અમદાવાદ: અમદાવાદ (AHMADABAD) શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના(CORONA)ના પ્રકોપને કારણે ચારે તરફ અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ(HOSPITAL)ની બહાર...
ગાંધીનગર: રાજ્ય(GUJARAT STATE)માં કોરોના(CORONA)ના નવા કેસ(NEW CASE)ની સંખ્યા 11,403 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે અહીં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ( અને ગત સિઝનની રનર્સ અપ દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામે...
ગુજરાત(Gujarat)માં હાલ હોસ્પિટલ(hospital)માંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ (sample) લેવામાં આવે છે તેના ચાર્જમાં રૂ.200 નો અને લેબોરેટરીમાં ટેસ્ટીંગ (lab testing)...
દેશમાં કોરોના ચેપના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, આઇસીએસઇએ (ICSE) દસમી બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ...
નવી દિલ્હી,તા. 19: રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન લાગી જતાં...
કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, પહેલી અને બીજી એમ બંને કોવિડ-19 લહેરમાં 70 ટકા દર્દીઓની ઉંમર 40 વર્ષથી વધુ છે જે...
સોમવારે દેશમાં કોવિડ કટોકટી અંગેની રાજનીતિ તીવ્ર થઈ હતી કારણ કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા કોંગ્રેસના નેતા મનમોહન સિંહને રોગચાળાના સંચાલન...
અમેરિકી અવકાશ સંસ્થા નાસાના પ્રયોગાત્મક હેલિકોપ્ટર ઇન્જેન્યુઇટીએ આજે મંગળના ગ્રહની લાલ ધૂળવાળી સપાટી પરથી પાતળી હવામાં ઉડાન ભરી હતી અને પૃથ્વી સિવાયના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રસીને કોવિડ-૧૯ સામેની લડતનું સૌથી મોટું શસ્ત્ર ગણાવ્યું હતું અને ડોકટરોને વિનંતી કરી હતી કે તેઓ વધુ ને...
ભારતીય મૂળના અબજપતિ ભાઇઓ મોહસિન અને ઝુબેર ઇસાએ એક લોકપ્રિય બ્રિટિશ ફાસ્ટ ફૂડ ચેઇન લિઓંની ખરીદી કરી લીધી છે, આ ખરીદી તેમણે...
એવું ઘણી વખત કહેવામાં આવે છે કે શેરબજારનો ઓક્સિજન બજારની સેન્ટિમેન્ટ્સમાંથી આવે છે. જો કે કોઇ કંપનીના નામમાં ઑક્સિજન હોય તેટલા માત્રથી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 12મી મેચમાં ફાફ ડુ પ્લેસિની શરૂઆતની 17 બોલમાં 33 રનની ઇનિંગ તેમજ અંતિમ...
સુરત: (Surat) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાંજે રાજ્યની બધી જ ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) સાથે વિડિયો કોન્ફરન્સના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રેણીબદ્ધ બેઠકો યોજ્યા બાદ સરકારે આજે જાહેરાત કરી છે કે 1 મેથી શરૂ થતા આગામી તબક્કામાં 18...
નવસારી: (Navsari) ગણદેવી નગર પાલિકામાં છેલ્લા દસ વર્ષમાં અંદાજે 50 કરોડથી વધુ વિકાસના કામો થયાના બણગાં ફૂંકાતા રહ્યા છે. પરંતુ સામાન્ય લોકો...
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષીય મનમોહનસિંહે કોરોના વાયરસ...
સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતી મહિલાને તેના પતિએ જ મારી રેલવે ટ્રેક ઉપર ફેંકી દઈ હત્યા કરી હતી. જોકે પતિએ મિસિંગની...
સુરત: (Surat) સુરત શહેરને સમાંતર સુરત જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં માત્ર ઓલપાડ તાલુકાના ગામોમાં...
દિલ્હી : કોરોના કર્ફ્યુના સમયમાં માસ્ક વિના (WITH OUT MASK) ચાલવું અને પોલીસ કર્મચારીઓ સાથેના અભદ્ર વ્યવહારો તે મહિલા અને તેના પતિને...
ગુજરાતમાં (Gujarat) પણ લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થઈ છે. ત્યારે લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે...
કોરોનાનો કહેર વધતા એક તરફ ગુજરાતનાં (Gujarat) મુખ્ય શહેરોમાંથી મજૂરોનું પલાયન શરૂ થઈ ગયું છે ત્યારે હવે મજૂરો ઉપર ટ્રાન્સપોર્ટેશનના લિમિટેડ સાધનોનો...
સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, અને બેડની (Bed) સંખ્યાની અછત ઉભી થઇ રહી છે,...
સેક્સ વિશે યોગ્ય માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે આ વિશે વધુ જાગૃત છો, તે વધુ સારું રહેશે. સંશોધનકારો તેને પહેલાથી...
ભારત(INDIA)માં કોરોના(CORONA)ની ગતિ બેકાબૂ બની ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, યુનાઇટેડ કિંગડમ(UK)ના વડા પ્રધાન (PRIME MINISTER) બોરીસ જ્હોનસને તેમની ભારત યાત્રા...
સુરત: (Surat) સ્મીમેર પ્લસ હોસ્પિટલના (Smimer plus hospital) સ્ટાફના કેટલાક કર્મચારીઓ બિસ્કિટ, છાસ તથા દવા, માસ્ક, કોટન, સેનિટાઇઝરની ચોરી કરતાં હોવાની શરમજનક...
તમે ઓનલાઇન (online) છેતરપિંડીના ઘણા કેસો સાંભળ્યા અને જોયા હશે, જેમાં એવું જોવા મળ્યું હશે કે કેટલાક લોકોએ ઓનલાઇન ફોન (MOBILE) ખરીદ્યો...
હાલ અંકલેશ્વર-પાનોલીમાં કોરોનાને કારણે ઓદ્યોગિક એકમોમાં પ્રોડક્શન ધીમુ પડી ગયું છે. હાઈવે પર વાહન-વ્યવહાર મર્યાદિત ચાલી રહ્યો છે. ધમધમતા મુખ્ય માર્ગો સુમસામ...
ગુજરાત- મહારાષ્ટ્રની સાપુતારા બોર્ડર ઉપર માલવાહક વાહન ચાલકોનાં આજથી RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા. ચેકપોસ્ટ ઉપર ટેસ્ટની વ્યવસ્થા નહી હોવાનાં...
નવી દિલ્હી : ભારતમાં કોરોના દર્દીઓ(CORONA PATIENT)ની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ, રેમડેસિવિરના ઇન્જેક્શન(REMDESIVIR INJECTION)ને લઈને ભારે હોબાળો મચી ગયો છે. કોરોનાના...
શિક્ષણ સમિતિનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ: સુરતમાં ભિક્ષુક બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરાશે
સુરતમાં 8 નવા ફ્લાય ઓવર બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9820 આવાસ તૈયાર કરાશે
અમેરિકાએ ભારત પર ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યો, PM મોદીએ કહ્યું- આત્મવિશ્વાસની શક્તિથી બધું શક્ય
ડભોઇમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ બનેલી કુમારશાળા નં. 01 જોખમી
પૂજારીના મોબાઇલમાંથી વૃદ્ધાઓના 150થી વધુ ફોટો મળ્યાં
નાનપુરામાં કિશોરો પટ્ટા વડે એકબીજા પર તૂટી પડ્યા
પરવટ પાટિયા પર ચપ્પુ બતાવી યુવાનનું સરેઆમ અપહરણ
બજેટમાં ગુજરાત માટે ₹20,011 કરોડ
પાદરામાં મહીસાગરની મધ્યે ફરીવાર મોતનું તાંડવ ખેલાતા રહી ગયું
વડોદરા મહાનગરપાલિકાનું કર દર વિનાનું 7,609.63 કરોડનું બજેટ રજૂ
વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના વિઝન સાથે કમિ. એમ. નાગરાજને રજૂ કર્યું સુરત મનપાનું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ
ઇનામી જમીનોના અનઅધિકૃત કબજા હક હવે નિયમબદ્ધ થશે
ચક્રવાતી સિસ્ટમની અસર હેઠળ આજે માવઠું થશે
ઉત્તરાયણમાં કરુણા અભિયાનનું માનવતાભર્યું રૂપ – છેલ્લા 10 વર્ષમાં 1.18 લાખથી વધુ અબોલ પક્ષીઓ બચાવાયા
બજેટ વિકસિત ભારત 2047’ની બ્લુપ્રિન્ટ : વિશ્વકર્મા
તળાવ ખાલી કરાતા જળચર જીવો જોખમમાં, કન્સ્ટ્રક્શન સાઇટમાં ફસાયેલા કાચબાનો જીવ બચાવાયો
BOI વાઘોડિયા રોડ શાખાની સતર્કતાથી સિનિયર સિટીઝન મહિલાના 35 લાખ બચ્યા
માર્ગ અકસ્માત એ ખરેખર અકસ્માત છે? કે આત્મહત્યા કે હત્યા?
શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસો હવે અનિવાર્ય બનતા જાય છે
ઓડિસી નૃત્યને ફક્ત ઈન્ટરનેટ કે AIથી શીખી શકાય નહીંઃ પદમશ્રી માધવી મુદગલ
બજેટમાં CER હેઠળ સુરત માટે 5000 કરોડની ફાળવણી, સ્માર્ટ સિટીના વિકાસને બુસ્ટ મળશે
નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
નાસ્તામાં વંદો નીકળતાં હનુરામ ફુડ્સ પર તંત્રની કાર્યવાહી, રૂ.10 હજારનો દંડ ફટકારાયો
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું- સોનમ વાંગચુક લદ્દાખને નેપાળ બાંગ્લાદેશ જેવું બનાવવા માંગે છે
સોના-ચાંદીના ભાવમાં ‘મહાકડાકો’: ચાંદી એકઝટકે ₹31,000 સસ્તી થઈ, સોનામાં પણ ₹5,000નું ગાબડું
બીએમએસએ બજેટને ઉદાસી અને મજદૂર વિરોધી ગણાવ્યું
SMC દ્વારા ASI લક્ષ્મીકાંત દેસાઇની મિલકત અને બેન્ક વિગતો અંગે પૂછપરછ
અંબા ઉપાસક અતુલ પુરોહિત સાથે રાજેશ પટેલે ૧૨ બાળકોની જવાબદારી સ્વીકારી
બહિષ્કારની ઘણી રમત રમી, હવે ICC પાકિસ્તાનની અકડ દૂર કરવાની તૈયારીમાં
લંડનથી બેંગલુરુ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી, ઉડાન રોકી દેવાઈ
અમદાવાદ: અમદાવાદ (AHMADABAD) શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના(CORONA)ના પ્રકોપને કારણે ચારે તરફ અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ(HOSPITAL)ની બહાર એમ્બ્યુલન્સ(AMBULANCE)ની લાંબી લાઈનો લાગે છે. રેમડેસિવિર ઈન્જેકશન (REMDESIVIR INJECTION) લેવા પણ લાઈનો લાગે જોવા મળે છે, તો વળી સ્મશાન ગૃહ(CEMETERY)માં અંતિમ સંસ્કાર (CREMATION) માટે પણ લાંબી લાઈનો લાગે છે. બીજી તરફ આ તમામ લાઈનોમાં પહેલો નંબર આવે તે માટે પૈસાનો ખેલ ખેલાઈ (GAME OF MONEY) રહ્યો છે.

અમદાવાદમાં મૃત્યુની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. જેથી સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે, અંતિમ સંસ્કાર ઝડપથી થાય વહેલા થાય તે માટે સ્મશાન ગૃહમાં પણ બે- પાંચ હજાર આપો તો તમારો નંબર પહેલો આવી જાય છે. તેવી સ્થિતિ જોવા મળી છે.અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા પોટલીયા સ્મશાનગૃહની જ વાત કરીએ તો રવિવારના દિવસે સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહની લાઇન લાગી હતી સવારે 11:00 વાગ્યાના સુમારે લગભગ 20 જેટલા મૃતદેહો લાઇન બંધ જોવા મળ્યા હતા. સ્મશાન ગૃહમાં પણ એક સાથે આટલા બધા મૃતદેહથી અફરાતફરી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

મૃતદેહ લઈને આવનાર દરેક સ્વજનો ઈચ્છી રહ્યા હતા કે, ઝડપથી તેમના સ્વજનોના મૃતદેહની અંતિમ વિધિ થાય, પરંતુ સ્મશાન ગૃહમાં પણ સંસાધનો ઓછા પડી રહ્યા હતા. સ્મશાનમાં મૃતદેહની ચિતા ગોઠવનારા સ્ટાફની પણ અછત સર્જાઈ છે. પરિણામે કેટલાક સ્વરજનોએ જાતે જ લારીમાં લાકડા ભરીને લાવવા પડે છે, અને જાતે જ લાકડા ગોઠવીને ચિતા તૈયાર કરવી પડે છે. બીજી તરફ વહેલા અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જે સ્વજનો પાચ-દસ હજાર રૂપિયા આપે તેમનો મૃતદેહ પહેલો અંતિમ સંસ્કાર માટે લેવાય છે. તેવું પણ બહાર આવ્યું છે. સ્મશાનભૂમિમાં પણ માનવતા મરી પરવાડી છે અને સ્મશાનગૃહમાં કામ કરતા લોકો સંવેદના વિહોણા બની ગયા છે, અને પૈસા લઈ ને વહેલા અંતિમ સંસ્કાર કરાવી આપવામાં પણ પાછીપાની કરતા નથી.