એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા...
વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજાર પણ વેચાય ઓછું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 430.27 અંકના ઘટાડા સાથે 46,979.66 પર કારોબાર...
દેશમાં કૃષિ કાયદાના વિવાદે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતો દ્વારા છેલ્લા બે માસથી પ્રદર્શનો કરવામાં આવી...
મંગળવારે મિડવેસ્ટમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આની પાછળનું કારણ શિયાળુ તોફાનને લીધે આ વિસ્તારમાં 15 ઇંચના બરફના થર...
સુપ્રીમ કૉર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર બુધવારે સ્ટે મુક્યો હતો. જેના દ્વારા એક વ્યક્તિને ‘જાતીય ગુનાઓમાંથી સંરક્ષણ (પોસ્કો)’ અધિનિયમ હેઠળ મુક્ત કરવામાં...
જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે. જે વાયરસનું બે વર્ષ પહેલો...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા...
સુરત: એક બાજુ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે લગાતાર 10 માસથી ટેસ્ટિંગ પર ભાર મૂકી સંક્રમિતોને શોધવા જહેમત ઉઠાવવામાં...
વડોદરાના ડેસરના પીપરછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉં.વ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખી પોતાનું અને અસ્થિર...
જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે....
અને તમે કોરોના ટેસ્ટ માટે નાકમાંથી દાંડી ઘાલીને લેવાતા સ્વૉબને ખરાબ માનતા હતા!! ચીને હવે બીજિંગમાં કોવિડ-19 માટે ગુદામાંથી સ્વૉબ લેવાનું શરૂ...
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. દિવાળી બાદથી ધીરે ધીરે કોરોનાના સંક્રમણમાં આવેલા ભારે ઉછાળા બાદ હવે સ્થિતિમાં મોટો સુધારો થયો...
નવી દિલ્હી,તા. 27(પીટીઆઇ): બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તાજી કોવિડ-19 ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડલાઇન્સ પ્રમાણે સિનેમાહોલ અને થિયેટરોને વધુ લોકોને પ્રવેશ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોના વેક્સિન માટે આવતીકાલથી શરુ થનારા નવા રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Centers)...
નવી દિલ્હી, 27 જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની...
ચેન્નાઇ, તા. 27 (પીટીઆઇ) : શ્રીલંકાને ક્લિનસ્વીપ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમ બુધવારે ભારત આવી પહોંચી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની...
મેલબોર્ન, તા. 27 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ઝડપી બોલર મહમંદ સિરાજ સામે રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની ક્રિકેટ...
નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી...
દુબઇ, તા. 27 (પીટીઆઇ) : ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના નવા મહિનાના...
ગુજરાત રાજયમાં (Gujarat) આગામી ત્રણ દિવસ માટે હજુયે કોલ્ડવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામાં આવી છે. રાજયમાં શીત લહેરની અસર હેઠળ ઉત્તર...
નવસારી, સેલવાસ, વલસાડ: (Navsari Valsad) કોરોનાનો કેર ઘીરે ઘીરે ઘટી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો એક...
સુરત જિલ્લાના કપલેથા ગામના શ્રીમંત ખેડૂત ડિગિયાએ તેની પત્નીએ શારીરિક સંબંધ (SEX) બાંધવાનો ઇનકાર કર્યા બાદ 7 મીની શોધ શરૂ કરી હતી....
દિલ્હીમાં પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) નિમિત્તે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત નેતાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મંગળવારે વિરોધ (PROTEST) કરી...
ગુજરાતના (Gujarat) રાજકારણમાં હવે સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર (Transgender) લોકો પણ પ્રવેશ કરશે. સમગ્ર રાજ્યમાંથી 50 જેટલા ટ્રાન્સજેન્ડર બુધવારે ભાજપ...
ગોવા (GOA)ની મુસાફરી માટેની ઈચ્છા રાખતા સુરતીઓની આતુરતાનો અંત આવ્યો છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની માંગણીનો સ્પાઈસ જેટ દ્વારા સ્વીકાર...
દિલ્હી માં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા હિંસક પ્રદર્શન બાદ કંગના રનોત (KANGNA RANAUT) ફરી એકવાર ભડકી ગઈ છે. આ વખતે તેમનો ગુસ્સો...
