સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય (BIG STATEMENT) લીધો છે અને...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે ત્યારે આજે ચૂંટણીપંચે પણ સુરત મહાપાલિકાના મતદારોની આખરીયાદી જાહેર કરી દેતાં આગામી...
છોકરીઓની છેડતીના કેસમાં સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે (BOMBAY HIGH COURT) ‘નો સ્કિન ટચ, નો સેક્સ્યુઅલ એસોલ્ટ’ ( NO SKIN TOUCH NO PHYSICAL...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) લડવા માટે ઇચ્છુક દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા ભાજપના (BJP) નિરિક્ષકોએ બે દિવસ દરમિયાન તમામ વોર્ડના ચૂંટણી...
હૈદરાબાદ: વિશ્વસનીય માહિતીના આધારે, રચકોંડા અને મીકર કમિશનર ટાસ્ક ફોર્સ (TASK FORCE) નોર્થ ઝોનની ટીમના પોલીસ અધિકારીઓએ મંગળવારે મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલર...
DELHI : ટ્રેક્ટર માર્ચ (TRACTOR MARCH) દરમિયાન દિલ્હીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ખેડૂત આંદોલન અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન,...
ગાંધીનગર : રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બુધવારે શિક્ષણ ક્ષેત્રની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના પગલે રાજ્યના ગૃહ વિભાગ (State...
કેન્દ્ર સરકાર આવતા અઠવાડિયે બજેટમાં ઇ-કોમર્સ આયાત અને નિકાસ માટે મંજૂરીને સરળ બનાવવા જેવા પગલાની જાહેરાત કરી શકે છે. આ માહિતી આપતાં...
વર્ષ 2021 માં ભારતના જીડીપી (GDP)માં 11.5 ટકાનો જબરદસ્ત વિકાસ થઈ શકે છે. ભારત (INDIA) વિશ્વનો એકમાત્ર મોટો દેશ (WORLDS BIGGEST COUNTRY)...
દાહોદ: દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના બેનસો પાસે આવેલા અનવર સલીમભાઈ પઠાણના રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ઘરમાં મુકેલા,...
RAJSTHAN : રાજસ્થાનના ટોંક (TONK) જિલ્લામાં એક દુખદ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોનું મોત નીપજ્યું હતું. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં...
તારાપુર: તારાપુર પાસે આવેલા કાનાવાડા ગામની બાપા સીતારામ મઢુલી નજીક સાઈટ ચેક કરવા માટે બોલેરો કાર લઈને ગયેલા કંપનીના માઈન્સ મેનેજર કારમાં...
આણંદ : 2021 જાન્યુઆરી 19ના દિને, કોવિડ-19માં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃતિ અને સન્માનમાં ઉત્તર અમેરિકાના બીએપીએસ મંદિરો પીળા રંગોથી ઝળહળ્યાં હતાં....
ભારતીય કિસાન સંઘ (BHARTIY KISAN SANGH) ના હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમસિંહે દીપ સિદ્ધુ (DEEP SIDHU) પર આરોપ લગાવ્યો હતો કે ખેડૂત સંગઠનો...
લુણાવાડા, તા.૨૫ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
વડોદરા:સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો. હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ડ્રાઇવર ફસાતા તંત્રમાં...
વડોદરા: નાગરવાડામાં હિન્દુ યુવતીનો પીછો કરી એક વર્ષથી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે બળજબરી કરી એસિડ નાખવાની ધમકી આપનાર આરોપી વિધર્મી યુવકની...
ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ,...
અઢળક ધન સુખનો જેને તોટો નથી, પણ માણસ ધન ભૂખ્યો છે તેની અતૃપ્ત ધન લાલસા કદી તૃપ્ત થતી નથી. અતિ સંપતિ કયાં...
ભારત વસુદૈવ કુટુમ્બક્મની ફિલોસોફીમાં માને સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોઈને બધાના હિતોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી યુનાઈટેડ નેશન્સની છે. યુનાઈટેડ...
આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની...
વિધવાનો પડછાયો, કાળો ચાંદલો, સફેદ સાડી, મંદિરમાં પ્રવેશબંધી, વડીલોને પગે લાગી બહાર જવું, વડીલોની હાજરીમાં માથુ ઢાનકવું, પોતાનો અભિપ્રાય આપવાનો નિષેધ, બાપ...
તા.૮ ડિસેમ્બર ૨૦૨૦ ના ‘ગુજરાતમિત્ર’માં મીનાબેન આર. મોદીનું ‘ કરકસરને જીવનમાં વણી લઈએ ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમણે દાખલાઓ સાથે કરકસરનું...
મોદી સરકારના કાર્ય સામે કોઈ શંકા ન હોઈ શકે, પોતાના ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો કોઈ બનાવ સાબિત તો નથી થયો, પરંતુ એ...
ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1 થી ટેસ્ટ સીરિઝ હરાવીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ પરાક્રમ ભારતે બીજીવાર કરી પુરવાર કરી બતાવ્યું...
