બ્રિસ્ટલ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women cricket team) તૈયારી માટે પુરતો સમય ન મળ્યો હોવા છતાં બુધવારે અહીં જ્યારે યજમાન...
નવી દિલ્હી : માજી ભારતીય કેપ્ટન અને ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ સચિન તેંદુલકર (sachin tendulkar)નું માનવું છે કે ચેતેશ્વર પુજારા (cheteshvar...
અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા યોજાયેલી ઓફલાઈન વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા જુદા જુદા અભ્યાસક્રમના 160 વિદ્યાર્થીઓની આજે સુનાવણી હાથ ધરવામાં...
સુરત : શહેર (Surat)માં કોરોના (corona)નો સેકેન્ડ વેવ ચાલી રહ્યો છે તેમજ થર્ડ વેવ (third wave)ની પૂર્વ તૈયારી (preparation)પણ જોરશોરથી ચાલી રહી...
અમદાવાદ: રાજ્યમાં કોરોના નાબૂદ થવાને આરે છે, નવા કેસની સંખ્યા 352 થઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ ઘટીને 4 થયો છે. મંગળવારે કુલ...
સુરત : ગ્રામીણ વિસ્તાર (rural area)ના છેવાડાના લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા (health service)ઓ મળી રહી તે માટે હવે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (clinical...
કોરોનાની વૈશ્વિક મહામારીમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં પડી રહેલી મુશ્કેલીઓથી સૌ કોઈ વાકેફ છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ કેવી રીતે કારકિર્દી બનાવી શકાય તેનું યોગ્ય...
ગાંધીનગરમાં આજે વિધાનસભા સંકુલમાં ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાજપના 112 ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાઈ હતી. પાર્ટી નેતાગીરી આ બેઠકને એક...
કોરોનાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે...
સુરત: (Surat) ડોનેટ લાઇફ દ્વારા વધુ એક યુવાનના અંગદાનોને મુંબઇ અને અમદાવાદમાં દાખલ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ (Transplant) કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની મદદ...
નવસારી: (Navsari) મુળ નવસારીના ચીખલી ખાતે રહેતા અને અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરી યૂએસ નેવીમાં સ્થાન પામી છે. નૈત્રી પટેલ નામની...
ગાંધીનગર: રાજ્ય (Gujarat)માં આજથી એટલે કે 15મી જૂનથી લવ જેહાદ્દ (Love jihad) વિરોધી કાયદ (law)ની જોગવાઈનો અમલ શરૂ થઇ ગયો છે. તાજેતરમાં...
કોંગ્રેસે (CONGRESS) મંગળવારે કેન્દ્ર સરકાર (CENTRAL GOVT)ને અદાણી (ADANI GROUP) જૂથની કંપનીઓમાં મોટો હિસ્સો ધરાવતા ત્રણ વિદેશી રોકાણકારો (FOREIGN INVESTORS)ના ભંડોળના ખાતા...
સુરત: (Surat) કોરોનાની બીજી લહેર દરમિયાન હવે કાપડ માર્કેટો (Textile Market) ખૂલી ગઇ છે અને લૂમ્સ કારખાનાંને પણ ખોલવાની છૂટ આપવામાં આવી...
સુરત: (Surat) સ્પીનર્સ દ્વારા સતત કૃત્રિમ ભાવવધારો ઝીંકવામાં આવી રહ્યો છે. તેના લીધે યાર્ન ડીલર્સ પણ સતત ભાવો વધારી રહ્યા હોવાનો આક્ષેપ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો નોધાઇ રહ્યો છે. રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા અનેક પ્રતિબંધો હળવા કરી દેવામાં...
વૉશિંગ્ટન: રસી નિર્માતા નોવાવેક્સે (NOVAVAX) આજે જણાવ્યું હતું કે તેની રસી (VACCINE) કોવિડ-19 (COVID-19) સામે ભારે અસરકારક છે અને વિવિધ પ્રકારના વેરિઅન્ટ્સ...
સુરત: (Surat) શહેરમાં ખાડી સફાઇ મુદ્દે હાલ રાજકારણ જોરમાં છે. વરાછા ખાડીની ગંદકી મુદ્દે શાસકોને ભીંસમાં લેવા વિપક્ષ ‘આપ’ના (Aam Admi Party)...
બસપા (BSP)માંથી હાંકી કાઢેલા નવ ધારાસભ્યો (MLA) મંગળવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (AKHILESH YADAV)ને મળ્યા છે. એવી સંભાવના છે કે તે સમાજવાદી...
દુનિયાના સૌથી મોટા પરિવારના મુખિયા 39 પત્નીઓ, 89 બાળકો ઉપરાંત તેમની પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓના મોભી એવા જિઓના ચાનાનું 13 જૂનના રોજ નિધન...
એલજેપી (લોક જનશક્તિ પાર્ટી) (LJP)ના નવા નેતૃત્વ પછી, બિહાર (BIHAR)થી કેન્દ્રમાં રાજકારણ (POLITICS)માં પરિવર્તન (CHANGE)આવશે. એલજેપીના નવા નેતા બનેલા પશુપતિ પારસે (PASHUPATI PARAS)...
નવી દિલ્હી: (Delhi) સરકારનો દાવો છે કે દેશમાં ડિસેમ્બર સુધીમાં 216 કરોડ વેક્સિન (Vaccine) ડોઝ ઉપલબ્ધ થશે. ડિસેમ્બર સુધીમાં લગભગ દેશના તમામ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલી દાંડી (Dandi) ગામ મીઠાના સત્યાગ્રહ (Satyagraha of salt) નિશાની છે. જ્યાં દાંડી સ્મારક બનાવવામાં આવ્યુ...
