આણંદ: આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલા સુપ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે અમેરિકા રહેતા પટેલ પરિવાર દ્વારા 27 લાખ ઉપરાંતની કિંમતનો મુગટ...
મુંબઈ: ભારતના શેર બજાર(Stock market)માં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ(Sensex)માં 1300 અંક વધતા 60,000ને પાર કરી 60359.44 પર પહોંચી ગયો...
વડોદરા : શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ પાંચ ચોરીઓની અલગ અલગ ફરિયાદ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ છે. જેમાં બાપોદ, હરણી, કારેલીબાગ, રાવપુરા તથા...
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFC અને સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકના મર્જર થવાનો (Merger) રસ્તો સાફ થઈ...
શાંઘાઈ: ચીનના (China) સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોવિડ-19ના (Covid-19) કેસ વધી રહ્યા છે. લોકડાઉનના કારણે લાખો લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી....
વડોદરા : નિઝામપુરાની એડો કેસ સંસ્થામાં પાષાણ હૃદયના માતા-પિતાએ પોતાના ત્રણ માસના પુત્રને તરછોડી પલાયન થઈ જતાં સ્થાનિક લોકોએ ફિટકાર વરસાવ્યો હતો....
વડોદરા : છાણી પોલીસની પીસીઆર વાન પાસેથી દોડી જતા બાળકની ઉપર ઉશ્કેરાયેલા ચાલકે પાછળ દોડીને બાળકને પકડ્યો હતો અને આતંકવાદી સાથે કરે...
વડોદરા : અમદાવાદ શહેરના વેપારીનો ફોન ખોવાઈ જતા ભેજાબાજે ફોન કરી તે પોતે પોલીસ છે. તેવી ખોટી ઓળખ આપી વેપારીના ફોનની સહિત...
વડોદરા : વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે ઠેરઠેર પીવાના પાણીની બુમરાણ ઊઠી છે તો બીજી તરફ કોર્પોરેશનનું ચોખ્ખું પીવાનું પાણી ટેન્કર મારફતે 500...
વડોદરા : વડોદરા શહેરમાં અશાંતધારાની આડમાં કેટલાક રાજકીય પીઠબળ ધરાવતા તત્વો ખોટું કોમી વૈમનસ્ય ઉભું કરી વેપારીઓને યેન યા કેન પ્રકારે કનડગત...
વલસાડ : વલસાડના (Valsad) હાલર ચાર રસ્તા (Road) ઉપર બે અઠવાડિયા (Week) અગાઉ સર્જાયેલા અકસ્માતમાં (Accident) 7 મહિનાની બાળકીનું મોત (Death) નીપજ્યું...
નવી દિલ્હી: દીકરીના જન્મતાની (Born) સાથે જ દરેક માતા પિતા (Parents) તેના ભવિષ્યના (Future) માટે અનેક યોજનાઓ બનાવે છે તેમજ અનેક યોજનાઓમાં રોકાણ...
આજે 1લી એપ્રિલ-એપ્રિલ ફૂલ્સ ડે સામાન્ય રીતે મિત્ર-ભાઇબંધો કે સગાં-સંબંધીઓ એકબીજા સાથે પ્રેન્ક કરી તથા ઉલ્લુ બનાવી એપ્રિલ ફૂલ્સ ડેનો નિર્દોષ આનંદ...
વાપી : વાપી (Vapi) નજીક સલવાવ ખાતે નાઈટ પેટ્રોલિંગ (Night Petroling) દરમિયાન ડુંગરા પોલીસની (Police) ટીમે મહારાષ્ટ્ર (Maharastra) તરફથી ટ્રકમાં સુરત (Surat)...
ક્રાઇસ્ટચર્ચ : આઇસીસી (ICC) મહિલા વન ડે વર્લ્ડકપની (One Day Worldcup) ફાઇનલમાં (Final) આજે રવિવારે (Sunday) ઓસ્ટ્રેલિયાની એલિસા હિલીએ 138 બોલમાં 170...
ભરૂચ : ભરૂચના (Bharuch) જુના બજારમાં લાલબજાર ખાડી પાસે સાંકળો રસ્તો (Road) હોવાને કારણે વાહનચાલકોને સતત જોખમ (Risk) વર્તાઈ રહ્યું છે. ખાડીને...
વડોદરા: મોટા ભાગે માણસ પોતાની શકિત તેમજ પોસ્ટનો ખોટી રીતે ઉપયોગ કરતો હોય તેવું આપણે જોયું છે તેમજ આવા કિસ્સાઓ સાંભળ્યાં છે....
સુરત: સુરતના (Surat) કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં ધરતી નગર પાસે આવેલા તાપી (Tapi) ઓવારા પાસે બે યુગલએ ઝેરી (Position) દવા પી આપઘાત (Suicide)...
આજકાલ બોલીવુડ (Bollywood) અને ટોલિવુડનો (Tollywood) અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે અને લોકોને તે પસંદ પણ આવી રહ્યો છે. એવામાં ફરીથી...
અમદાવાદ: ભારતમાં વઘતા જતાં પ્રદૂષણને લીધે ગ્લોબલ વોર્મિગની સમસ્યા વઘી છે જેના કારણે ગરમીના પ્રમાણમાં રેકોર્ડ બ્રેક વઘારો થઈ રહ્યો છે. આ...
