ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા હાલમાં ભાજપની અંદર બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી....
હથોડા: પાલોદ પોલીસ ચોકી (Police Station) વિસ્તારના લીમોદરા ગામે દૂધમંડળીના પ્રમુખે મંડળીમાં ફેટ ઓપરેટરની (Fat Operator) નોકરી (Job) કરતા યુવાનને ફોન (Call)...
સુરત : ડિંડોલીમાં (Dindoli) મંડપ ડેકોરેશનના માલિકને (Owner) જેલમાં બંધ માથાભારે બંટી પાટીલે ફોન (Call) કરીને પાંચ લાખની માંગણી કરી હતી. આ...
દિલ્હી: દિલ્હીના (Delhi) ઉપરાજ્યપાલ પદેથી અનિલ બૈજલના રાજીનામા આપ્યા પછી નવા એલજીનું નામ સામે આવ્યું છે. વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ...
ભરૂચ: ગુજરાતમાં (Gujarat) મોટા પ્રમાણમાં કોલસા કૌભાંડ (Coal scam) થયાની ચોંકાવનારી વિગતો આપણી સામે આવતી રહે છે. આજરોજ આવી જ એક ઘટના...
વલસાડ : વલસાડના (Valsad) કપરાડા તાલુકાના મોટી વહિયાળ ગામની મહિલા સરપંચને (Women Sarpanch) તેના પતિના (Husband) અન્ય સ્ત્રી સાથેના સંબંધ અંગે જાણ...
સુરત: શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની (Rajasthan) અપર એર સર્કયુલેશનને લીધે અરબ સાગરમાંથી વાદળો ખેંચાતા...
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) વિવાદ પર સોમવારે વારાણસી અદાલતમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જિલ્લાના જજે મંગળવાર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો....
ભરૂચ: દહેજની (Dahej) જી.એ.સી.એલ. કંપનીમાંથી 7.80 લાખના પેલેડિયમ કેટાલિસ્ટ પાઉડર (Powder) ચોરીમાં ઝડપાયેલા 4 આરોપીની તપાસમાં દહેજનો પૂર્વ કોન્સ્ટેબલ જ ગુનેગાર નીકળ્યો...
વલસાડ: (Valsad) વલસાડના ગ્રામ્ય વિસ્તારના યુવા પ્રેમી પંખીડાના (Lovers) પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ પ્રેમ સુધી પાંગરી...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકાર રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપતો એક મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર હેલિકોપ્ટર ટેક્સી...
મુંબઇ: નાના પડદાના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ (Taarak mehta ka oolta chashma) દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે....
સુરત: (Surat) અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના (Diamond Bourse) બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાને આરે છે. ત્યારે બુર્સ કમિટીએ...
માંડવી: (Mandvi) માંડવીના કાલીબેલના નિશાળ ફળિયામાં રહેતા ઉમેદ ભીમાસિયા ચૌધરી (ઉં.વ.50) ગામ (Village) નજીકથી પસાર થતાં શૌચક્રિયા કરવા ઊભા રહેતાં શેરડીના ખેતરમાંથી...
વારાણસી: ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં ગંગા(Ganga) નદી(River)માં નાવડી(Boat) ડૂબી(Drowned) ગઈ હતી. જેના પગલે 2 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના બની છે વારાણસી(Varanasi)નાં પ્રભુ...
સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગમાં (Textile Industries) થતાં ઊઠમણામાં મોટાભાગે રાજસ્થાની કે સૌરાષ્ટ્રવાસી વેપારી સામે ફરિયાદો નોંધાતી આવી છે. વર્ષો પછી સુરતી...
વ્યારા: (Vyara) ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના (Ukai Thermal Power Station) સ્વિચ યાર્ડ વિસ્તારમાં કદાવર દીપડો (Panther) ઘૂસી જતાં છેલ્લા બે દિવસથી ભયનો...
નવસારી : નવસારી(Navsari)ના સૌથી પૌરાણિક(legendary) ગણેશ મંદિર(Ganesh Tempal) પરથી એ ગામનું નામ ગણેશ સિસોદ્રા પડ્યું છે. ગણેશ સિસોદ્રાનું એ ગણેશ મંદિર ખૂબ...
નવી દિલ્હી: હાલમાં IPL 2022 ની લીગ મેચો પૂરી થઈ ગઈ છે અને હવે માત્ર ચાર ટીમો પ્લેઓફમાં (Playoffs) રહી છે. હાલમાં...
જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવાની ઘટનાને પગલે એક પક્ષકારમાં ઉન્માદ વ્યાપી જવો જોઈતો હતો પણ તેણે શાંતિ જાળવી સૌહાર્દનો પ્રતિભાવ આપ્યો છે. મુસ્લિમ...
બે વર્ષના કોરોના કાળ દરમ્યાન સરકારી અને સહકારી બેન્કોના FD પરના વ્યાજદરો હતા તે જ વ્યાજદર આજ સુધી યથાવત રહ્યા છે કે...
હમણાં થોડાક દિવસોમાં ન્યૂઝ પેપરમાં સીટી બસના હોટેલના દરવાજા સાથે ઠોકાવાના સમાચાર, ટાયર ફાટવાથી એક નવયુવાનના મોતના સમાચાર વાંચવામાં આવ્યા. બંને સમાચારના...
વોશિંગ્ટનઃ યુક્રેન (Ukrain) પર રશિયાએ (Russia) કરેલા યુદ્ધનાં (War) પગલે સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ યુદ્ધના પગલે ખાદ્ય પુરવઠાની સ્થિતિ...
જાપાન: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે જાપાનના (Japan) પાટનગર ટોક્યો પહોંચ્યા હતાં. તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ભારતીય...
અમારો દેશ વિશાળ બહુવસ્તી ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. અમે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. દેશનો રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રીય પક્ષી છે, પ્રાણી...
ગુજરાત સરકારની સોલાર પેનલો અંગેની પ્રોત્સાહક નિતિનો યોગ્ય પ્રતિભાવ આપતા ગુજરાતના લોકોએ લાખ્ખોની સંખ્યામાં પોતાની છતો ઉપર સોલાર પેનલો લગાવી છે. અને...
ભારતમાં આમ તો અનેક એવા સ્થળો છે જેની ઉપર હિન્દુ અને મુસ્લિમ બંને દાવો કરી રહ્યાં છે. જેમાં રામ જન્મભૂમિનો વિવાદ શમી...
ભગવાન વિષ્ણુના 24 અવતારો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. સનાતન ધર્મપ્રેમીઓ આનાથી સારી રીતે પરિચિત છે. પુરાણ, શ્રુતિ વગેરેના માધ્યમ દ્વારા આપણને અવતારો િવશે...
વિષાદયોગ :શ્રીમદ્ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે ‘અર્જુનવિષાદયોગ !’ વિષાદ પણ યોગ બને? હા, વિષાદ પણ યોગ બની શકે છે અને...
વિશ્વના દરેક મોટા ધર્મના અનુયાયીઓની વિશેષ પ્રકારે ઓળખ હોય છે. કોઇ પહેરવેશ થકી, વિશેષ પ્રકારના દાઢી-મૂછ થકી, ગળામાં લટકાવાતાં ચિહ્નો, માળાઓ કે...
વડોદરા પાલિકાની કડક વેરા વસૂલાત,v ₹2.92 લાખના ટેક્સ મામલે નવાયાર્ડના પેટ્રોલ પંપને લાગ્યા તાળાં
ભારતને મોટી ડિફેન્સ સફળતા: દુનિયાનું સૌથી મોટું મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા ખરીદશે બ્રહ્મોસ મિસાઇલ
હોલીવુડને પણ પાછળ છોડે તેવી દોડ! ‘ધુરંધર 2’એ અમેરિકામાં એડવાન્સ બુકિંગથી જ તોડ્યા કરોડોના રેકોર્ડ
મુગલિસરા બન્યું ‘શ્રી તાપી ભવન’!નામ બદલાયું, પણ ભ્રષ્ટાચારના આરોપો ફરી ઉછળ્યા
અટલ બ્રિજ પર ટ્રક સેફ્ટી વોલ સાથે અથડાઈ: અંધારાના સામ્રાજ્ય વચ્ચે મોટી હોનારત ટળી!
આયાતોલ્લાહ અલી ખામેનીના વારસદાર મોજતબા અણુબોમ્બ બનાવવાના પક્ષમાં છે
અહંકારનું ઝેરી વૃક્ષ
ક્રૂડના ભાવો હદબહાર વધે તો અમેરિકા સહિતના દેશોએ વ્યુહાત્મક અનામત જથ્થાઓ ખુલ્લા કરવા પડશે
નેપાળમાં ચુકાદો: એકધરમૂળથી પરિવર્તન
માહિતી કે યાદશક્તિને ડહાપણ સાથે સરખાવવું એ એક સામાજિક ભ્રમ છે, યુવલ નોઆ હરારી
રાજકીય મહત્વકાંક્ષાઓ અને યુદ્ધના વિનાશક પરિણામો
ઈરાન ઓછા મિસાઈલ કેમ ફાયર કરી રહ્યું છે? લોન્ચર નષ્ટ થયા કે નવી યુદ્ધ રણનીતિ?
