હાલોલ: હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે આવેલ સાઈબાબા મંદિર પાસે વ્યાજે આપેલ પૈસાની લેતીદેતીમાં બે યુવાનો વચ્ચે તકરાર થતા વ્યાજે પૈસા આપનાર...
જાંબુઘોડા: જાંબુઘોડા કોર્ટ બિલ્ડિંગ ની પાછળ આવેલ સૂખી નદીના પટમાં કોઈ અજાણી માતા દ્વારા અંદાજિત ચારથી પાંચ મહિના નો ગર્ભ ને ત્યજી...
શહેરા: શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાને બે વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામી છે....
આણંદ: ગત જુન માસમાં ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે એક યુવક સાથે બનાવટી લગ્ન કરીને રોકડ, સોના-ચાંદીના દાગીના કપડાં વગેરે લઈને ફરાર થઈ...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા માવાની કરણ માટે જે દત્તક આપવામાં આવ્યા છે તેમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી સંસ્થાઓએ પોતાના આર્થિક...
વડોદરા : હવામાન વિભાગે વરસાદની આગાહી સાચી પડી હતી.શહેરમાં બે દિવસથી મેઘરાજા વરસે છે થોડી ક્ષણો માટે રસ્તા ભીના કરીને પાછા બંધ...
વડોદરા : વડોદરામાં પાણી લાઈન લીકેજની સમસ્યા તંત્રના માથાના દુખાવા સમાન બની હોય તેમ એક બાદ એક જગ્યાઓ પર પાણીની લાઈનોમાં લીકેજની...
વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ...
વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે સોમવારે નવા 24 કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે છેલ્લા...
પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે પ્રજાનો અવાજ બનીને મોંઘવારીના મુદ્દાને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં...
છેલ્લા બે સપ્તાહ દરમ્યાન બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા બીએસએફના 52 જેટલા જવાનો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. પહેલા 20...
ટેક્સાસ: અમેઝોનના (Amazon) સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસે (Jeff Bezos) અંતરિક્ષ યાત્રા (Space travel) કરી પરત ધરતી પર આવી...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાન (Sarva Shiksha Abhiyan) હેઠળ ફરજ બજાવતા સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપુણ ચંન્દ્રવદન ચોકસી કોન્ટ્રાકટરોના બિલો મંજૂર...
ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ 59 ગ્રામજનોએ જમીન આપતા રોજગારી વગરના નિરાધાર બનતા સોમવારે તળાવો પરથી પ્રોસેસ વોટર બંધ કરતાં 12...
ગાંધીનગર: ફોન ટેપીંગના (Phone Tapping) મામલે સંસદની (Parliament) અંદર અને બહાર કોંગ્રેસ દ્વ્રારા કરવામા આવેલા વિરોધ પ્રદર્શન મામલે સીએમ વિજય રૂપાણીએ આજે...
અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી ૩ ટ્રાવેલ બેગમાં હત્યા (Murder) બાદ કાપી નાખેલા હાથ-પગ અને ધડ મળી આવવાના...
સુરત: (Surat) શહેરમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક યુવકે કુતરા સામે પોતાનો બદલો (Revenge) લીધો હતો. શહેરના અમરોલી-ઉત્રાણ ખાતે...
નવી દિલ્હી: (Delhi) આઈસીએમઆરના (ICMR) ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે....
સુરત: (Surat) સુરતના વલ્લભ સ્વામીનો પ્રવચન વીડિયો (viral video) હાલ વાયરલ થયો છે. જેમાં તેમણે જે નિવેદન આપ્યું છે તેણે દિવસ દરમ્યાન...
મુંબઈ: (Mumbai) બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raaj Kundra) મુંબઈ પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી...
દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કોવિડ (Corona Pandemic) નિયંત્રણમાં છે. પણ ગયા માર્ચની જેમ જ કેરળ (Kerala) અને મહારાષ્ટ્ર (Maharashtra) માં...
સુરત: (Surat) શહેરમાં મંગળવારે 173 સેન્ટરો પર રસીકરણ (Vaccination) હાથ ધરાયું હતું. પાલિકા દ્વારા હવે હવે સગર્ભા મહિલાઓને વેક્સિનેશન આપવાની આજથી શરૂઆત...
