સ્વર્ગ એટલે દરેક પ્રકારનું સુખ! નરક એટલે દરેક પ્રકારનું દુ:ખ. સ્વર્ગ અને નર્ક તો માત્ર કલ્પના જ છે! સારાં કર્મો કરો, બધા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સરકારી તંત્રો દ્વારા નાના શહેરોમાં વિકાસ કામોનો રાફોડો ફાટ્યો છે. ઠેર-ઠેર પ્રજાને ખુશ કરવા માટે RCC સ્ટ્રક્ચરો...
એક દિવસ વૈકુંઠમાં ભગવાન નારાયણ પાસે નારદજી ગયા અને નારાયણ નારાયણ બોલીને પ્રણામ કર્યા.નારદજી બોલ્યા, ‘પ્રભુ, તમે સર્વશક્તિમાન છો.દરેક જણ તમારી પાસે...
નવસારી : ચીખલીની (Chikli) પરિણીતાને એમરિકા લઈ ગયા બાદ પતિ અને સાસુ-સસરાએ શારીરિક-માનસિક ત્રાસ આપી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરતા પરિણીતાએ નવસારી...
ફાટ..ફાટ થતી ગરમીમાં પૃથ્વીસ્થ જીવોની હાલત ભયાનક થઇ જાય દાદૂ..! પાંચ કિલો ગરમ મસાલો ચાવી ગયા હોય એવી થઇ જાય..! પ્રત્યેક માણસ...
ગયા વર્ષે તો ઓનલાઈન પરીક્ષા હતી. મારો મોટો બાબો સી.એ.નું ભણે છે. નાનો બી.કોમમાં છે એ અને તેના બધા ભાઈબંધ અમારા ઘરે...
વર્ષ ૧૯પ૨માં ભારતે કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો. આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરનાર વિકાસશીલ દેશોમાં તે પ્રથમ દેશ બન્યો. દેશની વધતી જતી...
સુપ્રિમ કોર્ટમાં અને હાઈ કોર્ટોમાં ન્યાયાધીશોનું ધોરણ કથળતું જાય છે ત્યારે ૫૭ વર્ષના જમશેદ બરજોર પારડીવાલાને સુપ્રિમ કોર્ટમાં બઢતી આપીને કોલેજિયમે તેજસ્વી...
નવી મુંબઇ : આઇપીએલની 15મી સિઝનની આજે અહીં રમાયેલી 56મી મેચમાં જસપ્રીત બુમરાહે સિઝનમાં પહેલીવાર પાચ વિકેટ ઉપાડતા સારી શરૂઆત કરી હોવા...
પંજાબ: પંજાબમના (Punjab) મોહાલીમાં ઇન્ટેલિજન્સ ઓફિસની (Office) બહાર એક મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સની ઓફિસની ઈમારત ઉપર...
સુરત : ઉત્તરપ્રદેશથી (Uttar Pradesh) 15 દિવસ પહેલા રોજગારી માટે આવેલો યુવક અઠવાડિયાથી આઈસ્ક્રીમ (Icecream) વેચવા લાગ્યો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે વડોદ...
મુંબઈ: બાંદ્રા (Bandra) વેસ્ટમાં શાહરૂખ ખાનનાં (Shah Rukh Khan) મન્નત બંગલા (Mannat Bungalow) પાસે બેન્ડસ્ટેન્ડ રોડ (Road) પર જીવેશ બિલ્ડિંગમાં સોમવારે રાત્રે...
સુરત: મોટા વરાછા (Mota Varacha) પાસે આજે બાઈક (Bike) ઉપર સવાર યુવક પુરપાટ ઝડપે બાઈક હંકારતી વખતે અકસ્માત (Accident) થયો હતો. બાઈક...
ગાંધીનગર: ગુજરાતમાં સારા પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર કરવાથી રાજ્યમાં ચણાનું વિપુલ ઉત્પાદન થયું છે. જેના ભાગરૂપે કેન્દ્ર...
સુરત: (Surat) મક્કાઈ પુલ પાસે ગઈકાલે એક અજાણી મહિલાના કમરના ભાગે બાંધેલી બાળકી સાથેના મૃતદેહ (Dead Body) મળી આવ્યા હતા. મહિલાની ઓળખ...
