સુરત: ઝારખંડ (Zarkhand)ના રહેવાસી અને ઓએનજીસી (ONGC)માં સિક્યુરીટી ગાર્ડ (Security guard)તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવારે ડોનેટ લાઈફ (Donate life)ના...
સુરત: સુરત જિલ્લા કલેકટરાલય (Surat district collector office)માં આજે યોજાયેલી સંકલન બેઠક (Coordination meeting)માં જિલ્લા કલેકટર આયુષ ઓકે (Ayush oak)એ જનપ્રતિનિધિઓ દ્વારા...
સુરત: ઈન્કમટેક્ષ (Income Tax) કાયદા હેઠળ કરદાતાઓના કેસની પુનઃ આકારણી (Re-assessment) કરવાની જોગવાઈઓમાં ફાઈનાન્સ એકટ (Finance act), ૨૦૧૧ દ્વારા થયેલા સુધારાઓના પરિણામે,...
અમદાવાદ: (Ahmedabad) મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા આગામી સૂચના સુધી 6 જોડી સ્પેશિયલ ટ્રેનોને ફરી...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિનના (Covishield and Covexin) 66 કરોડ વધુ ડોઝ ખરીદવા માટેનો ઓર્ડર (Order) આપ્યો છે. જે...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર , જુનાગઢ , ગીર સોમનાથ અને દ્વ્રારકામાં ભારે વરસાદ (Rain) થયો હતો. જામનગરના જામજોધપુરમાં સાંજે...
વિજય રૂપાણી આગામી ઓગસ્ટમાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂરા કરશે ત્યારે પ્રદેશ ભાજપ અને સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.આનંદીબેન પટેલે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ અમદાવાદ વચ્ચે સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ (High Speed Rail Project) શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ગણતરીના કલાકમાં જ અમદાવાદ...
બારડોલી, માંડવી: (Bardoli) સુરત જિલ્લામાં ડાંગરનું વાવેતર કરતાં ખેડૂતોમાં (Farmer) ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ (Rain) ન પડતાં ચોમાસાની (Monsoon)...
નવસારી: (Navsari) નવસારી દશેરા ટેકરીમાં દૂષિત પાણી (Contaminated Water) પીવાથી 10ને ઝાડા-ઉલ્ટી થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણી...
ગાંધીનગર: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ (Science Result) જાહેર કરાયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી...
સુરત: (Surat) વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીના (Sumul Dairy) ચેરમેન પદે રાજેશ કે. પાઠક હતા ત્યારે તેમના સમર્થક ડિરેક્ટર (Director) એવા...
જયપુર : દેશમાં કોરોના (Corona) વાયરસનો ખતરો ફરી વધી રહ્યો છે. જેથી રાજસ્થાન (Rajsthan)ની અશોક ગેહલોત (Ashok gehlot) સરકારે કોરોના વાયરસને રોકવાના હેતુ માટે...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા બનાવાયેલા ભેસ્તાન અને વડોદ આવાસોમાં સમયસર ફાળવણી થઇ નથી. આથી તેમાં અસામાજિક તત્ત્વો દ્વારા કબજો જમાવી દેવાયો...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ના આયોજનને લઈને સતત સંકટનાં વાદળો ફરી રહ્યા છે. દરમિયાન, ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ આપી છે કે ખેલ ગામ...
સુરત: (Surat) સુરત પોલીસે કિડની વેચવાના નામેં ઠગાઈનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભારતની વિવિધ હોસ્પિટલોના (Hospital) નામની ફેક વેબસાઈટ (Fake website)...
લખનૌ: કોંગ્રેસના મહાસચિવ અને રાજ્ય પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka gandhi) વાડ્રા સામે એફઆઈઆર નોંધાઈ છે. કલમ 144નાં ભંગ બદલ આ ગુનો નોંધાયો...
અત્યાર સુધીમાં તમે સૌથી મોંઘા દારૂ વિશે સાંભળ્યું જ હશે, તેની કિંમત એક લાખ કે દસ લાખ સુધીની થઈ શકે છે, આ...
અષાઢ સુદ અગિયારસથી તરૂણીઓ માટેનું જ્યાપાર્વતી વ્રત અને તેરસથી બાલિકાઓ માટે મોળાક્તવ્રત જેને અલૂણાં અથવા ગૌરીવ્રત પણ કહેવાય છે, તે શરૂ થાય...
સમગ્ર દેશમાં જયારે કોરોના (Corona) સામેની લડતમાં વેક્સીન એક માત્ર રામબાણ સાબિત થઇ રહી છે, ત્યારે આજ વેક્સીન પૈકી રશિયાની વેક્સીન પણ...
બ્લેક આઉટફિટની ફેશન કદી આઉટ થતી નથી પછી એ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન આઉટફિટ્સ. ઓકેઝન અને તમારી પસંદ મુજબ તમે ઇચ્છો ત્યારે...