કોરોના (CORONA) થી આપણા જીવનમાં ઘણું બદલાઈ ગયું છે,તેને ઘણું શીખવ્યું છે. આ વર્ષમાં ઘરેથી કામ, રિમોટ હાઇબ્રિડ વર્કિંગ, વર્ચુઅલ વેડિંગ, ઓનલાઇન...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં 72માં પ્રજાસત્તાક અને દાહન-દમણ-દીવનાં એકીકરણના એક વર્ષ પૂર્ણ થતાં નિર્માણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાની દમણનાં...
બોડેલી તેમજ અલીપુરા વિસ્તારમા રખડતા શ્વાનનો આતંક, એક યુવકને બચકા ભર્યા
શહેરી ગરીબોની લારીઓ હટાવાઈ, પણ યુસુફ પઠાણના દબાણ પર 12 વર્ષથી શાંતિ કેમ?
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં થતી બાંધકામની કામગીરીમાં કચરો નાખી પુરાણ કરવામાં આવ્યું
ડભોઇના ધારાસભ્ય હસ્તે 3.81 કરોડ રુપિયાના વિકાસ કામોનુ ખાતમુહુર્ત કરાયુ
ડભોઇ મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા માધવાનંદ આશ્રમ ખાતે કન્યા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાકિસ્તાન વિરુદ્ધ બલુચિસ્તાન ભડક્યું, મહિલાઓ પણ રસ્તા પર ઉતરી
લંડનનું હીથ્રો એરપોર્ટ 18 કલાક બાદ ખુલ્યું: શટડાઉનથી 1300 ફ્લાઇટ્સ પ્રભાવિત
દાહોદના યુવા MLA ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં છવાઈ ગયા
લીમખેડા તાલુકા શાળામાં દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગુરુનાં જન્મદિન નિમિત્તે બાળકોને તિથિ ભોજન કરાવાયું
દાહોદ જિલ્લામાં બેફામ બનેલા અસામાજિક ગુંડા તત્વોમાં પોલીસ કાર્યવાહીને પગલે ફફડાટ
IPL 2025નું ઉદ્ઘાટન: શાહરૂખ ખાન હોસ્ટ, શ્રેયા ઘોષાલના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા
સંગીતની દુનિયામાં નામ રોશન કરતી બાળ કલાકાર તેજશ્ચવરી રાવત
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ ખાતે બેઠક યોજાઈ
ગઢરા વિસ્તારમાં વન વિભાગના મજૂરો સાથે અન્યાય! : એક વર્ષથી વેતન મળ્યું ન હોવાના મજૂરોએ આક્ષેપ કર્યાં
દાહોદ જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા
સાંસદ જસવંતસિંહ ભાભોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી, દાહોદની વિવિધ યોજનાઓ પર ચર્ચા
કપુરાઈ ટાંકી ખાતે પમ્પીંગ મશીનરી ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ઈજારો મંજૂર
દાહોદમાં અમદાવાદ – ઇન્દોર હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત
વિદેશી રોકાણકારો કેમ શેરબજારમાંથી રૂપિયા ઉપાડી રહ્યા છે?, જાણો NSEના પ્રમુખે શું કહ્યું…
અમેરિકામાં ગુજરાતી પિતા-પુત્રીની કરપીણ હત્યા, સ્ટોરમાં ઘુસી ગોળી મારી
શહેરના સયાજીગંજ રેલવે સ્ટેશન ઇન ગેટ પાસેથી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા
તોડબાજી કરનારા 300 યુ-ટ્યૂબરોનું લિસ્ટ તૈયાર, સુરત પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
સુરતમાં હવે તોડબાજ કોર્પોરેટર પકડાયો, પક્ષે સસ્પેન્ડ કર્યો
‘ન તો ભંડોળ મળશે, ન કોઈ આપણી વાત સાંભળશે’, 5 રાજ્યોના CMની સીમાંકન મામલે મોટી બેઠક
મિલકતના દસ્તાવેજમાં ફરજિયાત અક્ષાંશ રેખાંશ દર્શાવવા પડશે
IPLમાં સુપર ઓવરનો નિયમ બદલાયો, જાણો હવે કેવી રીતે થશે વિજેતાનો ફૈંસલો
‘જેમ્સ બોન્ડ’ ફિલ્મની સુપર સ્પોર્ટ્સ કાર ભારતમાં લોન્ચ, આટલી છે કિંમત
અજિત પવારે કહ્યું- મુસ્લિમોને આંખ દેખાડનારાઓને અમે છોડીશું નહીં
વડોદરા : વોર્ડ નં.2 ન્યુ સમા રોડ પર રસ્તાનું કામ પૂર્ણ થયા છતાં ખાડાનું પુરાણ કરાયું નહીં
નાગપુર હિંસા: નુકસાનની ભરપાઈ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે- CM ફડણવીસ
એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં નાનાં ફુડ પેકેટ હતાં.જેમાં પુરી, શાક, ભજીયાં, શીંગ ચણા વગેરે પેક કરેલું હતું અને તેઓ દરેક વ્યક્તિ દીઠ એક એક પેકેટ બધાનાં હાથમાં આપી રહ્યા હતા.આ તેમનો રોજનો નિયમ હતો.
