અતિ ધનાઢ્ય લોકો અતિ વૈભવી જહાજો વસાવે છે જે યોટ (Yot) તરીકે ઓળખાય છે જે પાણીમાં તરતી વૈભવી હોટલ (Hotel) જેવી જ...
સુરત(Surat): શહેરમાં કોરોનાનું (Corona) સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન નોંધાતા કેસમાં સખત ઉછાળો આવ્યો છે. કોરોનાની ત્રીજી...
ગાંધીનગર(Gandhinagar) : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડ દ્વ્રારા 13 જિલ્લા – સિટી પ્રમુખોની નિમણૂક કરી દેવાઈ છે. જેમાં છોટા...
વલસાડ(Valsad): વલસાડ જિલ્લામાં પ્રતિદિન કોરોના (Corona) વિકરાળ રૂપ લઈ રહ્યો છે. બુધવારે અત્યાર સુધીના એક જ દિવસમાં હાઈએસ્ટ 218 કેસો નોંધાતા આરોગ્ય...
વલસાડ(Valsad): વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા અભિગમ સાથે હેલ્પલાઇન (Healpline) શરૂ કરાઈ છે. જો કોઇ કોરોના (Corona) પોઝિટિવ વ્યક્તિ હોમ આઇસોલેશનમાં...
સુરત: (Surat) ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીકામ કરતાં યુવક અને તેના પિતાએ લિંબાયતમાં જ રહેતા યુવકને હાથઉછીના રૂપિયા આપવાની ના પાડી હતી. જેની અદાવત...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં દિવસે દિવસે કોરોનાની (Corona) ત્રીજી લહેર વધુ ને વધુ આક્રમક બની રહી છે. આજે રાજ્યના તમામ શહેર વિસ્તારો અને જિલ્લાઓ...
સુરત(Surat): શહેરમાં ઠંડીની સૌથી કાતિલ રાત નોંધાતા શહેરીજનો ઠુંઠવાયા હતાં. લોકોને ઘરના બારી બારણા ફરજિયાત બંધ રાખવા પડે તેવી નોબત આવી હતી....
ગાંધીનગર(Gandhinagar): દરિયાકિનારાના પ્રવાસન સ્થળોની ટુરિસ્ટ સર્કિટ (Tourist circuit) વિકસાવવા માટે અંદાજે રૂ. ૨,૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેનું (Highway) નિર્માણ કરાશે. આજે ગાંધીનગરમાં...
સુરત: (Surat) મીઠીખાડીના બ્રિજની (Bridge) નીચે અજાણી વ્યક્તિએ નવજાત જન્મેલા બાળકને (New Born Baby) ત્યજી દીધું (Abandoned) હતું. અજાણી મહિલા કહો કે...
ગાંધીનગર(Gandhinagar): ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાને (Snowfall) પગલે ગુજરાતમાં (Gujarat) તેની અસર જોવા મળી રહી છે. ગુજરાત હાલમાં કોલ્ડ વેવની (Coldwave) ઝપેટમાં...
ભારતમાં (India) કોરોનાની (Corona) ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાના કેસોમાં ધરખમ ઉછાળો થઈ રહ્યો છે. આ કેસોને નિયંત્રણમા લાવવા માટે...
વલસાડ: (Valsad) વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર ઓવરબ્રિજ પરથી આઇસર ટેમ્પામાં પાવડરની આડમાં લઇ જવાતો રૂપિયા ૧૩.૬૨ લાખનો ઇંગ્લિશ દારૂ (Alcohol) વલસાડ...
લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) પહેલા યોગી સરકારમાં કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપનાર સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting) મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા...
