બીલીમોરા : તહેવારો નજીક આવતા જ દમણથી ગુજરાતમાં દારૂની (alcohol Enter In Gujarat by Sea Route) હેરફેર વધી જતી હોય છે, જેને...
સુરત : સુરત આવકવેરા વિભાગે અગાઉ વરાછા હિરાબાગમાં આવેલા ડીબીના હુલામણાં નામથી જાણીતી ડાયમંડ પેઢી પર સર્ચ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં હીરા...
ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને તેની મુશ્કેલીઓ વધારી દીધી છે. સેશન્સ કોર્ટમાં 11 ઓક્ટોબરે સુનાવણી થવાની હતી, હવે 13 ઓક્ટોબરે...
ભારતીયો માટે પાન અને ગુટખાંને ગમે ત્યાં થૂંકવું એ સામાન્ય બાબત છે. જાહેર રસ્તા, સરકારી ઈમારતો અને બસ-રેલવેમાં ઠેરઠેર પાનની પિચકારી મારી...
જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આંતકવાદીઓની ચહલપચલ વધી ગઈ છે. ગયા અઠવાડિયે સ્કૂલ પર હૂમલો કર્યા બાદ આજે આંતકવાદીઓએ ફરી એક કાયરતાપૂર્ણ...
ન્દુત્વવાદીઓ બસ આટલું જ ઈચ્છે છે, તમે હિંદુ પરિવારમાં જન્મ્યા છો એટલે હિંદુ છો એટલું સ્વીકારો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી...
પેન્ડોરા પેપર્સની ચર્ચા હવે લાંબી ચાલશે. આ પહેલાં પનામા પેપર્સ વિશે પણ ખાસ્સો હોબાળો થયો અને પછી કાગળિયાનો અવાજ બંધ થઇ ગયો....
પ્રત્યેક વ્યક્તિની એક વિશેષ અદા હોય છે, જે એને બીજા કરતાં અલગ તારે. નેતા-અભિનેતાની આવી અદા લોકોની નજરે જલદી ચઢે અને...
ન વિશે લોકો બહુ બોલ્યા છે કેમ કે મૌનનો મહિમા ગમે તેટલો મોટો હોય પણ એ વ્યક્ત તો બોલીને જ કરવો પડે...
પણું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બહેતર હોય, કોઈ વ્યસન ન હોય, સ્થિર આવક હોય, ન્યૂનતમ જરૂરિયાતો હોય અને અડધી રાતે વાત કરી શકાય તેવા...
સુરત: સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આસીફ ટામેટા ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી ગેંગમાં સામેલ 14 સભ્યોની સામે ગુનો દાખલ કર્યો હતો....
ટાટા સન્સ કંપની ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં સરકારની માલિકીની કંપની એર ઇન્ડિયા ખરીદી લેશે તે સાથે ૧૯૫૩માં એર ઇન્ડિયાના રાષ્ટ્રીયીકરણ સાથે શરૂ થયેલું...
આસો મહિનાનાં પ્રારંભનાં નવ દિવસ નવરાત્રી ઉત્સવ તરીકે સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવે છે. ઠેર ઠેર રાસ ગરબા (દાંડિયા રાસ) લેવામાં આવે છે...
પૂર્વ/પૂન: જન્મ અંગે અવઢવમાં રહેવા જેવું નથી. અંધશ્રધ્ધામાં રાચવું નહીં, કશું જ નથી. ભસ્મીભૂત થયેલાં દેહનો પુનર્જન્મ શી રીતે થાય ? તેમાં...
ભારતના નવા નિયુકત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રમણાએ પોતાના તટસ્થ અભિગમ, કાનૂની તરફ પૂર્ણ નિષ્ઠા તેમજ પોતાના નિર્ભિક અને સ્પષ્ટ વકતાઓથી સારી છાપ...
છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોલસાનું સંકટ ઘેરાયેલું છે. સામાન્ય લોકોને તો કોલસા સાથે સીધી રીતે કોઇ લેવા દેવા નથી પરંતુ વીજળીનું ઉત્પાદન...
નવરાત્રી એટલે આનંદ, ઉલ્લાસ અને ગરબા રમવાનો અનેરો ઉત્સવ જે બીજા બઘા તહેવારો કરતા પણ વઘુ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. ...
ફિલ્મના ગીતની લાીઇન છે પરંતુ આજના યુવાનોને એકદમ બંધબેસતી છે. આઝાદી મળ્યાને 73 વર્ષ થઇ ગયા. આઝાદી મળ્યા પછી ભારતે વિશ્વના દેશોની...
સુનીલ ગાવસ્કર, એક સિદ્ધહસ્ત ક્રિકેટર. એક સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનીંગ બેટ્સમેનમાં જેમની ગણના થતી હતી અને ‘ગુજરાતમિત્ર’માં જેઓ ‘ લેઇટ કટ ‘...
આપણો મોટા ભાગનો સમાજ ટીવી ચેનલો પર પ્રસારિત થતી ડો. આંબેડકરની સિરિયલ નહીં જ જોતો હોય! આપણે પણ એ સીરીયલ જોઇ ન...
