સરકારે અફઘાનિસ્તાનની બાબત અંગે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં અફઘાનિસ્તાનની...
નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે સોમવારે ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખને આવક વેરાના ફાઈલિંગ માટેની નવી વેબસાઈટમાં આવી રહેલી સમસ્યાઓ પર સરકારની નિરાશા અને...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળની એક સંસ્થા દ્વારા બેસાડવામાં આવેલી નિષ્ણાતોની એક સમિતિએ આગહી કરી છે કે કોવિડ-૧૯નું ત્રીજુ઼ મોજું દેશમાં સપ્ટેમ્બર...
ગુજરાતમાં કોરોના વેક્સિન માટેની ઝૂંબેશ વેગવંતી બનાવી ત્યાર બાદ સુધીમાં ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 4, અમદાવાદ મનપામાં 3, સુરત ગ્રામ્યમાં 3,...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનાર રેસલર બજરંગ પુનિયા (bajrang punia out) આગામી રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ (world championship)માં ભાગ...
આયુર્વેદ અનુસાર માટીના વાસણ (Earthenware)માં રાંધેલું ભોજન (Food) ખાવાથી વ્યક્તિ અનેક રોગો (diseases)થી દૂર રહે છે. કબજિયાત (constipation), ગેસ જેવી સમસ્યાઓ વ્યક્તિથી ઘણી...
નવી દિલ્હી : ભારત (India)ની લોંગ જમ્પ (long jump) એથ્લેટ શૈલી સિંહે (shaily singh) હાલમાં જ અંડર 20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (athletic...
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનો (Taliban)ના કબજા બાદ એરફોર્સ (Indian air force)ના વિમાનો (plan) દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો (Indian citizen)ને ભારત (India)...
વાલિયા: પ્રગતિશીલ ખેડૂતો (farmer) પોતાની કોઠાસૂઝ તથા વૈજ્ઞાનિક (scientific) અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. તેમની આધુનિક ખેતી અન્ય ખેડૂતોને પ્રેરણા...
લખનઉ: ઉત્તર પ્રદેશ (UP) સરકાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી (former cm) અને રાજસ્થાન (Rajsthan)ના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ (kalyan singh)ના નામે રાજ્યના છ...
પલસાણા: સુરત (Surat) જિલ્લાના પલસાણા પોલીસ (Police) સ્ટેશનના બે કોન્સ્ટેબલે (Constable) એક અઠવાડિયા અગાઉ અંત્રોલી ભૂરી ફળિયાના લિસ્ટેડ બુટલેગર (listed bootlegger) તેમજ...
સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે રહેતી વિધવા (Widow)ને શાદી ડોટ કોમ (Shaadi.com) મેટ્રોમોનિયલ સાઈટ પર સંપર્કમાં આવેલા યુપી (UP)ના યુવકે સુરત (Surat) આવી...
લોકો ક્યારેક અન્યનું અનુકરણ કરે છે અને નકલ (copy) કરવાની પ્રક્રિયામાં નુકસાન પણ ભોગવે છે. પરંતુ એક વ્યક્તિ (man)એ નકલ કરવાની તમામ મર્યાદાઓ...
પશ્ચિમ બંગાળ (West Bengal)માં ભાજપના નેતા (bjp leader) શ્યામા પ્રસાદ મુખર્જી (Shyama prasad mukharjee)ની પોલીસે ભ્રષ્ટાચાર (corruption)ના કેસમાં ધરપકડ કરી છે. કોર્ટે તેમને...
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનના લોકો દ્વારા દેશ છોડવાનું ચાલુ જ છે. અને મોટી સંખ્યામાં લોકો પોતપોતાના દેશોમાં પરત ફરી રહ્યા છે. ત્યારે અમેરિકા...
સુરત : કોરોના (Corona) કાળમાં છેલ્લા દોઢ વર્ષથી કારમી મંદીનો સામનો કરી રહેલા જ્વલર્સે (Surat jewelers) રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા બે...
સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ (Pollution) કેટલીક મિલો (Mils) દ્વારા વપરાતા ચીંધી (Chindhi) અને પ્લાસ્ટિક (Plastic)ના બળતણ તરીકે થતા...
સુરત: શહેરના ભટાર ખાતે રહેતા અને મિસ્ત્રીકામ કરનાર હિમાચલ પ્રદેશ (Himachal pradesh)થી ચરસ (Charas) મંગાવી વેચાણ કરતો હતો. એસઓજી (SOG)એ બાતમીના આધારે...
