ગાંધીનગર : ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં વધુ 9 કેસ સાથે કુલ 19 નવા કોરોનાના કેસ નોંધાવા પામ્યાં છે. જોકે છેલ્લા 24 કલાકમાં...
કોરોનાની બીજી લહેરના પગલે અગાઉ 19મી માર્ચના રોજ જાહેર થયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી 10મી માર્ચના રોજ મુલતવી રાખવામાં આવી હતી. હવે રાજયમાં...
ઓવલ (oval)માં રમાયેલી આ મેચ (test match)માં ટીમ ઈન્ડિયા (Indian cricket team)એ ઈંગ્લેન્ડ (England)ને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લિશ ટીમ 210...
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે આ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર છબરડા બહાર આવ્યાં છે. કોર્મસમાં રજિસ્ટ્રેશન...
રાજયના 12 જિલ્લાઓમાં 50 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજયમાં અત્યાર સુધીમાં 49.95 ટકા જેટલો વરસાદ થયો છે. જયારે...
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું...
સુરત (surat)ના પાંડેસરા વિસ્તારમાં માતા-પિતા (parents) માટે લાલબટ્ટી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, માતા (mother)ની ગેરહાજરીમાં એક ચાર વર્ષની બહેને (sister) 2...
લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો આરટી-પીસીઆર ટેસ્ટ (Rt-pcr test)નું પરિણામ પણ પોઝિટિવ (positive) આવ્યું...
હવામાનની આગાહી: ચોમાસા (monsoon)એ દેશમાં ફરી એકવાર દિશા બદલી (change direction) છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાન (weather)ની પેટર્ન પણ બદલાઈ...
તાલિબાન (Taliban) અંકુશિત અફઘાનિસ્તાન (Afghanistan)માં યુનિવર્સિટીના વર્ગો (university class) શરૂ થયા, પરંતુ “અલગ થવાના પડદા” સાથે. ટ્વિટર (twitter) પર સ્થાનિક ન્યૂઝ ચેનલો...
સુરત (SURAT)ના વરાછા પોલીસ (VARACHHA POLICE)ના ડી સ્ટાફે પ્રોહીબીશનના કેસમાં ઝડપાયેલા વરાછામા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને માર મારવામાં વધુ વિવાદ વકર્યો છે. વોચમેનને...
સુરત: ક્લોક ટાવર (clock tower) 2021માં બાંધકામનાં 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ક્લોક ટાવર એ સુરત (Surat) શહેરના સૌથી જૂના...
સુરત: ખટોદરા હાઉસીંગ બોર્ડ તરફથી બાંધવામાં આવેલી મિલકત (Property)માં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર (ground floor)થી નોંધાયેલા ફ્લેટમાં કોંગ્રેસ (congress)ના પૂર્વ કોર્પોરેટર (former councilor)...
દેશમાં કોરોના વાયરસ (corona virus)ના બીજા મોજા (second wave)ની અસર હજુ પૂરી રીતે સમાપ્ત થઈ નથી. દરમિયાન, અન્ય વાયરસે તેના પગ પેસારો કરવાનું...
સુરત : આવતા સપ્તાહે સુરત (Surat)ના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવ (Ganeshostav)નો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોના (corona)ના કારણે...
લંડન : ઇંગ્લેન્ડ (England) સામે અહીંના ઓવલ મેદાન પર રમાઇ રહેલી ચોથી ટેસ્ટ (test match)ના ચોથા દિવસની રમત શરૂ થવાના થોડા સમય...
હિન્દુ ધર્મના સંવત પંચાંગ તિથિ-વાર પ્રમાણે પૂર્ણિમા એટલે મહિનાનો અડધો ભાગ, એટલે એ તિથિ મહત્વની છે, અને અમાવાસ્યા મહિનો પૂર્ણ કરતી પૂનમી...
આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર…. શ્રાવણ માસ દરમ્યાન શિવજીની પૂજા-દર્શન માટે સોમવારનો દિવસ આપણે ઉત્તમ માનીએ છીએ. શિવમંદિરોમાં આપણે સૌ જઇએ છીએ...
એક વખત એક વાંદરો અને વાંદરી તળાવ ઉપર એક ઝાડ પર બેઠા હતા. ત્યારે આકાશવાણી થઇ કે અત્યારે જ જે આ તળાવના...
આપણે ભક્તના દુર્લભપણાને સમજ્યા. હવે કૃષ્ણ પરમાત્મા ભગવાનની સર્વોપરી કર્તૃત્વ-શક્તિનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તે સમજીએ.વર્ષો પૂર્વેની વાત છે. સમગ્ર ભૂ મંડળને...
સમુદ્ર મંથનમાંથી દેવોએ ભલે અમૃત પ્રાપ્ત કર્યું હોય પણ સંસારના સાગરમાંથી અમૃતનો આસ્વાદ લેનાર મહાન આત્મા છે. અમૃતના ઉપાસકો સૌ પ્રથમ તો...
