ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજય સરકારે (Gujarat Government) આ વખતે આઇ.ટી.આઇ. (ITI) અને નર્સિંગના (Nursing) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass...
રાજપીપળા: કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. એપ્રિલ મહિનામાં...
દોહા : ભારતીય ફૂટબોલ ટીમ (Indian football team)ના કેપ્ટન (captain) અને પ્રભાવશાળી સ્ટ્રાઇકર (striker) સુનિલ છેત્રી (sunil chhetri) આર્જેન્ટીના (Argentina) ના સુપરસ્ટાર...
નવી દિલ્હી: (Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનથી રાજ્યોને નિશુલ્ક રસી (Free Vaccine) આપવાની ઘોષણા કર્યાના બીજા જ દિવસે કેન્દ્ર સરકાર...
તાજનાગરી આગ્રા (agra)ની પારસ હોસ્પિટલ (paras hospital) સતત બે દિવસથી હેડલાઇન્સમાં છે. હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા કોરોના બીજા તરંગ (corona second wave)દરમિયાન ઓક્સિજનનો...
કરાચી: પાકિસ્તાન (pakistan)ના દક્ષિણી સિંધ પ્રાંતમાં બે મુસાફર ટ્રેનો (passenger train) વહેલી સવારે અથડાઇ પડતા ઓછામાં ઓછા 50 નાં મોત (death) થયા...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સુરત શહેર અને જિલ્લામાં અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે. ઘણા પરિવારો એવા છે જેમની...
સુરત: કોરોનાની પ્રથમલહેરમાં ડાયમંડ ટ્રેડિંગના હબ મુંબઇમાં હીરા બજારો (Diamond Market) અને ડાયમંડ બુર્સ બંધ રહેવા સાથે આંતરાષ્ટ્રીય કાર્ગો ફલાઇટ પણ બંધ...
સુરત: (Surat) 2014માં બનેલી હોલીવૂડના વિખ્યાત અમેરિકન એક્શન, હોરર, થ્રીલર મૂવી ‘જિન’ (Movie Jinn) પર આધારિત મલયાલી અને હિન્દીભાષામાં બનેલી ‘જિન’ ફિલ્મનું...
સુરત: (Surat) સુરતના બહુચર્ચિત અને લાંબા સમય સુધી નિર્માણાધિન રહેનારા પાલ ઉમરા બ્રિજના (Pall Umra Bridge) દિવસો હવે બદલાઈ શકે છે. આ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ઉચ્ચ પદાધિકારીઓ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી જે વિન્ડો છે તેનો સંપૂર્ણ ઉપયોગ ઇન્ડિયન...
નવી દિલ્હી: (Delhi) ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા વેતન મેળવતા લોકો ટૂંક સમયમાં તેમની નોકરીના (Job) સમય, ગ્રેચ્યુઇટી, પીએફ અને પગાર...
સુરત: (Surat) સુરતમાં વહેલી સવારે ભારે વરસાદ (Rain) વરસ્યો હતો. બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા, કાદરશાની નાળ સમેત અનેક વિસ્તારોમાં...
નવી દિલ્હી: (Delhi) પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ કોવિડ-19 ના એક નવા વેરિએન્ટ B.1.1.28.2 ની જાણકારી મેળવી છે. આ વેરિએન્ટ...
નવી દિલ્હી: (Delhi) મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ (Udhdhav Thakre) મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નિવાસસ્થાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)...
એક તરફ નવસારી જતો મુખ્ય માર્ગ તો બીજ તરફ અમલસાડનો મુખ્ય માર્ગ આવેલો હોય રસ્તા થકી ગણદેવી તાલુકાનું નાનકડું ગામ અજરાઇ, અમલસાડ,...
અંબિકા નદીના કિનારે વસેલું ગણદેવા ગામ ગણદેવી તાલુકાનું છેવાડાનું ગામ છે. અંદાજે 7000 થી વધુ વસ્તી ધરાવતા ગામના સરપંચ તરીકે સતીષ કટારિયા...
કોરોનાની આચારસંહિતા મુજબ સરકારી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી રહી છે. કામનું ભારણ વધારે હોવાથી પહેલાં અરજદારોને ધક્કા ખવડાવવામાં આવતા હતા...
