સુરત: (Surat) શહેરના ભટાર ખાતે રહેતા એપાર્ટમેન્ટની નીચે એપાર્ટમેન્ટમાં રહેતું પાળેલા કુતરાએ (Dog) 6 વર્ષના બાળકને બચકું ભર્યું હતું. બાળકને નવી સિવિલમાં...
તમારે કદી OTP ની રાહ જોવી પડી છે?’ એ સવાલ ‘ક્યા તુમને કભી કિસીસે પ્યાર કિયા?’—એ પ્રકારનો છે. વધુ ને વધુ ડિજિટલ...
હુ સમય પછી બોલીવૂડમાં શાનદાર લગ્ન થયા. કપૂર ખાનદાનના ચોથા વારસ રણબીર કપૂર અને ભટ્ટ પરિવારની નવી સ્ટાર આલિયા ભટ્ટના લગ્નમાં, ફિલ્મ...
સુરત : (Surat) પૂણા પાટિયા ખાતે વૃદ્ધ (Old Man) કાપડ વેપારી પત્ની સાથે વોકિંગ (Walking) કરવા માટે નીકળ્યા હતા. ત્યારે સ્નેચરે તેમની...
પલસાણા : સુરતથી (Surat) ટ્રક (Truck) માલિક કમ ચાલકે ઉત્તરપ્રદેશમાં ડિલિવરી કરવા ટ્રાન્સપોર્ટ મારફતે લાખોની કિંમતના સાડીના પાર્સલ (Parcel) ભર્યા હતા. હાઈવે...
કોરોનાપ્રેરિત લોકડાઉનને કારણે લોકોને ઘરમાં પૂરાઈ રહેવાની ફરજ પડી હતી ત્યારે ડિઝની, એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મનાં દર્શકોની સંખ્યા કૂદકે...
મુંબઈ: વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારો(stock market) પણ ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) મજબૂત ઘટાડા...
જીવન ક્યારેય સીધી લીટીમાં હોઇ જ ના શકે. ઉતાર-ચઢાવ, ખાડા-ટેકરા, વળાંકો એ જીવનનાં અનિવાર્ય પાસાંઓ છે. જીવન સીધી લીટીમાં ચાલે તો સમજવું...
સલાબતપુરા પોલીસ સ્ટેશન પાછળ આવેલી સરકારી શાળા નં.૫૦ પહેલાં ૭૦/૮૦ ના દાયકામાં નં. ૩૯/૪૦ તરીકે ઓળખાતી હતી.બે માળની શાળામાં તમામ કલાસ ફુલ...
ઘરનો કારોબાર ચલાવવો દરેકને માટે હાલની મોંઘવારીમાં મુશ્કેલ છતાં ઘરના યેનકેન પ્રકારે સમસ્યાને સમજી તેના નિકાલની દિશામાં વિચારી સમસ્યા હલ કરે છે....
ગેર કાનુની ધંધો કરવો હોય, છેતરપીંડી કરવી હોય તો બાપ દીકરાની ભાગીદારીનો ધંધો અતિ ઉત્તમ છે. પેઢી દેવાળુ ફૂંકે તો મારો પાર્ટનર...
અકબરથી લઇને પુટિન સુધીના ઇતિહાસ પર દૃષ્ટિપાત કરતાં હિંસક મહત્ત્વાકાંક્ષા નજરે ચઢે છે. આમ તો ‘અકબર’ નામમાં જ મહાનતાનો સંકેત છે અને...
એક સુંદર સુગંધી ફૂલ છોડ પર ઉગ્યું…અતિસુંદર અને રંગબેરંગી …..તેના ઉગવાથી બાગની શોભા વધી અને છોડનું સૌન્દર્ય…ફૂલ છોડ પર ખીલીને આમ તેમ...
કચ્છ: ગુજરાતના (Gujarat) દરિયાકાંઠે જખૌ માછીમારી બંદર નજીક બોટ (Boat) દ્વારા 280 કરોડ રૂપિયાના 55 કિલો હેરોઈનની દાણચોરી (Heroin smuggling) કરવાનો પ્રયાસ...
