ઘણી વાર વીમા કંપનીઓ માઇન્ડ યોગ્ય રીતે અપ્લાય કર્યા વિના, રેકર્ડઝ પેપર્સનો બરાબર અભ્યાસ, પૃથકકરણ તથા અર્થઘટન કર્યા વિના બેદરકારીપૂર્ણ અને મનસ્વી...
હમણાં એવોર્ડની સિઝન ચાલી રહી છે. ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે ‘ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશને’ 10 પ્રતિભાશાળી અસાધારણ આવડત ધરાવનાર વ્યક્તિઓને એવોર્ડ આપ્યા. એમાં...
બેંગ્લોર: કર્ણાટકમાં હિજાબ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ સમાપ્ત થયો નથી ત્યારે વધુ એક ધાર્મિક વિવાદ સામે આવ્યો છે. કર્ણાટકમાં કેટલાક અજાણ્યા...
આલિયા ભટ્ટની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ની લોકપ્રિયતાને કારણે તેનો ‘બ્રહ્માસ્ત્ર’નો લુક જલદી જાહેર કરી દેવામાં આવ્યો છે? આવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે....
તુર્કીમાં દુનિયાનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ તૈયાર થઈ ગયો છે, જેના કારણે હવે 5 કલાકનું અંતર માત્ર 6 મિનિટમાં કાપી શકાશે! મતલબ...
બનારસની ગલીઓ બદલાઈ ગઈ, લાઈટો ઝબકી ગઈ, ઘાટની શોભા વધી ગઈ પણ કેટલીક રસદાર વાનગીઓ નથી બદલાઈ!શાકાહારી બહાર નથી બદલાઇ, ચોપાઈ નથી...
એમેઝોનના સ્થાપક માલિક જયોફ બેઝોસ જેવા જગતના અનેક મહાનુભવોએ જીવનના શિક્ષણનો પ્રારંભ મોન્ટેસરી એજ્યુકેશનથી કર્યો હતો. આપણી મોટા ભાગની માતાઓને કિંડરગાર્ટન, અન્ય...
હજુ તો ફાગણ મહિનો ચાલે છે પણ ગરમી તો જો..જાણે વૈશાખનો ધોમધખતો તાપ !’ સવારે દસ વાગે આંગણામાં કપડાં સૂકવતાં ઊર્મિએ કપાળ...
ગુડગાંવ: શેરબજાર(stock market)માં લિસ્ટેડ અને ટુ-વ્હીલર સેગમેન્ટના દિગ્ગજ હીરો મોટોકોર્પ(Hero MotoCorp)ના ચેરમેન પવન મુંજાલનાં ઘરે આવકવેરા વિભાગે(IT) દરોડા પડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ...
બ્રહ્માંડમાં એક તો પ્લેનની પાંખો અને તેમાં ભળી યુવાનીની ફૂટતી પાંખો! સ્પેસએક્સ CEO એલોન મસ્કનો એક ભારતીય મિત્ર છે. તેનું નામ પ્રણય...
તેલંગાણા: તેલંગાણાની (Telangana) રાજધાની હૈદરાબાદના (Hyderabad) ભોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં (Scrap godown) ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી, જેમાં 11 મજૂરો જીવતા બળી...
ઘણા માણસો તેમનાં વર્ષોના અનુભવથી પાંચ મિનિટમાં માણસને પારખી શકતા હોય છે. અતુલભાઈ વસાણીનું નામ તેમાં અવ્વલ નંબરે આવે. અતુલભાઈ કોઈને મળે...
મહાનગર કોલકાતાની એ મોડી રાતે ઘરની બારી પાસે બેસી ઉપર અંધારિયા આકાશમાં ચંદ્ર સામે એકધારો તાકી રહ્યો છે એક કિશોર, …એની કૂતુહલભરી...
ઇબર ક્રાઈમનો વિષય હવે રહ્યો નથી. હાથમાં સ્માર્ટ ફોને સાઇબર ક્રાઈમ પ્રત્યે સૌને સતર્ક કરી દીધા છે. આ સતર્કતા છતાંય સાઇબર ક્રાઈમનો...
સુરત : વરાછા (Varacha) પોલીસના (Police) ડિ-સ્ટાફમાં (D-Staff) ફરજ બજાવતા કોન્સ્ટેબલે રત્નકલાકારની પાસેથી બે પેટી દારૂની (Alcohol) સામે બે લાખની માંગ કરી...
