નવસારી: (Navsari) નવસારીમાં છેલ્લા ઘણા સમયથી નવસારીમાં ધ્રુજાવનારી ઠંડી (Winter) પડી રહી છે. આજે લઘુત્તમ તાપમાન (Temperature) સાડા ચાર ડિગ્રી ગગડતા કાતિલ...
આગ્રા: (Agra) ઉત્તર પ્રદેશના આગ્રાના સુભાષપાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગ્રા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા...
વાપી: (Vapi) મંગળવારે ગ્રામપંચાયતની (Grampanchayat) ચૂંટણીના (Election) પરિણામો (Result) જાહેર થયાં હતાં. ક્યાંક સરપંચ પદના ઉમેદવારો ભારે સરસાઈથી જીત્યા તો ક્યાંક ખૂબ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાંથી સરકારી ચોખા કબીલપોરની જીઆઇડીસીમાં ધમધમતી રાઈસ મીલોમાં (Rice Mill) પગ કરી જતાં હોવા છતાં પુરવઠા તંત્ર મૂક પ્રેક્ષક...
સુરત: નેશનલ સ્ટીલ ડેવલપમેન્ટ (National Steel Development) પ્રોગ્રામ હેઠળ NHSRCL દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે એશિયાની (Asia) સૌથી મોટી (Biggest) જીઓ...
સુરત: (Surat) કાપોદ્રા પોલીસ (Police) દ્વારા એક નિર્દોષ વ્યક્તિને માર મારવાના કેસમાં ચાર પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં એસીપી...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)નો ટેસ્ટ ક્રિકેટર યાસિર શાહ ( Yasir Shah) મોટી મુશ્કેલીમાં ફસાયો છે. યાસિર શાહ વિરૂદ્ધ અહીંના શાલીમાર પોલીસ સ્ટેશનમાં એક...
સુરત: (Surat) અશ્વિનીકુમાર રોડ પર આવેલી એસઆર સિલ્ક મીલ્સ અને શ્રી સાંઈ સંત સિલ્ક મીલ્સના માલીકોએ મળીને તેમના ત્યાં કામ કરતા કુલ...
સુરત: (Surat) ગુજસીટોકના (Gujcitok) ગુનામાં રાજ્યમાં પહેલી વખત હાઈકોર્ટમાંથી (High Court) જામીન (Bail) મેળવનાર રાંદેરના માથાભારે સજજુ કોઠારી (Sajju Kothari) સામે રાંદેર...
સુરતઃ (Surat) સિંગણપોર ખાતે આવેલા પારસ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના (Suez treatment plant) ડ્રેનેજના કુવામાંથી ભ્રૂણ (Fetus) મળી આવતા ચકચાર મચી ગઇ હતી....
સુરત: (Surat) સરથાણામાં રહેતી ત્રણ સંતાનોની માતાને હીરાના કારખાનામાં (Diamond factory) મેનેજર તરીકેની નોકરીની લાલચ આપીને 23 વર્ષિય યુવકે બળાત્કાર (Rape) ગુજાર્યો...
નવી દિલ્હી: ભારતીય (Indian) ઓફ સ્પિનર (Off Spinner) રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) ખુલાસો કર્યો છે કે તેણે એક સમયે ક્રિકેટ (Cricket) છોડવાનું...
સુરત: (Surat) દરિયાઈ માર્ગે સુરતથી સૌરાષ્ટ્ર (Saurashtra) જનારાઓ માટે વધુ એક જહાજની (Ship) સુવિધા ઊભી થશે. હજીરા-દહેજ રો-રો ફેરી સર્વિસ સફળ રહેતા...
દિલ્હી: ઐશ્વર્યા રાય બચ્ચનને ઈડી દ્વારા સમન્સ આપી પનામા પેપર્સ લીક કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદથી સપાના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચનના...
ગાંધીનગર: રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનાર હેડ ક્લાર્કની (Head Clark) પરીક્ષા (Exam) આખરે રદ કરી દેવામાં આવી છે. ખુદ ગૃહરાજ્યમંત્રી (Home Minister) હર્ષ...
ગાંધીનગર: સોમવારે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ (BJP) કાર્યાલય કમલમની બહાર વિરોધ પ્રદર્શન (Protest) કરતી વેળા અટકાયત કરાયેલા આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)...
સુરત : (Surat) સુરત મનપાની આસપાસના વિસ્તારનો પણ સમતોલ વિકાસ કરવા માટે એકથી વધુ આયોજન સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (SUDA) દ્વારા કરવામાં...