ગાંધીનગર: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલી એ.પી.એમ.સી.માં ખેડૂત દ્વારા વેચાણ થતી ડુંગળી માટે ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.૨ની આર્થિક સહાય કરવાનો રાજય સરકારે ખેડૂત હિતલક્ષી...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ (Election) નજીક આવી રહી છે, તેમ તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના એક્શન મોડમાં (Action Mode) આવી ગઈ છે....
મુંબઈ: મુંબઈની અદાલતે (Mumbai court) સોમવારે સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના પતિ રવિ રાણાને નોટિસ (Notice) મોકલીને તેમની સામે બિનજામીનપત્ર...
અંકલેશ્વર: સુરતના (Surat) ઉમરપાડા (Umarpada) નજીક કાર (Car) પલટી મારતાં અંકલેશ્વરનાં (Ankleshwar) 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. જ્યારે...
અમદાવાદ: અમદાવાદ શહેરની સેશન્સ કોર્ટે (Sessions Court of Ahemdabad) સોમવારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ,(Executive of Gujarat Congress) હાર્દિક પટેલ (Hardik Patel) અને...
અમદાવાદ: અમદાવાદ (Ahemdabad) શહેરમાં 15 વર્ષના સગીરને વેક્સીન (Vaccine) લીધા બાદ બેભાન થઇ જવાની ઘટના સામે આવી છે. આ મામલે પિતાએ દાવો...
અંકલેશ્વર(Ankleshwar): અંકલેશ્વર પાસેની આમલાખાડીનો હાઇવે (High Way) બ્રિજ (Bridge) ઉતરી ટ્રક (Truck) સીધી હવા મહેલ પાસે આઝાદ શટર નામની દુકાનમાં (Shop) ઘૂસી...
બીલીમોરા: (Bilimora) ગણદેવીના ખેરગામ ગામે સમયસર અને સારા વરસાદના એંધાણ પ્રાપ્ત થયા હતા. આંબાવાડી ખેતરમાં શુક્રવારે સવારે ટીટોડી (Lapwing) પક્ષીના (Bird) ચાર...
સુરત: (Surat) સુરતના મહત્વકાંક્ષી પ્રોજેકટ પૈકી કન્વેન્સિયલ બેરેજ અને વહીવટી ભવનના ટેન્ડર આવી ગયા છે ત્યારે આવાજ મહત્વકાંક્ષી એવા તાપી નદીના બન્ને...
કોલંબો: શ્રીલંકા(Sri Lanka) તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટ(Economic crisis)માંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ઈમરજન્સી(Emergency) લાગુ છે. શ્રીલંકામાં ઈમરજન્સી વચ્ચે હવે...
સુરત: (Surat) સુરત જિલ્લાની સૌથી સમૃદ્ધ ગણાતી પાલ (Pal) કોટન (Cotton) સહકારી મંડળીના (Co Operative Society) 5449 ખેડૂતના (Farmers) ડાંગરના (Paddy) 27.76...
સુરત : (Surat) નાનપુરાના ડચ ગાર્ડન (Dutch Garden) સામેના રાંદેર તરફના છેડે મક્કાઈ પુલ પાસે તાપી (Tapi) નદીમાંથી રવિવારે મધર્સ ડેના રોજ...
અમદાવાદ: સમગ્ર ગુજરાત(Gujarat)માં ગરમી(Heat)થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે તો લોકો વરસાદ(Rain) ક્યારે આવશે બસ તેની રાહ જોઈ રહ્યા છે. એક...
લુણાવાડા : મહીસાગરના ખાનપુર તાલુકાના ઝેર ગામના પગી ફળિયામાં છેલ્લા ચાર વર્ષથી હેડપંપ બંધ હાલતમાં હતો. જેના કારણે ગામલોકોને પાણી માટે એક...
નડિયાદ: ઠાસરા તાલુકાના પીપલવાડા ગ્રામપંચાયતનું વર્ષો જુનુ મકાન છેલ્લાં ઘણાં સમયથી જર્જરિત હાલતમાં ફેરવાયું છે. ત્યારે ગ્રામપંચાયતનું મકાન નવું બનાવવામાં આવે તેવી...
