ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) હમણાં જ ગાંધીનગરથી (Gandhinagar) દિલ્હી (Delhi) પરત ગયા અને તે પછી ગુજરાત (Gujarat) ભાજપના પ્રભારી...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ની પ્રતિષ્ઠામાં વધુ એક છોગુ ઉમેરાયું છે. SVPI એરપોર્ટને પ્રદેશ અને કદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ...
ગાંધીનગર: હાર્દિક પટેલના (Hardik Patel) પિતાની (Father) પુણ્યતિથિને લઈ આજે હાર્દિક પટેલે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેઓએ સ્પષ્ટતા કરી...
જંબુસર: જંબુસર (Jambusar) તાલુકાના માલપુરના (Malpur) જૂના સરપંચ ફળિયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારનાં બે મકાનમાં અચાનક વિકરાળ આગ...
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 28 એપ્રિલે આસામમાં સાત અત્યાધુનિક કેન્સર કેન્દ્રોનુ ઉદ્ઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રતન ટાટા તેમજ...
વડોદરા: વડોદરા(Vadodara) નજીક આવેલા સોખડા હરિધામ મંદિર(Sokhada Haridham Temple)માં વિવાદ(Controversy) શમવાનું નામ જ નથી લઇ રહ્યો. મંદિરમાં સંતો વચ્ચેના વિવાદ બાદ વધુ...
નવી દિલ્હી: હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની એશેઝ સીરિઝમાં ઈંગ્લેન્ડની (England) હાર બાદ જો રૂટની ભારે ટીકા થઈ રહી હતી. ત્યારબાદ જૉ રૂટે આ...
જમ્મુ: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર મોટા આતંકી હુમલા(terrorist attacks)નું ષડ્યંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. સિદ્રાની હોસ્પિટલની નજીક જમ્મુ-શ્રીનગર નેશનલ...
નવી દિલ્હી: હાલમાં વિશ્વભરમાં ઈલેક્ટ્રોનિક વાહનોનો (Electric vehicles) ક્રેઝ ચાલી રહ્યો છે. ભારતમાં પણ લોકો પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં ઇ-વાહનોનો ઉપયોગ કરી રહ્યા...
નવી દિલ્લી: કોરોના મહામારીને કારણે ચંદ્રયાન-3 (Chandrayan-3) મિશનમાં વિલંબ થઈ રહ્યો હતો. આખરે આ મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ...
સુરત: રાજ્ય સરકારે એકસાથે મોટાપાયે ઈલેકટ્રિક બસો(electric bus)ની ખરીદી કરી લેતા સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)ને અગાઉની 300ને બદલે હવે કુલ 450...
સુરત: 1982 થી 1984 દરમિયાન સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સામેલ ઓલપાડ અને ચોર્યાસી સહિતના તાલુકાઓના ગામો હજી વિકાસથી વંચિત છે. ત્યારે સુડાના...
સુરત : નવું ક્રિપ્ટો(Crypto) એક્સચેન્જ(Exchange) શરૂ થવાનું છે કહીને વરાછા(Varachha)ના વેપારી પાસેથી રૂા. 2.32 કરોડનું રોકાણ કરાવી રાતોરાત નવા કોઇનની સાઇટ બંધ...
સુરત: (Surat) શહેરના અલગ અલગ વિસ્તારમાં ઇકો કારની (Eco Car) ચોરી (Theft) કરી ઘરફોડ કરવાની એમઓ ધરાવતી ચીકલીગર ગેંગના ચાર આરોપીઓને (Accused)...
સુરત: શહેરના વેસુ(Vesu) ખાતે રહેતા કાપડ વેપારી(Textile merchant)ની પત્ની(Wife)એ બુધવારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલાના પિયર પક્ષે...
સુરત : (Surat) કમેલા દરવાજા પાસે ટ્રાફિક (Traffic) નિયમન કરતા પોલીસની (Police) સાથે નંબર વગરની બાઇક (Bike) લઇને આવેલા યુવકે (Young Man)...
સુરત: (Surat) સુરત મનપામાંથી (SMC) અધિકારીઓના એક પછી એક અધિકારીઓના (Officers) રાજીનામાથી (Resignation) ચર્ચાનું બજાર જોરમાં છે. સુરત મહાનગરપાલિકાની સ્લમ અપગ્રેડેશન વિભાગમાં...
ભરૂચ,અંકલેશ્વર: દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ(Bharuch) જિલ્લાને ચૂંટણી વર્ષમાં 30 વર્ષ બાદ હવાઈ ઉડાન(air travel)ની સેવા મળી શકે છે. ઉડ્ડયનન મંત્રી...