સુરત: શહેરના ચોક બજાર પોલીસમથકની હદમાં ચીકુવાડી ખાતે આવેલી સોસાયટીમાં રહેતી તબીબ યુવતીએ તેની માતા અને બહેનને ઇન્જેક્શનનાં ઓવર ડોઝ આપી હત્યા...
રાજય હોય કે કેન્દ્ર સરકારમાં ચૂંટણીમાં જેને પક્ષનો સભ્ય ચૂંટાયેલ હોય તો જ રાજયમાં મુખ્યમંત્રી કે કેન્દ્રમાં વડાપ્રધાન બની શકે તેવી વ્યવસ્થા...
આઝાદીની ૭૫ મી વર્ષગાંઠનું વર્ષ છે. આઝાદી બાદ ઘણાં ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી આ માટે કોઇ એક પક્ષ જવાબદારી ન લઇ શકે....
પ્રેમ વિધવિધ કારણે અને વિધવિધ સ્વરૂપે સૌના જીવનમાં પ્રગટતો રહે છે. જીવનમાં આમ તો ઘણી બધી ચીજોનું મૂલ્ય હોય છે. પણ પ્રેમ...
અમેરિકા અને પાશ્ચાત્ય દેશોમાં સહુથી વધારે સંકલન હોય તો બુધ્ધિ અને પૈસાનું આ દેશોની મોટા ભાગની પ્રજા મહેનત, સિસ્ટમ અને અનુશાસનમાં માને...
સુરત દિવસ ને રાત બઢતીના પંથે આગળ વધી રહ્યું છે. પાંચ વર્ષની અંદર દેશમાં આગવા સ્થાન પર પહોંચશે. એકસાથે અનેક પ્રોજેકટ પર...
આપણા હાલના વડા પ્રધાન લોકોને લીંબુ પકડાવવામાં ભારે માહિર છે. ‘કોરોના’માં મૃત્યુ પામનાર વાલીઓનાં સંતાનોને માસિક રૂા. આટલા મળશે અને તેટલા મળશે....
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રેપરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રેઆ કોણ આવીને મારા આંગણાને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી.શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી પેઢીના...
તાલિબાન જેમને કેટલાક લોકો તાલેબન તરીકે પણ ઓળખે છે. અફઘાન ઇસ્લામિક અમીરાત તરીકે પણ પોતાની ઓળખ આપનારા અફઘાનિસ્તાની સુન્ની ઇસ્લામિક કટ્ટરપંથી લોકો...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
સરકારે અફઘાનિસ્તાનની બાબત અંગે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ અંગે રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને માહિતી આપશે.
સરકાર બેઠકમાં અફઘાનિસ્તાનથી તેના ઇવેક્યુએશન મિશન તેમજ કાબુલ સહિત અફઘાનિસ્તાનના લગભગ તમામ મહત્વના નગરો અને શહેરો પર તાલિબાનોના કબજાના પગલે યુદ્ધગ્રસ્ત દેશમાં પરિસ્થિતિનાની આકારણી પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે.
જોશીએ ટ્વિટ કર્યું કે, રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને 26 ઑગસ્ટે સવારે 11 વાગ્યે મુખ્ય સમિતિ રૂમ, પીએચએ, નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા માહિતી આપવામાં આવશે. ઇમેઇલ દ્વારા આમંત્રણો મોકલવામાં આવી રહ્યા છે. તમામ સંબંધિતોને હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે.ટીએમસી પ્રમુખે કોલકાતામાં રાજ્ય સચિવાલયમાં જણાવ્યું હતું કે, અમે અફઘાનિસ્તાન અંગેની ગુરુવારની સર્વપક્ષીય બેઠકમાં ચોક્કસપણે હાજર રહીશું.
આ અગાઉ, જયશંકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલય (એમઇએ)ને રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને માહિતી આપવા સૂચના આપી હતી.જયશંકરે ટ્વિટર પર જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની બાબતને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ સૂચના આપી છે કે, વિદેશ મંત્રાલય રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને હાલની પરિસ્થિતીની માહિતી આપે.
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી વધુ વિગતોની જાણ કરશે.અફઘાનિસ્તાનથી ઇવેક્યુએશન મિશનના ભાગરૂપે ભારત અફઘાન શીખ અને હિન્દુ સમુદાયોના સભ્યો સહિત લગભગ 730 લોકોને પરત લાવી ચૂક્યું છે.