નવી દિલ્હી: નેપાળમાં ‘રૂપે કાર્ડ’ જારી કરવામાં આવ્યુ છે. આમ કરનાર ચોથો દેશ છે નેપાળ કે જ્યાં ભારતનુ રૂપે કાર્ડ લાગુ કરવામાં...
રણબીર-આલિયાના (Ranbir-Alia) લગ્નની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. જોકે બંનેએ લગ્નને (Marriage) લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ હાલમાં જ...
નવી દિલ્હી: શનિવારે રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ આકાશમાંથી (Sky) પસાર થતા ભેદી અગનગોળાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. થોડી જ વારમાં...
અત્યાર સુધીમાં ચાર ભારતીય કલાકારોને વિશ્વના ખૂબ પ્રસિદ્ધ એવા ગ્રેમી એવોર્ડથી (Grammy Awards) સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં એ.આર રહેમાન, રવિશંકર, ઝાકિર...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ (Australia ) મહિલા વર્લ્ડ કપ 2022ની (Women’s World Cup 2022) ફાઇનલમાં (Final) ઇંગ્લેન્ડને (England ) 71 રને હરાવી સાતમી...
ગુરુવારની મારી કોલમમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ વિશેના વિવાદને લઈને ત્રણ મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. પહેલો એ કે કાશ્મીરમાં કેટલાક કાશ્મીરી મુસલમાનોએ...
સુરત: (Surat) છેલ્લા પાંચ-છ મહિનાથી આઈપીએસની (IPS) બદલીઓને લઈને સતત મેસેજ વહેતા હતાં. પરંતુ દર વખતે આ ચર્ચા અફવા સાહિત થતી હતી....
શ્મીર ફાઇલ્સ’ ફિલ્મ રિલીઝ થઇ અને ‘પેન્ડોરાઝ બૉક્સ’ ખૂલી ગયું. હિંદુવાદીઓ અને રાષ્ટ્રવાદીઓને ઠેકડા મારવા માટે જૂના મુદ્દા પર નવો તાલ મળ્યો....
કેટલાંક ડૉક્ટરો અને ન્યુટ્રીશન નિષ્ણાંતો કહે છે કે ઇંડાં આરોગ્ય માટે લાભકારક છે કારણ કે તેમાં ચરબી, પ્રોટિન અને વિટામિન-ઇ ભરપૂર માત્રામાં...
વિશ્વ રંગભૂમિ દિવસની કળામય, ઉત્સાહ-ઉમંગભરી આવી ઉજવણી ગુજરાતી કે અન્ય કોઈ રંગભૂમિ ઉપર આજ સુધી જોઈ નથી. પોતાની કળાની અભિવ્યક્તિ અને રસિક...
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
આણંદ: આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલા સુપ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે અમેરિકા રહેતા પટેલ પરિવાર દ્વારા 27 લાખ ઉપરાંતની કિંમતનો મુગટ ચડાવવામાં આવ્યો હતો. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માતાના દર્શને ભક્તો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓનો ધસારો વધી રહ્યો છે. તેમાંય એનઆરઆઈ ભક્ત પરિવાર દ્વારા આશાપુરી માતાને 27 લાખ ઉપરાંતનો કિંમતી મુગટ ભેટ ધરવામાં આવ્યો છે. આદ્યશક્તિ આશાપુરી માતાનું મંદિર જગપ્રસિદ્ધિ ધરાવે છે. માતાના ભક્તો ઉપર માતાજીની અપરંપાર કૃપા વરસી છે જેને લઈ વિદેશમાં સ્થાયી થયેલા ભક્ત પરિવારોએ આજે પણ ભારતીય ધાર્મિક પરંપરાના મૂલ્યો જાળવી રાખ્યા છે. જે કારણે આવા ભક્ત પરિવારો દ્વારા યથાશક્તિ તેઓ દ્વારા માતાના મંદિરે દાન પુણ્યનો પ્રવાહ ઠલવાતો રહે છે.
હાલ અમેરિકા રહેતા હરીશભાઈ મણીભાઈ પટેલ અને પરિવાર દ્વારા આશાપુરી માતાજીને રૂપિયા 27 લાખ 74 હજાર 536ની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે પુજારી હિતેષગીરી ગોસ્વામી, કૌશલગીરી ગોસ્વામી અને પાર્થ રાવલ હાજર રહી માતાજીને સુવર્ણ મુગટ અર્પણ કરનાર મુગટના દાતાને પૂજા અર્ચના કરાવી માતાજીના કૃપા સદા તેમના ઉપર રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. માતાજીને સુવર્ણ મુગટ અર્પણ કરવા બદલ હરીશભાઈ મણીભાઈ પટેલ પરિવારન આશાપુરી મંદિર સમગ્ર પુજારી મંડળ તથા આશાપુરી માતા અને ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાેજીત્રા શહેરના સથવારા જ્ઞાતિ સમાજની વાડી ખાતે મહિલા મંડળ દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂનનું આયાેજન કરવામાં આવ્યું હતું. અખંડ ગરબામાં આજુબાજુના ગામાેના દશથી વધુ મંડળાેઅે આનંદ ગરબાની રમઝટ બાેલાવી હતી. સવારે 7થી સાંજના 7 સુધી આ અખંડ ધૂન ચાલી હતી. આ પ્રસંગે સથવારા સમાજના અગ્રણીઆે પણ ઉપસ્થિત રહ્યા હતા.