બીએમડબ્લ્યૂ મોટરરાડ ઇન્ડિયા (BMW Motorrad India) મંગળવારે 12 ઓક્ટોબરના રોજ તેની સી 400 જીટી મેક્સી-સ્કૂટર (C 400 GT) લોન્ચ કરવા જઈ રહી...
કોલસાની અછત વચ્ચે મિલમાલિકોને કાપડની મિલો ચલાવવી પોષાય તેમ નથી. તેથી જોબચાર્જ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તે માટે...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS President Mohan Bhagwat) હિન્દુઓ મોટી ભૂલ કરી રહ્યાં હોવાનું નિવેદન કર્યું છે. ભાગવતે કહ્યું...
મુન્દ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન (Pakistan) અને ઈરાનના જહાજ કન્ટેનર હવે અદાણી પોર્ટ પર નહીં ઉતરે....
લખમીપુર ખેરી હત્યા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. કોર્ટે આજે આશિષને 3 દિવસના...
સુરત: (Surat) સુરતની મિલોએ કાપડ પ્રોસેસના જોબચાર્જમાં બે વાર વધારો કર્યો હોવાથી કાપડનું ઉત્પાદન (Textile production) મોંઘુ થયું છે. મિલ માલિકોએ રો-મટિરિયલનો...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ (Mehbooba Mufti) આર્યન ખાનની (Aryan Khan) ધરપકડને લઈને એક નિવેદન આપ્યું છે. એક ટ્વિટમાં મહેબૂબા મુફ્તીએ...
બીલીમોરા : તહેવારો નજીક આવતા જ દમણથી ગુજરાતમાં દારૂની (alcohol Enter In Gujarat by Sea Route) હેરફેર વધી જતી હોય છે, જેને...
સુરત : સુરત આવકવેરા વિભાગે અગાઉ વરાછા હિરાબાગમાં આવેલા ડીબીના હુલામણાં નામથી જાણીતી ડાયમંડ પેઢી પર સર્ચ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં હીરા...
ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને તેની મુશ્કેલીઓ વધારી દીધી છે. સેશન્સ કોર્ટમાં 11 ઓક્ટોબરે સુનાવણી થવાની હતી, હવે 13 ઓક્ટોબરે...
ભારતીયો માટે પાન અને ગુટખાંને ગમે ત્યાં થૂંકવું એ સામાન્ય બાબત છે. જાહેર રસ્તા, સરકારી ઈમારતો અને બસ-રેલવેમાં ઠેરઠેર પાનની પિચકારી મારી...
જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આંતકવાદીઓની ચહલપચલ વધી ગઈ છે. ગયા અઠવાડિયે સ્કૂલ પર હૂમલો કર્યા બાદ આજે આંતકવાદીઓએ ફરી એક કાયરતાપૂર્ણ...
ન્દુત્વવાદીઓ બસ આટલું જ ઈચ્છે છે, તમે હિંદુ પરિવારમાં જન્મ્યા છો એટલે હિંદુ છો એટલું સ્વીકારો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી...
પેન્ડોરા પેપર્સની ચર્ચા હવે લાંબી ચાલશે. આ પહેલાં પનામા પેપર્સ વિશે પણ ખાસ્સો હોબાળો થયો અને પછી કાગળિયાનો અવાજ બંધ થઇ ગયો....
પ્રત્યેક વ્યક્તિની એક વિશેષ અદા હોય છે, જે એને બીજા કરતાં અલગ તારે. નેતા-અભિનેતાની આવી અદા લોકોની નજરે જલદી ચઢે અને...
ન વિશે લોકો બહુ બોલ્યા છે કેમ કે મૌનનો મહિમા ગમે તેટલો મોટો હોય પણ એ વ્યક્ત તો બોલીને જ કરવો પડે...
પણું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બહેતર હોય, કોઈ વ્યસન ન હોય, સ્થિર આવક હોય, ન્યૂનતમ જરૂરિયાતો હોય અને અડધી રાતે વાત કરી શકાય તેવા...
સુરત: સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આસીફ ટામેટા ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી ગેંગમાં સામેલ 14 સભ્યોની સામે ગુનો દાખલ કર્યો હતો....
ટાટા સન્સ કંપની ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં સરકારની માલિકીની કંપની એર ઇન્ડિયા ખરીદી લેશે તે સાથે ૧૯૫૩માં એર ઇન્ડિયાના રાષ્ટ્રીયીકરણ સાથે શરૂ થયેલું...
આસો મહિનાનાં પ્રારંભનાં નવ દિવસ નવરાત્રી ઉત્સવ તરીકે સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવે છે. ઠેર ઠેર રાસ ગરબા (દાંડિયા રાસ) લેવામાં આવે છે...
પૂર્વ/પૂન: જન્મ અંગે અવઢવમાં રહેવા જેવું નથી. અંધશ્રધ્ધામાં રાચવું નહીં, કશું જ નથી. ભસ્મીભૂત થયેલાં દેહનો પુનર્જન્મ શી રીતે થાય ? તેમાં...
