હાલના ઈંગ્લેન્ડ પ્રવાસ (England tour) પર ગયેલા 23 ભારતીય ક્રિકેટરો (Team India)માંથી એક કોવિડ -19 પોઝિટિવ (Covid positive) હોવાનું જાણવા મળ્યું છે...
વડોદરા: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય નવગ્રહોમાં રાજા જે સૂર્ય એ આત્મા, તેજ, ઊર્જા, શક્તિ,આરોગ્ય, આત્મવિશ્વાસનાે કારક અને જીવનની અનેક મહત્વ પૂર્ણ વસ્તુઓના કારક...
સુરત: દુનિયાના તમામ દેશોને હંફાવી રહેલા કોરોના (Corona)ની ચપેટમાંથી અનેક દેશો બહાર આવી ગયા છે અને વેપાર ઉદ્યોગ (Industry)માં પણ સારો માહોલ...
અજગરી ટ્રાફિકજમણા ભરડાને લઈ 4 વર્ષ પહેલાં જ મુંબઈ-દિલ્હી અને અમદાવાદની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઇવે નં.48 પર નર્મદા નદી ઉપરથી પસાર થવું...
સુરતમાં જેલમાંથી છૂટેલા બુટલેગરે ફટાકડા ફોડી કાઢેલા સરઘસની સ્યાહી હજુ સુકાઇ નથી. ત્યારે વ્યારામાં પણ બુટલેગરનો ટોળા વચ્ચે કેક કાપતો વાયરલ થયેલા...
વાલોડ તાલુકાના અંબાચ ગામે પાંચ વર્ષિય કદાવર દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ દીપડાએ સાત જેટલાં મરઘાઓનું મારણ કર્યું...
માંડવીના દૂધ મોગરા ગામે એસિડ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. એ દરમિયાન ટેન્કરમાંથી એસિડ લીકેજ થવાથી વાતાવરણ ધુમાડા જેવું સર્જાતાં અફરાતફરી...
બારડોલી નાગપાલિકામાં 1.69 કરોડના કથિત કચરા કૌભાંડ મુદ્દે બુધવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી....
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવા શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.10ના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં ગણિત વિષયના પેપરમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને...
અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત તરફ આવી રહેલી લો પ્રેશર સિસ્ટમના પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 41 કેસ નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 698 છે, જેમાંથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈએ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ના લોકાર્પણની સાથે ગુજરાતમાં અનેકવિધ 8 વિકાસ...
લંડન: (London) હાલમાં જ પુરી થયેલી વિમ્બલડન (Wimbledon) ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ પુરી થયા પછી હવે તેમાં મેચ ફીક્સીંગની (Match fixing) આશંકા સામે...
નવસારી, સાપુતારા: (Dang Saputara) ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં બુધવારે ઝરમરીયો વરસાદ પડતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા...
સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) બાદ હવે સુરત બીજું એવું શહેર બન્યું છે જ્યાં કોરોના વાઈરસના વેરિયન્ટ વેરિયન્ટ અંગેની તપાસ કરવામાં આવશે. ગુજરાત...
વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના ઉટડી ગામના લોકોએ કોરોના વેક્સિન (Vaccine) અભિયાનને સાર્થક કરી 100 ટકા વેક્સિનેશન કરી પ્રેરક સંદેશો પાઠવ્યો છે. આરોગ્ય...
ગાંધીનગર: (Gandhinagar) 23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં (Olympic Games) ગુજરાતની એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. રાજ્ય સરકાર (Gujarat...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાનું સંક્રમણ ઘટતા આવતીકાલથી રાજ્યમાં (Gujarat) ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ થશે. ત્યારે ધોરણ 12ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સૌથી વધુ નુકસાન દક્ષિણ ગુજરાતના ટૂર એન્ડ ટ્રાવેલર્સ એજન્ટોને થયું છે. ઘણા એજન્ટો ટુરિઝમ...
સુરતઃ (Surat) કહેવાય છે કે, સુરતીઓને ટ્રાફિક સેન્સ ઓછું છે. આથી દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. તેમજ અકસ્માતોના કેસ...
નવી દિલ્હી: (Delhi) કોરોના પ્રતિબંધોને હળવો કર્યા પછી લોકોની બેદરકારી ફરીથી પ્રકાશમાં આવવા લાગી છે. લોકો માસ્ક (Mask) અને સામાજિક અંતર વિના...
નવી દિલ્હી: (Delhi) દોઢ વર્ષ પછી કેન્દ્રીય કર્મચારીઓનું (Central Employees) મોંઘવારી ભથ્થું (Inflation Allowance) બહાલ કરી વધારવામાં આવ્યું છે. હવે કર્મચારીઓને ડીએ...
૧૯૫૫ થી ૨૦૦૫ સુધીના સમયગાળામાં ઉત્તર ધ્રુવના ૫૦% પાણીને ગરમ કરવા માટે અને સરેરાશ તાપમાનમાં ૩૩%નો વધારો કરવા માટે વાતાવરણમાંથી ઓઝોન વાયુને...
મહાન સમ્રાટ વીર વિક્રમના રાજ્યની પડોશમાં જ સમ્રાટ ચક્રમનું રાજ્ય આવેલું હતું. મહારાજા ચક્રમનો દરબાર ખૂબ ઊંચા ગજાના વિદ્વાનો, પંડિતો અને મૂર્ધન્ય...
