વડોદરા: (Vadodra) ગાંધીનગરના પેથાપુરની ઘટના હજી શાંત પણ થઈ નથી ત્યાં વડોદરામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વધુ એક...
ડ્રગ્સ કેસમાં આજે મુંબઈની સેશન્સ કોર્ટમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન (Hearing on Sharukh’s Son Aryan Khan Bail Application) અને...
એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. ખાદ્યતેલના ડબ્બા 2750ની સપાટી વટાવી ગયા છે અને હવે તો ગરીબોની...
સુરતમાં (એSurat) ગરબા (Garba) રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ (Studants And Police) વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સમગ્ર ગુજરાતમાં (Gujarat) વિદ્યાર્થીઓનું આંદોલન પ્રસરી...
સુરત: (Surat) ટેન્ડર ફી તેમજ ઈએમઆઈ નહીં ભરવાને કારણે જે ટેન્ડરરને ડિસ્ક્વોલિફાય કરવો જોઈએ તે જ માનીતા ટેન્ડરરને જ એક કરોડનો કોન્ટ્રાક્ટ...
સુરત: ચાર મહિના અગાઉ સચીનમાં આવેલ સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં (Sachin Special Economic Zone) આવેલી મીત કાછડિયાની માલિકીની ગણાતી યુનિવર્સલ ડાયમંડ (Universal...
સુરત: (Surat) સુરતીઓ ખાણી-પીણીના શોખીન છે. સુરત શહેરમાં જ્યાં ખાણીપીણીની લારી દેખાય ત્યાં સુરતી ઊભેલા દેખાય. પરંતુ ખાણીપીણીની લારી-ગલ્લાને કારણે દબાણ અને...
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના (Sharukh’s Son Aryan Khan Drug Case) ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ...
સુરત: જાન્યુઆરી-2022માં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સિટેક્સ એક્ઝિબિશનનું (Sitex Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ...
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં (Surat South Gujarat University) માસ્ક પહેર્યા વિના ગરબા રમવા મામલે સુરતના ઉમરા પોલીસ (Umara Police) સ્ટેશનના પોલીસ કર્મીઓ...
સુરત: સુરતના હીરાઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાના લિવર ટ્રાન્સપ્લાન્ટની (Govind Dholkiya Lever Transplant) સર્જરી સફળતાપૂર્વક પાર પડી છે. 2 ઓક્ટોબરને શનિવારે સર્જરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે આઠમના દિવસે બુધવારે રૂપિયા 100 લાખ કરોડનો PM ગતિશક્તિ નેશનલ એક્શન પ્લાન (PM GatiShakti Action...
રોના કાળ પછી મફતલાલ પંચાતિયા પાસે કોઈ ધંધો ન હતો. તે સાવ નવરો થઈ ગયો હતો. ચોપાટી પાસેની ચાની લારીએ આવા પાંચ-સાત...
આપણો સૂર્ય આપણી મિલ્કી વે ગેલેકસીના કેન્દ્રથી કેટલો દૂર છે? તે આપણી મિલ્કીવે ગેલેકસીના કેન્દ્રીય 30000 પ્રકાશ વર્ષ દૂર છે. સૂર્યનો કેન્દ્રિય...
હમણાં આ ઉત્સવના દિવસોની સમાંતરે બીજો પણ એક ઉત્સવ ચાલી રહ્યો છે. એ છે વિવિધ ક્ષેત્રે અપાયેલા પ્રદાનને ઉમંગભેર વધાવવાનો અવસર. આ...
દિલ્હી પોલીસે (Delhi Police) મંગળવારે કહ્યું હતું કે તેણે એક 40 વર્ષીય પાકિસ્તાની ત્રાસવાદીની (Pakistani Terrorist) ધરપકડ કરી તહેવારો દરમિયાન એક મોટા...
ફરી એક વખત ફેસબુક ખોટા કારણોસર ન્યૂઝમાં છે. કંપનીની એક ભૂતપૂર્વ કર્મચારીએ વ્હિસલ બ્લોઅર બનીને આરોપ મૂક્યો છે કે, ફેસબુકની નીતિઓ તેના...
વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરતી ખાનગી કંપનીઓ ‘વાઘ આવ્યો રે ભાઈ વાઘ’ ની જેમ ગ્રાહકોને વીજળીની કટોકટી બાબતમાં ડરાવી રહી છે. બે...
વિવિધ કળાઓમાંની મુખ્ય ત્રણ વધારે પ્રચલિત કળાઓ ગાયન, વાદન અને નર્તન (અથવા નૃત્ય) છે અને સામાન્ય રીતે આ કળાઓનાં કલાકારોનું માન અથવા...
ચાલવાના ઘણા ફાયદા છે એની મને ખબર છે પણ મળસ્કે વહેલા ઉઠીને વાંચવું કે ચાલવું એનો વિકલ્પ હોય તો સાહિત્યનો જીવ હોવાથી...
દિલ્હી ઉચ્ચ અદાલતે વરિષ્ઠ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવાના કેન્દ્રના નિર્ણયને જાળવી રાખ્યો હતો અને કહ્યું હતું...
