સુરત : સલાબતપુરા રોકડીયા હનુમાનજી મંદિર પાસે આવેલી બીઆરટીએસ રૂટમાં યુવકને આવવાની ના પાડતા યુવકે ઉશ્કેરાટમાં આવીને ટ્રાફિક પોલીસ ચોકી સળગાવી દીધી...
સુરત: ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડિઝ (DGTR) દ્વારા પોલિસ્ટર સ્પન યાર્ન (Polyster spun yarn) પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ...
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ (Tourist Point) બન્યું છે. આ...
સુરત: સુરત (Surat) શહેરમાં દિવાળીના (Diwali) દિવસે ઠંડીમાં (Cold) સામાન્ય વધારો અનુભવાયો હતો. બીજી બાજુ અરબસાગરમાં (Arabian sea) ડિપ્રેશનને લીધે વાદળછાયું વાતાવરણ...
ખેરગામ તાલુકો ધીરે ધીરે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. 22 તાલુકા ધરાવતા આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગે આદિવાસી વસતી વસવાટ કરે...
નડિયાદ: ખેડા તાલુકાના ઢઠાલ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં તૈયાર થયેલ ડાંગરનો પાક લેવા મુદ્દે ખેતર માલિક તેમજ ગામમાં રહેતાં એક માથાભારે...
આણંદ: આણંદમાં નાપા તળપદ કુખ્યાત આલેખખાન રાસુલખાન પઠાણે વાંસખીલીયાના અલ્પેશભાઈ પટેલને જૂની અદાવતને લઈ અસહ્ય ગાળો બોલી ગડદાપાટુંનો માર મારતા વિસ્તારમાં કોમી...
ભરૂચ તા, 9: નવા વર્ષના પ્રારંભમાં ગુજરાતમાં (Gujarat) દીકરીઓને (Girls) જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ હત્યા (Murder) અને રેપની(Rape) ઘટનાઓ એક પછી...
વડોદરા: આજવા રોડ પર ફિલ્મ અભિનેત્રીના (Actress) ફ્લેટ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા ભાજપના (BJP) અમદાવાદના શહેર મંત્રી સહિત...
વડોદરા : વડોદરા શહેરમાં દીપાવલીના તહેવારોમાં સરકાર દ્વારા મળેલી છૂટછાટમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.છેલ્લા 4 દિવસ દરમિયાન વડોદરા મહાનગર...
વડોદરા : મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના કરવાની ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષે બહિષ્કાર કર્યો હતો. વિપક્ષી નેતા અમિત...
વડોદરા: શહેરના ગોત્રી મેડિકલ સ્ટાફ ક્વાટર્સની પાછળ આવેલ સોમનાથનગરમાં રહેતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો યુવક...
વડોદરા: વડોદરાના ચોખંડી વિસ્તારમાં વર્ષોજુની રેસ્ટોરેન્ટ પાછળ ખુલ્લી જગ્યાની એક તરફી દીવાલ ધરાશાયી બનતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.સદનસીબે જાનહાની ટળતા...
વડોદરા: વડોદરા શહેર અને જીલ્લામાં નાના મોટા આગની ઘટનાના 40 થી વધુ બનાવો બન્યા હતા.જેમાં દીપાવલીના દિવસે પાદરાના સ્ટેશન રોડ પર ગર્લ્સ...
ભારતીય કોર્ટોમાં પ્રેકિટસ કરી રહેલા લગભગ 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ છે. જગતની 1300 ટોચની યુનિવર્સિટીઓમાં ભારતની 35 યુનિવર્સિટીને...
જીવનની મૂળભૂત જરૂરિયાતો સંતોષાયા પછી પણ કશુંક પામવા કે એકઠું કરવાની અંતહીન ઇચ્છાઓ કેમ આપણને દોડાવ્યા કરે છે? આપણે સૌ ટાઇમલેસ ફોર્મ...
કેટલાક વખત પહેલાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું અકાળે અવસાન થયું અને હાલ તેના જેવા જ સંજોગોમાં દક્ષિણના અભિનેતા શ્રી પુનિત રાજકુમાર ૪૬ વર્ષ...
૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો...
આ દેશમાં એક અંદાજ મુજબ જન્મથી આંખની રોશની ગુમાવી બેઠેલા પ્રજ્ઞાચક્ષુની સંખ્યા ચાર કરોડની છે. આવા કમનસીબ નેત્રહીન માનવીને મન દિવાળીની રોશની...