શિક્ષણ અને આરોગયલક્ષી સેવા હોવી જોઇએ
હાલની ક્રિકેટની રમત – અનિષ્ટોનો ઝમેલો
“બુમરાહને સ્લોવર બોલ મેં શીખવ્યો!”પાકિસ્તાનમાં જન્મેલા UAE બોલરનો ચોંકાવનારો દાવો
જાપાન પાસેથી શીખવા લાયક!
પંજાબ વિધાનસભામાં મહિલાઓને ₹1000 ભથ્થા મુદ્દે ઘમાસાણ: AAP-કોંગ્રેસ આમને-સામને
ગ્રીષ્મ ઋતુ આકરી જ હોય છે સદા
1000 કિલો વિસ્ફોટકવાળી મિસાઇલોથી ઈરાનનો નવો હુમલો પ્લાન
સાવધાન રહો, નહીં તો તમે જ ખતમ થઈ જશો,ટ્રમ્પને ઈરાનની કડક ચેતવણી,હોર્મુઝને લઈ તણાવ વધ્યો
Complete Surrender સુધી કાર્યવાહી: ઈરાન સામે અમેરિકાનો કડક સંદેશ
Incredible India’ કહી વિદેશીએ કરી ભારતની પ્રશંસા
હોર્મુઝમાં ઈરાનની માઇન જાળ! વિશ્વના સૌથી મોટા તેલ માર્ગ પર યુદ્ધ જેવી સ્થિતિ
આજનો દિવસ ઈરાન માટે ભારે પડશે: અમેરિકાના સંરક્ષણ મંત્રીની કડક ચેતવણી, યુદ્ધ વચ્ચે તણાવ વધ્યો
ઈરાનનો દાવો: મિસાઈલ હુમલા બાદ અમેરિકાનું ‘USS Abraham Lincoln’ યુદ્ધ જહાજ 1000 કિલોમીટર દૂર ખસી ગયું
મિડલ ઈસ્ટ યુદ્ધ: સવારથી અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ
રણદીપ હુડ્ડા બન્યા પિતા: પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો, સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર
‘જહાજોને ડૂબાડવામાં વધારે મજા આવે છે’: ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક વિવાદ
રાજપીપળા-સુરત એસ.ટી. બસમાં કિન્નરનો આતંક: પૈસા મુદ્દે મુસાફર સાથે મારામારી
કેનેડા વર્ક પરમીટ વિઝા બનાવી આપવાના બહાને રણુના યુવક સાથે રૂ. 4.55 લાખની ઠગાઇ
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા હાલમાં ભાજપની અંદર બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં વિધાનસભાની ચૂંટણી પર લંબાણપૂર્વકની મહત્વની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત આગામી તા.30મી મેના રોજ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે તા.1લી જૂનથી રાજ્યભરમાં એક સપ્તાહ માટે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વિશે પ્રચાર અભિયાન શરૂ કરાશે. તા.30મી મેના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા આ કેન્દ્રની સિદ્ધિઓ અંગે પુસ્તકનું વિમોચન કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ પરષોત્તમ રૂપાલા તથા તથા કેબીનેય મંત્રીઓ, સંગઠ્ઠના સિનિયર પધાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કારોબારી બેઠક અંગે ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે 1 લી જૂનના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ મીડિયા સાથે વાતચીત કરશે. 75 કલાક સુધી ભાજપના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની વચ્ચે જશે, એટલું જ નહીં કેન્દ્રની સિદ્ધિઓ વિશે વાત કરશે. આગામી નજીકના દિવસોમાં વિસ્તારક યોજના અમલમાં આવશે. જેના ભાગરૂપે વિસ્તારકો તથા પેજ સમિતિના સભ્યો, બુથ સમિચિના સભ્યો ભેગા મળીને બુથ સ્તરે લોકોનો સંપર્ક કરીને કેન્દ્ર તથા રાજય સરકારની સિદ્ધિઓની વાત કરશે. રાજકિય ઠરાવમાં પેટ્રોલ તથા ડિઝલના ભાવ ઘટાડા માટે કેન્દ્રના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પાર – તાપી લીન્ક યોજના પડતી મૂકાઈ તે મુદ્દે રાજ્ય સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે.