જે પ્રસંગની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ઓલિમ્પિક-2021નું (Olympic) આખરે જાપાનની રાજધાની ટોક્યોમાં ઉદઘાટન (Opening Ceremony) કરવામાં આવ્યું હતું. ભવ્ય...
મુંબઈ: (Mumbai) પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની (Industriealist Raj Kundra) પોલીસ કસ્ટડીમાં વધારો કર્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ...
સુરત: (Surat) સુરત પોલીસ વિભાગના (Police Department) ડી-સ્ટાફમાં (D Staff) છેલ્લા કેટલાક સમયથી બદલીઓની વાત કરવામાં આવી હતી. તેમાં એવું કહેવાય છે...
રાજ કુંદ્રા (raj kundra)ને સોમવારે મોડી રાત્રે મુંબઇ ક્રાઇમ બ્રાંચે (Mumbai crime branch) અશ્લીલ ફિલ્મ (Porn film) બનાવવા અને તેની એપ પર...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ધીમી ધારનો સાર્વત્રિક વરસાદ (Rain) યથાવત રહેતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. રાજ્યનાં છેવાડે...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણીના (CM Rupani) નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાયેલા 49 લોકોનાં મોત નીપજ્યાં છે. મહાડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બીજી તરફ...
નાની બાળકીઓનાં અલૂણાં વ્રતના જાગરણ બાદ આવી રહ્યું છે કુમારિકાઓના જ્યાપાર્વતી વ્રતનું જાગરણ. જો કે છેલ્લાં બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિમાં જાગરણમાં શહેરમાં...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા નિમાર્ણાધિન બસ ડેપો (Bus depot)ના ગ્રાઉન્ડ ફ્લોર પરનો સ્લેબ (Slab) અચાનક ધરાશાયી (Collapse) થતા ઓહાપોહ થઇ ગયો...
કોરોનામાં એક વર્ષ સુધી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ હવે સુરતીઓ હેલ્થ પ્રત્યે વધારે કોન્શિયસ થતા જોવા મળી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ...
જમ્મુ કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Security forces)ને મોટી સફળતા (Success) મળી છે. અહીં અખનૂરમાં સેનાએ એક વિશાળ પાકિસ્તાની ડ્રોન (Pakistani drone)ને...
ભારતમાં રમાનારી આઇપીએલ કોરોનાના ડરથી રદ થઈ ગઈ અને ઉત્તર ભારતમાં યોજાનારી કાવડયાત્રા પણ રદ થઈ ગઈ; તો પણ ટોકિયોમાં શુક્રવારથી શરૂ...
હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં કોરોના ફાટતાં સીરીઝ મોકૂફ રખાયાના બીજા દિવસે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે શ્રીલંકામાં ભારતીય ટીમની સીરીઝ હવે...
તા.૧૭ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લે પાને ‘ ચોમાસું બેસતાં જ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા ‘ તેવું લખાણ ફોટા સાથે...
આપણા દેશમાં અને રાજયમાં વરસાદી પાણીના વાહન માટે કુદરતે નદીઓ, વોકળા અને ઝરણાં સજર્યા છે. ચોમાસાના ભરપૂર પાણીએ બધા માર્ગો વાટે વહીને...
‘ગુજરાતમિત્ર’ જેવું પ્રતિષ્ઠિત અખબાર જ દરરોજ વાચકો માટે પ્રસિધ્ધ કરે છે અને અનિવાર્ય પણ છે. કેમકે ચર્ચાપત્રી એ સમાજનું દર્પણ છે. જેમ...
કોરોનાને કારણે વર્ગખંડ શિક્ષણનું સ્થાન ઓનલાઇન શિક્ષણે લીધું છે.આ એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવે ધીરે ધીરે વર્ગખંડ શિક્ષણ શરૂ...
એક વારની વાત છે એક બહુ પુણ્યશાળી વ્યક્તિ પોતાના પરિવાર સાથે તીર્થ યાત્રાએ નીકળ્યો …થોડા કોસ આગળ ચાલતા બધા સભ્યોને તરસ લાગી...
સુરત: હાલ સમગ્ર દેશમાં ટોક ઓફ ધી ટાઉન બનેલી રાજકુંદ્રા (raj kundra)દ્વારા પોર્ન ફિલ્મો (porn film)ના રેકેટની ઘટનામાં સૌથી પહેલા સુરત (Surat)માંથી...
‘વસ્તીનિયંત્રણનો કાયદો લાવી દેવો જોઇએ….’ આ એક વાત હવે ભારતનાં તમામ શહેરો ઉચ્ચ મધ્યમ વર્ગની ચર્ચાનો વિષય છે. આ કાયદો આર્થિક અસર...
નીતિ આયોગ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તે બહુ ઓછા લોકો સમજે છે, પણ તેના વડા અમિતાભ કાંતે...
સુરત: સુરત (Surat)ની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)થી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટી (Private university)માં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી...
આજથી લગભગ અઢીસો વર્ષ પહેલા એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકાની શરૂઆત બ્રિટનમાં થઇ અને વિશ્વને સૌપ્રથમ વખત અનેકાનેક વિષયોને સમાવી લેતો જ્ઞાનકોષ મળ્યો. આ એન્સાઇક્લોપિડિયા...
