સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મનપા (Corporation) દ્વારા નવી નવી સ્ટ્રેટેજીઓ અપનાવવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ નહીવત્ત...
રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજય સરકારે મા-અમૃતમ વાત્સલ્ય યોજના અમલમાં છે. જેમાં...
સુરત: (Surat) સુરત શહેરમાં ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ખળભળાટ છે. ભાજપના (BJP) કાર્યકર્તાઓના કારસ્તાન એક પછી એક સામે આવી રહ્યા છે. અગાઉ...
રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યાં છે. નવા કેસોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં 644 થઈ છે, તેની...
ગાંધીનગર: રાજય સરકારે (Gujarat Government) આંશિક લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર...
રાજપીપળા: નર્મદા જિલ્લા (Narmada District) આરોગ્ય અધિકારીએ ભાજપ (BJP) શાસિત નર્મદા જિલ્લા પંચાયત (Jilla Panchayat) આરોગ્ય સમિતિના ચેરમેન નિલાંબરી પરમારના પતિ રજનીકાંત...
વલસાડ: (Valsad) વલસાડ હાઈવે પર ડિઝલનો (Diesel) કાળો કારોબાર કરી રહેલા લોકો વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. રાજ પુરોહીત ઢાબાની બાજુમાં 50...
સુરત: (Surat) તાજેતરમાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ (Trust) રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે અને તે બાબતે દરેક...
સુરત: (Surat) વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે...
કોલકત્તા: ભારતીય કિસાન સંઘના નેતા (Farmer Leader) રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) સાથે મુલાકાત કરી....
સુરત: સુરત (Surat) શહેરમાં મેટ્રો રેલના (Metro Rail) પ્રથમ સરથાણાથી ડ્રીમ સિટીના કોરિડોર માટે સોઈલ ટેસ્ટિંગ અને પાઈલિંગની કામગીરી ચાલી રહી છે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધિવત રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગે જાણકારી આપી...
તૃણમુલ કોંગ્રેસના સાંસદ (MP) અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અને તેના પતિ નિખિલ જૈન વચ્ચેના સંબંધોમાં અણબનાવના સમાચાર છેલ્લા કેટલાક...
મુંબઈ: (Mumbai) ચોમાસાના (Monsoon) પહેલા જ વરસાદમાં (Rain) મુંબઈ પાણી પાણી થઈ ગયું છે. રસ્તાઓ ડૂબી જતા ભારે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા...
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે ( jatin prashad) ભારતીય જનતા પાર્ટીનો ( bhartiy janta party) હાથ ઝાલી લીધો...
surat : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ( corona ) કપરા સમયમાં પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી ( birthday celebration) કરવાનો ટ્રેન્ડ શરૂ...
ગુજરાતમિત્ર ફકત સમાચારની જ પૂર્તિ નથી. 31મી મે એટલે ગુ.મિત્રના પ્રિય લેખક ભગવતીકુમાર શમરાની જન્મ તારીખ. કાકા ખૂબ લખતા, દરેક વિષયો પર...
આજની પેઢી માટે મોબાઇલ એક અનિવાર્ય અંગ બની ગયો છે. મોબાઇલથી બધા જ સમાચાર મળી રહે છે. વિશ્વના કોઇપણ ખૂણામાં બનતા બનાવોની...
વિદેશમાં બેઠેલા વેપારીઓ (ઠગ) મોબાઇલ એપ્લિકેશન ( mobile application) દ્વારા ભારતીયોને રૂ. 250 કરોડથી વધુની ઠગાઇ કરી ગયા છે. વિદેશથી આવેલા આ...
થોડા દિવસો પહેલાંના ‘ગુજરાતમિત્ર’માં સુરત શહેરના કોટ વિસ્તારના વોર્ડ નંબર 13 ના નગરસેવકોની કામગીરી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતાં પોસ્ટરો સાથેનો સચિત્ર અહેવાલ...
બાબા રામદેવજી દેશના સન્માનનીય યોગ ગુરુ છે. પતંજલિની આયુર્વેદિક દવાઓનું નિર્માણ અને વેપાર દ્વારા કરોડોની કમાણી કરી છે. હમણાં કોરોનિલના વેચાણ દ્વારા...
આપણા કહેવાતા કથિત આરાધ્યદેવની સાધના કરવાથી કે પૂજા અર્ચના, કથા કિર્તન કરવાથી આપણી લાચારી, બરબાદી અને આફતો કયારેય દૂર થવાની નથી. આપણી...
21મી સદીના કહેવાતા મહાન યોગગુરુ બાબા રામદેવજીનું માથું એટલા માટે દુખે છે કે તાજેતરના કોરોના વાયરસના ઉપદ્રવ સામે જેમ ઇશ્વર અલ્લાહ ગોડની...
