વડોદરા: ગઈકાલે રવિવારના રોજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના દિવસે ભાજપના કેટલાક કાર્યકરો વાઘોડીયા નગર સ્થિત ઈન્દ્રપુરી સોસાયટીમાં મતદારોને રૂ. 100ની નોટ આપી...
શિનોર : શિનોર તાલુકાના દીવેર ગામ નર્મદા નદી કિનાર રવિવારે એક સાધલીનો એક અને કરજણના ત્રણ યુવાનો નાહવા જતાં ઊંડા વહેણમાં...
વડોદરા કોર્ટ કોરોનાને કારણે છેલ્લા એક વર્ષ જેટલાં સમયથી બંધ હતી. સોમવારથી કોર્ટનું ફીઝીકલ કામકાજ ફરીથી શરૂ કરાયું હતું. કોર્ટના સ્ટાફ, વકિલો...
પૂર્વી લદ્દાખમાં એલએસીમાં ઘુસણખોરી કરવામાં નિષ્ફળ ગયેલ ચીન (CHINA) હવે ભારત (INDIA) પર સાયબર એટેક (CYBER ATTACK) કરવામાં વ્યસ્ત છે. ચીન દ્વારા...
વડોદરા: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની મત...
બિટકોઈનના વધતા જતા ભાવોથી માત્ર આપણી સરકાર જ નહીં પણ દુનિયાભરની સરકારો ચિંતિત છે. ભારત સરકારે સંસદમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ...
કેટલાયે દોરની વાતચીત પછી ભારત અને ચીન વચ્ચે સમજુતી થઇ ગઇ. બંને દેશ એપ્રીલ 2020ના પહેલાની સ્થિતિ બહાલ કરશે. ગલવાનના સંઘર્ષ પછી...
ગયા વર્ષે મુંબઇમાં વીજળીનો ગંભીર આઉટેજ થયો હતો. એવું કહેવામાં આવતું હતું કે આ પાવર આઉટેજ એ દાયકાઓમાં સૌથી ગંભીર વીજળી આઉટેજ...
દરેક સીઝનમાં બધા જ ફળો અને શાકભાજી મળતા નથી ગયા છે. જે સીઝન પૂરતા જ મળતા હતા તે શાકભાજી ફળો બારે માસ...
ભારત અને પાકિસ્તાન (India and Pakistan) ને એક નજરથી જોવા માટેના સપના ઘણા લોકોએ જોયા છે. ધર્મ અને સીમા વિવાદને ભૂલી ભાઈચારાથી...
રાજયસભાના સાંસદ ગુલામનબી આઝાદ હાલમાં નિવૃત્ત થવાથી વડા પ્રધાન એમનાં સ્મરણો તાજાં કરતાં સભાગૃહમાં ભાવુક બની ગયા.વિદાય સમયે આપણે કરેલ કાર્યોની કદર...
હાલમાં વોટસ અપ પર ગુજરાતની આદિવાસી મહિલાઓનું અનોખુ રેન્ટોરન્ટ વનશ્રી રેસ્ટોરન્ટ વ્યારા ખાતે (તાપ્તી લાઇન) પર આવેલ છે. દેશી પધ્ધિતિથી જેવી કે...
ગુજરાતની છ મહાનગરાલિકાઓની ચૂંટણીના પરિણામો આવી ગયા જેમાં કોંગ્રેસનો અત્યંત ખરાબ દેખાવ રહ્યો, એમ કહીએ તો ખોટું નહી કે કોંગ્રેસનો રકાસ થયો....
દિલ્હી : પેટ્રોલ, એલપીજીના ભાવમાં વધારા પછી વાહનોમાં ઉપયોગમાં લેવાતા સી.એન.જી. અને પાઈપો દ્વારા ઘરોના રસોડામાં પહોંચતા ગેસની કિંમતમાં પણ વધારો કરવામાં...
ન્યુયોર્કના ચાઇનાટાઉનમાં દક્ષિણ એશિયન વંશનો એક વ્યક્તિ ચાકુથી હુમલો કરતાં ઘાયલ થયો હતો. 31 જાન્યુઆરીએ, સિલિકોન વેલીમાં એક 19 વર્ષિય હુમલાખોરે 84...
ક્રોધ અને આક્રમકતા માનવીની માનસિકતા બગાડે છે. ગુસ્સો આગ કરતા પણ વધુ તેજ અને ભભુકતો છે; પવન કરતા પણ વધુ ઝડપથી વહેતો...
એક મહાત્મા હતા ..તેમના એક યુવાન શિષ્યએ એક દિવસ પ્રશ્ન કર્યો, ‘ગુરુજી જીવનમાં કઈ વસ્તુઓથી અંતર રાખવું અને જો તે વસ્તુઓ જીવનમાં...