જીવનમાં અનેક અણધાર્યા પ્રસંગો બનતા હોય છે. સ્વપ્નામાં પણ વિચારેલું ન હોય એ વાસ્તવિક જીવનમાં આવીને ઊભું રહે છે. તમારી જે પ્રકૃતિ...
પાછલા એક અંકમાં આપણે વિટામિન Bના પ્રકારથી લઈ એના ઓવરઓલ ચિહ્નો, ફાયદા, સ્ત્રોતો વગેરે અંગે જાણ્યું. આજે આપણે એ જ વિવિધ પ્રકારોની...
તાજેતરમાં નવસારીની જિલ્લા ગ્રાહક અદાલતે એક નોંધપાત્ર ચુકાદામાં બિલ્ડરે ફલેટના અધૂરા રાખેલ બાંધકામ પૂર્ણ કરવા માટે બિલ્ડરને જવાબદાર ઠેરવી અદાલતના હુકમથી એક...
બે જુદી જુદી કોલેજના ગુજરાતી ભાષાના પ્રોફેસરો મારા બાંકડે ચા પીવા આવ્યા હતાં. એ મારે બાંકડે આવે ત્યારે વાત તો ખુબ કરે...
હું 24 વર્ષનો પરિણીત યુવાન છું. મારે એક બેબી છે. મારા વીર્યમાં ચોખા જેવા કણ આવે છે. શું મારામાં કોઇ રોગ છે?...
1994 માં મનુભાઇએ તેમના એક પત્રમાં લખેલું કે ‘ગાંધી સવાસો નિમિત્તે આકાશવાણી રાજકોટે કાર્યક્રમોનું આયોજન કર્યું હશે.’ તેમનો આ દિશાનિર્દેશ કદાચ અમે...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
હાલના ઈંગ્લેન્ડ પ્રવાસ (England tour) પર ગયેલા 23 ભારતીય ક્રિકેટરો (Team India)માંથી એક કોવિડ -19 પોઝિટિવ (Covid positive) હોવાનું જાણવા મળ્યું છે અને તે ગુરુવારે બાકીની ટીમ સાથે ડરહમ જશે નહીં.
20 દિવસના વિરામ દરમિયાન, ખેલાડી કોરોના (Corona)ની પકડમાં આવી રહ્યા છે. બીસીસીઆઈ (BCCI)ના સેક્રેટરી જય શાહે તાજેતરમાં યુકે (UK)માં હાજર ભારતીય ટીમને એક ઈ-મેઇલ મોકલ્યો હતો, જેમાં કોવિડ -19 ના વધતા જતા કેસોની ચેતવણી આપી હતી. ઈંગ્લેન્ડ સામે આવતા મહિનાથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ (Test series) પહેલા ભારતીય ટીમે ડરહમમાં બાયોલોજિકલી સલામત (Bio-bubble) વાતાવરણમાં ભેગા થવું પડશે.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “હા, એક ખેલાડીએ પરીક્ષણ કર્યું છે જેમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, પરંતુ હાલમાં તેનામાં કોઈ લક્ષણો દેખાતા નથી, તે હાલમાં એક પરિચિતના ઘરે આઇસોલેશનમાં છે અને ગુરુવારે ડરહમમાં તે ટીમ સાથે રહેશે નહીં.” ‘યુકે પ્રવાસ પર ગયેલા તમામ સભ્યોએ ખેલાડીના નામ અંગે મૌન ધારણ કર્યું છે. જો કે અંગત સૂત્ર દ્વારા સ્ટાર પ્લેયર રિષભ પંતનું નામ સામે આવ્યું છે. તે સમજી શકાય છે કે ખેલાડીને ડેલ્ટા વેરિઅન્ટથી ચેપ લાગ્યો છે, જેના કારણે બ્રિટનમાં ચેપના કેસો વધી રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ત્રણ અઠવાડિયાના વિરામ પર છે. આ દરમિયાન ભારતના ઘણા ખેલાડીઓ બ્રિટનના જુદા જુદા સ્થળોએ પણ ગયા હતા. આ સમય દરમિયાન, તેને કોરોના દ્વારાચેપ લાગવાની સંભાવના છે.


શાહે પોતાના પત્રમાં ખેલાડીઓને ગીચ વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું હતું કારણ કે કોવિશિલ્ડ રસી ફક્ત ચેપને રોકી શકે છે, તે વાયરસ સામે સંપૂર્ણ પ્રતિરક્ષા આપતી નથી. વિરામ દરમિયાન મોટાભાગના ખેલાડીઓ લંડનમાં અથવા તેની આસપાસ રહેતા હતા અને તેમના પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. કેટલાક તો ગ્રામીણ વિસ્તારોમાં પણ ગયા હતા. આ દરમિયાન જસપ્રિત બુમરાહ તેની પત્ની સાથે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે યુરો કપ ફૂટબોલ મેચ જોવા માટે પહોંચ્યો હતો. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ બિમ્બલ્ડનનો આનંદ માણ્યો હતો.
શાહે પોતાના પત્રમાં ખાસ લખ્યું હતું કે ખેલાડીઓએ અહીં તાજેતરમાં સમાપ્ત થયેલ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ અને યુરો ફૂટબોલ ચેમ્પિયનશીપમાં જવાનું ટાળવું જોઈએ. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી 5 ટેસ્ટની શ્રેણી રમવાની છે.