સુરત: (Surat) સુરતના ઇતિહાસને તાદૃશ્ય કરતા ચોક બજાર વિસ્તારની ઐતિહાસિક મિલકતો (Historical Properties) અને તેના આસપાસના વિસ્તારનો તેના મૂળ સ્વરૂપે જાળવણી કરવા...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttarpradesh) વિધાનસભા (Assembly) ચૂંટણી (Election) પહેલા યોગી સરકારને (Government) વધુ એક ઝટકો લાગ્યો છે. સ્વામી પ્રસાદ મોર્ય (Swami...
સુરત: (Surat) સુરતની એક સમયની સૌથી સમૃધ્ધ મંડળી ગણાતી પાલ ના અગાઉના વહિવટકર્તાઓ દ્વારા નવસારીની પૌંઆ મિલના (Mill) માલિકને આપેલા 24 કરોડના...
સુરત: (Surat) સચીન જીઆઈડીસીમાં (GIDC) ટેન્કરમાંથી કેમિકલ (Chemical) ઠાલવતી વખતે ગેસ લીકેજની ઘટના બાદ ક્રાઈમ બ્રાંચે મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ જવાબદાર અધિકારીઓની...
સુરત: (Surat) એક તરફ પોલીસે ઉત્તરાયણ (Uttarayan) માટે જાહેરનામુ બહાર પાડીને અગાસી ઉપર લોકોને ભેગા થવાથી પ્રતિબંધ મુક્યો છે, ત્યાં ભેસ્તાનમાંથી ઉત્તરાયણના...
સુરત: (Surat) મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ દ્વારા ટૉપ એક્સપોર્ટ (Export) ડિસ્ટ્રિકટ રેન્કની (District Rank) યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સુરત...
ગાંધીનગર: છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી...
નાસા (Nasa) અને યુરોપિયન (European) અવકાશ એજન્સીએ (Space Agency) કયું ટેલિસ્કોપ (Telescope) અવકાશમાં મોકલ્યું હતું? વર્ષ ૧૯૯૦ માં નાસા અને યુરોપિયન અવકાશ...
છતરપુર: મધ્યપ્રદેશના (MP) છતરપુર જિલ્લામાં આરોગ્ય (Heath) વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. અહીં છતરપુર જિલ્લાના ગૌરી હરમાં રહેતી 60 વર્ષીય રામપ્યારી પટેલને...
મારા સુપુત્ર સાથે હું એક સાહેબને તેમની ઓફિસે મળવા ગયો. સાહેબ ઓફિસમાં ખુરશીમાં બેઠા હતા.મેં મારા દીકરાને સાહેબને પગે લાગવાનું (પ્રણામ કરવાનું)...
સ્પેશ્યાલિટી ઓક્યુપેશન વર્કરો માટે અમેરિકાના ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં ખાસ પ્રકારના H1- B વિઝા ઘડવામાં આવ્યા છે. એના વાર્ષિક કોટાની સંખ્યા...
નવી દિલ્હી: સ્વામી પ્રસાદ મૌર્યના (Swami Prasad Maurya) સમાજવાદી પાર્ટીમાં જોડાવાની જાહેરાત બાદ હવે ભાજપે (BJP) અખિલેશની છાવણીમાં ફૂટ પાડી છે. સિરસાગંજ વિધાનસભા...
‘અમારા વ્યવસાયમાં વૈવિધ્યને એટલો બધો અવકાશ છે કે ઘણી વાર કલ્પનાય ચકરાવે ચડી જાય’, મારા મિત્ર પ્રાઇવેટ ડિટેકટીવ અજય વર્માએ એક વાર...
જ્યારે ડોક્ટરને બતાવવા જઈએ અને ડોક્ટર સવાલ પૂછે કે કોઈ દવા ચાલે છે ત્યારે કેટલું સરળતાથી આપણે એવું કહીએ છે કે લોહી...
બારડોલીના ગ્રાહકે પોતાની ટોયોટા-ઈનોવા મોટરકારને માર્ગ અકસ્માતમાં થયેલ નુકસાન માટે ટાયરમાં ખામી હોવાનું જણાવી ટાયર કંપનીના ડીલર તેમ જ ટાયર ઉત્પાદક કંપની...