એકવાર બુધ્ધના એક શિષ્યે પથ્થરની શીલા જોઈ બુધ્ધને પૂછ્યું, ભગવાન આ શીલા ઉપર કોનું શાસન શક્ય છે? બુધ્ધે કહ્યું: ‘લોખંડનું, જે પથ્થરને...
આ પૃથ્વી પર મનુષ્યો આવે છે અને જીવન પૂરું થાય એટલે ચાલી જાય છે. આખા જીવન દરમિયાન ઘણા લોકો આશાભર્યું જીવન જીવી...
અમેરિકામાં એક બિનનિવાસી ભારતીય મિત્રની દુકાન આગળ ગોળીબાર થયો. એક અમેરિકનને ઈજા થઈ. અમેરિકને દુકાનદાર ફર્મ સામે વળતરનો દાવો કર્યો. દુકાનદારનો શું...
બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર માતા-પિતા પરિવાર શાળાના શિક્ષકો તરફથી મળે છે તે પણ જન્મથી જ. જો કે ભારતીય સંસ્કૃતિમાં ગર્ભ ધારણ થાય ત્યારથી...
માનવ અધિકાર માટે પહેલું રણશીંગું (બ્યુગલ) ફૂંકનાર જન્મજાત શિશુ. પૃથ્વી પરના પદાર્પણથી કુદરતદત્ત માનવ અધિકાર માટેની લડત ચાલુ થાય છે. માણસ ક્યારેય...
રાષ્ટ્રીય શાયર- ગુજરાત સપૂત, સ્વ. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણીને સાંપ્રત સત્તાધારી નેતાઓએ અભડાવી. ‘મેઘાણી’નું જાણે હડહડતુ અપમાન કર્યું છે. ગુજરાત સરકારનાં...
જ્યારથી કોરોનાકાળ શરૂ થયો છે ત્યારથી જો કોઇની સૌથી વધારે જવાબદારી વધી હોય તો તે છે તબીબ. તબીબની વાત કરીએ તેમાં પણ...
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસની અમેઠીની મુલાકાતે હતા. સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ છે અને તેઓ અહીંના લોકોને પણ મળ્યા હતા. આ...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
ગાંધીનગર : ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ – લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટી બની છે.
પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે તેમ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈન્ડીયન ફાર્માસ્યુટિકલ માર્કેટ વર્લ્ડમાં વોલ્યુમની દૃષ્ટિએ ત્રીજા નંબરે અને કોસ્ટ મૂલ્યની દૃષ્ટિએ ૧૩ મા ક્રમે મોટું માર્કેટ છે . આપણા ફાર્માસ્યુટિકલ ઊદ્યોગે સસ્તી અને ગુણવત્તાયુકત દવાઓ પ્રદાન કરવાની વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી છે. રૂપાણીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. અહીં ૪૦ થી વધુ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇંગ્રેડિયન્ટ તૈયાર થાય છે. વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે.
રૂપાણીએ કહ્યું હતું કે, યુ.એસ.એ સહિત વિશ્વના અનેક દેશોમાં હેલ્થકેર એકસપેન્ડીચર ઘટાડવામાં ભારતની જેનરિક દવાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. દેશના ફાર્મા ઊદ્યોગનું માર્કેટ અંદાજે ૩૯ બિલીયન યુ.એસ. ડોલરથી વધુ છે અને તેમાંથી ૫૦ ટકા ઉત્પાદનની વિશ્વમાં નિકાસ થાય છે. દેશના ફાર્મા સેકટરનો ૩૩ ટકા હિસ્સો ગુજરાત આપે છે. ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનાવવાની પ્રતિબદ્ધતા સાકાર થઇ છે .
આત્મનિર્ભર ભારત –આત્મનિર્ભર ગુજરાતનો લક્ષ્યાંક મેડિકલ ઉપકરણો અને દવા ઊદ્યોગમાં પાર પાડવા રાજકોટ નજીક મેડીકલ ડિવાઇસીસ પાર્ક અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ પ્રોડકશન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં જી.આઇ. ડી.સી ના માધ્યમથી ઉદ્યોગો માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી છે જેને પરિણામે ગુજરાત આજે વિદેશી મૂડીરોકાણ માટેનું ડેસ્ટિનેશન બન્યું છે.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના ૪૫ વર્ષના શાસન દરમ્યાન ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટી હતી. તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પેટ્રોલિયમ, મરિન, ફોરેન્સિક સાયન્સ, રક્ષા શક્તિ જેવી સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદા નો પ્રબંધ કર્યો છે.
કોરોના સામેની વેકસીન ગુજરાતના ઝાયડસ કેડિલાએ તૈયાર કરી છે . સદીમાં એકાદવાર જોવા મળતી કોરોના જેવી મહામારી દરમ્યાન પણ ગુજરાતના ફાર્મા ઊદ્યોગોએ ફાર્માસ્યુટિકલ પ્રોડકશન હબ તરીકે આગવું પ્રદાન કર્યું છે. ગુજરાતમમાં વિવિધ ફાર્મા કંપની રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ માટેના રિસોર્સીસ પણ વિકસાવી રહી છે.