અમદાવાદ: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોશિયારાનું કોરોનાને કારણે અવસાન થયુ છે. તેઓ ભિલોડા તાલુકાના કોંગ્રસ ધારાસભ્ય પણ હતા. કોરોના સંક્રમિતની જાણ...
ભક્તિ અને યોગબળની વાતને સમજ્યા. હવે ભગવાન અક્ષરબ્રહ્મનો મહિમા વર્ણવે છે. આ અક્ષરબ્રહ્મને પામવા માટે અનિવાર્ય તત્ત્વ બ્રહ્મચર્ય અને વૈરાગ્યને આ અંકમાં...
અગ્નિ પવિત્ર છે કારણ કે તે સદાય પ્રજ્વલિત રહે છે. પાંચ તત્ત્વોમાં એ મુખ્ય છે. અગ્નિ પ્રકાશમય છે કારણ કે તે અંધકારનો...
જીવનમાં જીવદયા અને અપરિગ્રહ વૃત્તિનું આચરણ ઉન્નતિનો માર્ગ ચીંધે છે અને દરેક માનવી ઉન્નત જીવન જીવે તો આ પૃથ્વી ખરેખર સ્વર્ગ બની...
ભારતમાં સ્વતંત્રતા દિવસે એટલે 15 ઓગસ્ટે તથા ગણતંત્ર દિવસે (26 જાન્યુઆરી)ના દિવસોમાં શિક્ષણસંસ્થાઓમાં રજા જ હોય છે. છાત્રો બંને દિવસે મોડા ઊઠીને...
રાજસ્થાન: સોશિયલ મીડિયા (Social media) પર અલગ-અલગ પોઝની સેલ્ફી (Selfie) અપલોડ (Upload) કરવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આવી જ એક...
નડિયાદ: નડિયાદ(nadiyad)માં નેશનલ હાઈવે 48 (national highway)પર એક ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો હતો. જેમાં અમદાવાદ(Ahmadabad)ના 4 મિત્રો(friends)ના ઘટના સ્થળે જ મોટ નિપજ્યા હતા.આ...
સાપુતારા : અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના (Dang) રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ (Governor Acharya Devvrat) ડાંગ દરબારમાં પધારેલા મહાનુભાવોનું...
ફાગણ પૂનમ એટલે હોલિકાત્સવ. સમાજના બધા જ લોકો આ તહેવાર આનંદથી ઉજવે છે. માનવી સમાજને સારું માર્ગદર્શન આપનારો આ તહેવાર છે. હોળીની...
શિવજીનાં અનેક નામ છે. ‘અષ્ટાધ્યાયી રુદ્રી’ના પાંચમા અધ્યાયમાં શિવજીનાં અનેક નામો ગણાવેલ છે. આ ઉપરાંત પુરાણો તથા શિવસ્તોત્રોમાં પણ શિવજીનાં અનેક નામ...
કોરોના મહામારીને કારણે ગત વર્ષની હોળી – ધુળેટીના રંગોત્સવના રંગ ઝાંખા પડી ગયેલા પણ હળવી ત્રીજી લહર પછી હળવા થઇ ગયેલા વાતાવરણમાં...
થોડા સમય પહેલાં એક અદાલતે પક્ષપલટાવિરોધી કાયદાનું ઉદાર અર્થઘટન કર્યું. ઉદારતા આમ તો સારો ગુણ છે પણ ડોક્ટર દર્દી પ્રત્યે ઉદાર થઈને...
ચોતરફ બધાનાં મન આકુળ-વ્યાકુળ છે. એક જાતનો અજંપો છે. વિશ્વભરના લોકોને રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે વધી રહેલી આર્થિક સંકડામાણ-ભીંસ પજવી રહી છે એ...
સુરત : (Surat) પાંચ રાજ્યોની ચૂંટણી (Election) પૈકી ચાર રાજ્યોમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપના (BJP) ગઢ એવા ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની (Assembly)...
ગાંધીનગર: ગાંધીનગર (Gandhi nagar) જિલ્લાના કલોલમાં (Kalol) રોગચાળો ફાટી નિકળયો છે .જેને લઈને સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આરોગ્ય...
યુદ્ધ માણસની બુદ્ધિ માટે પડકારભર્યું હોય છે. સામાન્ય સંજોગોમાં માણસ વિવેકથી અને ડહાપણથી વર્તતો હોય છે. સામાજિકતાનો એ પહેલો સિદ્ધાંત છે કે...
નવી દિલ્હી: કોરોનાના સંક્રમણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરુ થશે તેમજ 60 વર્ષથી...
નાણાંને જોરે જાહેર અને ખાનગી તમાશાઓ ચાલતા જ રહે છે, ભ્રષ્ટાચારના વાતાવરણમાં તે પુરબહારમાં ચાલે છે. ભારતમાં એક તરફ બેતૃતીયાંશ લોકો ગરીબીની...
છેલ્લા કેટલાક લાંબા સમયથી પોષ્ટ ઓફીસ, સરકારી બેન્કો અને અન્ય બીજી સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં નિવૃત્ત થઇ રહ્યા છે અને તેરી...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. અનુપમ ખેર અને મિથુન...
બ્યુનોસ એરેસ: દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિના(Argentine ) એક પરિવારે(family) મુસાફરી(trip)ની દુનિયામાં મોટો ઈતિહાસ બનાવ્યો છે. આ પરિવારે 22 વર્ષ સુધી સતત વિશ્વ(world)ની સફર કરી...
૨૦૧૪ માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે ભારતનાં નવ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. પંજાબમાં કોંગ્રેસની નામોશીભરી હાર થઈ તે પછી...
ભોપાલ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી (Uma Bharti) રવિવારે ભોપાલમાં (Bhopal) પથ્થર મારી દારૂની એક દુકાનમાં (wine shop) તોડફોડ કરતા નજરે પડયા...
સુરત : (Surat) દુબઇની (Dubai) કાઉન્ટ પેલેસ હોટલમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફન ફ્રીડમ ઇવેન્ટ કંપની દ્વારા આયોજીત ઇન્ડિયન...
ગાંધાનગર: ગુજરાતમાં (Gujarat) 28 માર્ચથી બોર્ડની પરિક્ષાઓ (Board Exam) શરૂ થવા જઈ રહી છે. જેને લઈને આજથી બોર્ડ વિભાગે ધોરણ 10 અને...
સુરત: શનિવારે માનદરવાજા ટેનામેન્ટ ખાતે થયેલી આર્મીમેનની પત્ની પર ફાયરિંગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મહિલા પર 15 દિવસ પહેલા પણ...
વોશિંગ્ટન: કોરોના(covide-19)નું સંક્રમણ(infection) ફરી ફેલાઈ રહ્યું છે. અમેરિકા(united stats of america)ના પૂર્વ રાષ્ટ્રપતિ(former president) બરાક ઓબામા (Barack Obama)કોરોના સંક્રમિત થતા છે. તેઓએ...
સુરત : (Surat) ઘોડદોડ રોડ ખાતે કલામંદિર જ્વેલર્સમાં (Kalamandir Jewelers) 1 માર્ચે ઓપરેટરની ભરતી કરાઈ હતી. મુળ કલકત્તાના સાયનસેન નામના વ્યક્તિને ઓપરેટર...
આણંદ : આણંદમાં છેલ્લા બે વરસ દરમિયાન કોરોનાકાળના કારણે સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. અનેક કાર્યક્રમો અટકાવી દેવામાં આવ્યાં હતાં. જેમાં...
નડિયાદ: ભગવાન તેના ભક્તની ભક્તિને વશ થાય છે તેનો બોલતો પુરાવો ડાકોરનું રણછોડરાય મંદિર છે. પોતાના ભક્ત બોડાણાની ભક્તિને વશ થઇને દ્વારિકાથી...
લખનઊમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદની સભાને મંજૂરી, પરંતુ 26 કડક શરતો સાથે
એમએસયુમાં યોગ્ય નિકાલ કરવાને બદલે કચરો સળગાવતા આગ ભભૂકી
યુદ્ધ વિદેશમાં, તંગી વડોદરામાં, શું હવે હોટલોના ચૂલા ઠરી જશે ?
વડોદરા પાલિકામાં ‘લોકશાહી’ ટર્મ પૂર્ણ: હવે શાલિની અગ્રવાલના હાથમાં વડોદરાનો વહીવટ
‘વન પીસ’ સીઝન 2 આજે રિલીઝ: ક્યાં જોઈ શકશો? શું હશે નવી વાર્તા?