એક કરિયાણાની દુકાનમાં ઉંદર ઘુસી આવ્યો.ઉંદરે વિચાર્યું અહીં તો ભોજન જ ભોજન છે તે ખુશ થી આમ તેમ દોડવા લાગ્યો.દુકાનના માલિકે ઉંદરને...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે – મારા બારણે...
અમેરિકાના (AMERICA) વોશિંગ્ટન ડીસીમાં ખાલિસ્તાનના સમર્થકોએ કૃષિ કાયદાઓનો વિરોધ કરવાના નામે ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા. ખાલિસ્તાન (KHALISTAN) ના સમર્થકોએ...
રાજયના શિક્ષણ ક્ષેત્રે પણ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ છે. શાળા કક્ષાએ ધોરણ દસ તથા ધોરણ બાર અને કોલેજમાં છેલ્લા વર્ષ કે...
તાજેતરમાં દેશના એક અગ્રણી મીડિયા ગૃહ દ્વારા એવા અહેવાલ આપવામાં આવ્યા કે ચીને આપણા અરૂણાચલ પ્રદેશમાં એક આખું ગામ વસાવી નાખ્યું છે....
વડોદરા : મારી નાખવાની ધમકી આપતા મકાન માલિકે ફિનાઇલ ગટગટાવ્યું
ન્યુઇરા સ્કૂલ, એસએનડીટી કોલેજ અકોટાનું ભાડું મહાનગરપાલિકા ક્યારે વસુલ કરશે?
મહારાષ્ટ્ર: વક્ફ એક્ટમાં PM મોદી કરશે સુધારો, વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહનો મોટો દાવો
વડોદરા : MSUમાં સ્કોલરશિપ સ્કીમનો લાભ મળતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા 6 વર્ષથી સતત ઘટાડો
વડોદરા : VMCની રેલવે વિભાગને ખો,5 વર્ષ પહેલા શરૂ થયેલી બ્રિજની કામગીરી ખોરંભે ચડી
વાંક કોનો? મજૂરપિતા ટ્રકને રિવર્સ માટે સાઈડ બતાવી રહ્યા હતા, તે જ ટ્રક નીચે તેમનો પુત્ર કચડાઈ મર્યો
લોરેન્સ ગેંગના નિશાના પર શ્રદ્ધા વોલ્કર હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા, જેલ પ્રશાસન એલર્ટ
વડોદરામાં ગુરુનાનક દેવજી ની 556 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
નરહરિ લાલ કી.. જય ના નાદ સાથે ભગવાન શ્રી નરસિંહ જીનો 288મો વરઘોડો નિકળ્યો….
વડોદરામાં ખાસવાડી સ્મશાનથી આરાધના ટોકીઝ સુધીનો ડાબી બાજુના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ, કોર્પોરેશન ક્યારે તોડશે ?
શહેરના પાણીગેટ થી લહેરીપુરા દરવાજા, ચોખંડી તથા ચાંપાનેર દરવાજા તરફ ટ્રાફિકની સમસ્યા વકરી..
મેદાપુર ગામની નદીમાંથી રેતી ખનન કરતા ચાર ટ્રેકટર ખનીજ વિભાગે ઝડપ્યા, માફીયાઓ સાથે ઝપાઝપી થયાની ચર્ચા
કાલોલ તાલુકા પંચાયતના બાંધકામ શાખાના મહિલા અધિકારીને ફરજ મોકૂફી પર ઉતારી દેવાયા
અજિત પવાર દાયકાઓ સુધી હિંદુ વિરોધીઓ સાથે રહ્યા, તેમને સમજવામાં થોડો સમય લાગશે- ફડણવીસ
વડોદરા : કરન્સીમાં ટ્રેડિંગ કરવાના બહાને બિઝનેસમેન પાસેથી રૂ. 75.80 લાખ ઠગોએ ખંખેર્યાં
વડોદરા : કારેલીબાગ વિસ્તારની પરાગ પાર્ક સોસાયટીમા કાર ભડકે બળી
વડોદરા : સૌ પ્રથમ વખત ૧૦૮ મારફતે એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ શિફ્ટ કરાયા
રિફાઇનરીના સ્ટોરેજ ટેન્ક ફાર્મમાં ૫૦૦૦ ચો.મી. વિસ્તારને ક્લોઝર નોટિસ
પોંડીચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથને ગજાનન આશ્રમ માલસરની મુલાકાત લીધી
હવે માત્ર 2 વર્ષમાં કરી શકાશે ગ્રેજ્યુએશનઃ આગામી વર્ષ સુધીમાં UGC નવી પોલીસી લાવી શકે છે
PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, બીજુ વિમાન મોકલાય ત્યાં સુધી દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું
રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડમાં ફસાયું, કોંગ્રેસે વડાપ્રધાનને દોષિત ઠેરવ્યા