અમુકનો કલર આથમતી સંધ્યાએ જ પકડે એમ, શ્રીશ્રી ભગાને ઢળતી ઉમરે રાજકારણમાં ઝંપલાવવાનો ચટકો લાગ્યો. શરીરે મધમાખી વળગી હોય એમ, એક જ...
સરકારે ભલે નવી શિક્ષણનીતિ જાહેર કરી, પણ સમાજ પોતાના અનુભવ, સમજણ અને જરૂરિયાત મુજબ પોતાની એક શિક્ષણનીતિ તૈયાર કરી જ દેતો હોય...
ભારતીય ક્રિકેટ ટિમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના વિરાટ ફોલોઅર્સ સાથે હવે સોશિયલ મીડિયાનો અસલી રાજા બની ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર 100 કરોડ...
કોરોનાનો કહેર ફરી દેખાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત જેવા રાજ્યોમાંથી આવતા ડેટા ચિંતાનો વિષય છે. લોકડાઉનનો ભય લોકોમાં ફેલાઈ રહ્યો છે....
ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતના ભાગોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, એમ હવામાન વિભાગ (આઇએમડી) એ સોમવારે માર્ચથી મે...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનના આયોજન માટે નક્કી કરવામાં આવેલા છ સ્થળોમાંથી એક સ્થળ અમદાવાદ મામલે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને...
ફેબ્રુઆરીમાં સતત પાંચમા મહિને જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડને પાર રહ્યું હતું અને વાર્ષિક ધોરણે 7 ટકા વધીને તે રૂ. 1.13...
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2021માં ક્લો ઝાઓ નિર્દેશિત ફિલ્મ ‘નોમાડલેન્ડ’ અને સાચા બોરોન કોહેનની ‘બોરાટ 2’ એ સૌથી વધારે એવોર્ડ મેળવીને છવાઇ ગઇ...
રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં ટર્મિનલ અને બિલ્ડિંગ સહિતના નવા આંતરરાષ્ટ્રીયસ્તરના એરપોર્ટ નિર્માણનું...
ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકાર દ્વારા આગામી વર્ષ 2021- 22 માટે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે દેશમાં રાજ્યો માથે દેવાની વિગતોમાં...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, પ્લે સ્ટોર પરની કો-વિન એપ્લિકેશન માત્ર સંચાલકોના વાપરવા માટે છે. કોરોના રસીકરણ માટે નોંધણી પોર્ટલ...
ભારત અને ચીન વચ્ચેના સરહદ તણાવ દરમિયાન ખાસ કરીને ગલવાન અથડામણ બાદ ચીનની સરકાર સાથે જોડાયેલા હેકરોના જૂથે માલવેર દ્વારા ભારતની પાવર...
રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે સરેરાશ 60થી 65 ટકા મતદાન થયા બાદ હવે મંગળવારે સવારે...
વડોદરા જિલ્લા પંચાયતની બેઠકોનું જાહેરનામું: અનામત અને બિન-અનામત બેઠકોનું લિસ્ટ જાહેર
હોળી-ધૂળેટી પહેલા સુરતમાં કડક નિયમો: જાહેર સ્થળે રંગ-કાદવ ફેંકવા પર પ્રતિબંધ, ઉઘરાણી કરશો તો કાર્યવાહી
બરોડા ડેરી જંગ: કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા, ફોર્મ ભરાતા પહેલા જ રાજકારણ તેજ
ઈન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાનું પરિણામ જાહેર
BSNL ડિરેક્ટરની ‘શાહી’ મુલાકાત વિવાદમાં: જ્યોતિરાદિત્ય સિંધિયા એ કડક વલણ અપનાવી અધિકારીને નોટિસ ફટકારી
સ્થાયી સમિતિ ચેરમેને ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી
સુરતમાં ધોળા દિવસે 35 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: છારાનગર ગેંગના 2 ઝડપાયા, 19.13 લાખ જપ્ત
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની દુકાનો મેળવવાની સુવર્ણ તક, 1 લાખથી 4.80 લાખ સુધીની અપસેટ વેલ્યુ નક્કી
વડોદરા: ઉનાળા પહેલા જ તંત્રએ પાણીની લાઈનોમાં લિકેજના ‘થીગડા’ મારવાનું છોડ્યું ?
બરોડા ડેરીની ચૂંટણીમાં ગરમાવો: દીનુ મામાએ ભાસ્કર પટેલને આપી ખુલ્લી ચેલેન્જ, 25 કરોડના માનહાનિના દાવાની ચીમકી
ઓલપાડના કારેલીમાં SOGનો મોટો દરોડો: 55.493 કિલો ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા, 7 વોન્ટેડ જાહેર
ધો.10ની “હોલ ટિકિટ” લેવા જતાં વિદ્યાર્થીને કાળ ભરખી ગયો: બાઇક સ્લિપ થતાં પિકઅપ વાહન નીચે કચડાયો
1 એપ્રિલ 2026થી દેશભરમાં E20 પેટ્રોલ ફરજિયાત: જૂના વાહનો પર શું પડશે અસર?