ગાંધીનગર: આદિવાસી વિસ્તારમાં નર્મદા આધારિત હાફેશ્વર પાણી પુરવઠા યોજનાની કામગીરી લાંબા સમયથી ખૂબ જ ધીમી ચાલે છે, તે કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવી...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે સુરત નજીક હજીરામાં આર્સેલર તથા મિત્તલને જંગલની જમીન ફાળવવાના મામલે આમને સામને આવી ગયા હતા. એટલું જ નહીં...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં પાંચ નદીઓને લીન્ક કરીને કોઈ મોટા ડેમ બનાવવાના નથી, તેમ આજે ગુજરાત વિધાનસભામાં નર્મદા વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં કોગ્રેસના સભ્યોએ ગ્રાન્ટેડ આટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)ની કોલેજોમાં જુદી જુદી જગ્યાઓ અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ...
દેલાડઃ મોંઘવારી દિવસે ન વધે તેટલી રાત્રે વધી રહી છે. દૂધ, દહીં, છાસ, શાકભાજી તેમજ રોજિંદી જીવન વપરાશની ચીજવસ્તુઓના આસમાનને આંબતા ભાવથી...
ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદની જેમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેડિસીટી કાર્યરત કરાશે, તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે, તેમ...
સુરત: સિન્થેટિક રેયોન એન્ડ ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (SRTEPC) દ્વારા ચેમ્બરના સરસાણા (Sarsana) કન્વેનશનમાં આયોજિત સોર્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્ઝિબિશનને બમ્પર પ્રતિસાદ (Response)...
બેંગલુરુ: બેંગલુરુ સ્થિત આરટી (RT) નગરના મનોરંજનપાલ્યમાં મોહન (Mohan) નામના એક બેઝનેસમેનના (Bussinessman) ઘરેથી 4.960 કિલોગ્રામ સોનું (Gold), 15.02 કિલોગ્રામ ચાંદી (Silver)...
પારડી : કેરીના શોખીનોની પહેલી પસંદ એવી રત્નાગીરી હાફૂસ કેરી બજારમાં વેચાણ માટે આવી ગઈ છે. પારડી નેશનલ હાઇવે નંબર 48 પર...
અમદાવાદ: રાજ્યની ભાજપ (BJP) સરકારમાં સંગ્રહખોરો અને કાળાબજારીઓ બેફામ બન્યા છે, જેને પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. અસહ્ય ભાવ...
અમદાવાદ: રાજ્યની શાળાઓમાં (School) નબળા વર્ગના ગરીબ બાળકોને આરટીઇ (RTE) હેઠળ વધુ બાળકોને પ્રવેશ મળે તે માટે બેઠકમાં વધારો કરવામાં આવે, તેમજ...
ગાંધીનગર: વિધાનસભામાં કોગ્રેસના (Congress) સભ્યો દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં (Government Primery School) બનાવવામાં આવેલા સિન્ટેક્સના ઓરડાઓનો કાટમાળ હટાવવાની મંજૂરી અંગેના પ્રશ્નના લેખિત...
નવી દિલ્હી: રોડ પરિવહન મંત્રી (Minister of Road Transport) નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલની (Electric automobile)...
બારડોલી: બારડોલી (Bardoli) નગરપાલિકાના કેનાલ રોડ (Road) પર મોડી સાંજ બાદ બાઈકર્સ (Bikers) દ્વારા સ્ટંટ (Stant) કરવામાં આવતા હોય ચાલવા નીકળતા આજુબાજુની...
નવસારી : જમીન સંપાદનમાં ખેડૂતોને (Farmer) મદદ (Help) કરતા ગણદેવીનો (Gandevi) યુવાન ગામના ખેડૂતને મળી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા...
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
ઘણી વાર વીમા કંપનીઓ માઇન્ડ યોગ્ય રીતે અપ્લાય કર્યા વિના, રેકર્ડઝ પેપર્સનો બરાબર અભ્યાસ, પૃથકકરણ તથા અર્થઘટન કર્યા વિના બેદરકારીપૂર્ણ અને મનસ્વી રીતે વર્તીને વીમેદારના સાચા અને વ્યાજબી કલેમો નામંજૂર કરી દેતી હોય છે. આવો જ એક કટુ અનુભવ સાર્વજનિક એજયુકેશન સોસાયટીના અગ્રણી મયંક ત્રિવેદીને થયો હતો. તેમના સારવાર સંબંધિત મેડીકલેમ અગાઉથી ડાયાબીટીસ અને હાઇપરટેન્શન હોવાના અનુમાનને આધારે વીમા કંપનીએ નામંજૂર કરી દીધો હતો પરંતુ મયંકભાઇએ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારત વીમા કંપની વિરૂધ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતા વીમા કંપનીએ કલેમની રકમ ચેકથી ચૂકવી આપી હતી.
