ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું....
તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં...
જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ...
મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત...
હજુ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3500 કરોડના હેરોઈન સાથે બે કન્ટેનર રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા જપ્ત કરાયા છે. તેની પણ તપાસમાં એટીએસ...
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ...
સુરત: (Surat) શહેરના ડુમસ રોડ પર આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એતિહાસિક દૃશ્યો સર્જાયા હતા. એક સમયે જ્યાં વિસર્જન માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે 1263 શ્રીજીની મૂર્તિની (Ganesh Statue) સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં 4 અને...
નવસારી: (Navsaro) નવસારી પૂર્ણા નદી (Purna River) અને દાંડી દરિયામાં (Dandi Sea) આજે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કોરોનાના ઓછા...
શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ચરણજીત,સિંઘ ચન્નીને (#CharanjitSinghChanni) પંજાબના મુખ્યમંત્રી (PUNJAB CM) બનાવાયા છે. પંજાબના પ્રભારી...
ગાંધીનગર: (Gandhinagar)હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Weather Forecast) કરી છે. આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે...
વલસાડ (VALSAD) )જિલ્લાએ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જિલ્લાના 240 ગામના 11,49,412 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવી દીધો છે. આ સાથે જ વલસાડ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) આજથી યુએઈમાં (UAE) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ...
સુરત: (Surat) સુરત શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવનો (Ganesh Utsav) ઉત્સાહ ઓછો દેખાયો હતો. બપોર સુધી શહેરના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાનો રંગ...
સુરત: સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (PIYUSH GOYAL)સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે નાના ઝવેરીઓ કે જેનું વાર્ષિક...
સુરત : ઉમરપાડા પાસે આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે પરીક્ષામાં વિદ્યાર્થિનીને તપાસવાના બહાને છેડતી કરી હતી. ગુરુ-શિષ્યને લજવે તેવા આ કિસ્સામાં કોર્ટે પણ...
સુરત: સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સિંગણપોરની કે-40 નંબરની દુકાનમાંથી શનિવારે સવારે સરકારી અનાજના આશરે 95 કટ્ટા અને ચારસો લીટર તેલ સગેવેગ...
સુરત: કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાના દિવસે મોજીલા...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 25 કેસ નોંધાયા હતા. જે ઘટીને આજે 13 થઈ ગયા છે. જેના પગલે ચિંતામાં થોડો ઘટાડો થયો છે. બીજી...
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. બેન આમ તો પારિવારીક પ્રસંગને લઈ અમદાવાદ આવ્યાં છે. જો...
ગુજરાતમાં કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે...
ગુજરાત પર ફરીથી મધ્ય-પૂર્વ-ઉત્તર ગુજરાત અને કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ...
બારડોલી: (Bardoli) ગણપતિ વિસર્જનના રૂટના વિવાદ બાદ વહીવટી તંત્રએ પરંપરાગત રૂટ પર વિસર્જનયાત્રાને મંજૂરી આપી હતી. છેલ્લી ઘડીએ બદલાયેલા નિર્ણય બાદ ચુસ્ત...
તાલિબાને કબ્જો જમાવ્યા બાદ અફઘાનિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે, ત્યારે આજે શુક્રવારે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બોમ્બ ધડાકા થયા છે. આ ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત...
સુરત: (Surat) શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જનને (Ganesh Visarjan) પગલે શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો બંધ (Roads Close) કરવામાં આવ્યા હોય, મનપા...
સુરત: (Surat) સુરતમાં એક યુવતીએ પ્રેમમાં પાગલ બનીને પોતાના માતા-પિતા અને બે ભાઈઓને ઉંઘની ગોળીઓ ખવડાવવાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ વિસર્જન માટે બનાવ્યાં હતાં. ભરૂચ શહેરમાં વિસર્જન ટાણે બપોરે બપોરે 2.30થી 2.40 કલાકની આસપાસ 10 મિનીટમાં 10 મીમી વરસાદ થયો હતો. ભરૂચમાં સિવિલ રોડ, જે.બી. મોદી પાર્ક અને મકતમપુરમાં 3 કૃત્રિમ કૂંડ વિસર્જન માટે બનાવાયાં હતાં. કોરોનાના કહેર વચ્ચે શહેરના નીલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન, ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ટ ગોઠવી નદીમાં વિસર્જન નહીં કરવાનું ચુસ્ત પાલન કરાવાયું હતું.
છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, ભાડભૂત સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું. ભરૂચ શહેર અને તાલુકામાં અંદાજે ૪૦૦ અને અંકલેશ્વરમાં અંદાજે ૩૩૦ સહિત આખા ભરૂચ જિલ્લામાં ૧૨૬૩ ગણેશ સ્થાપન કર્યું હતું. ગણેશ વિસર્જનના દિવસે ૧૧૦૦ પોલીસકર્મી, ૧૦૦૦ હોમગાર્ડ, ૨ એસઆરપી જવાનોની કંપની, ૫ ડીવાયએસપી, ૧૫ પીઆઈ, ૪૫ પીએસઆઈ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કૂંડ બનાવાયાં હતાં. જ્યારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 અને પાનોલીમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. તેમજ ઝઘડિયા પંથકના ભક્તોએ ભારે હૈયે શ્રીજીને વિદાય આપી હતી.