ઘોંઘાટ અને ગતિથી ગ્રસ્ત આ કાળમાં માનવ અતિશય ત્રસ્ત થયો છે. તેની પાસે વિચારવા કે વિસામો ખાવા વખત નથી. તેના માટે હાશ...
આસુરીવૃત્તિનો સ્વામી એટલે રાવણ. દર વર્ષે આપણે દશેરાના દિવસે રાવણ દહન કરીએ છીએ. અસત્ય પર સત્યનો અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનો...
મહાન વિચારક ચાણકયે કહ્યું છેકે શિક્ષક કભી સાધારણ નહિં હોતે… આધુનિક સમયમાં યાંત્રિક ઉપકરણો થકી બહુધા દુષિત થયેલ યુવા માનસને સન્માર્ગે વાળવાનું...
એક એકદમ ગરીબ વ્યક્તિ હતી. ઘરમાં અનાજનો દાણો ન હતો. ત્રણ દિવસથી તેની પત્નીએ કંઈ ખાધું ન હતું.રસ્તામાં રાજાની સવારી પસાર થતી...
કાશ્મીર ફરી ઇસ્લામ ત્રાસવાદીઓ દ્વારા હિંદુઓ અને શીખોને નિશાન બનાવી કરાતી હત્યાઓનું સાથી બની રહ્યું છે. આ હત્યાઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ....
સામાન્ય રીતે છોકરો અથવા છોકરી સત્તર અઢારનાં થાય એટલે માતા પિતા અને શિક્ષક તેમને દુનિયાભરની સલાહ આપે છે, કારણ આપણે માનીએ છીએ...
તહેવારોની ઋતુ શરૂ થઈ ગઈ છે અને તે જ સમયે દેશ પર તોળાઈ રહેલ વીજ કટોકટીના અહેવાલ બહાર આવ્યા છે. થોડા સમય...
બાલાસિનોર : બાલાસિનોરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના ઉપરા છાપરી કિસ્સાઓ થઈ રહ્યા છે. વધતા જતા ચોરીના બનાવોને પગલે પોલીસની ઉંઘ હરામ...
આણંદ : સુરતની યુનિવર્સિટીમાં નવરાત્રિના પર્વને કારણે વિદ્યાર્થીઓ દ્વારા ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અનુમતિ, સહમતી અને કોરોનાની...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા: (Vadodra) ગાંધીનગરના પેથાપુરની ઘટના હજી શાંત પણ થઈ નથી ત્યાં વડોદરામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વધુ એક ડબલ મર્ડરનો (Murder) બનાવ બન્યો છે. જેમાં પતિએ ઘરકંકાસના કારણે પોતાની જ પત્ની અને પુત્રીની (Wife And Daughter) નિર્દયતા પૂર્વક હત્યા કરી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પતિએ જ પત્ની અને પુત્રીને આઈસ્ક્રિમમાં ઝેર (Poison) ખવડાવી ગળુ દબાવી હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. પતિએ જ પત્ની અને પુત્રીનું મર્ડર કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિએ પત્ની અને દિકરીને આઈસ્ક્રિમમાં ઝેર ખવડાવી ગળુ દબાવી હત્યા કરી હોવાની જાણકારી પોલીસ તપાસમાં બહાર આવી છે. ઝેર મિશ્રીત આઇસ્ક્રીમ ખવડાવ્યા બાદ પત્નીએ થોડા સમય બાદ ડુસકા ભરવાનું શરૂ કરતા પતિએ પત્નીનું ગળું દબાવી દીધું હતું. તે સમયે તેના નખ પત્નીના ગળામાં વાગ્યા હતા. પત્નીનું ગળું દબાવ્યા બાદ તેણે દીકરીનું ગળું દબાવી દીધું હતું.

આ રીતે આપ્યો ઘટનાને અંજામ
વડોદરાના સમા વિસ્તારના ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા શોભના પટેલ અને પુત્રી કાવ્યા પટેલના શંકાસ્પદ મોત થયા હતા. જે મામલે પોલીસે સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જે રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઘટનાની વિગત મુજબ 11 ઓક્ટોબરના રોજ પત્ની અને પુત્રી ગરબા રમીને ઘરે આવ્યા હતા. તે સમયે આરોપીએ અગાઉથી નક્કી કરેલ પ્લાન મુજબ આઈસ્ક્રીમ લાવી તેમાં ઉંદર મારવાની દવા ભેળવી પત્ની અને પુત્રીને ખવડાવી દીધી હતી. ત્યાર બાદ તે એક કલાક સુધી તેમની સાથે રહ્યો હતો, જેથી તેની નજર સામે જ બંનેનુ મોત થાય. ઉંદર મારવાની દવાથી મોત ન મળતા આખરે પતિએ રાત્રે પત્નીનું ગળું દબાવી અને પુત્રીનું ઓશિકાથી મોઢું દબાવી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહો પાસે આરોપી પતિ બે કલાક સુધી બેસી રહ્યો અને બંનેના મોત થયાની ખાતરી કરી હતી. ત્યારબાદ પત્ની અને પુત્રીને કઈ થઈ ગયું હોવાનું નાટક કરી પરિવારજનોને ઉઠાડ્યા હતા. પતિ પોતે જ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ખાનગી હોસ્પિટલના તબીબોને શંકા જતા બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.