વિશ્વની અગ્રણી રમતોમાં ફુટબોલ (Football), ક્રિકેટ (Cricket) અને ટેબલ ટેનિસ બાદ હવે સાયકલિંગ (Cycling)ની રમતનો સમાવેશ કરવામાં આવી રહયો છે. આ એક...
શહેરા: શહેરાના છોગાળા પાસે પાનમ ડેમના પટમા સફેદ પથ્થરના ગેરકાયદેસર ખનન પર ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી ખાણ ખનીજ વિભાગે ...
મલેકપુર: મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે અતિ પૌરાણિક મંદિર લુણેશ્વરમાં ગુરૂવાર સવારે બાળાઓ અને કુંવારીકાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત...
આણંદ : ઉમરેઠ તાલુકાના ખાનપુર ગામે રહેતી પરિણીતા તેના બે બાળકો સાથે પ્રેમીના ઘરે જતી રહી હતી. આથી, પતિ તેને સમજાવી પરત...
બીજિંગ: વુહાન (Wuhan)માં કોરોનાવાયરસ (Corona virus)ના ઉદભવ ખાસ કરીને લેબ (Lab)માંથી લીક થયાની થિયરી (Leak theory) ફરી તપાસવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા...
વડોદરા: શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ફેબ્રુઆરી વર્ષ-2021 ઉમેશ ઈન્દ્રકુમાર રામચંદાની(રહે, ઇન્દ્રલોક સોસાયટી, વારસિયા, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા....
વડોદરા: શહેરમાં કડીયાનાકાઓ પર રોજગારી માટે લોકોના ટોળા ઉમટી પડતા હોવાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર દોડતુ થઇ હતું. શહેર પોલીસ કમિશનર...
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
જે પ્રસંગની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ઓલિમ્પિક-2021નું (Olympic) આખરે જાપાનની રાજધાની ટોક્યોમાં ઉદઘાટન (Opening Ceremony) કરવામાં આવ્યું હતું. ભવ્ય ઉદઘાટન સમારોહથી દરેકનું મન મોહી ગયું હતું. આ દરમિયાન ભારતીય ટીમે (Indian Team) પણ ભાગ લીધો હતો. ભારતીય ટીમનું નેતૃત્ત્વ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને દિગ્ગજ મહિલા બોક્સર મેરી કોમ કરી રહ્યા હતા. બંને હાથમાં ત્રિરંગો લઈને આગળ વધી રહ્યાં હતા, જ્યારે અન્ય સભ્યો હાથમાં ત્રિરંગો લઇને પાછળ હતા. ભારતના કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર પણ આ પ્રસંગના સાક્ષી બન્યા હતાં.

અનુરાગ ઠાકુર અને રમત ગમત રાજ્યમંત્રી નિસિથ પ્રમાનિકે શુક્રવારે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી 32 મી ઓલિમ્પિક રમતોના ઉદઘાટનની મજા માણી હતી. ટોક્યોમાં ભાગ લેનારા ભારતીય ટુકડીના ઉત્સાહને વધારવા માટે તેમની સાથે પૂર્વ રમતવીરો અને વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
કોરોના મહામારીને કારણે એક વર્ષ મોડેથી શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની જોરશોરથી શરૂ થઈ હતી. સામાન્ય રીતે ઓપનિંગ સેરેમની અને તમામ દેશના ખેલાડીઓની માર્ચ પાસ્ટ ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય આકર્ષણમાંથી એક હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે માત્ર 1000 ખેલાડી અને અધિકારી જ આ કાર્યક્રમમાં હાજર હતાં. લગભગ ખાલી સ્ટેડિયમમાં સૌથી પહેલાં કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખેલાડીઓની માર્ચ પાસ્ટમાં ભારતીય દળ 21માં નંબરે હતું. મેરીકોમ અને કેપ્ટન મનપ્રીત સિંહે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સમગ્ર ઓલિમ્પિકનાં આયોજનની વાત કરીએ તો આ વખતે ઓલિમ્પિકમાં લગભગ 11,238 ખેલાડીઓ 33 રમતોમાં 339 ગોલ્ડ માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ઓપનિંગ સેરેમનીમાં જાપાનના સમ્રાટ નારુહિતો પણ સામેલ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્ની ઝિલ બાઈડન ઓલિમ્પિક સ્ટેડિયમ પહોંચ્યા હતાં. અમેરિકાના 613 એથેલીટ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે.

ટોક્ટો ઓલિમ્પિકનાં ઉદઘાટન સમારોહમાં 22 ખેલાડીઓ અને 6 અધિકારીઓએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સમારોહમાં હોકીના 1 ખેલાડી, બોક્સિંગના 8, ટેબલ ટેનિસના 4, રોઇંગના 2, જિમ્નેસ્ટિક્સના 1, સ્વીમિંગના 1, સેલિંગના 4, ફેન્સીંગના 1 ખેલાડીઓ હાજર રહ્યા હતા જ્યારે 6 અધિકારીઓએ હાજર હતાં. નોંધનીય છે કે આ વખતે ભારતે તેની સૌથી મોટી ટીમ મોકલી છે જેમાં 127 ખેલાડીઓ છે. આ વખતે મહિલા ખેલાડીઓનું પ્રતિનિધિત્વ પણ સૌથી વધુ છે જેની સંખ્યા 56 છે.