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
અતિ ધનાઢ્ય લોકો અતિ વૈભવી જહાજો વસાવે છે જે યોટ (Yot) તરીકે ઓળખાય છે જે પાણીમાં તરતી વૈભવી હોટલ (Hotel) જેવી જ હોય છે. હાલમાં ઇટાલીની લાઝારિનિ કંપનીએ એક એવી સુપર યોટની ડિઝાઇન તૈયાર કરી છે જે પાણીમાં તરવાની સાથે હવામાં ઉડી પણ શકે!
આ યોટને એર યોટ નામ આપવામાં આવ્યું છે અને તેની કન્સેપ્ટ ઇમેજો રોમ સ્થિત કંપની લાઝારિનિના ડિઝાઇન સ્ટુડિયોમાં રજૂ કરવામાં આવી હતી. આ યોટની ડિઝાઇન એવી છે કે તેમાં હિલિયમ વાયુ ભરીને તેને હવામાં ઉડાડી પણ શકાય. તેમાં ઇલેકટ્રિક પ્રોપેલરો રાખવામાં આવ્યા છે જે તેને હવામાં આગળ વધવામાં મદદ કરશે. તેમાં ખૂબ હળવા હિલિયમ વાયુ ભરવાની બે ટાંકીઓ છે. આ બોટ પાણી પરથી ઉડાન ભરી શકે અને ફરીથી પાણીમાં ઉતરાણ કરી શકે તેવી તેની ડિઝાઇન બનાવવામાં આવી છે. તેનું માળખું ડ્રાય કાર્બન ફાઇબરનું હશે જેથી તે મજબૂત અને હળવી બની રહેશે. તે જાતે જ પોતાની વિજળી ઉત્પન્ન કરી શકે તે માટે તેમાં સોલાર પેનલો ગોઠવવાની પણ યોજના છે.
સાઉદી અરેબિયાના વૈભવી ઊંટ સ્પા: અહીં ઊંટોને વૈભવી માવજત અપાય છે
રિયાધ: સાઉદી અરેબિયાના ધનાઢ્યો જાતવાન નસલના મોંઘાદાટ ઊંટોને પાળે છે અને તેમને સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ઉતારે છે તે જાણીતી બાબત છે. આ ધનવાનોના ઊંટોને રિયાધ નજીકના એક સ્થળે ખાસ સ્પામાં કેવી વૈભવી માવજતો અપાય છે તેની અદભૂત માહિતીઓ બહાર આવી છે.
રિયાધ શહેરથી લગભગ ૯૯ માઇલના અંતરે આવેલ રુમાહી ખાતે એક ઉંટ હોટલ શરૂ કરવામાં આવી છે, જે રણના જહાજ તરીકે ઓળખાતા આ પશુ માટે સ્પા તરીકે પણ કામ કરે છે. અહીં ધનવાનો પોતાના પાલતુ ઉંટોને માવજત માટે મૂકી જાય છે. અહીં ઊંટોને ટ્રિમિંગ, સ્ક્રબિંગ જેવી માવજતો આપવામાં આવે છે. આ હોટલમાં એક રાત માટે એક ઉંટને રાખવાની ફી ૪૦૦ રિયાલ એટલે કે ૭૮ પાઉન્ડ જેટલી મોંઘીદાટ છે. જો કે અહીં ઊંટોને બોટોક્સના ઇન્જેકશન જેવી ગેરકાયદે સારવાર પણ આપવામાં આવે છે તેવી ફરિયાદો પછી સરકારે ચેકીંગ શરૂ કર્યું છે. બોટોક્સના ઇન્જેકશન આપવાથી ઉંટ શરૂઆતમાં વધુ સુંદર અને તંદુરસ્ત દેખાય છે પણ લાંબા ગાળે તેમના શરીરને નુકસાન થાય છે.