શેઠ અમીરચંદ પાસે નામની જેમ ખૂબ લક્ષ્મી હતી.મોટી હવેલીમાં બધા જ એશોઆરામનાં સાધનો હતાં. બહોળો પરિવાર હતો અને બધા જ તેમનો પડ્યો...
મુંબઈ અને સુરત સહિત ગુજરાતના 8 શહેરોમાં રફ ડાયમંડ માંથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Polished Diaomond Import Duty) તૈયાર થતા હોવા છતાં...
ભાજપ માટે ગુજરાત પહેલેથી રાજકીય લેબોરેટરી રહ્યું છે. પાર્ટીની નેતાગીરીએ આ વાતને વધુ એક વાર સાબિત કરી છે. કર્ણાટકમાં યેદ્દિયુરપ્પા જેવા હેવીવેઇટ...
અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા 20 વર્ષોમાં પૂર્ણ રીતે અમેરિકી ભંડોળ પર આશ્રિત થઈ છે. તાલિબાન પહેલાં અફઘાનિસ્તા સરકારના બજેટનો 75 ટકા ભાગ વિદેશી...
હૈદરાબાદની ફાર્માસ્યુટીકલ કંપનીની ઓફિસની તિજોરીમાંથી આવકવેરા વિભાગને રૂપિયા 142 કરોડ રોકડા મળી આવ્યા છે. (Income Tax Raid On Haydrabad Farma Company, Collect...
બીબીસીને ત્રણ અલગ અલગ સૂત્રોએ આ આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 100થી વધુ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે અને મૃતકોની સંખ્યા...
પાદરા: પાદરાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ રણુ તુળજા ભવાની માતાજીના મંદિરે રવિવારે માય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વિદેશથી આવેલાભક્તો સહિત દાનવીર પરિવારના...
છોટાઉદેપુર: આસો નવરાત્રિના ચોથા નોરતે આજે યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે નવરાત્રિની સાથે સાથે રવિવાર હોવાથી 4...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા 1 થી 10મી ઓક્ટોબર, 2021 સુધી “માર્ગ મરામત મહાઅભિયાન” હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા...
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Wadra) રવિવારે લખીમપુર ખેરી હિંસા (Lakhmipur Kheri Case) કેસમાં કેન્દ્રીય મંત્રીના પુત્રને બચાવવા બદલ સરકાર...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
બીલીમોરા : તહેવારો નજીક આવતા જ દમણથી ગુજરાતમાં દારૂની (alcohol Enter In Gujarat by Sea Route) હેરફેર વધી જતી હોય છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસથી બચીને ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો અવનવા રસ્તા અપનાવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક સમયથી બૂટલેગર-ખેપિયાઓએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. બોટમાં ભરીને વિદેશી દારૂની બોટલ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહી છે. પોલીસે બે ખેપિયાને ધોલાઈ બંદરેથી પકડી પાડ્યા છે. તેઓ બોટમાં દારૂ લાવી રહ્યાં હતાં.
ધોલાઈ બંદરે બોટમાં વિદેશી દારૂ બોટલ સાથે બે ખેપિયાની પોલીસે ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર ધોલાઈ બંદરે બોટમાં (કોટિયા) વિદેશી દારૂ નીનાની મોટી વ્હીસ્કીની 576 બોટલ કિ.રૂ.71,520, બોટ અને ફોન સહિત કુલ રૂ. 1,70,520 ના મુદ્દામાલ સાથે બે ખેપિયાની પોલીસે ધરપકડ કરી હતી. દરિયાઇ માર્ગે કેટલાક લોકો બોટમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇને મરીન તરફ આવનાર હોવાની બાતમી મળી હતી. પોલીસ ખાનગી બોટમાં વોચમાં હતી. તે દરમ્યાન કોટીયું મળી આવતા અક્ષયભાઇ અમ્રતભાઇ ટંડેલ, (ઉ30), ભાવેશભાઇ રામજીભાઇ ટંડેલ (ઉ27) (બંને રહે. ધોલાઇ, હનુમાન ફળિયા તા.ગણદેવી જી.નવસારી)ની ધરપકડ કરાઈ હતી. જ્યારે તેમના સાગરીત કિરણભાઇ જયંતીભાઇ ટંડેલ (રહે- ધોલાઇ હનુમાન ફળિયા તા.ગણદેવી જી.નવસારી), ધર્મેશભાઇ રામજીભાઇ ટંડેલ (રહે- ધોલાઇ હનુમાન ફળિયા જુની જેટી પાસે તા.ગણદેવી જી.નવસારી)ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ટીન બીયરનો તથા નાની મોટી વ્હીસ્કીની કુલ બોટલ નંગ 576 જેની કિ.રૂ.71,520 તથા એક નાની બોટ (કોટીયુ) જેની કિ.રૂ.આ.85 હજાર તથા એક મોબાઈલ કિ.રૂ-14 હજાર મળી કુલ્લે કિ.રૂ 1,70,520 નો પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી તેમજ બીજા બે સહ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધ પો.કો પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ફરીયાદ આપતા ધોલાઇ મરીન વધુ તપાસ કરી રહી છે.