ભારતના નવા નિયુકત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રમણાએ પોતાના તટસ્થ અભિગમ, કાનૂની તરફ પૂર્ણ નિષ્ઠા તેમજ પોતાના નિર્ભિક અને સ્પષ્ટ વકતાઓથી સારી છાપ...
છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોલસાનું સંકટ ઘેરાયેલું છે. સામાન્ય લોકોને તો કોલસા સાથે સીધી રીતે કોઇ લેવા દેવા નથી પરંતુ વીજળીનું ઉત્પાદન...
નવરાત્રી એટલે આનંદ, ઉલ્લાસ અને ગરબા રમવાનો અનેરો ઉત્સવ જે બીજા બઘા તહેવારો કરતા પણ વઘુ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. ...
ફિલ્મના ગીતની લાીઇન છે પરંતુ આજના યુવાનોને એકદમ બંધબેસતી છે. આઝાદી મળ્યાને 73 વર્ષ થઇ ગયા. આઝાદી મળ્યા પછી ભારતે વિશ્વના દેશોની...
સુનીલ ગાવસ્કર, એક સિદ્ધહસ્ત ક્રિકેટર. એક સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનીંગ બેટ્સમેનમાં જેમની ગણના થતી હતી અને ‘ગુજરાતમિત્ર’માં જેઓ ‘ લેઇટ કટ ‘...
આપણો મોટા ભાગનો સમાજ ટીવી ચેનલો પર પ્રસારિત થતી ડો. આંબેડકરની સિરિયલ નહીં જ જોતો હોય! આપણે પણ એ સીરીયલ જોઇ ન...
શેઠ અમીરચંદ પાસે નામની જેમ ખૂબ લક્ષ્મી હતી.મોટી હવેલીમાં બધા જ એશોઆરામનાં સાધનો હતાં. બહોળો પરિવાર હતો અને બધા જ તેમનો પડ્યો...
મુંબઈ અને સુરત સહિત ગુજરાતના 8 શહેરોમાં રફ ડાયમંડ માંથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Polished Diaomond Import Duty) તૈયાર થતા હોવા છતાં...
ભાજપ માટે ગુજરાત પહેલેથી રાજકીય લેબોરેટરી રહ્યું છે. પાર્ટીની નેતાગીરીએ આ વાતને વધુ એક વાર સાબિત કરી છે. કર્ણાટકમાં યેદ્દિયુરપ્પા જેવા હેવીવેઇટ...
વડોદરા શહેર પોલીસનો સરાહનીય નિર્ણય: ગરમીને કારણે બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ
વડોદરામાં મેગા નેશનલ લોક અદાલત, એક જ દિવસમાં 77,657 પેન્ડિંગ કેસોનો નિકાલ
વિજ્ઞાન પ્રવાહમાં ધો.12 જીવ વિજ્ઞાનની છેલ્લી ઘડીની તૈયારી કેવી રીતે કરશો ?
વડોદરા ફરી લોહીલુહાણ: સુંદરપુરામાં હેર સ્ટુડિયો કર્મચારીની હત્યા, 24 કલાકમાં બીજા મર્ડરથી ચકચાર
મોટી રાહત! 92,700 મેટ્રિક ટન LPG ભરેલા બે જહાજ હોર્મુઝ સ્ટ્રેટ વટાવીને ભારત તરફ આગળ વધી રહ્યા છે
વડોદરા: એટીએમમાં મદદના બહાને માણેજાના વૃદ્ધા સાથે ઠગાઈ, કાર્ડ બદલી રૂ. 40 હજાર ઉપાડી લીધા
વડોદરામાં ગેસ માફિયાઓ પર પુરવઠા વિભાગનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’
બરોડા ડેરીનો જંગ ‘ડ્રોન’ અને ‘દરોડા’ સુધી પહોંચ્યો: કુલદીપસિંહ રાઉલજીનો ધારાસભ્ય સામે બ્યૂગલ!
