જમ્મુ: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર મોટા આતંકી હુમલા(terrorist attacks)નું ષડ્યંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. સિદ્રાની હોસ્પિટલની નજીક જમ્મુ-શ્રીનગર નેશનલ...
નવી દિલ્હી: હાલમાં વિશ્વભરમાં ઈલેક્ટ્રોનિક વાહનોનો (Electric vehicles) ક્રેઝ ચાલી રહ્યો છે. ભારતમાં પણ લોકો પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં ઇ-વાહનોનો ઉપયોગ કરી રહ્યા...
નવી દિલ્લી: કોરોના મહામારીને કારણે ચંદ્રયાન-3 (Chandrayan-3) મિશનમાં વિલંબ થઈ રહ્યો હતો. આખરે આ મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ...
સુરત: રાજ્ય સરકારે એકસાથે મોટાપાયે ઈલેકટ્રિક બસો(electric bus)ની ખરીદી કરી લેતા સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)ને અગાઉની 300ને બદલે હવે કુલ 450...
સુરત: 1982 થી 1984 દરમિયાન સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સામેલ ઓલપાડ અને ચોર્યાસી સહિતના તાલુકાઓના ગામો હજી વિકાસથી વંચિત છે. ત્યારે સુડાના...
સુરત : નવું ક્રિપ્ટો(Crypto) એક્સચેન્જ(Exchange) શરૂ થવાનું છે કહીને વરાછા(Varachha)ના વેપારી પાસેથી રૂા. 2.32 કરોડનું રોકાણ કરાવી રાતોરાત નવા કોઇનની સાઇટ બંધ...
સુરત: (Surat) શહેરના અલગ અલગ વિસ્તારમાં ઇકો કારની (Eco Car) ચોરી (Theft) કરી ઘરફોડ કરવાની એમઓ ધરાવતી ચીકલીગર ગેંગના ચાર આરોપીઓને (Accused)...
સુરત: શહેરના વેસુ(Vesu) ખાતે રહેતા કાપડ વેપારી(Textile merchant)ની પત્ની(Wife)એ બુધવારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલાના પિયર પક્ષે...
સુરત : (Surat) કમેલા દરવાજા પાસે ટ્રાફિક (Traffic) નિયમન કરતા પોલીસની (Police) સાથે નંબર વગરની બાઇક (Bike) લઇને આવેલા યુવકે (Young Man)...
સુરત: (Surat) સુરત મનપામાંથી (SMC) અધિકારીઓના એક પછી એક અધિકારીઓના (Officers) રાજીનામાથી (Resignation) ચર્ચાનું બજાર જોરમાં છે. સુરત મહાનગરપાલિકાની સ્લમ અપગ્રેડેશન વિભાગમાં...
ભરૂચ,અંકલેશ્વર: દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ(Bharuch) જિલ્લાને ચૂંટણી વર્ષમાં 30 વર્ષ બાદ હવાઈ ઉડાન(air travel)ની સેવા મળી શકે છે. ઉડ્ડયનન મંત્રી...
સુરત: વરાછા ઝોન-એ માં ફરજ બજાવતા ડેપ્યુટી એમઓએચ ડો. એ. પી. ભટ્ટ ની અચાનક જ ઉધના ઝોન-બી માં બદલી કરી દેવાતા અનેક...
ગાંધીનગર : ગુજરાત(Gujarat) રાજ્યમાં આગામી 48 કલાક માટે હીટ વેવ(Heat wave)ની ચેતવણી આપવામાં આવી છે. જેના પગલે બે દિવસ માટેનું હીટ વેવનું...
સુરત(Surat) : મહિધરપુરામાં રહેતા યુવકે (Young Man) ફેસબુકમાં (Facebook) મેન્સ ક્લોથના (Men Clothes) પેજ ઓપન કરી રૂ.1 હજારની કિંમતનાં કપડાં મંગાવ્યાં હતાં...
સુરત: સુરતમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પતિ પોતાની પત્નીને વારંવાર બીજા લગ્ન કરવાનું કહી ઉશ્કેરતો હતો. દરમિયાન મંગળવારે...
સુરત (Surat) : સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભૂમાફિયા (Land mafia), વકીલ (Advocate) અને રજિસ્ટ્રાર કચેરીના (Registrar Department) રીટાયર્ડ અધિકારીઓ (Retired...
કોલકાતા: પેટ્રોલ(Petrol) અને ડીઝલ(Diesel)ના ભાવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી(CM) મમતા બેનર્જી(Mamata Banerjee)એ...
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં અજીબ ઘટના સામે આવી છે. જ્યાં વીજ થાંભલા ઉપર બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા જતાં...
પારડી : પારડી(Pardi) નગરમાં પાલિકા(Municipality ) દ્વારા બ્યુટીફીકેશન(beautification)ના કામો હાથ ધરાયા છે. જેમાં ખાસ કરીને નગરની શોભા વધારવા વિવિધ જગ્યાએ પાલિકા દ્વારા ફુવારા(Fountain)ઓ...
સુરત : સામાન્ય રીતે વરઘોડો લગ્નના મંડપ સુધી જતો હોય છે અને તે મંડપમાં વર-વધુ પવિત્ર બંધનમાં બંધાઇ જતા હોય છે. પરંતુ...
ઉમરગામ : ભીલાડ(Bhilad) ઇન્ડિયા પાડા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ(Police) કર્મી પર ગાડી(vehicle) ચડાવી કચડી નાખવાનો બુટલેગરે પ્રયાસ કરતા ચકચાર મચી જવા...
સુરત: કતારગામમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી સરથાણામાં રહેતા વેપારીએ 20 લાખના હીરા તૈયાર કરવા માટે લઇ પરત આપ્યા ન હતા. વેપારીએ...
મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી મેચમાં (Match) અભિષેક શર્મા અને એડન માર્કરમની અર્ધસદીઓ અને બંને વચ્ચે ત્રીજી વિકેટની 96 રનની...
ગાંધીનગર: સુરત શહેરની પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૫માં કોઈપણ કાયદા કે અધિકાર વિના ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મળતીયા અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં...
સુરત: ધી સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના લાલભાઈ કોટ્રાક્ટર સ્ટેડિયમની (Lalbhai Contractor Stadium) કીર્તિમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. બોર્ડ ઓફ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં (Aahva) મિશનપાડામાં રહેતા દંપતી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા પત્નીએ (Wife) આવેશમાં આવી જઈ...
રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમના વીજમથકમાં ફરજ બજાવતા ખાનગી કંપનીના (Company) 280 જેટલા કર્મચારીઓ (Employee) વેતન વધારાની માંગણીને લઇ હડતાળ (Strike) પર...
કામરેજ: નનસાડ ગામે રહેતી સગીરાને સગાઈ કરનાર ઈસમે માર મારી ઝઘડો કરી બીજા સાથે લફરું છે કહી શરીર સંબંધ બાંધી વિડીયો ઉતાર્યો...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના ઓરગામનો યુવક બાજુના સિંગોદ ગામની પ્રેમિકા સાથે મોટરસાઇકલ પર મોરી ગામે લગ્નમાં ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે...
સુરત: (Surat) મુગલીસરાના સાંકડા રસ્તા પર ચાલતી સુરત મહાપાલિકાની (Surat Municipal Corporation) મુખ્ય કચેરી માટે નવું ભવન બનાવવાનો પ્રોજેકટ છેલ્લા આઠ વર્ષથી...
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
દિવાળી બની ગ્લોબલ, યુનેસ્કોએ તહેવારને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો
રખડતા પશુ પંખીના નિભાવમાંજીવદયા કે માનવ વ્યવસ્થાપન નથી
સરકારી મકાન માટે લાભાર્થીઓને બોલાવ્યા, પણ અધિકારી ફરક્યા જ નહીં
વરયાત્રા વાહનવ્યવહાર અવરોધે
જમ્મુ: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર મોટા આતંકી હુમલા(terrorist attacks)નું ષડ્યંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. સિદ્રાની હોસ્પિટલની નજીક જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે(Jammu-Srinagar National Highway) પર શંકાસ્પદ IED મળી આવ્યો હતો. હાઈવે પર આતંકીઓએ કાળા કલરના એક ડબ્બામાં ટાઈમર લાગેલી આઈડીને પ્લાન્ટ કરી હતી.આ માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે બોમ્બ ડીસ્પોઝલ(Bomb disposal)ની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને IED ને નષ્ટ કરાયો હતો.
કચરાપેટીમાં પ્લાન્ટ કરાયો હતો IED
જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલો કરવાના આતંકીઓના ઇરાદા પર પોલીસ અને સેનાએ પાણી ફેરવી દીધું હતું. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર સિદ્ધડામાં બત્રા હોસ્પિટલની નજીક હાઈવે પર એક કચરામાં કાળા કલરનો ડબ્બો પડ્યો હતો. જેને જોઈને લોકોને શંકા ગઈ હતી. જેથી આ મામલે તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસનાં જવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સૌથી પહેલા પોલીસે હાઈવેને બંધ કરી બંને તરફથી વાહનોની અવર-જવર રોકી દીધી હતી. ત્યારબાદ ડિસ્પોઝલ સ્ક્વોડને આ અંગે માહિતી આપી હતી. જેથી ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમે ડબ્બાને કચરાપેટીમાંથી બહાર કાઢ્યો અને એક સુરક્ષિત જગ્યાએ લઈને તેને ખોલ્યો હતો. ડબ્બામાં આતંકીઓએ ટાઇમરની સાથે આઈઈડી લગાવી હતી. દળમાં સામેલ જવાનોએ સુરક્ષિત રીતે વિસ્ફોટને નિષ્ક્રિય બનાવી દીધો હતો.

ઘટના બાદ સર્ચ ઓપરેશન શરુ કરાયું
પોલીસ અને સેનાના જવાનો આ ઘટના બાદ સતર્ક થઇ ગયા છે. તેઓએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરુ કરી દીધું છે. બત્રા હોસ્પિટલ તથા હાઈવે પર આસપાસ આતંકીઓએ કોઈ અન્ય સ્થળે વિસ્ફોટક તો નથી લગાવ્યા ને તે મામલે તપાસ કરાઈ રહી છે. પોલીસને આશંકા છે કે આઈઈડી પ્લાન્ટ કરનાર આતંકવાદીઓ આસપાસ જ છુપાયા છે. જેથી તેઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે.

વડાપ્રધાનની મુલાકાત પહેલા જ થયો હતો આતંકી હુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ મુલાકાતના બે દિવસ પહેલા 22 એપ્રિલે જમ્મુના સુંજવાનમાં આતંકી હુમલો થયો હતો. જેમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ પહેલા આતંકીઓના હુમલામાં CISFના એક ASI, SP પટેલ શહીદ થયા હતા, જ્યારે CISF અને પોલીસના 10 જવાન ઘાયલ થયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ફિદાયીન જેકેટ મળી આવ્યા છે. આ સાથે ત્રણ એકે 47 રાઈફલ, અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર, સેટેલાઇટ ફોન અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. ખાદ્યપદાર્થો, ડ્રાય ફ્રુટ્સ અને એનર્જી ડ્રિંક્સ પણ મળી આવ્યા છે. ADGP મુકેશ સિંહનું કહેવું છે કે બે આતંકવાદીઓના મોત સાથે ફિદાયીન હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી હવે આ મામલે તપાસ કરી રહી છે.