આજે ભારતીય જનતા પક્ષ છે એવી રીતે છેક ૧૯૫૭ માં કોંગ્રેસનું ભારતીય રાજકારણ પર એકચક્રી રાજ ચાલતું હતું ત્યારે ચક્રવર્તી રાજ ગોપાલાચારીએ...
સહુ જાણે છે કે કોવિડ-૧૯ એ વિશ્વમાં જે હાહાકાર મચાવ્યો તે હાહાકારનું ઉદ્ગમસ્થાન ચીનમાં આવેલ વુહાન શહેર હતું. આ મહામારીને ફેલાતી અટકાવવા...
હથોડા: કોસંબા (Kosamba) પાસેના કુંવારદા (kunwarada) નાયલોન કોલોની ખાતેના એક ઘરમાંથી દુર્ગંધ મારતી મહિલાની લાશ મળી હતી. મહિલાનો પતિ ફરાર થઈ જતાં...
એક પછી એક પરીક્ષાના પેપરો ફૂટી રહ્યાં છે તો સરકાર તેને ગેરરિતી જેવો શબ્દ આપીને મામલા ઉપર ઠંડુ પાણી રેડવાનો પ્રયત્ન કરી...
સુરત: (Surat) સરથાણા ખાતે રહેતા અને અગાઉ લેબર કોન્ટ્રાક્ટરનું (Labor Contractor) કામ કરતા યુવકને 18 લાખ રૂપિયાના હિસાબ માટે જમીન દલાલે ગોડાદરા...
ખેરગામ: (Khergam) ખેરગામ નજીક આવેલા રૂમલાના મંગળપાડા પાસે પુરઝડપે ગફલતભરી રીતે દારૂ (Alcohol) ભરીને જતી કાર રોડની સાઈડમાં થાંભલા સાથે અથડાતાં પલટી...
સુરત: (Surat) લિંબાયતમાં રામકથાના ધાર્મિક મંડપ પાસે દારૂની (Alcohol) રેલમછેલને લઇને ભારે વિવાદ સર્જાયો છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભામાં બેસનારા ધારાસભ્યએ આ બાબતે...
સુરત: (Surat) દેશભરમાં મોંઘવારી હાલ આસમાને છે. શાકભાજીના ભાવમાં ભારે ઊછાળો નોંધાયો છે અને તેંમાયે લીંબુના (Lime) ભાવ મધ્યમવર્ગીય પરિવારના બજેટની બહાર...
સુરત: (Surat) ડિરેક્ટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના વિજિલન્સ ઓફિસરને મળેલી બાતમીના આધારે શહેરનાં લંબે હનુમાન રોડ ખાતે આવેલા CRV જ્વેલર્સમાં દરોડા પાડીને પ્રત્યેક...
સુરત: (Surat) બે દિવસ પહેલાં રાત્રિના સમયે બજરંગ દળના (Bajarang Dal) કાર્યકર ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ શનિવારે બજરંગ દળના કાર્યકર્તા અને...
અમદાવાદ: એક તરફ કે જયાં કાળઝાળ ગરમીના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યાં રાજયમાં (Stat) ફરી એકવાર ગરમીનો પારો ઊંચો જશે...
મુંબઈ: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના લીધે થયેલા વિવાદે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. માતોશ્રી જઈને હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરનાર સાંસદ નવનીત...
ફોનમાં રોજબરોજ અવનવી ટેકનોલોજીના કારણે કંઈકને કંઈક નવો આવિષ્કાર થતો હોય છે. આજ સુઘી મોટેભાગના લોકો પોતાના ફોનમાં કોલ રેકોર્ડિંગ સુવિધા રાખતા...
અબુ ધાબી: દુબઈ એક્સ્પો 2020 (Dubai Expo-2020) 31 માર્ચના રોજ સમાપ્ત થઈ શકે છે, પરંતુ હજી પણ આ ક્ષેત્રમાં ઘણી બધી પ્રવૃત્તિ...
