વલસાડમાં જાહેરનામાનો ભંગ કરનારા ૫૩ સામે કેસ, ૧૫૬ બાઈક ડિટેઇન કરી

વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ ૫૩ કેસ અને 156 બાઈક ડીટેન કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોરોનાવાયરસને લઈ લોકડાઊન જાહેર કર્યું છે પણ વલસાડની જનતા લોકડાઊન નો અમલ નથી કરી રહ્યા અને જાહેર નામા નો ભંગ કરીરહીયા છે વલસાડ આઝાદ ચોક કલ્યાણ બાગ ડીએસ પી સર્કલ હાલર ચોકડી પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ડ્રોન વડે ૩ કેસ અને સીસીટીવી કેમેરાના આધારે ૫ કેસ મળી વલસાડ સીટી પોલીસે ૩૪ કેસ ક્યાં હતા જ્યારે વગરકામના બાઈક લઈ ને ફરતા ૭૮ લોકો ની બાઈક ડીટેન કરી હતી જ્યારે વલસાડ રૂરલ પોલીસે ૧૯ કેસ ૭૫ બાઈક ડીટેન કરી હતી જ્યારે ડુંગરી પોલીસે પણ ૩ બાઇક ડીટેન કરી હતી વલસાડ પોલીસ જાહેર નામા નો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરી હતી

Related Posts