મ્યુનિસિપલ કમિશનરની સમીક્ષા બેઠક : વિકાસકાર્યોમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને અલ્ટીમેટમ
સીબીએસઈ ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સરળ નીકળ્યું, વિદ્યાર્થીઓ મોજમાં : સારો સ્કોર થવાની શક્યતા
નડિયાદમાં પોલીસ કસ્ટડીમાં પોક્સોના આરોપીએ ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
અનિલ અંબાણીને ઝટકો: RCOM ફ્રોડ કેસ ગરમાયો, અનિલ અંબાણીની 3,716 કરોડની પ્રોપર્ટી જપ્ત
બોડેલીના ઢોકલીયા રેલવે ફાટક પાસેના દબાણો દૂર કરવા તંત્ર સક્રિય, દુકાનદારોને બે દિવસની નોટિસ
પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન મહિલા PSI પર હુમલો, ઉમેદવારે ખાખી વર્ધીમાં કોલર પકડી ઝીંક્યો લાફો
PSLVની સતત નિષ્ફળતા બાદ ISRO સક્રિય, નિવૃત્ત વૈજ્ઞાનિકોની નિષ્ણાત સમિતિ બનાવાઈ
ભાજપ શાસકો તળાવ ગળી ગયાઃ પાલ લેકમાં મોટું ઘાસ ઊગી નીકળ્યું, એક ટીપું પાણી નથી
નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી એક માસથી પાણી બંધ
નરેન્દ્ર મોદી પહોંચ્યા ઇઝરાઇલ: પીએમના તેલ અવીવ પહોંચતા પહેલા જ અમેરિકાએ 11 રેપ્ટર જેટ્સ તૈનાત કર્યા
30,000ની લાંચ લેતા ઝડપાયા અધિકારી, દરોડામાં ભુવનેશ્વર ફ્લેટમાંથી 4 કરોડ રોકડ જપ્ત
ગોધરામાં વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી
છેડતી અને પોક્સોની ખોટી ફરિયાદ : હાલોલ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો, ફરીયાદી સામે કાર્યવાહીનો આદેશ
જેતપુરપાવીમાં ટ્રાફિકમાં અડચણરૂપ લારી-ગલ્લાઓ હટાવાયા, હોળી પહેલા કાર્યવાહીથી વેપારીઓમાં રોષ
તુષાર ઘેલાણી કેસ ગરમાયો: પૂનમ ભદોરિયાએ કોર્ટમાં વ્હોટ્સએપ ચેટ્સ અને વિદેશ પ્રવાસનાં પુરાવા મૂક્યા
વિજય દેવરકોંડા વેડ્સ રશ્મિકા મંદાના: ઉદયપુરમાં બે વિધિથી થશે શાહી લગ્ન, 4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન
બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ : વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા નિહાળી
વડોદરા: ગઈકાલે રવિવારના રોજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના દિવસે ભાજપના કેટલાક કાર્યકરો વાઘોડીયા નગર સ્થિત ઈન્દ્રપુરી સોસાયટીમાં મતદારોને રૂ. 100ની નોટ આપી ભાજપના કમળ નિશાન ઉપર બટન દબાવતા એક વિડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. કોંગ્રેસના આગેવાનો આ વિડિયો અંગે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરીયાદ કરનાર છે. રૂપિયા આપીને મત મેળવવાનો કિમિયો કારગત નિવડશે કે નહં તે મત પેટી બતાવશે.
પ્રાપ્ત વગતો અનુસાર વાઘોડિયામાં જલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન મતદાન ચાલી રહયું હતું. તે દરમિયાન ભાજપના કેટલાક કાર્યકરો ઈન્દ્રપુરી સોસાયટીમાં મતદારોને રૂપિયા 100 ની નોટ આપીને ભાજપના કમળ નિશાન ઉપર બટન દબાવવા સમજાવી રહયા હતા. આ અંગેનો એક વિડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર કરજણ તાલુકાના વેમાર ગામે મત મેળવવા માટે ભાજપના આગેવાનો એ રૂપિયા સહિત વાસણો વહેંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. મતો પ્રાપ્ત કરવા રાજકીય પક્ષો કોઈપણ કક્ષા ઉપર જઈ શકે છે. તેના પુરાવારૂપ ઉપરોકત બંને ઉદાહરણ છે.
ઉલ્લેખનિય છે કે, રાજકીય પક્ષો મત લેવા માટે શામ-દામ-દંડ-ભેદ ની નીતિનો ઉપયોગ કરતા હોય છે અને જેમાં મતદારો એમની વાતમાં આવી મતદાન કરે તો સરવાળે નુકશાની મતદારોને જ જાય છે.