સુરત: સુરત (Surat) શહેરમાં અનેક વાર સ્વૈચ્છિક સંસ્થાઓ એવા કાર્યક્રમો કરે છે જેમાં આરોગ્ય અને શિક્ષણને લઈને જરૂરીયાતમંદ લોકોને મદદ પહોંચાડવામાં આવે...
સાબરકાંઠા: ગુજરાતના (Gujarat) હિંમતનગરથી (Himmatnagar) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણસને નગ્ન તેમજ જમીનની નીચે 10 ફૂટ સુધી જોઇ શકાય તેવા...
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
સુરત: (Surat) શહેરના ભટાર ખાતે રહેતા એપાર્ટમેન્ટની નીચે એપાર્ટમેન્ટમાં રહેતું પાળેલા કુતરાએ (Dog) 6 વર્ષના બાળકને બચકું ભર્યું હતું. બાળકને નવી સિવિલમાં (New Civil) ખસેડી સારવાર કરાઈ હતી. જે વ્યક્તિના કુતરાએ બચકું ભર્યું તેને ઉપરથી દાદાગીરી કરતા ખટોદરા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી.
ભટાર ખાતે ક્રિષ્ના પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય જીતેશભાઈ રવિન્દ્ર પાઠક નવી સિવિલમાં ટીબી વિભાગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે તેઓ પત્ની અને પુત્ર સાથે એપાર્ટમેન્ટમાં નીચે ચાલવા નીકળ્યા હતા. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતો પ્રતિક તેના માતા-પિતા અને તેની બહેન તેમનો પાળેલો કુતરો લઈને પાર્કિંગમાં બેઠા હતા. આ કુતરાએ જીતેશભાઈના 6 વર્ષના પુત્ર હર્ષના પગમાં બચકુ ભર્યું હતું. જેથી જીતેશભાઈ આ બાબતે પ્રતિકને કહેવા જતા ‘હું મારા કુતરાને છુટો મુકી દઈશ, તમારાથી જે થાય તે કરી લેજો’ તેવું કહીને ધમકી આપી હતી. અને તે સમયે પ્રતિક સાથે હાજર તેના પરિવારે પણ જીતેશભાઈને ગાળો આપી હતી. અને ‘અમે દસ કુતરા પાળીશું અને છુટા મુકીશું કોઈને કરડી જશે તો અમારી કોઈ જવાબદારી રહેતી નથી તમારાથી થાય તે કરી લેજો’ તેમ કહ્યું હતું. જેતી જીતેશભાઈએ પ્રતિકની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બિભત્સ મેસેજ મોકલી વેપારીના પરિવારને હેરાન કરતો શખ્સ દિલ્લીથી ઝડપાયો
સુરત: વેસુ ખાતે રહેતા રિંગરોડના સાડી વેપારીના ભાઇના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેની પત્ની અંગે રાઘવઅરોર327 નામની આઇડી પરથી બિભત્સ મેસેજ આવ્યો હતો. ભાવિને મેસેજનો કોઇ રિપ્લાય આપ્યો નહોતો. પરંતુ આઇડી બ્લોક કરી દીધું હતું. જેથી ભેજાબાજે રાગ્સ12189 નામે ફેક આઇડી બનાવી મેસેજ કર્યા હતા. તેને મેસેજ કરી હેરાન નહી કરવા વિનંતી કરતા ગાળો આપતો ઓડીયો ક્લીપ મોકલાવ્યા બાદ ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ દંપત્તિ અને તેમના પરિવારના સભ્યોને પણ બિભત્સ મેસેજ મોકલવાનું ચાલુ કર્યું હતું. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી રાઘવ સંજીવ અરોડા (ઉ.વ.૩૦ રહેવાસી:- એફ-૨૧, મોડલ ટાઉન -૧, મોડનટાઉન પોલીસ સ્ટેશન, નોર્થ-ઇસ્ટ દિલ્હી) ને ઝડપી પાડ્યો હતો.