આણંદ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવાના હેતુથી રસીકરણ મહા અભિયાન સઘન બન્યું છે. વેક્સીનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત હોય તેવા...
દિલ્હીમાં તહેવારો પહેલાં આતંકવાદી હુમલાના (Terrorist Attack Plan In Delhi) મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. (Delhi Police) દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં વિરામ લીધો હતો અને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનું સામ્રાજ્ય પણ સર્જાયું હતું ત્યારે સાંજના...
કાલોલ: છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં હિંદુઓની હત્યાઓ કરાઇ રહી છે.. વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગદળે આ ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. હવે હિન્દૂ...
દાહોદ: દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા ખોદકામના કામો દરમ્યાન શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે એક સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં...
૨૦૧૪ માં દેશમાં લોકસભાની ચૂંટણી થવાની હતી તેના થોડા સમય પહેલાં ક્રિકેટર સચિન તેંડુલકરને ચાહનારા કરોડો યુવાનોના મતો મેળવવા ડો. મનમોહનસિંહની સરકારે...
રાજીવે વહેલા ઓફીસ જઈને મેનેજરના ટેબલ પર પોતાનું રાજીનામું મૂકી દીધું અને ચુપચાપ ઓફિસથી નીકળી સીધો હોસ્પિટલ જતો રહ્યો. રાજીવ તેની માતા...
સુરત: કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેરને પગલે કાપડનો વેપાર દોઢ વર્ષ સુધી ઠપ્પ રહ્યા પછી લોકોની ખરીદ શક્તિ વધતા કાપડ વેપારમાં...
સુરત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) સોમવારે દિલ્હી વિધાનસભામાં સુરતના આપના નગર...
આપણું કોઇએ કરેલું અપમાન આપણે કયારેય ભૂલી નથી શકતા અને આપણી ઉપર કોઇકે કરેલો નાનો ઉપકાર આપણે કયારેય યાદ નથી રાખી શકતા....
જે ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વિશ્વને પોતાનુ કુટુંબ માને છે (વસુધૈવ કુટુંબકમ), જે સંસ્કૃતિ પ્રકૃતિને અઢળક પ્રેમ કરે છે અને જીવો અને જીવવા...
ભારતનો દરેક નાગરિક ભારતીય છે તે કોઇપણ ધર્મનો કે જાતિનો હોય તે સૌથી પહેલા ભારતીય છે. દરેકે ભારતના કાયદાનું પાલન કરવું જોઇએ...
“ગર્વ કિયો સોહિ નર હાર્યો” આ લોકગીત માણસને ગર્વથી બચવાનું સૂચન કરે છે. માણસ ગૌરવથી જીવે તે એક વાત છે પણ ગર્વિષ્ટ...
ઉર્દૂના મશહુર લેખક શ્રી બશીર બદ્રનો સંબંધોને નિભાવવા માટે એક શેર છે. “ રીશ્તીકો ઇસ તરહ નિભાતે રહીયે. દિલ મીલે ન મીલે...
ઉંમરમાં જો ૪૦-૫૦ વર્ષ વધારીને ઉંમરની ખાધ ખાધી ના ખાધી હોત તો, આજે હું ૨૦-૨૧ નો ફૂટડો યુવાન હોત! નવરાત્રી આવે એટલે...
ઔપચારિક શિક્ષણની આધુનિક વ્યવસ્થામાં એક સતત ઉપેક્ષિત રહેતા મુદ્દાની આજે ચર્ચા કરવી છે અને તે એ છે કે શું શૈક્ષણિક સંકુલોનું નિર્માણ...
ચીની પ્રમુખ ઝી જિનપિંગે હાલમાં તાઇવાનને મુખ્ય ભૂમિ સાથે ફરી ભેગું કરવાની મજબૂત હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે તાઇવાનનો પ્રશ્ન...