બિહાર: સત્યનારાયણ ભગવાન અને બ્રાહ્મણો વિશે અપ્રિય કોમેન્ટ કરનાર બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. ખાસ કરીને રાજકીય નેતાઓએ...
નર્મદા: ગ્રામપંચાયતની (Grampanchayat) ચૂંટણીના (Election) પરિણામો (Result) જાહેર થવા માંડ્યા છે ત્યારે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે....
૪૦૯ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ગામના લોકોનો મુખ્ય આધાર ખેતી, પશુપાલન અને મચ્છીમારી -ઓલણ નદી ઉપર સૌથી વધુ ચેકડેમો, પરંતુ રિપેરિંગના અભાવે પાણીનો...
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં સોમવારના રોજ હીમ પવન ફુંકાતા લોકો થરથરી ગયાં હતાં. જ્યારે તાપમાનનો પારો પણ ગગડીને 9 ડિગ્રી...
આણંદ : ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર એસોસીએશનના 800થી વધુ ડિલર મિત્રો છે, જેમાં પ્રથમ દિવસે 150થી વધુ ડિલર મિત્રોએ અમૂલ ડેરીના સહયોગ થકી...
આણંદ : આણંદ જિલ્લાના 180 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મોડી સાંજ સુધી મતદાન ચાલુ રહ્યું હતું, જેમાં 77.05 ટકા જેટલુ ભારે મતદાન...
વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીની સેનેટની 9 બેઠકો માટે રવિવારે યોજાયેલ ચૂંટણીની મતગણતરી યુનિ.ની હેડ ઓફીસ ખાતે હાથ ધરવામાં આવી હતી. 9 બેઠકોની મત ગણતરી...
સુરત: ગુજરાત (Gujarat) રાજ્યની 8684 ગ્રામ પંચાયત (Gram Panchayat) માટે યોજાયેલી ચૂંટણીનું (Election) આજે પરિણામ (Result) જાહેર થઈ રહ્યું છે. તબક્કાવાર પરિણામો...
વડોદરા: શહેરના સલાટવાડામાં આવેલી હરિભક્તિ ચાલીમાં તોફાની ટોળાએ આંગ ચંપી કરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતાં હલ્લડના ગુનાની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકે નોંધાઇ...
વડોદરા : ગુજરાતમાં થોડા સમય પહેલા કોરોના હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ તેમજ બહુમાળી ઇમારતોમાં ભીષણ આગના બનાવોને કારણે અનેક વ્યક્તિના જીવ ગયા છે....
સુરત: (Surat) સુરત ક્રાઈમ બ્રાંચે (Crime Branch) મહારાષ્ટ્ર હાઈવે (Maharashtra High way) પર દહીવેલ પાસે સાગર હોટેલ પાસેથી બોલેરો (Bolero) ગાડીમાં કાપડના...
વડોદરા : વડોદરા શહેરમાં વધુ એક ઓમિક્રોનનો કેસ મળી આવતા શહેરમાં કુલ ઓમિક્રોનના પોઝિટિવ દર્દીઓનો આંક ત્રણ પર પહોંચ્યો છે. યુકે થી...
વડોદરા : વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવસારી: (Navsari) નવસારીમાં છેલ્લા ઘણા સમયથી નવસારીમાં ધ્રુજાવનારી ઠંડી (Winter) પડી રહી છે. આજે લઘુત્તમ તાપમાન (Temperature) સાડા ચાર ડિગ્રી ગગડતા કાતિલ ઠંડી પડી હતી. જ્યારે આ વર્ષનો સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. નવસારીમાં ગત 12મી નવેમ્બરે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે ત્યારબાદ 26મી નવેમ્બરે પણ લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. તેમજ ગત 2જી ડિસેમ્બરે 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેથી નવસારીમાં ચાલુ વર્ષે 13.5 ડિગ્રી સાથે સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. જેથી જિલ્લામાં ધ્રુજાવનારી ઠંડી પડી રહી હતી.
ગત 13મીએ નવસારીમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદથી લઘુત્તમ તાપમાન ગગડીને 15 ડિગ્રી કરતા ઓછું નોંધાઈ રહ્યું હતું. જેથી જિલ્લામાં ધ્રુજાવનારી ઠંડી પડી રહી હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન સાડા ચાર ડિગ્રી ગગડ્યું હતું. જેથી આજે જિલ્લામાં કાતિલ ઠંડી પડી હતી. આજે મંગળવારે લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી ગગડતા 8.5 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધતા 30 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 99 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 45 ટકા જેટલું રહ્યું હતું. આજે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 3.9 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.