હેડિંગ:હેરિટેજ આર્કોન રહેણાંક યોજના મામલે માર્કેટિંગ એજન્ટ પર હિસાબમાં હેરફેરનો આક્ષેપ
ગેસની અછત વચ્ચે આંગણવાડીના 499 કેન્દ્રો માટે ચૂલા પર રસોઈ બનાવવાની નોબત
આર્ટ ઓફ લિવિંગની નવી પહેલ: અનસંગ એવરીડે હીરોસને મળશે સન્માન
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાના આક્ષેપ
મનરેગા યોજના સાથે ચેડાંથી ગામડાંનું અર્થતંત્ર નુકસાનમાં -મનરેગા ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસની કોગ્રેસની માંગ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો – રાજકોટમાં ૪૧ ડિગ્રી તાપમાન, નલિયામાં રાતે ઠંડકનો અહેસાસ
ગુજરાત યુનિવર્સિટી ભરતી વિવાદ મામલે NSUIનોં વિરોધ-પ્રદર્શન- સંખ્યાબંધ કાર્યકર્તાઓની અટકાયત
દિવ્યાંગજનો માટે મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય – ૫૬૭૬ લાભાર્થીઓને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર વિતરણ થયુ
અન્ન વિતરણ વ્યવસ્થા હવે ડિજિટલ બની
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કિમ જોંગનો ધમાકો: ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડ્યું, પડોશી દેશોમાં ગભરાટ
સૌરાષ્ટ્રનો ઘેડ વિસ્તાર આખુ ચોમાસું ડૂબેલો રહે છે
ઈડીએ 183 કરોડના પોન્ઝી સ્કેમમાં ભરૂચથી બે ગુજરાતીને ઝડપી લીધા
માંડવીમાં ટાંકી તૂટવાની ઘટનામાં એજન્સીને 1.04 કરોડનો દંડ
રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે : ભૂપેન્દ્ર પટેલ
‘કલિયુગી’ માતા-પિતાએ 5 વર્ષના માસૂમ બાળકને માર મારીને મારી નાખ્યો: લખનૌની ઘટના
અટલ બ્રિજ પર સ્કૂલ બસની બ્રેક ફેઈલ, ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
કચરો લેવા આવતી ગાડી ‘કાળ’ બનીને ત્રાટકી: તાંદલજામાં બે ટુ-વ્હીલરને અડફેટે લીધા
સુરતમાં ભેળસેળિયાઓ બેફામ,મનપાનું ફૂડ વિભાગ નિષ્ક્રિય?
કારેલીબાગમાં ગટરના ‘હોલ’માં ઊંટનો પગ ફસાયો: રસ્તા વચ્ચે અબોલ પશુ કલાકો સુધી અટવાયું
કોલકાતામાં PM મોદીની રેલી પહેલા હોબાળો: ભાજપ અને TMC સમર્થકો વચ્ચે અથડામણ
ગેસની અછત વચ્ચે ગોડાદરામાં અનોખો જમણવાર
વડોદરા એરપોર્ટ રોડ મિલન પાર્ટી પ્લોટ પાસે 30 ગેસના બોટલ ઝડપાયા
બીએમડબ્લ્યૂ મોટરરાડ ઇન્ડિયા (BMW Motorrad India) મંગળવારે 12 ઓક્ટોબરના રોજ તેની સી 400 જીટી મેક્સી-સ્કૂટર (C 400 GT) લોન્ચ કરવા જઈ રહી છે. આ મેક્સી-સ્કૂટરનો (Maxi scooter) જેટલો જોરદાર લુક છે તેવા જ તેના ફિચર્સ છે. તે મોટી ફ્રેમમાં, એક મોટા એન્જિન સાથે વિશિષ્ટ સુવિધા સાથે સ્કૂટરનો લેટેસ્ટ અવતાર છે. સ્કૂટરના એન્જિનને દેશમાં અન્ય એન્જિનોમાં સૌથી દમદાર ગણાવવામાં આવ્યું છે. જર્મની (Germany) ની જાણીતી ઓટો નિર્માતા કંપની બીએમડબ્લ્યુ (BMW) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય ગ્રાહકોને હવે મેક્સી સ્કૂટરના રૂપમાં નવો શ્રેષ્ઠ વિકલ્પ મળશે.

નવા-નવા ટૂ-વ્હીલર્સમાં રસ ધરાવતા લોકો ઘણા સમયથી આ મેક્સી સ્કૂટરની રાહ જોઈ રહ્યા હતા. જોકે આ સ્કૂટરને ખરીદવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. આ મેક્સી સ્કૂટરની કિંમત ભારતમાં લગભગ 10 લાખ રૂપિયા છે. આ સાથે તે ભારતમાં લોન્ચ થતા પહેલા હાજર સૌથી મોંઘા સ્કૂટરોની યાદીમાં સૌથી ઉપર જગ્યા બનાવી ચૂક્યું છે. કંપની પાસેથી મળેલી જાણકારી અનુસાર સિંગ સિલેન્ડરવાળું જીટીના સ્પેશિયલ લિક્વિડ-કૂલ્ડ એન્જિનની ક્ષમતા 350CC છે. C 400 GT નો પાવર આઉટપુટ 34hp છે. જે 35 Nm નો ટોક જરનેટ કરે છે.

આ છે ફિચર્સ
C 400 GT સ્કૂટરમાં ચાવી વગરનું ઇગ્નિશન (Keyless Ignition), યૂએસબી (USB), ચાર્જીગ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે ટીએફટી ડિસ્પ્લે લાગેલી છે. તેની બોડી પેનલ, એલઈડી લાઈટ્સ, ટ્રેક્શન કંટ્રોલ ફીચર અને સીવીટી ટ્રાન્સમિશન તેને બીજાથી અલગ બનાવે છે.