આસ્થાનાને રીટાયરમેન્ટ અગાઉ દિલ્હીમાં નિયુકતી મુદ્દે આલમે અને પ્રશાંત ભૂષણે નિયુકતીને પડકારી ન્યાયાલયમાં કેઇસ કરેલો. કોર્ટે નિયુકતીને માન્ય રાખતો ચુકાદો આવી ગયો....
એક મહાન મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફી પરિભ્રમણ કરતા.દેશ વિદેશમાં ફરી તેઓ લોકોના મનોભાવ અને માનસનો અભ્યાસ કરતા.એક વખત તેઓ એક શહેરમાં ગયા.તે શહેરના...
એવી અંધશ્રદ્ધા તો રાખવી જ નહિ કે, ૨૦૭૭ નું સંવત બદલાયું, એટલે ભલીવાર થવાનો. સમય પ્રમાણે ભવિષ્ય પણ પાટલી બદલે દાદૂ..! એ...
“મારો દીકરો વેકેશનમાં આપેલું હોમ વર્ક નહીં કરે’’.એક માથાફરેલ વાલીએ બાળકના વર્ગ શિક્ષકને આવો પત્ર દિવાળી વેકેશન વખતે મોકલી અને વર્ગશિક્ષકની સહી...
ભારતે હાલમાં યોજાયેલી વૈશ્વિક હવામાન પરિષદ કોપ૨૬ ખાતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ(ઓસોવોગ) પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેનો હેતુ જયાં સૂર્ય...
આગામી તા.17મી નવે.ના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં પાર્ટી નેતાગીરી દ્વ્રારા પેજ કમિટી સહિતના નવા કાર્યક્રમો ઉપર ચર્ચા...
વિક્રમ સંવત 2078ના આરંભે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અડાલજ તથા અમદાવાદમાં લાલદરવાજા ભદ્રકાળી મંદિરે પૂજા અર્ચના તથા દર્શન કરીને નૂતન વર્ષનો આરંભ...
રાજયમાં નવા વર્ષમાં પ્રારંભના દિવસોમાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી છે. ખાસ કરીને 16થી 29ની વચ્ચે નવા કેસો નોંધાયા હતા આરોગ્ય વિભાગના...
રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં બનતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લેવા માટે તેમજ આરોપીઓને ઝડપથી શોધી શકાય તે માટે રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમા સીસીટીવી લગાવવાની પોલિસી...
સાપુતારા: (Saputara) કોરોનાની મહામારી હળવી થતા વર્ષ 2021નું દિવાળી પર્વ ગિરિમથક સાપુતારાનાં હોટેલિયર્સ (Hotels) અને નાના મોટા ધંધાર્થીઓ માટે ફળદાયી સાબિત થઈ...
દમણ: (Daman) દમણમાં દિવાળી વેકેશનને (Diwali Vacation) લઈને પર્યટકોનું (Tourists) ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પ્રદેશનાં જામપોર અને દેવકા બીચ દરિયા કિનારે...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
સુરત : સલાબતપુરા રોકડીયા હનુમાનજી મંદિર પાસે આવેલી બીઆરટીએસ રૂટમાં યુવકને આવવાની ના પાડતા યુવકે ઉશ્કેરાટમાં આવીને ટ્રાફિક પોલીસ ચોકી સળગાવી દીધી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને એકની ધરપકડ પણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સલાબતુપરાના રોકડીયા હનુમાનજી મંદિર પાસે ફૂટપાથ ઉપર રહેતો સની ગુલાબસીંગ મોરે રાત્રીના સમયે બીઆરટીએસ રૂટમાં રાત્રીના સમયે એક યુવક આંટા-ફેરા મારતો હતો. દરમિયાન ત્યાં હાજર ટ્રાફિકના પોલીસ કોન્સ્ટેબલોએ સનીને બીઆરટીએસ રૂટમાં આવવાની ના પાડી હતી. જેથી રાત્રે 12 વાગ્યાના અરસામાં સનીએ હનુમાનજી મંદિર પાસે આવેલી ટ્રાફિક રીજીયન-1ની પોલીસ ચોકીની પાછળ બારીનો કાચ તોડી નાંખ્યો હતો. ત્યારબાદ ચોકીમાં પેટ્રોલ નાંખીને ચોકી જ સળગાવી દીધી હતી.

જો કે સદ્દભાગ્યે આ ચોકીમાં કોઇ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. બીજી તરફ ચોકીની સામે જ બીજી પણ એક નાની ચોકી આવી હતી. ત્યાં હાજર પોલીસ કર્મીઓને નજર પડતા તેઓ તાત્કાલીક આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યાં મંદિર પાસે રહેતા સની ગુલાબસીંગ મોરેની ધરપકડ કરી હતી.