મયંક ત્રિવેદી (ફરિયાદીએ) એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ | Manipal Cigna Health Insurance Co. Ltd અને તેના બ્રાંચ મેનેજર વિરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગત એવી હતી કે ફરિયાદીએ સામાવાળા Manipal Cigna Health Insurance Co. Ltd નો રૂ. ૫,૫૦,૦૦૦/- નો હેલ્થ ઇન્શ્યુરન્સ ધરાવતા હતા. વધુમાં, રૂ. ૧,૩૭,૫૦૦/- નું CB Amount પણ જમા થયું હતું. મજકૂર વીમો અમલમાં હતો તે દરમ્યાન મે-૨૦૨૧ ના અરસામાં ફરિયાદીને કમરમાં દુખાવો જણાતા અને તબિયત સારી ન જણાતા શહેર સુરત મુકામે આવેલ Shree Mahavir Health and Medical Relief Society સંચાલિત
Smt. R.B.Shah Mahavir Super Speciality Hospital માં લઇ જવામાં આવેલ અને ત્યાં Dr. Karsan Nandaniyaની સલાહ અનુસાર ફરિયાદીને તા. ૨૧/૦૫/૨૦૨૧ ના રોજ ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવેલ. ત્યાર બાદ, મજકૂર હોસ્પિટલમાં Dr. Karsan Nandaniya એ ફરિયાદીના જરૂરી ટેસ્ટ કરાવડાવેલા. જેમાં ફરિયાદીને Positional Vertigo, Back pain, હોવાનું નિદાન થયેલું. જેથી તબીબી સલાહ અનુસાર Dr. Karsan Nandaniya દ્વારા ફરિયાદીને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવેલી અને ત્યાર બાદ ફરિયાદીને તા. ૨૭/૦૫/૨૦૨૧ ના રોજ મજકૂર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલી.
મજકૂર હોસ્પિટલાઇઝેશન, મેડિકલ ટ્રીટમેન્ટ, જુદાં-જુદાં ટેસ્ટસ, દવાઓ, ઇન્જેકશનો વગેરે માટે થઇને ફરિયાદીને કુલ ખર્ચ રૂા. ૭૮,૧૫૦/- થયેલો. જેથી ફરિયાદીઓએ સામાવાળા વીમાકંપનીનું નિયત કલેમ ફોર્મ ભરીને સામાવાળા નં. (૧) વીમાકંપની સમક્ષ કલેમ કરેલો. સામાવાળાઓ ફરિયાદીનો ઉપરોકત સાચો અને વાજબી કલેમ મંજૂર કરવા જવાબદાર અને બંધાયેલા હતા અને છે. આમ છતાં સામાવાળા દ્વારા તા. ૨૮/૦૮/૨૦૨૧ ના રોજનો પત્ર ફરિયાદીઓને મોકલેલ. જેમાં ફરિયાદીને અગાઉથી ડાયાબીટીસ અને હાઇપરટેન્શન હોવાના કારણે કલેમ નામંજૂર કરેલ.
વાસ્તવમાં મયંકભાઇને ફરિયાદવાળી બીમારી વીમો લીધો અગાઉથી (pre-existing) ન હતી. વધુમાં ફરિયાદીને ડાયાબીટીસ, Hypertensionની બીમારી પણ ૨૦૧૩થી ન હતી અને ડાયાબીટીસ અને હાઇપરટેન્શનની હિસ્ટ્રી જો કોઇ પેપર્સમાં તેવા મતલબની કોઇ નોંધ હોય તો પણ તેની નોંધ ખરી ન હતી જેથી ફરિયાદીઓએ ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ કરવાની જરૂરત પડી હતી. ત્યાર બાદ, ગ્રાહક અદાલતે ફરિયાદીને એડમીટ કરી સામાવાળા વીમા કંપની પર નોટિસ કાઢી હતી પરંતુ ત્યાર બાદ વીમા કંપનીએ ફરિયાદવાળા કલેમની રકમ રૂ. ૭૮,૧૫૦/- નો ચેક ફરિયાદીને ચૂકવી આપ્યો હતો અને તે રીતે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કર્યા બાદ ફરિયાદનું નિવારણ થઇ ગયું હતું.