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ પાકિસ્તાનની શરમજનક હરકત: PCB ભારતને ઉશ્કેરવા PoK માં ટ્રોફી યાત્રા કાઢશે
ચિક્કાર દારૂ પીધેલા SMCના અધિકારીનો રસ્તામાં તમાશો, કાર ડિવાઈડર પરથી કૂદાવી
આદિવાસી ગૌરવ દિવસ: જમુઈમાં PM મોદીએ કહ્યું- આદિવાસીઓએ રાજકુમાર રામને ભગવાન રામ બનાવ્યા
અજિત પવારે અદાણીના નામથી એવો ઘટસ્ફોટ કર્યો કે મહારાષ્ટ્રના રાજકારણમાં ધમાસાણ મચી ગયું
અંકલેશ્વર-સુરત સ્ટેટ રોડ પર અકસ્માતઃ ડ્રાઈવરને ઝોકું આવતા કાર ઝાડ સાથે અથડાઈ, 3ના મોત
પોલીસને જોઈ વેપારીએ કાર ભગાવી પણ ટ્રાફિક સિગ્નલ રેડ હોઈ પકડાઈ ગયો, કારમાંથી મળી આ વસ્તુ
ન્યુઝીલેન્ડની મહિલા સાંસદે માઓરી ડાન્સ કરી બિલની કોપી ફાડી
અમેરિકા જવાની તૈયારી કરતાં સુરતના તબીબ યુવકે કોઈ દેખીતા કારણ વિના ફાંસો ખાઈ આપઘાત કરતા આશ્ચર્ય
સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય (BIG STATEMENT) લીધો છે અને સંસદની કેન્ટિન (Parliament Canteens) પર મળતી સબસિડીને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ સાથે નવી યાદી (New List of) પણ બહાર પાડવામાં આવી છે. હવે 100 રૂપિયાની શાકાહારી પ્લેટ (Vegetarian Plate 100) અને 700 રૂપિયામાં નોન-વેજ (Non-Veg in 700) બફેટ લંચ સંસદની કેન્ટિનમાં મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે સંસદની કેન્ટીનમાંથી સબસિડીને રદ કરવાની માંગ સતત વધી રહી હતી. જેથી પણ આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સંસદ કેન્ટિનની નવી સૂચિ પર એક નજર:
જો તમે નવી દરની સૂચિ પર નજર નાખો તો સંસદની કેન્ટીનમાં સસ્તી ચપાટી બાકી છે, જેની કિંમત ત્રણ રૂપિયા છે. અને રોસ્ટેડ પાપડ સાથે તંદુરી રોટી 5 રૂપિયા છે. બાકી તમામ વસ્તુના રેતમાં પ્રમાણમાં વધારો થયો છે. સાથે જ જો તમારે વેજ બફેટ લન્ચ માટે 500 અને નોનવેજ -બફેટ લંચ માટે 700 રૂપિયા ખર્ચ કરવા પડશે. અને આ સિવાય હવે ગુજરાથી થાળી 100 રૂપિયા, ચિકન બિરયાની 100 રૂપિયા, ચિકન કરી 75 રૂપિયા, પ્લેન ડોસા 30 રૂપિયા, મટન બિરયાની 150 રૂપિયામાં મળશે. હવે તમારે વેજીટેબલ પકોડા માટે પણ 50 રૂપિયા ખર્ચ કરવા પડશે.
અગાઉ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કેન્ટીનમાંથી સબસિડી (SUBSIDY) ખતમ કરવાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે સાંસદ અને અન્ય લોકોને મળતી સબસિડી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (BUSINESS ADVISORY COMMITTEE)માં તમામ પક્ષના સભ્યોએ એક અભિપ્રાય રચ્યો હતો અને તેને નાબૂદ કરવા સંમત થયા હતા. હવે કેન્ટીનમાં ઉપલબ્ધ ખોરાક ચોક્કસ કિંમતે મળશે.
દર વર્ષે સંસદની કેન્ટીનમાં વાર્ષિક (ANNUAL) રૂ. 17 કરોડની સબસિડી આપવામાં આવતી હતી. 2017-18માં, એક આરટીઆઈએ સંસદની દરની સૂચિ જાહેર કરી, જે મુજબ સંસદની કેન્ટીનમાં ચિકન કરી 50 રૂપિયા અને વેજ થાળીના 35 રૂપિયા આપવામાં આવે છે. જેમાં પણ ત્રણ કોર્સ લંચની કિંમત લગભગ 106 રૂપિયા હતી. આટલું જ નહીં, દક્ષિણ ભારતીય ખાદ્યમાં, સાદા ડોસા સાંસદોને માત્ર 12 રૂપિયા મળતા હતા. જે હવે સાંસદોએ સામાન્ય કિંમત પ્રમાણે ખિસ્સું ખાલી કરવું પડશે.
29 જાન્યુઆરીએ શરૂ થતા સંસદ સત્ર દરમિયાન રાજ્યસભા સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી અને લોકસભા સાંજના 4 થી 8 વાગ્યા સુધી કાર્યવાહી કરશે.