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
સ્વર્ગ એટલે દરેક પ્રકારનું સુખ! નરક એટલે દરેક પ્રકારનું દુ:ખ. સ્વર્ગ અને નર્ક તો માત્ર કલ્પના જ છે! સારાં કર્મો કરો, બધા સાથે સમ્યક્ રીતે રહો, કુટુંબમાં મોટાને માન આપો, નાનાને પ્રેમ કરો, તેનાથી ઉલ્ટું કરો એટલે નરકનો અનુભવ થાય છે. રામ, કૃષ્ણ, વિષ્ણુ, લક્ષ્મી અને જેની દેવતામાં ગણના થાય છે તે બધા સ્વર્ગમાં જીવ્યા હતા. બધું પ્રતીકાત્મક છે. આજે મનુષ્ય બધા દેવતાઓને ભગવાન સ્વરૂપે પૂજે છે તે પણ પોતાના સ્વાર્થ માટે. ભગવાન એટલે ભગ+વાન- ભગ એટલે કલ્યાણકારી બુદ્ધિ અને તે જે ધરાવે છે તે ભગવાન! ચાર્જીંગ પોઇન્ટમાં હેતા ભૂષણ મનુષ્યની ભગવાન પ્રત્યેની અંધશ્રધ્ધાનો ખૂબ જ સુંદર નમૂનો આપે છે. પ્રત્યેક માનવીએ ગ્રહણ કરવા જેવો છે.
કોલમમાં ભગવાનની આંખમાં આંસુ બતાવે છે. બહાર ભકતોની મસમોટી લાઇન બતાવે છે. દરેક મનુષ્ય ભેટ રૂપે કાંઇક ને કાંઇક લઇને લાઇનમાં ઊભો હોય છે ત્યારે લક્ષ્મીજી ભગવાનને પૂછે છે કે આ બધા હકડેઠઠ મનુષ્યો તમને ભેટ લઇને આવ્યા છે ને તમારી આંખમાં આંસુ! ત્યારે ભગવાન કહે છે કે એ બધા મને પ્રેમ કરવા નથી આવ્યાં. બધા પોતાના સ્વાર્થવશ મારી પાસે માંગવા આવ્યા છે. ભેટ સોગાદના પ્રમાણમાં અનેક ગણું પોતાના સ્વાર્થનું માંગવા આવ્યા છે. અન્નકૂટ અને ફળોના હાર વગેરે બધું પોતાના સ્વાર્થવશ એકબીજાથી ચડિયાતા બતાવવા કરે છે. એનાથી મને દુ:ખ થાય છે એટલે આંસુ છે અને આ વાત ભગવાનની એકદમ સાચી છે.
ભગવાનને ભેટ સોગાદ વગર નિ:સ્વાર્થ પ્રેમ કરવાના પણ ભારતમાં અનેક દાખલા છે. સુદામા, મીરાંબાઇ, સૂરદાસ, કબીર વગેરે અનેક દાખલા મળે છે. જેણે એકદમ નિ:સ્વાર્થ કોઇ જાતના પોતાના પંથ બનાવ્યા વગર ભગવાનને પ્રેમ કર્યો છે. મનુષ્યે તો અભિમાનવશ એકબીજાથી ચડિયાતા બતાવવા જુદા જુદા પંથો, આશ્રમો, દેવાલયો વગેરે બનાવ્યા છે. એ બધા સંતો મહાત્માઓએ નથી બનાવ્યા પરંતુ જેણે એને માન્યતા આપી પંથો અને વાડાઓ ચલાવ્યા છે તે બધા પણ ઇશ્વરના સાચા ભકતો નથી. ભગવાન ઇશ્વર તો એક જ છે પછી તેની વાડાબંધી કે તેના પંથો શા માટે હોઈ શકે! શ્રધ્ધાનો અર્થ છે સદ્+ધા, સદ્-કલ્યાણકારી વસ્તુઓને જે ધારણ કરે છે અને ઇશ્વરને ભજે છે તે સાચો ભકત. બાકી બધા અંધશ્રધ્ધાળુમાં ખપે છે! ચાલો આપણે પણ ઇશ્વરને હસતા જોવાનો પ્રયત્ન કરીએ!
પોંડીચેરી – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.