વોશિંગ્ટન પોસ્ટ અને ધ ગાર્ડિયન સહિતના 16 મીડિયા સંગઠનો (Media organizations)ના સંયુક્ત રિપોર્ટ (Mix report) સામે આવ્યા બાદ પેગાસસ સોફ્ટવેર (Pegasus software)થી...
આ દિવસોમાં ભારતીય સંસદ (Indian parliament)થી પેગાસસ જાસૂસી કૌભાંડ (Pegasus spy scam)ને લઈને વિદેશ સુધી હોબાળો મચ્યો છે. ભારતમાં, ઇઝરાઇલ (Israel)ની સાયબર સિક્યુરિટી...
ઉત્તર પ્રદેશ: રવિવારે, જિલ્લા વહીવટીતંત્રની 6 ટીમોએ રાજધાની લખનૌ (Lucknow)ના વિવિધ વિસ્તારોમાં મંજૂરી વિના ચાલતી 45 હોસ્પિટલો (hospital) પર દરોડા (raid) પાડ્યા...
સુરત: સ્પાઇસ જેટ (Spice jet) એરલાઇન્સ પછી હવે ઇન્ડિગો (Indigo) એરલાઇન્સે કોરોનાની બીજી લહેર દરમિયાન બંધ કરેલી તમામ ફ્લાઇટ (Flight) સુરત (Surat)...
# રાષ્ટ્રીય ધોરી માર્ગ અને પ્રવાસન સ્થળને જોડતા માલેગામની ધીમે ધીમે વિકાસની ગતિ તરફ હરણફાળ # જે-તે સમયે માળ પરથી માળેગાવ +...
નાનકડી જીયાએ રસોડામાં રોટલી બનાવતી મમ્મીને જઈને પૂછ્યું, ‘મમ્મી, ‘તૃપ્તિ’ એટલે શું?’ સીમા કામમાં હતી એટલે તેણે જીયાને કહ્યું, ‘જા બેટા, તારા...
ડરહમ : ભારત ટીમ (Indian cricket team) આજથી અહીં સિલેક્ટ કાઉન્ટી ઇલેવન (county 11) સામે જ્યારે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ (Practice match)...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
હાલોલ: હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે આવેલ સાઈબાબા મંદિર પાસે વ્યાજે આપેલ પૈસાની લેતીદેતીમાં બે યુવાનો વચ્ચે તકરાર થતા વ્યાજે પૈસા આપનાર યુવાને પૈસા લેનાર યુવાનને ધારીયાનો ઘા ડાબા હાથના બાવડામાં મારી ઈજાઓ પહોંચાડતા યુવાનને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ નગરના કોઠી ફળિયા ખાતે રહેતા અમીર અલ્લારખ્ખા પીંજારાએ પોતાના જ વિસ્તારમાં રહેતા શાહરુખખાન રજાકખાન ઓથલ પાસેથી પોતાને પૈસાની જરૂરત હોઇ 20,000/- રૂપિયા વ્યાજ પેટે લીધા હતા જેમાં અમીર રોજના 1000/- રૂપિયા લેખે શાહરૂખને પૈસા જમા કરાવતો હતો.
પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાન અમીરે શાહરૂખને પૈસા જમા ન કરાવતા સોમવારના રોજ અમીર નગરના પાવાગઢ ખાતે આવેલ સાઈબાબા મંદિર પાસે હતો ત્યારે શાહરૂખ ત્યાં આવી ચઢયો હતો અને પોતાના વ્યાજે આપેલ પૈસાની માગણી કરી હતી જેમાં બન્ને વચ્ચે પૈસાની લેવડ દેવડ મામલે તકરાર સર્જાતા શાહરૂખે ગાળાગાળી કરી ઉશ્કેરાટમાં આવી જઈશ અમીનના ડાબા હાથના બાવડા પર ધારિયુ મારી દેતા અમીર ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો ધારીયું માર્યા બાદ શાહરૂખે કહ્યું હતું કે હવેથી મારા વ્યાજ પેટે આપેલ પૈસા રોજ જમા નહિ કરાવુ જાનથી મારી નાખીશ એમ કહી ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે ઝઘડો જોઈ આસપાસથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત અમીરને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.