જે મળે તેને ફુડ પેકેટ આપતાં તેઓ આગળ વધી રહ્યા હતા. થોડે દૂર એક ઝાડની છાયામાં તેમને એક ફાટેલી સાડી પહેરેલી ગરીબ સ્ત્રી જોઈ. તેના ખોળામાં એક બાળક સૂતું હતું અને બાજુમાં એક નાનકડી પાંચ વર્ષની દીકરી સૂતી હતી.ગરીબ સ્ત્રી છાપાની ગડી વાળી પોતાના સૂતેલાં બાળકોને પવન નાખી રહી હતી.પેલા ભાઈ તેની પાસે ગયા અને તેની પાસે ત્રણ ફુડ પેકેટ મૂક્યાં અને આગળ વધ્યા.
ભાઈ જરા આગળ ગયા હશે ત્યાં પેલી સ્ત્રીએ બૂમ પાડી, ‘એ ભાઈ, જરા મારી વાત સાંભળો ને..’ પેલા ભાઈને થયું વધુ ફુડપેકેટ કે પૈસા માંગશે. હું કહી દઈશ, દરેક વ્યક્તિને એક જ ફુડપેકેટ આપું છું અને હું અન્નદાન જ કરું છું. પૈસાની મદદ કોઈને કરતો નથી.આમ મનમાં વિચારતા તેઓ પેલી સ્ત્રી પાસે ગયા.
પરંતુ પેલા ભાઈના આશ્ચર્ય વચ્ચે પેલી સ્ત્રીએ વધુ કંઈ ન માંગતાં ઉલટું એક ફુડ પેકેટ પેલા ભાઈના હાથમાં પાછું આપતાં કહ્યું, ‘ભાઈ, તમે બહુ સારું કામ કરો છો.તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ મારો દીકરો તો હજી દસ મહિનાનો છે. તે કંઈ આ બધું ખાઈ શકે નહિ.માટે તમે એક પેકેટ પાછું લઇ લો.
કોઈ મારા કરતાં પણ વધારે જરૂરિયાતમંદને દેવા કામ લાગશે.’ ભાઈ બે ઘડી સન્ન થઈ ગયા. આ ગરીબ સ્ત્રીના મનની સુંદરતા અને ઈમાનદારી રજૂ કરતું પાછું આપેલું ફુડ પેકેટ જોઈ રહ્યા.પછી તેમને ધીમેથી પૂછ્યું, ‘બહેન, તું આ ફુડ પેકેટ પાછું શું કામ આપે છે? રાખી લે.તને સાંજે અથવા આવતી કાલે કામ લાગશે.’
ગરીબ સ્ત્રી બોલી, ‘ભાઈ, ભગવાને ગરીબી આપી છે અને કસોટી કરે છે પણ સાથે રહીને આપની જેમ કોઈને ને કોઈને નિમિત્ત બનાવી મદદ મોકલે જ છે.ક્યારેય ભૂખ્યા સૂવા દેતો નથી.તો પછી હું લોભ શું કામ કરું.
આ પેકેટ કોઈ અત્યારે ભૂખ્યું હશે તેની ભૂખ ઠારશે તે વધુ યોગ્ય ગણાશે નહિ કે તે અહીં મારી પોટલીમાં પડ્યું રહેશે.સાંજ માટે મને શ્રધ્ધા છે કે મારો ઉપરવાળો કંઇક ગોઠવણ કરી દેશે.’પેલા ભાઈ ગરીબ સ્ત્રીના સુંદર મનની શ્રધ્ધા અને સાચી ઈમાનદારીને મનોમન વંદી રહ્યા.