ડ્રોન હુમલા સામે હજીરા પોર્ટની તૈયારી,મોકડ્રિલથી સુરક્ષા,તંત્રની સજ્જતા અને સંકલનની કસોટી
ગુજરાત ATSની મોટી કાર્યવાહી – ૨૨ કિલો પ્રતિબંધિત ‘એટોમિડેટ’ ડ્રગ્સ સાથે વધુ બે આરોપીઓની ધરપકડ
વડોદરામાં ફરી અકસ્માતનો કહેર,ચાલકે કાબુ ગુમાવતા કાર રોડ સાઈડની દુકાનો પાસે ભટકાઈ
અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો સામે કાર્યવાહી – બે વર્ષમાં 172 પ્રમાણપત્ર રદ
AI, બ્લોકચેન અને સાયબર સુરક્ષા કાયદા વિષયક પીજી ડિપ્લોમા કોર્સ શરૂ થશે
ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ વધારવા સરકાર સક્રિય: બોલિવૂડ ડિરેક્ટરો-પ્રોડ્યુસરો સાથે વાટાઘાટ, ફેમટુર ઇવેન્ટ્સ યોજવાની તૈયારી
સરકારી પ્લેન-હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં ₹86.33 કરોડનો ખર્ચ: વિધાનસભામાં ખુલાસો
‘રણ અને ભૂમિ’ની થીમ આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો કચ્છના સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ તેમજ ભૂકંપ પછીના કચ્છને રજૂ કરે છે
ત્રણ દિવસથી ગુમ મોટી અમરોલના આધેડની લાશ કૂવામાંથી મળી
અમદાવાદ જિલ્લાના ૩,૨૮૩ MSME એકમોને ૬,૨૮૩ લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ
અમદાવાદ-વડોદરામાં પરમીટ વિના દારૂ પીતા બે વર્ષમાં 32 હજારથી વધુ લોકો સામે કાર્યવાહી
ગાંધીનગરમાં કોમન ફાઉન્ડેશન કોર્સની પ્રથમ બેચનો પ્રારંભ
પાવાગઢ હેરિટેજ સાઇટના વિકાસ માટે 1.80 લાખનો ખર્ચ
વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની- અર્જુન મોઢવાડિયા
સુરત શહેર-જિલ્લામાંથી ગુમ થયેલા 76 બાળકો હજી મળતા નથી
બે વર્ષમાં 2.84 લાખ બેંક ખાતા અનફ્રીઝ કરાયા
અંકલેશ્વર એરપોર્ટ 2028ના અંત સુધીમાં કાર્યરત થશે
રાજકોટ-સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન
BCGની ચૂંટણી: 12 વકીલ ઉમેદવાર-બે ટેકેદારને શોકોઝ, આજે મતગણતરી થવાની સંભાવના
તૂટેલા કૉઝવે પર રામભરોસે વાહનવ્યવહાર, જીવલેણ અકસ્માતનો ભય
ધુળેટી રમવાની ના પાડતા યુવક પર લાકડી વડે હુમલો
ઉધના પોલીસની કાર્યવાહી: ગાંજાના વેપારનો પર્દાફાશ
પીપલોદ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી
CM યોગીની માતા વિશે ટિપ્પણી કરનાર મૌલવીની મુશ્કેલી વધી, 83 પોલીસ સ્ટેશનમાં FIR દાખલ
ગોત્રી-સેવાસી રોડ પર રિક્ષા અને લારીને ફંગોળી કાર ચાલક ફરાર
અમદાવાદ: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોશિયારાનું કોરોનાને કારણે અવસાન થયુ છે. તેઓ ભિલોડા તાલુકાના કોંગ્રસ ધારાસભ્ય પણ હતા. કોરોના સંક્રમિતની જાણ થયા બાદ તેમને સૌપ્રથમ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને રાહત ન મળતા અને ફેફસાંમાં વધુ તકલીફ જણાતા યોગ્ય સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇ લઈ જવામાં આવ્યું હતું. ત્યા તેમની એક મહિનાથી સારવાર ચાલી રહી હતી. ત્યાર બાદ આજે ડૉ.અનિલ જોશિયારાના 69ની વયે અવસાનના દુ:ખદ સમાચાર આવ્યા છે.
સીએમએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા તાલુકાના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના દુઃખદ અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી છે. ભૂપેન્દ્ર પટેલે ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે ડૉ. અનિલ જોષીયારાએ આદિજાતિ સમાજના સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા તેના નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલ યોગદાન હંમેશા યાદ રહેશે. મુખ્યમંત્રીએ ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તે સાથે પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.
મેડિકલ ક્ષેત્રમાં મોટો ફાળો
ડો.અનિલનો જન્મ 24 એપ્રિલ 1953ના થયો હતો. તેમણે મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યો હતો. તેમણે 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ. (જનરલ સર્જન) ની ડીગ્રી મેળવી હતી. ડૉ.અનિલ જોશીયારાએ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992 અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે. તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય પણ રહી ચૂક્યા છે. તે પહેલા તેઓએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સર્જન અને સુપ્રિટેન્ડેન્ટના પદે રહીને છ વર્ષ સુધી સેવાઓ આપી હતી.
ગુજરાતના આરોગ્ય મંત્રી તરીકે સેવા આપી
તેઓ 1995માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. ત્યાંથી તેમના જીવનની રાજકીય કારકિર્દીનો ઉદય થયો હતો. ડૉ.અનિલ જોશિયારા ભિલોડા તાલુકાના ધારાસભ્ય બન્યા બાદ ગુજરાત રાજ્યમાં 1995થી 1997 એમ 3 વર્ષ સુધી આરોગ્યમંત્રી તરીકે રહ્યા હતા. ત્યાર બાદ 1998ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો ત્યારે તેમની સામે સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં 1998થી 2002 સુધી મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2002, 2007, 2012, 2017માં આવેલી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી હતી. હાલ તેઓ ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.