાદની આગ ભડકી ઉઠી!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા માટે માનભેર પ્રસ્થાન કરાવ્યું
વડોદરાના બજેટમાં જનતાને રાહત: કોઈ નવો વેરો નહીં, ₹30 હજાર કરોડની મિલકત સામે પાલિકાનું દેવું ‘નહિવત’: ડૉ,શીતલ મિસ્ત્રી
શિક્ષણ સમિતિનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ: સુરતમાં ભિક્ષુક બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરાશે
સુરતમાં 8 નવા ફ્લાય ઓવર બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9820 આવાસ તૈયાર કરાશે
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે તેમાં સહરા દરવાજાનો 29 વર્ષીય યુવાન છે. રૂસ્તમપુરાની 45 વર્ષીય મહિલા છે. પાંડેસરાનો 28 વર્ષીય યુવાન છે. ઉમરવાડાની 25 વર્ષની યુવતી છે. અડાજણનો 28 વર્ષીય યુવાન છે. અને પાંડેસરાની 55 વર્ષીય મહિલા છે. આ તમામને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે મિશનમાં સારવાર લઇ રહેલા પાલનપોરના 28 વર્ષીય યુવાન અને પાલની 71 વર્ષની વૃદ્ધાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.સુરત મહાનગર પાલિકા દ્વારા ગઇકાલે ગુજરાતમાં પહેલી વાર આ બે વિસ્તારોને માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને પણ બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ પર પ્રતિબંધ મકી દેવામાં આવ્યો છે. મ્યુનિ. તંત્રએ માસ કોરોન્ટાઈન કરી દીધું છતાં હજી કેટલાક લોકોની મુવમેન્ટ જોવા મળતી હોય આ વિસ્તારમાં હવે મોટાપાયે દંડનીય કાર્યવાહી કરવા માટે વિચારણા થઈ રહી છે.બીજી તરફ રાંદેરના 16 હજાર ઘરના 54 હજાર લોકોને માસ કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ ગઈકાલથી આજ સુધીમાં રાંદેરથી જોડાયેલા ન્યુ રાંદેર રોડ ગોરાટમાં વિસ્તારમાંથી પણ ત્રણ પોઝિટિવ કેસ આવી ગયાં છે. તેથી મનપાએ અહી રાંદેરની બાજુના વિસ્તારને બફર ઝોન જાહેર કરી દીધો છે. આવી જ રીતે બેગમપુરા હાથી ફળિયાની આસપાસના વિસ્તારમા પણ બફર ઝોન જાહેર કરીને ત્યાં પણ કોઈ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ મુકી દવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં મનપા દ્વારા લોકોની હેરફેર સામે મોટાપાયે દંડની વિચારણા પણ કરવામાં આવી રહી છે.