ઈન્ટરનેટ પર એક ન્યુઝ વાંચ્યા કે અમેરિકાના એક ડીજીટલ આર્ટીસ્ટ બીપલને તેમની કલાકૃતિના ૬૯ મિલિયન ડોલર મળ્યા.સ્વાભાવિક કુતૂહલ થયું કે એવું તે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 ની લોકસભાની ચૂંટણી જીતવી હશે તો ભારતીય જનતા પક્ષ માટે ચાવીરૂપ રાજયોનું શાસન સુધારવાનું ખૂબ મહત્ત્વનું છે....
આમ તો પત્રકારત્વની સ્કુલમાં એવી તાલીમ મળે છે કે આપણે લોકોના પ્રશ્નનો અવાજ થવાનું છે, જેના કારણે એક લિખિત છાપ પત્રકારના મન...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ની સારવાર માટેની માર્ગદર્શિકામાં ફેરફાર કર્યો છે અને જણાવ્યું છે કે લક્ષણ વગરના દર્દીઓએ હવે...
મા કુરેશીએ મુખ્ય ભૂમિકા કરવા ઘણી રાહ જોવી પડી છે. પણ ‘મહારાની’ વેબસીરિઝમાં આવતાંની સાથે જ તે છવાઇ ગઇ છે. હુમાનો અભિનય...
વન, ટુ, થ્રી, ફોર અને હવે ફાઇવ!! આપણે કોઈ આંકડા નથી ગણી રહ્યાં, પણ આજકાલ 5G નેટવર્કની ચર્ચા જાેરમાં ચાલી રહી છે. ...
વર્ક ફ્રોમ હોમ કે પછી ઑફિસ… અવઢવમાં મૂકી દે એવો યક્ષ પ્રશ્ન છે આ… દોઢેક વર્ષ થવા આવ્યું પ્રથમ લોકડાઉનને. શરૂઆતમાં બધાંએ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મનપા (Corporation) દ્વારા નવી નવી સ્ટ્રેટેજીઓ અપનાવવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ નહીવત્ત પ્રમાણમાં છે. તેમ છતા મનપા દ્વારા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી જ રહી છે. હવે દુકાનો (Shops) અને સંસ્થાઓ પણ ચાલુ થઈ ગઈ હોય, તેઓ આવનારા દિવસોમાં દુકાનદારો સુપર સ્પ્રેડર ન બને તે માટે મનપાએ 1.39 લાખ વ્હાઈટ કાર્ડ (White Card) ઈશ્યુ કર્યા છે. જે દુકાનદારો અને સંસ્થાવાળાઓએ વેક્સીન (Vaccine) નથી લીધી અને કોરોનાથી સંક્રમિત નથી થયા તેઓને વ્હાઈટ કાર્ડ આપવામાં આવ્યા છે. તેઓને આ કાર્ડમાં વેક્સીન લેવાની તેમજ કોરોનાથી સંક્રમિત થયાની અને સાજા થવાની વિગત આપવાની રહેશે જ્યાં મનપા દ્વારા ચેકીંગ પણ કરવામાં આવશે.

તે ઉપરાંત મનપા દ્વારા જેઓ દ્વારા વેક્સીન લઈ લેવામાં આવી છે તેવા દુકાનદારોને હેલ્થ કાર્ડ અપાયા છે. જેથી તે દુકાનોમાં મનપા ચેકીંગ કરશે નહી. છેલ્લા બે દિવસમાં મનપા દ્વારા વિવિધ ઝોનમાં કુલ 2500 જેટલા હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં દુકાનદારોએ વેક્સીન લીધી હોવાની વિગતો આપી છે.
રાજય સરકારે (Gujarat Government) આંશિક લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તા. ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે, આ નિયંત્રણો તા. ૧૧ જૂનથી ૨૬મી જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. રેસ્ટોરન્ટ અને હોટલ (Hotel) આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂન ના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતા ના 50 % સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જોકે કર્ફ્યુના (Curfew) સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

શહેરમાં દર્દીઓની સંખ્યા ઘટી, રિકવરી રેટ વધ્યો
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. કોરોનાનું સંક્રમણ કાબુમાં આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 63 પોઝિટિવ દર્દી નોંધાયા છે. તે સાથે જ કુલ આંક 110494 પર પહોંચ્યો છે. તેમજ વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 1620 પર પહોંચ્યો છે. વધુ 101 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 107323 દર્દીઓ સાજા થયા છે. અને રીકવરી રેટ વધીને 97.13 ટકા પર પહોંચ્યો છે.