કિંમત માણસની નહિ, પણ તેના કામની હોય છે પરંતુ ઘણી વાર માણસની મૃત્યુ પછી જ કિંમત વરતાય. વ્યકિત ગમે તેટલું પોતાના કુટુંબ...
કોરોનાની પકડ ઈશ્વરની કૃપાથી ધીમે ધીમે નરમ પડવા લાગી છે, પરંતુ સંપૂર્ણપણે નરમ પડી નથી. હજુ પણ ગમે ત્યારે એ ફરીથી માથું...
આજકાલ લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે ખૂબ સભાન બની ગયા હોય તેમ લાગે છે. આરોગ્યની કાળજી રાખવી એ ખૂબ સારી બાબત છે.કારણ કે...
સ્વ. પ્રવીણકાન્તજીની પુણ્યતીર્થ ૩૮ મી પુણ્યતિથિના પરાક્રમી પવિત્ર અવસરે ‘ગુજરાતમિત્ર’ની ઉજજવળ ખ્યાતિ નજરે ચડે છે. રેશમ જેવા મુલાયમી સ્વભાવવાળા રેશમવાળા, સર્વોત્તમ ઉત્તમરામના...
મોબાઇલ નામનું રમકડું (માણસને રમકડું બનાવ્યો) માણસ સંબંધોની માવજત કરવાનું જ જાણે વિસરી ગયો. અનલિમિટેડ કોલીંગ, મેસેજ, ઇંટરનેટ એમ સંબંધો લિમિટેડ થવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 22 સપ્ટેમ્બર બુધવારે એટલે કે આજે અમેરિકા (America)ના પ્રવાસ માટે રવાના થશે. આ મુલાકાત ખૂબ જ મહત્વની...
એક ભાઈ, નામ નિખીલભાઈ …સતત કામમાં રહે …ઘર અને કુટુંબના બધાનું ધ્યાન રાખે ….બધાને મદદ કરવા તૈયાર રહે …..બધાને માન આપે…કોઈને કઠોર...
ચૂંટણીઓ પહેલાં મુખ્યપ્રધાનો બદલાય જ અને તેમાં કાંઇ નવું નથી. ભારતીય જનતા પક્ષે ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાતમાં બતાવ્યું તેમ તેની પાસે વધુ...
હજી થોડા દિવસ પહેલાં ગુજરાતના પ્રધાનમંડળમાં મોટો ફેરફાર થયો. મુખ્ય મંત્રી સહિત સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવાની ઘટના સમગ્ર ભારતમાં પહેલી વખત ઘટી...
ગયા વર્ષની શરૂઆતમાં દુનિયાભરમાં કોવિડ-૧૯નો રોગચાળો ફેલાવાની શરૂઆત ત્યારથી ધીમે ધીમે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધો અમલમાં આવવા માંડ્યા હતા, જે પ્રતિબંધોમાં...
નવી દિલ્હી: પોસ્ટ ઓફિસ (post office) ગ્રામ સુરક્ષા યોજના (gram suraksha scheme)એ રોકાણની એક એવી યોજના છે જેમાં ઓછા જોખમની સામે ખુબ...
30 વર્ષ પહેલા બનાવવામાં આવેલા અને હાલમાં જર્જરીત થઈ ચૂકેલા ઘોડદોડ રોડ પર આવેલા મજૂરા ફાયર સ્ટેશનના બિલ્ડિંગને આજે મનપા દ્વારા તોડી...
પૂર્વ ડે સીએમ નીતિન પટેલે તાજેતરમાં મહેસાણામાં કરેલા નિવેદનોએ હવે વિવાદ જગાવ્યો છે. ખાસ કરીને પટેલે મહેસાણામાં કહ્યું હતું કે રામાયણ હોય...
આખા વિશ્વમાં અત્યાર સુધીમાં ન પકડાયો હોય તેવો મોટો અંદાજિત 21,000 કરોડનો હેરોઈનનો જથ્થો મુંદ્રા અદાણી પોર્ટ પરથી રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા જપ્ત...
આગામી તા.27 અને 28મી સપ્ટે.ના રોજ એમ બે દિવસ માટે વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહ્યુ છે. જેના પગલે ગાંધીનગરમાં દાદાની...
રાજ્યમાં અમદાવાદ મનપા સહિત 35 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. તો બીજી તરફ સુરત મનપામાં 4 નવા...
ગાંધીનગર: (Gandhinagar) માર્ચ -2020થી કોરોનાના કારણે મુલાકાતીઓ માટે બંધ કરાયેલા સચિવાલયના (Secretariat) દરવાજા હવે દાદાની સરકારે ખોલી નાંખતા મંગળવારે ગાંધીનગરમાં રાજ્યભરમાંથી ભાજપના...