મનોહર સવારના જાગ્યો ત્યારથી એના મનનો એક જ વિચારે કબજો લઈ લીધો હતો. છ છ મહિનાથી ઘેર બેઠા બેઠા બધી બચત પણ...
સ્ટ્રોબેરી બોલ્સ સામગ્રી 1/4 કપ સ્ટ્રોબેરી ક્રશ 1/4 કપ મિલ્ક પાઉડર 1/2 કપ છીણેલું સૂકું કોપરું સ્વાદાનુસાર દળેલી ખાંડ રીત – એક...
બાળકોને કઇ વસ્તુઓ કરવા દેશો કે એ કરવાની ના ન પાડશો? પ્રશ્નો પૂછવા બાળક જેમ જેમ મોટું થતું જાય છે એનામાં કુતૂહલ...
કન્યાઓનાં અધૂરાં અરમાનો તેમ જ તેમના ભવિષ્યની મંગળ કામનાથી કરવામાં આવતાં અલૂણાં અને ગૌરીવ્રત વાજતેગાજતે આવી પહોંચ્યાં છે. નાની બાળાઓ હરખથી ઘેલી...
ફોલિક એસિડ એ વિટામિન બી -૯ ‘ફોલેટ ‘નું રાસાયણિક સ્વરૂપ છે. ફોલિક એસિડ આપણા શરીરમાં નીચે પ્રમાણેનાં વિવિધ કાર્યો કરે છે. DNAના...
હેડિંગ વાંચીને ઘણાંને થાય કે સ્પોર્ટસમાં કારકિર્દી બનાવવી હોય તો સ્પોર્ટસમેન જ બનવું પડે અને આપણા ભારતીયોમાં તો ક્રિકેટનો ક્રેઝ અમાપ્ય. કેટલા...
મેઘરાજાનાં અમીછાંટણાંથી આપનું તન-મન તરબતર થયું હશે…. વરસાદી માહોલ દરેક જીવંત વ્યકિતનાં હૃદયમાં લાગણીની, યાદોની અને પ્રેમની ભીનાશનું ઝરણું વહેતું કરે છે....
સુરત: ફોગવા (Fogva), ફિઆસ્વી અને ચેમ્બર (Chamber of commerce)ની રજૂઆતને પગલે વોટરજેટ (Water jet), રેપિયર અને એરજેટ જેવા 500 જેટલાં હાઇસ્પીડ લૂમ્સ...
યુદ્ધ વખતે ભારત-પાકિસ્તાનની સરહદે જેવું તંગ વાતાવરણ હોય છે, તેના કરતાં પણ તંગ વાતાવરણ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની સરહદ પર કાવડયાત્રાને કારણે...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત: ઝારખંડ (Zarkhand)ના રહેવાસી અને ઓએનજીસી (ONGC)માં સિક્યુરીટી ગાર્ડ (Security guard)તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવારે ડોનેટ લાઈફ (Donate life)ના માધ્યમથી તેમના હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન (New life) બક્ષી માનવતાની મહેંક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
શૈલેશ સિંઘને ગત 9 જુલાઈના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. થોડા દિવસની સારવાર બાદ ગત 16 જુલાઈના રોજ ડોક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. તેમની પત્ની સીમા અને તેના ભાઈઓએ તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો. શૈલેશ તેમનું હદય, બે કિડની અને લિવરનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેના દ્વારા ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. હ્રદય, કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર મળ્યો હતો.

હ્દય 80 મિનિટમાં સુરતથી અમદાવાદ પહોંચ્યું
સુરતથી અમદાવાદનું 285 કિલોમીટરનું અંતર 80 મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સ પ્લાન્ટ જામ ખંભાળિયાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. આ યુવક છેલ્લા બે વર્ષથી હૃદયની બીમારીથી પીડાતો હતો. અને છેલ્લા ત્રણ મહિનાથી તેના હૃદયનું પમ્પિંગ 5 ટકા થી 10 ટકા જેટલું થઇ ગયું હતું.

કિડનીના દાનથી બે ને નવજીવન મળ્યું
સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલથી અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર હોસ્પિટલ સુધીનું 271 કિલોમીટર અંતર 240 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે દાનમાં મેળવવામાં આવેલી બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કે.ડી. હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું.
કોરોના કાળમાં છેલ્લા દોઢ મહિનામાં કુલ 31 અંગોનું દાન કરાયું
કોવિડ 19 ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં છ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 3 હૃદય, 2 ફેફસાં, 12 કિડની, 6 લિવર અને 8 ચક્ષુઓ સહીત કુલ 31 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 30 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
માત્ર દક્ષિણ ગુજરાતે 833 નવજીવન અને નવી દ્રષ્ટી બક્ષી છે
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 394 કિડની, 163 લિવર, 8 પેન્ક્રીઆસ, 34 હૃદય, 14 ફેફસાં અને 294 ચક્ષુઓ કુલ 905 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 833 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.