અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મી ( health workers) ઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI ) એ તેની વધારાની રકમમાંથી 99,122 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપવાનો નિર્ણય લીધો છે. આ રકમ જુલાઈ...
નડિયાદ: કઠલાલ તાલુકાના સરાલી ગામની સીમમાં રહેતા કાકા-ભત્રીજા વચ્ચે ખેતરમાંથી લાકડા વીણવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા...
અંકલેશ્વર: અંકલેશ્વર પાનોલી સહિતના ઉદ્યોગો સરકારી કોવિડ હોસ્પિટલ ( covid hospital) તેમજ સરકારી તંત્રને વેન્ટિલેટર ( ventileter) સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા...
શહેરા: શહેરા ના વાંટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળા પાક સહિત ઇંટોના ભઠ્ઠાઓને પણ નુકશાન થયેલ હતુ. તાલુકા...
આણંદ : આણંદ જિલ્લાના ભાદરણ ગામનો વતની અને અમેરીકા સ્થાયી થયેલો યુવક બુધવારની રાત્રે સ્ટોર બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન...
કાલોલ: કાલોલ ખાતે વિવિધ વિસ્તારોમાં વીજ પોલ તેમજ વૃક્ષો પડી જવાને કારણે એમજીવીસીએલ એટલે કે જીઈબી નો સ્ટાફ ખડે પગે કામ કરી...
ગોધરા: પંચમહાલ જીલ્લાની એલસીબી શાખાએ ગોધરા શહેરના કેપ્સૂલ ફેકટરી કાંટા પાસે મકાનમાથી સિમેન્ટની ભરેલી થેલીઓ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
જો કોઈ પણ ચીજની ડિલિવરી લીધા સિવાય તેનો વેપાર કરવામાં આવે તો તેને સટ્ટો કહેવાય. બિટકોઈન અને ડોગકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી કોમોડિટી કહેવાય...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને સંઘપ્રદેશોને વિનંતી કરી છે કે તેઓ કાળી ફૂગ અથવા મ્યુકોર્માઇકોસિસ ( myucormicosis) ને...
વડોદરા,: રેલવે સ્ટેશનના 6-7 યાર્ડમાં ઉભી રહેલી ખાલી મેમુ ટ્રેનમાં વહેલી સવારે રહસ્મય સંજોગોમાં ભીષણ આગ ફાટી નિકળતા ત્રણ ડબ્બા સળગીને ખાખ...
નવા જુના ટુ વ્હીલર ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને સાયકલોના ડુંગર મોટાને મોટા દરેક પોલીસ ચોકીમાં થતા જ જાય છે. પોલીસ કાર્યવાહી...
કોરોનટાઇન શબ્દ સાંભળીએ છીએ. તેજ કોરોનાનું સૂતક. કોરોના સંબંથી મારા ત્રીજા ચર્ચાપત્રથી મારે ગામડાં સંબંધે વાત કરવી છે. શહેરોની સમૃધ્ધિ અને બેઠાડું...
વડોદરા : સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણી સાથે વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા...
કોરોના રોગની મહામારીની બીજી લહેરમાં કોરોના રોગની સંક્રમિતોની સંખ્યા ખુબ જ તીવ્ર ગતિએ વધી ગયેલ છે. એટલે હોસ્પીટલમાં દાખલ થતાં દર્દીઓની સાથે-સાથે...
ચર્ચાના ચોકમાં ઉભા રહીને મારા આઠ આઠ સંબંધી મિત્રો ઇશ્વરોને જેઓ બુધ્ધ મહાવીરને ઇશ્વર માને છે. તેમને તેઓ નામનાં જ ઇશ્વર નથી...
જે શહેરમાં તાપી નદી વહે છે એ સુરત શહેર એક ઐતિહાસિક શહેર છે. કહેવાય છે કે સમગ્ર એશિયામાં સૌથી વધુ ઝડપથી સુરત...
નસવાડી : નસવાડી મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો હેરાન પરેશાન ત્યારે બીજી બાજુ નસવાડીથી બરોડા ચાલતી પ્રાઇવેટ લકઝરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા...
આ વર્ષે જાન્યુઆરીથી ગૌતમ અદાણીની સંપત્તિમાં 32.7 અબજનો વધારો થયો છે. અદાણી એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને છે. તેણે ચીનના...
રશિયાના એક ફિલોસોફરને પોતાના વિચારો, જ્ઞાન અને ચિંતનનું ખૂબ જ અભિમાન હતું.તેમના મનમાં હંમેશા અન્યને વાદવિવાદમાં હરાવીને જીતવાની લાલસા રહેતી અને તેઓ...
બોડેલી: ગુજરાતના દરિયા કિનારે ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળી હતી. તાઉ તે વાવાઝોડાને પગલે જિલ્લામાં...
સમજતા પહેલાં ત્રણ દેશી નિયમો :-૧. જે રીતે માણસ ગરમ થાય ત્યારે હલકાઈ કરે અને ઉંચે ઉડવા લાગે, અને ઠંડો ઠરેલ હોય...
પાદરા: પાદરા વડુ પંથકમાં તાઉતે વાવાઝોડા ના પ્રકોપ થી ઉનાળુ પાક ને વ્યાપક નુકશાન થતા ખેડૂતો પારાવાર મુશ્કેલી માં મુકાયા છે. જેમાં...
યુદ્ધના ક્ષેત્રે નામ ખૂબ જાણીતું છે પણ ફીલ્ડમાર્શલ બર્નાર્ડ મોંટગોપરીના નામે બહુ વિજય ચડેલા નથી. હકીકતમાં હોલીવૂડની ફિલ્મ ‘અ બ્રીજ ટૂ ફાર’...
કોરોના ( corona) સંકટ વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ( bjp) એ કથિત ટૂલકિટ ( toolkit) તરફ બને પક્ષો હવે સામ-સામે...
ભારત સરકારે કેટલીક વિદેશી કંપનીઓ પાસેથી અમુક વેરાની વસૂલાત પાછલી અસરથી વસૂલ કરવાનું નક્કી કર્યું તે પછી ભારે આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે....
વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જર્જરિત મકાનનો એક ભાગ અચાનક ધસી પડતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ...
વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાન પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વિના મુસાફરોને સેવા આપનાર એસટી વિભાગના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ ડ્રાઈવરો...
bardoli : સુરત સાઇબર સેલ ( surat cyber cell) પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ ( sog team) ને...
દેશની રાજધાની દિલ્હીના છત્રસલ સ્ટેડિયમમાં સાગર ધનખરની હત્યા બાદ પ્રથમ વખત ઓલિમ્પિક ( olympic) મેડલ વિજેતા સુશીલ કુમાર ( sushil kumar) ના...
સુરતના બે યુવાનના સાંબા ગામે અંબિકા નદીમાં ડૂબી જતાં મોત
અકોટા વિસ્તારમાં પોલીસ વાનને અકસ્માતના નડયો
અમરેલીમાં સાત વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી
સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો…
SCએ 45 વર્ષ પહેલાના પોતાના નિર્ણયને પલટાવ્યો, કહ્યું- સરકાર તમામ ખાનગી મિલકતો પર કબજો ન કરી શકે
વડોદરામાં નશામાં કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુક્યા, કારમાંથી દારૂની બોટલો મળી
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને વોરંટ જારી કર્યા
વડોદરામાં છઠ પૂજા માટે શરૂ થઈ તડામાર તૈયારીઓ
મહીસાગર નદીમાંથી લીધેલા પાણીનું બિલ વડોદરા કોર્પોરેશને નથી ચૂકવ્યું
ઇસ્કોન મંદિરનું ટીપી રોડ પરનું દબાણ પાલિકાના વહીવટદારો ક્યારે તોડશે ?
ટીપી 13માં પાણીની લાઈન પર એક જ સ્થળે વર્ષમાં પાંચમી વખત લીકેજ સર્જાયુ
શિનોરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો…
ટ્રમ્પ અને હેરિસ વચ્ચે ચૂંટણી જંગ: એક તરફ મતદાન અને બીજી બાજુ મતગણતરી શરૂ
એક દિવસમાં 31000 પેસેન્જર ઉધના રેલવે સ્ટેશનથી વતન રવાના થયા
સાઉદી અરેબિયામાં પહેલીવાર બરફ પડ્યો, લોકો જોઈને દંગ રહી ગયા- Video
ઓલિમ્પિક્સ 2036 ભારતમાં રમાશે, IOCને પત્ર લખી ભારતે દાવેદારી નોંધાવી
વડોદરા કલેક્ટર તંત્રનો સપાટો, ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ કર્મચારીઓને પાણિચું
શરદ પવારે ક્યારેય ચૂંટણી નહીં લડવાનો સંકેત આપ્યો, કહ્યું- ક્યાંક તો રોકવું પડશે
શેરબજારના રોકાણકારોને સેબીએ આપી ચેતવણી, આ ભૂલ કરશો તો પસ્તાશો
યુપીના 16,000 મદરેસામાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો, સરકાર તમામ પ્રાઈવેટ પ્રોપર્ટી હસ્તગત કરી શકે નહીં
સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી, અમારા મંદિરમાં માફી માગો..