બારડોલી: (Bardoli) બારડોલીમાં ગત રાત્રે ગાજવીજ સાથે વરસેલા ભારે વરસાદને (Rain) કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડીમાં (Bay) પૂર જેવી સ્થિત સર્જાઈ...
ન્યુઝીલેન્ડે (NewZealand) પાકિસ્તાનમાં (Pakistan) હોવા છતાં પોતાનો પ્રવાસ સુરક્ષાના કારણે રદ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમે પણ આવતા મહિનાથી યોજાનારા પ્રવાસને રદ કરી...
એક સમયે ભાજપ (BJP)સાથે ગઠબંધન સરકાર ચલાવનાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP (Peoples Democratic Party) ના પ્રમુખ મહબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) કેન્દ્રની...
તમે સુરતમાં (Surat) રહેતો હોવ અને દિવાળીમાં ગોવા, કેરળ કે કર્ણાટક ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો તમારા માટે ખુશખબર છે. રેલવે...
દેશના યુવાનોને બરબાદ કરવાના એક કારસ્તાનનો ખુલાસો થયો છે. આખાય ભારતના યુવકોને ડ્રગ્સના રવાડે ચઢાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અફઘાનિસ્તાનથી ગુજરાતના...
સુરત: (Surat) પર્વત ગામ પાસે હીરાનો વેપાર (Diamond Traders) કરતા વેપારી પાસેથી રૂા. 47.70 લાખની કિંમતના ઓરીજનલ હીરા લઇને તેની જગ્યાએ અમેરિકન...
શ્રીનગર: જમ્મુ -કાશ્મીર (J & K)ના ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત (Accident) સર્જાયો છે અને ભારતીય સેના (Indian Army)ના હેલિકોપ્ટરનું ક્રેશ (helicopter...
સુરત: (Surat) મહામારી કોરોનાને (Corona) કારણે થયેલા મોતનો આંકડો રાજય સરકાર (Government) બતાવે છે તેના કરતા ત્રણ ગણો વધારે છે તેવા દાવા...
સુરત: (Surat) અડાજણના ગોરાટ વિસ્તારમાં મુસ્લિમ ભાગીદારો હોવાની વિગતો છુપાવીને અશાંતધારો (Ashant Dhara) લાગુ હોવા છતાં હિન્દુ (Hindu) ભાગીદારોના નામે અરજી કરી...
ભારત સરકાર (Indian Govt)નું કહેવું છે કે બ્રિટને કોરોનાની રસી કોવિશિલ્ડ (Covishield)ને માન્યતા ન આપીને ભેદભાવભર્યું વલણ અપનાવ્યું છે. સાથે જ એ પણ...
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ (Orange Alert)જાહેર કર્યું તે સાચું પડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર મેઘરાજા મનભરીને વરસી રહ્યાં (Heavy Rain)...
સુરત: 20મી સપ્ટેમ્બરે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સાથે શ્રાદ્વ શરૂ થઇ ગયા છે, આગામી 6 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ ચાલશે. ઉધના...
સુરત: ડીઈઓ દ્વારા ભ્રષ્ટ વહીવટ કરવામાં આવી રહ્યો છે અને શિક્ષકોના અનેક પડતર પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવ્યા નથી. જો 10 દિવસમાં આ...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
કિંમત માણસની નહિ, પણ તેના કામની હોય છે પરંતુ ઘણી વાર માણસની મૃત્યુ પછી જ કિંમત વરતાય. વ્યકિત ગમે તેટલું પોતાના કુટુંબ માટે ફરજ નિભાવતો હોય પણ કયાંક તો એની ભૂલ થાય જ છે. વ્યકિતની તેની ફરજમાંથી જરાક પણ ચૂક થાય તો તેની બીજી બધી સારી ફરજો ભૂલીને લોકો તેની ખામીઓ કાઢવા બેસી જાય છે. એ ભૂલને આગળ કરીને તેનાં સારાં કામોને ભૂલવાં ન જોઇએ. સામી વ્યકિને નીચો પાડીને પોતે આગળ આવવાની વૃત્તિ જ કહી આપે છે કે કોઇની ખુશીમાં તમે કેટલા ખુશ છો. તમે વ્યકિતની સામે ભૂલો બતાવવા હિંમત રાખતા હોય તો પ્રશંસા કરવા માટે જીગર રાખો. આ બાબતે સંયુકત ફેમીલીમાં રહેતી, પરણીને આવેલ વહુ તરીકે ફરજ બજાવતી સ્ત્રીને વધુ લાગુ પડે છે. ગમે તેવું સારું કામ કરે, પણ એક ખોટું કામ એના સારા કામને ધોઇ નાંખે છે. આ વિચારસરણી બદલવા જેવી ખરી. બેસણામાં જઇને તેને માટે પ્રશંસા કરવા કરતાં તેની સાથે રૂબરૂમાં બેસીને પ્રશંસા કરવી વધુ યોગ્ય લાગે છે.
સુરત – કલ્પના વૈદ્ય- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.