સુરત: (Surat) શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગઈકાલે સાંજે સગા કાકાએ મોટા ભાઈ સાથે બદલો લેવા બે ભત્રીજાઓને (Nephew) 50 ફુટ ઉપર ત્રીજા માળેથી...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર નજીક આવેલા પેથાપુરની સ્વામીનારાયણ ગૌ શાળા નજીક એક માસૂમ બાળકને (Child) તરછોડી દેવાની ઘટનામાં પોલીસ દ્વ્રારા ધરપકડ કરાયેલા બાળકના...
સુરત: (Surat) સુરતમાં વરસાદ અટક્યા બાદ પણ હાલ શહેરના રસ્તાઓની (Roads) હાલત જેમની તેમ છે. તંત્ર રસ્તાઓની કામગીરી લગભગ પૂરી થવાની વાત...
બીએમડબ્લ્યૂ મોટરરાડ ઇન્ડિયા (BMW Motorrad India) મંગળવારે 12 ઓક્ટોબરના રોજ તેની સી 400 જીટી મેક્સી-સ્કૂટર (C 400 GT) લોન્ચ કરવા જઈ રહી...
કોલસાની અછત વચ્ચે મિલમાલિકોને કાપડની મિલો ચલાવવી પોષાય તેમ નથી. તેથી જોબચાર્જ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તે માટે...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS President Mohan Bhagwat) હિન્દુઓ મોટી ભૂલ કરી રહ્યાં હોવાનું નિવેદન કર્યું છે. ભાગવતે કહ્યું...
મુન્દ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન (Pakistan) અને ઈરાનના જહાજ કન્ટેનર હવે અદાણી પોર્ટ પર નહીં ઉતરે....
લખમીપુર ખેરી હત્યા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. કોર્ટે આજે આશિષને 3 દિવસના...
સુરત: (Surat) સુરતની મિલોએ કાપડ પ્રોસેસના જોબચાર્જમાં બે વાર વધારો કર્યો હોવાથી કાપડનું ઉત્પાદન (Textile production) મોંઘુ થયું છે. મિલ માલિકોએ રો-મટિરિયલનો...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ (Mehbooba Mufti) આર્યન ખાનની (Aryan Khan) ધરપકડને લઈને એક નિવેદન આપ્યું છે. એક ટ્વિટમાં મહેબૂબા મુફ્તીએ...
બીલીમોરા : તહેવારો નજીક આવતા જ દમણથી ગુજરાતમાં દારૂની (alcohol Enter In Gujarat by Sea Route) હેરફેર વધી જતી હોય છે, જેને...
સુરત : સુરત આવકવેરા વિભાગે અગાઉ વરાછા હિરાબાગમાં આવેલા ડીબીના હુલામણાં નામથી જાણીતી ડાયમંડ પેઢી પર સર્ચ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં હીરા...
ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને તેની મુશ્કેલીઓ વધારી દીધી છે. સેશન્સ કોર્ટમાં 11 ઓક્ટોબરે સુનાવણી થવાની હતી, હવે 13 ઓક્ટોબરે...
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
આણંદ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવાના હેતુથી રસીકરણ મહા અભિયાન સઘન બન્યું છે. વેક્સીનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત હોય તેવા નાગરિકોને રસી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રરભાઇ મોદીના જન્મદિનથી રોજ રસીકરણ મહા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લાના સમાહર્તાના માર્ગદર્શનથી જિલ્લા આરોગ્ય ૭ તંત્ર દ્ધારા દરેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મળી કુલ 231 કેન્દ્રો પર રસીકરણ મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન હેઠળ દરેક વ્યક્તિને રસી આપી કોરોના સામે રક્ષીત અને રસીકરણ ઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્ધારા તાલુકા-જિલ્લા કક્ષાએ સવારથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, અને વૃધ્ધોને ઘરે-ઘરે જઇને કોરોનાની રસી આપી કોરોનામુક્ત જિલ્લો બનાવવા ભારે જહેમત ઉઠાવામાં આવી હતી. ગ્રામ્યમાં છેવાડાના વિસ્તાર ઉપરાંત એસ.ટી.બસ ડેપો જેવા જાહેર સ્થવળો પર પણ વધુમાં વધુ નાગરિકોને રસી અપાવી કોરોના સામે રક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.