SURAT

સચીનમાં ત્રણ દિકરીઓએ પોતાની પીગી બેંક પોલીસને આપી

આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને મદદરૂપ થઈ રહી છે. તેમજ ઘણા રહેવાલીઓ પણ પોલીસ અને તંત્રને અનોખી રીતે મદદ કરી માનવતાના દર્શન કરાવી રહ્યા છે. આજે શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વાયરસની આ મહામારી સામે લડવા સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 દિકરીઓએ પોતાની પીગી બેંકમાં બચાવેલા નાણાં પોલીસને આપ્યા..!! એટલું જ નહીં દિવસ રાત મહેનત કરી રહેલા આ પોલીસ જવાનોને તિલક લગાવીને આરતી પણ કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top