ગોધરા : પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશય માંથી એક ગેટ એક ઇંચ ખોલીને 500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. પાનમ...
હાલોલ: હાલોલ તાલુકાના ઈંટવાડી ગામે, એક મહિલા સાથેના સંબંધોને લઈને એક વર્ષ પૂર્વે થયેલ તકરારની અદાવતમાં, આરોપીએ તેના પિતરાઈ ભાઈ સાથે મળી...
કોરોના વાયરસ ( corona virus) વિરુદ્ધ જંગમાં રસીને ( vaccine) સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને દેશભરમાં હવે 18 વર્ષથી...
સિંગવડ: સિંગવડ તાલુકા ના ધી મોટા કદની લેમ્પ મંડળીમાં ચાલતી મોટા આંબલીયા શાખા માં ચાલતી અને તેમાં ભાણપુર ગામના સસ્તા અનાજની દુકાન...
દાહોદ: મધ્યપ્રદેશ રાજ્યની હાઈ સ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તથા તેના અન્ય ત્રણ સાગરીતોને દાહોદ શહેર પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી...
લાંબા સમયથી કોરોનાના ( corona) કારણે રાજયભરમાં દરેક જગ્યાઓ અને મનોરજનની જગ્યાઑ બંધ કરી દેવામાં આવી હતી. કોરોના કેસો વધતાં અને વધુ...
વડોદરા : નાગરવાડાની વોર્ડ નંબર 8 ની કચેરીની સામે માળી મહોલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી દૂષિત પાણી આવતા ત્યાં ઝાડા અને ઉલટીના કેસો...
વડોદરા : કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટીની ગુલબાંગો ફૂંકતું વડોદરા મહાનગર પાલિકાના રેઢીયાળ તંત્રના પાપે નગરજનોને પારાવાર યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો...
વડોદરા : સાત વર્ષ પૂર્વે ફ્લેટ બાંધકામ કરવા સાત કરોડની લોન બનાવટી દસ્તાવેજ આધારે લઈને છેતરપિંડી આચરનાર બિલ્ડર આરોપીને સયાજીગંજ પોલીસે ઝડપી...
વડોદરા : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કેટલાક ખાનગી એકમોને અપાયેલી મિલ્કત વેરામાં રાહત આપી છે.જોકે કોચિંગ કલાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે.જોકે કહેવાતી અને કાગળ પરની પાલિકા તંત્રની પોલ ઉઘાડી પડી હતી.વીઆઈપી...
વડોદરા: વૈભાવી વિવાન્તા હોટલના હરીયાણાના ગ્રાહકે ફોર્ચ્યુનર કાર પરનો કાબૂ ગુમાવતા પૂરઝડપે ભાગતી કારે બે થી ત્રણ બાઇક કારન. ધડાકાભેર અડફેટે લેતાં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ખરાબ રાજકારણ રમાઈ રહ્યું છે તેના કારણે કોઈપણ આઈએએસ અધિકારી ટકી શકતા નથી. તેમજ કોઇપણ અધિકારી આવવા રાજી...
ભરૂચ તાલુકા પંચાયતમાં આઈ.સી.ડી.એસ. કચેરીઓમાંથી બાળકોના પોષણ માટે આપવામાં આવતાં ફૂડ પેકેટોને દયાદરા ગામની આંગણવાડીઓના કર્મચારીઓએ બાળકો સુધી ફૂડ પેકેટ ન પહોંચાડી...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી ને.હા.નં-53 ઉપરથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે વ્યક્તિને ઝડપી પડ્યા હતા. આ...
બારડોલીના ગાંધીરોડ પર લિનિયર બસ સ્ટેન્ડ નજીક આવેલી રાજીવનગરની ગલી નં.1માં બસ સ્ટેન્ડનું વરસાદી પાણી જતું હોય સ્થાનિક રહેવાસીઓએ ગુરુવારના રોડ બસ...
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા, વાલોડ તાલુકાના બાજીપુરા અને વ્યારા તાલુકાના ઘાટા ગામે સ્વામીનારાયણ મંદિર ખાતે કલેક્ટર આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકની ટેન્ટ સિટી-1 અને ટેન્ટ સિટી-2 વિવાદોમાં ઘેરાઈ છે. હાલમાં જ ટેન્ટ સિટી-1ને અનામત વૃક્ષો કાપવા બદલ કેવડિયા વન...
સુરત: મુંબઈ (Mumbai)થી સુરત (Surat)માં એમડી ડ્રગ્સ (m.d drugs)લાવી વેચનાર કાપડ દલાલ (textile broker), એક મહિલા સહિત ચાર જણાને સુરત ક્રાઈમ બ્રાંચે...
અંકલેશ્વરના મેવાડા ફળિયામાં બે માળનું એક મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે ઘરમાં કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.અંકલેશ્વરના મેવાડા ફળિયામાં એક...
માંડવીના મોરીઠા ગામે દાદાએ પૌત્રને મોબાઈલ ન આપવા બાબતે બોલાચાલી બાદ મામલો બીચકતાં દાદાને પૌત્રએ માર મારતાં ઇજા પહોંચાડી હતી. તેમજ પિતાએ...
વાપી : વાપી જીઆઇડીસી (vapi gidc) ચાર રસ્તા પાસે પોલીસે મારૂતી સુઝુકી બ્રેઝા કારમાં દમણીયો દારૂ (liquor)ની વ્હીસ્કીની બોટલો ઝડપી પાડી ડ્રાઇવરની...
ભરૂચ જિલ્લામાં ખેતી જેમની એકમાત્ર આવક હોય છે તેવા લોકો સાથે ગેરરીતિ કરીને વ્યાજખોરો દ્વારા જમીનો પચાવી પાડીને ખેડૂતોને જમીન વિહોણા કરી...
સુરતઃ પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ (Chinese app) દ્વારા બેંગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ તથા ભારતભરમાં અલગ અલગ લોકોને નાણાં ડબલ...
અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર સ્થિત વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ...
રાજ્યમાં કોરોનાના ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. ગુરૂવારે નવા કેસની સંખ્યા 544 થઈ છે, વધુ 11 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં...
રાજ્યમાં એક તરફ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં બેસી ગયું છે ત્યારે 2021 વર્ષ માટેની ખરીફ મોસમની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી...
રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦નો એટલે કે, ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ...
કોવિડ -19 (covid-19) ની બીજી તરંગ (Second wave) પછી હવે ત્રીજી તરંગ (third wave)નો ખતરો વધી રહ્યો છે. ડોક્ટર (doctor) કહે છે કે...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની બીજી લહેર દરમ્યાન એપ્રિલ માસમાં બંધ કરવામાં આવેલા મંદિરમાં હવે આવતીકાલથી દર્શન શરૂ થશે. જેમાં રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ગોધરા : પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશય માંથી એક ગેટ એક ઇંચ ખોલીને 500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. પાનમ નદી ઉપર આવેલ ચેકડેમ ભરવા માટે જળાશય માથી પાણી છોડવાની જરૂર પડી હતી. નદી પર રેતી ખનન થઈ રહયુ હોય તે બંધ કરીને આ સામે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ.પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ યોજના ગોધરા,શહેરા તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે હાલમાં ઉનાળો ચાલતો હોવાથી ઉનાળાની સીઝન અંત તરફ છે. ત્યારે પાન વિભાગ દ્વારા લુણાવાડા તાલુકા માથી પસાર થતી પાનમ નદી પર બાંધવામા આવેલ ચેકડેમ ભરવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડી હતી.
પાનમ જળાશય નો 6નંબરનો એક ગેટ 1 ઇંચ ખોલીને ગુરૂવારની સવારના 10વાગ્યે 100 ક્યુસેક પાણી છોડાયા બાદ બપોર ના 12 કલાકે 500 ક્યુસેક પાણી છોડતા પાનમ નદી વહેતી થઈ હતી. પાનમ નદી પર આવેલ જે ચેકડેમ મા પાણી ભરવા માટે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેની આજુબાજુ પાછલા કેટલાક સમયથી રેતી ખનન થઈ રહયુ હોય તે રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર ખનીજ વિભાગને આદેશ કરીને બંધ કરાવે તેવી લોક માંગ સાથે પ્રજાજનો પણ ઈચ્છી રહયા છે. પાનમ વિભાગ દ્વારા નદીમાં પાણી છોડતા આ નદીની આસપાસના પશુ પંખીઓને પાણીની રાહત થશે તેમજ થોડી ગણી પાણી સમસ્યા હલ થાય તો નવાઇ નહીં.