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
સોમવારીય સત્સંગ પૂર્તિમાં વી.એન.ગોધાણી હાઈસ્કૂલના કર્તવ્ય-ધર્મનિષ્ઠ સંગીત વિશારદ સંગીત ટીચર જાગૃતિબેન જાનીએ ‘મારો ઈશ્વર – મારો ધર્મ’લોકપ્રિય કટારમાં ‘આ દિવસો પણ ચાલ્યા...
‘એ સુરત-આ સુરત’ કોલેમમાં ડો. મકરન્દ મહેતા, એમની લેખન શ્રેણી દ્વારા સુરતનો ન જાણ્યો હોય એવો ઇતિહાસ, સરળ અને રસપ્રદ શૈલીમાં આલેખી...
હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે દેશભરમાં તબાહી મચાવી દીધી છે! હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે જેના સાચા આંકડા...
માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા...
એકવાર મધ્યમવર્ગીય મનોજ પોતાના ત્રણ બાળકોને રાજી કરવા સર્કસ જોવા લઇ ગયો,…આમ તો ઘરના બે છેડા ભેગા કરવામાં તે કામમાં જ રહતો,...
સમજમાં આવતું નથી કે, આ ગાવડાઓને ક્યાંથી ખબર પડી ગઈ, કે સરકાર પણ ‘આપને દ્વાર’ નામનો ઉદ્ધારક કાર્યક્રમ ચલાવે છે? એનું અનુકરણ...
અને હવે કેન્દ્ર સરકારના પગલે સી.બી.એસ.સી.ની બારમા ધોરણની પરીક્ષા રદ થતાં જ ગુજરાત સરકારે પણ શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી બારમાની પરીક્ષા રદ કરી...
દેશમાં કોવિડ-૧૯ના બીજા વિનાશક મોજાએ જે હાહાકાર મચાવ્યો અને દેશમાં ગેરવ્યવસ્થા અને અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા તે પછી દેશનું રાજકીય અને જાહેર જીવનનું...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વલ્લભનગર પોલીસ સ્ટેશન સામે આવેલો બગીચો પાલિકાની બેદરકારીના કારણે ઉજ્જડ બની ગયો છે. તેમાંય આ બગીચાનો...
આણંદ: આણંદના વાંસખીલિયા ગામમાં રહેતી પટેલ યુવતીને દોઢ વર્ષ પહેલા તળપદા યુવક ભગાડી ગયા મામલે ભારે હોહા મચી હતી. તેમાંય આ મામલામાં...
નડિયાદ: ડાકોરના માર્ગો પર માસ્ક પહેર્યાં વિના મોટરસાઈકલ ઉપર ફરતાં પાલિકાના કાઉન્સિલર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જોકે, નિયમ મુજબ ૧૦૦૦...
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજય સરકારે (Gujarat Government) આ વખતે આઇ.ટી.આઇ. (ITI) અને નર્સિંગના (Nursing) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) આપવાનો નિર્ણય લીધો છે. જોકે નર્સિંગના ફાઈનલ વર્ષનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો સરકારે નિર્ણય કર્યો છે. તે સિવાયનાં નર્સિંગ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. જણાવી દઈએ કે અગાઉ રાજય સરકારે ધો -10 અને ધો -12ના વિદ્યા્રથીઓને પણ માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે આઈટીઆઈ અને નર્સિંગના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ટાળી દેવાઈ છે.

ગાંધીનગરમાં આજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મુજબ રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવામાં આવશે. બેઠકમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ ઇયરની પરીક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે.

ધોરણ 10નાં વિદ્યાર્થીઓનાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશન શબ્દનો ઉલ્લેખ કરાશે
રાજ્યમાં કોરોનાની મહામારીના પગલે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓને આપવામાં આવતા લિવિંગ સર્ટિફિકેટ (શાળા છોડયાના પ્રમાણપત્ર)માં માસ પ્રમોશન લખવામાં આવશે. ધોરણ 10 ની પરીક્ષાની માર્કશીટમાં બોર્ડ દ્વારા નક્કી કરાયેલી પદ્ધતિના આધારે માર્ક્સ દર્શાવવામાં આવશે, પરંતુ ધોરણ 10 પછી વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ધોરણ 10મા માસ પ્રમોશન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બોર્ડ દ્વારા તમામ શાળાઓના આચાર્યોને આ અંગેની માહિતી પહોંચાડવામાં આવી છે.