બુટલેગરને પકડવા જતાં પીએસઆઈનું મોત, બુટલેગર ભાગી ગયો
યે હમારા ઉસુલ હૈ
સુરત તારી સૂરતનો બદલાવ
નિર્દોષ પ્રાર્થના
સ્વર્ગસ્થ પાસવાનના પરિવારમાં રાજકીય વારસાની લડાઈ
મહારાષ્ટ્રમાં અજીત પવારનો ઘડોલાડવો થશે?
બાંધવગઢ નેશનલ પાર્કમાં એકસાથે 9 હાથીના મોતથી તંત્રની નિષ્ક્રિયતા સામે આવી
ભારત અને ચીન વચ્ચે થયેલા કરાર કેમ વિશ્વરાજકારણ માટે મહત્ત્વના છે?
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મી ( health workers) ઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ ગુરુવારથી તેઓને અપાયેલું કોરોના ( corona) વોરિયર્સનું બિરૂદ પરત આપી વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.આશામાં આરોગ્ય વિભાગ ( health department) ના રાજ્યના તમામ કર્મચારીઓ છેલ્લા 15 મહિનાથી દિવસ રાત જોયા વિના પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરી રહ્યા છે.
આરોગ્યકર્મીઓની પડતર માંગણીઓ કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગની શોષણભરી નીતિઓ નાબૂદ કરવી, આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા વર્ગ 3-4ના કર્મચારીઓ તેમજ નેશનલ હેલ્થ મિશન (NHM)ના 11 માસ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા, વર્ગ-4ની કાયમી ભરતી ફરી શરૂ કરવી, આશાવર્કર અને ફેસિલિટેટરને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવો, અપહેવ-ફીમેલ હેલ્થ વર્કરને 2800, સ્ટાફ નર્સને 4200, ફાર્માસિસ્ટને 4600 અને લેબ ટેક્નિશિયનને 4200 ગ્રેડ પે આપવો સહિતની આરોગ્યકર્મીઓની પડતર માંગો છે.
સાથે જ ફરજ દરમિયાન કોરોના ( corona) થી અવસાન પામેલ કર્મચારીઓના પરિવારના એક સભ્યને કાયમી નોકરી, આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, બોનસ, એરિયર્સ, ડ્રેસ વોશિંગ એલાઉન્સ, ઇપીએફ, ઈએસઆઇસીનાં નાણાંમાં એજન્સીઓ દ્વારા ઉચાપતની તપાસ કરવા SIT રચના કરવામાં આવે. જે 10 માગણીઓનું નિરાકરણ લાવી કામગીરીને સમ્માનિત કરી જુસ્સામાં વધારો કરવાની જગ્યાએ સરકાર દ્વારા પોલીસ કેસ કરવાની ધાકધમકીઓ આપી અસંવેદનશીલ વલણ દાખવી રહી છે તેવો આક્ષેપ ગુજરાત જનતા જાગૃત મંચે આરોગ્ય કર્મચારીઓ વતી કર્યો છે.
સરકાર અમે પણ કોરોના વોરિયર્સ છીએ અને પણ જીવ હથેળી ઉપર રાખીને કામ કરી રહ્યા છીએ, એ ભૂલી અમારી સાથે ભેદભાવ કરી રહી હોય લાગણીઓને ખૂબ જ ઠેસ પહોંચી હોવાનો સૂર વ્યક્ત કરાયો છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓને પણ સામાન્ય કર્મચારી જ ગણવા નમ્ર વિનંતી સાથે કોરોના વોરિયર્સનું બિરુદ પાછું આપવાનું અભિયાન શરૂ કરાયું છે. જે હેઠળ મુખ્યમંત્રી CM વિજય રૂપાણી ( vijay rupani) ને પણ RPAD થી કોરોના વોરિયર્સના બિરૂદ પરત ભરૂચ જિલ્લા સહિત રાજ્યના આરોગ્યકર્મચારીઓ મોકલી રહ્યા છે.