સુરત: વરાછા ઝોન-એ માં ફરજ બજાવતા ડેપ્યુટી એમઓએચ ડો. એ. પી. ભટ્ટ ની અચાનક જ ઉધના ઝોન-બી માં બદલી કરી દેવાતા અનેક...
ગાંધીનગર : ગુજરાત(Gujarat) રાજ્યમાં આગામી 48 કલાક માટે હીટ વેવ(Heat wave)ની ચેતવણી આપવામાં આવી છે. જેના પગલે બે દિવસ માટેનું હીટ વેવનું...
સુરત(Surat) : મહિધરપુરામાં રહેતા યુવકે (Young Man) ફેસબુકમાં (Facebook) મેન્સ ક્લોથના (Men Clothes) પેજ ઓપન કરી રૂ.1 હજારની કિંમતનાં કપડાં મંગાવ્યાં હતાં...
સુરત: સુરતમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પતિ પોતાની પત્નીને વારંવાર બીજા લગ્ન કરવાનું કહી ઉશ્કેરતો હતો. દરમિયાન મંગળવારે...
સુરત (Surat) : સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભૂમાફિયા (Land mafia), વકીલ (Advocate) અને રજિસ્ટ્રાર કચેરીના (Registrar Department) રીટાયર્ડ અધિકારીઓ (Retired...
કોલકાતા: પેટ્રોલ(Petrol) અને ડીઝલ(Diesel)ના ભાવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી(CM) મમતા બેનર્જી(Mamata Banerjee)એ...
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં અજીબ ઘટના સામે આવી છે. જ્યાં વીજ થાંભલા ઉપર બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા જતાં...
પારડી : પારડી(Pardi) નગરમાં પાલિકા(Municipality ) દ્વારા બ્યુટીફીકેશન(beautification)ના કામો હાથ ધરાયા છે. જેમાં ખાસ કરીને નગરની શોભા વધારવા વિવિધ જગ્યાએ પાલિકા દ્વારા ફુવારા(Fountain)ઓ...
સુરત : સામાન્ય રીતે વરઘોડો લગ્નના મંડપ સુધી જતો હોય છે અને તે મંડપમાં વર-વધુ પવિત્ર બંધનમાં બંધાઇ જતા હોય છે. પરંતુ...
ઉમરગામ : ભીલાડ(Bhilad) ઇન્ડિયા પાડા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ(Police) કર્મી પર ગાડી(vehicle) ચડાવી કચડી નાખવાનો બુટલેગરે પ્રયાસ કરતા ચકચાર મચી જવા...
સુરત: કતારગામમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી સરથાણામાં રહેતા વેપારીએ 20 લાખના હીરા તૈયાર કરવા માટે લઇ પરત આપ્યા ન હતા. વેપારીએ...
મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી મેચમાં (Match) અભિષેક શર્મા અને એડન માર્કરમની અર્ધસદીઓ અને બંને વચ્ચે ત્રીજી વિકેટની 96 રનની...
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 23 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) હમણાં જ ગાંધીનગરથી (Gandhinagar) દિલ્હી (Delhi) પરત ગયા અને તે પછી ગુજરાત (Gujarat) ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર આવ્યા હતા. હવે શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગાંધીનગર તથા વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપની છાવણીમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠ્ઠનને વધુ મજબૂત બનાવીને 150થી વધુ બેઠકોનો લક્ષ્યાંક પાર પાડવાની દિશામાં ભાજપની નેતાગીરી આગળ વધી રહી છે.
શુક્રવારે સવારે જે. પી. નડ્ડા સાબરમતી આશ્રમની મુલાકાતે જશે, તે પછી સવારે 10.30 વાગ્યે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત પ્રદેશ ભાજપના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહેશે. બપોરે 10.30 વાગ્યે અમદાવાદમાં યુનિ. કન્વેશન હોલમાં પ્રદેશ ભાજપના કાર્યકરોનો સમેલનને સંબોધન કરશે. ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા વડોદરા જવા રવાના તશે. વડોદરામાં વ્રજધામ મંદિર, માંજલપુર ખાતે વૈષ્ણવ સમાજના કાર્યકર્મમાં હાજરી આપશે. તે પછી સાંજે પાછા ગાંધીનગર આવશે અને 7.45 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપના કોર ગ્રુપની બેઠકમાં ઉપસ્થિત રહેશે.