નવી દિલ્હી: (Delhi) કોરોના રસી (Vaccine) આપવામાં આવ્યા બાદ ભારતમાં પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. આ રસીના કારણે 68 વર્ષીય વ્યક્તિનું મોત...
આણંદ : આણંદ – વિદ્યાનગર – કરમસદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન અંગે જાહેર નોટીસ આપ્યા બાદ કાર્યવાહી...
કાલોલ: કાલોલ વિસ્તારમાં સ્થાનિક નેતાગીરીની ક્ષમતા અને સરકારી તંત્રના વિકાસના કામોની લાલિયાવાડી દર્શાવતો દાખલો એટલે ડેરોલસ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ. કાલોલથી પંચમહાલ અને વડોદરા...
કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારની મંગલમુર્તિ સોસાયટીમાં અગાઉ પતિ સાથે રહેતા નેહાબેન પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદની વિગતો મુજબ નેહાબેનના...
વડોદરા : વડોદરા શહેરમાં કેટરિંગના ધંધાની આડમાં યુપીથી ખરીદેલ હથિયારોની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસેથી દેશી પિસ્તોલ અને...
વડોદરા : વડોદરા શહેરમાં સર્વ પ્રથમ વખત કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં ચુંબકત્વ બળ ઉત્પન્ન થયું હોવાનો કિસ્સો બનવા પામ્યો...
વડોદરા : સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મુકતા આમ નાગરિકની કમર તૂટવા પામી છે. પેટ્રોલ ડીઝલ સહિત રાંધણગેસના ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
બ્રિસ્ટલ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women cricket team) તૈયારી માટે પુરતો સમય ન મળ્યો હોવા છતાં બુધવારે અહીં જ્યારે યજમાન ઇંગ્લેન્ડ (England) સામે 7 વર્ષના લાંબા ગાળા પછી ટેસ્ટ મેચ (test match) રમવા માટે મેદાન પડશે ત્યારે તેઓ ઇંગ્લેન્ડ સામેના સારા રેકોર્ડ અને હકારાત્મક માનસિકતા (positive mentality) સાથે મેચ રમવા ઉતરશે. આ ટેસ્ટ દ્વારા ભારતીય ટીમ 7 વર્ષના ગાળા પછી ક્રિકેટના આ પરંપરાગત ફોર્મેટમાં પાછી ફરશે.

પહેલા ભારત અને તે પછી ઇંગ્લેન્ડમાં ક્વોરેન્ટીન પીરિયડને કારણે 2014 પછી પોતાની પહેલી ટેસ્ટ રમવા માટે ઉતરનારી મિતાલી રાજની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રક્ટિસ માટે માંડ એકાદ અઠવાડિયાનો સમય મળ્યો છે. મહત્વની વાત એ છે કે મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને ઝૂલન ગોસ્વામી જેવી અનુભવી ખેલાડીઓએ પણ હાલના નજીકના સમયમાં ટેસ્ટ મેચ રમી નથી, તેથી યુવા ખેલાડીઓ માટે તો આ પડકાર વધુ આકરો રહેશે, જેમને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ફર્સ્ટક્લાસ મેચ રમવાની તક મળી નથી.

બીસીસીઆઇના એક અધિકારીએ તો કહ્યું હતું કે ખેલાડીઓ ફોર્મમાં હોવાની સાથે ફિટ છે છતાં મેચ પ્રેક્ટિસનો બીજો કોઇ વિકલ્પ નથી. એક દિવસીય મેચ હોય કે ચાર દિવસીય, નેટ્સ પર પ્રેક્ટિસ તો એકસમાન જ હોય છે. આ ચાર દિવસીય ટેસ્ટ હોવાથી એ તો સમય જ જણાવશે કે લાંબા સમય સુધી મેદાન પર રહેવા કે લાંબા સ્પેલ ફેંકવામાં તેઓ સક્ષમ છે કે નહીં. હરમનપ્રીત જો કે એવું કહી ચુકી છે કે પ્રેક્ટિસ મટે પુરતો સમય નથી મળ્યો પણ ટીમ માનસિક રૂપે તૈયાર છે.
રમેશ પોવાર મિતાલી રાજ સાથે કેવી રીતે સામંજસ્ય બેસાડે તેના પર બધાની નજર
ભારતીય મહિલા વન ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ સાથેની કડવાશને કારણે રોમેશ પોવારે અગાઉ કોચ પદ ગુમાવવું પડ્યું હતું. 2018ના ટી-20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાંથી પોતાને જાણી કરીને બહાર બેસાડવામાં આવી હોવાનો મિતાલી રાજે બીસીસીઆઇને પત્ર લખીને આરોપ મુકીને સાથે જ કહ્યું હતું કે પોવારે મારી કેરિયર ખતમ કરવા અને મને અપમાનિત કરવા માટે એવું કર્યું છે. જે તે સમયે પોવારે પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે મિતાલી નખરા કરે છે અને ટીમમાં વિવાદ ઊભો કરે છે. મિતાલી હાલમાં વન ડે ટીમની કેપ્ટન છે અને હવે એ જોવાનું રહે છે કે મિતાલી સાથે પોવાર કેવી રીતે સામંજસ્ય બેસાડે છે તેના પર બધાની નજર છે.