મુંબઈ(Mumbai): સતત ત્રીજા દિવસે ભારતીય(Indian) બજાર ખૂબ જ તેજી સાથે બંધ થયું છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની ખરીદીના કારણે બજાર તેજ રહ્યું...
સુરત (Surat) : સુરત એપીએમસીના (APMC) સંચાલકો દ્વારા કરાયેલા ગોટાળાઓની (Scam) તપાસ કરીને કલમ 44 અન્વયે વહિવટદારની (Administrator) નિમણુંક કરવા માટે સહકારી...
રાજકોટ(Rajkot): ગુજરાત(Gujarat)માં ચોમાસું જામ્યું છે. સુરત(Surat) સહિત અનેક શહેરોમાં ધોધમાર શરુ થઇ ગયો છે. વરસાદનાં પગલે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે....
ઉમરગામ : ઉમરગામથી (Umargam) આશરે 40 કિલોમીટર દૂર આવેલા મહારાષ્ટ્રના (Maharashtra) દહાણુ (Dahanu) સ્થિત સુપ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી ડુંગર (Mahalakshmi Temple Mountain) ઉપરથી...
સુરત (Surat): સુરતના નવા વર્લ્ડ ક્લાસ (World Class) રેલવે સ્ટેશન (Railway Station) (મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેકટ)ના વિકાસ માટે લંબેહનુમાન તરફ જતા...
સુરત (Surat): સુરત શહેર અને જિલ્લામાં આજે ભારે વરસાદ (Rain) વચ્ચે સિઝનમાં પહેલી વાર ઉકાઈ ડેમમાં (Ukai Dam) નવા પાણીની આવકનો પ્રારંભ...
વડોદરા: વડોદરા શહેરના લોકોના માથે હવે ચારે કોર રખડતા ઢોરો ત્રાસ મંડાયો છે.જે માર્ગ પરથી વહીવટી તંત્રના મહાનુભાવો પોતાની વૈભવી કારો લઈ...
માંડવી: માંડવી (Mandvi) -કીમ (Kim) રોડ પર આવેલા ઉશ્કેર (Ushker) ગામેથી વાઘના (Tiger) ચામડા (skin) સાથે ત્રણ આરોપીને વન વિભાગે (Forest Department)...
સુરત (Surat) : સચિન પોલીસે સચિન (Sachin) વિસ્તારમાં એક મકાનમાં સંડાસમાં (Toilet) તપાસ કરી ત્યાં ત્રિશુલ (Trishul) જેવા બનાવેલા ચોરખાનામાંથી (Secret Room)...
વડોદરા :પર્યાવરણની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે 1મી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધનો સંપૂર્ણ અમલ કરાવવા...
સંતરામપુર: મહીસાગર (Mahisagar) જિલ્લાના સંતરામપુર (Santrampur) તાલકામાં મધરાત્રે અચાનક મકાન ધરાશાયી (House Collapses) થઈ જતા દાદી (Grandmother) અને 2 વર્ષની પૌત્રીનું (Granddaughter)...
સુરત(Surat): હજીરાના (Hazira) કવાસ પાટિયા પાસે વરસાદી પાણીને (Rain Water) કારણે ગટરનું (Drainage) ઢાંકણું બેસી ગયું હતું. જેને લઇને બાઇક ઉપર નીકળેલો...
આણંદ : બોરસદના કણભા પ્રમુખપુરા સીમ વિસ્તારમાં પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહને અમીયાદ જ્યોતીગ્રામ ફિડર પર આવેલા ટ્રાન્સફોર્મને ભારે નુકશાન કર્યું હતું....
નવી દિલ્હી: જાપાન(Japan)ના પૂર્વ વડાપ્રધાન(EX PM) શિન્ઝો આબે(Shinzo Abe)નું નિધન(Death) થયું છે, સવારે ચાલુ ભાષણ દરમિયાન તેઓને ગોળી(Shoot) મારવામાં આવી હતી. આજે...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) તા.9 જુલાઈ (July) સુધી ઓરેન્જ એલર્ટ (Orange Alert) વચ્ચે જિલ્લાના માછીમારો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે. ભાડભૂત...
વ્યારા: તાપી (Tapi) જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન સભાખંડમાં યોજાઈ હતી. એ.આર.ટી.ઓ.એ છેલ્લા ત્રણ માસ દરમિયાન માર્ગ અકસ્માત (Accident)...
સુરત(Surat): શહેરમાં કોરોના(Corona)નું સંક્રમણ(Transition) ભલે વધી રહ્યું હોય, પરંતુ હાલ દર્દી(Patient)ઓમાં કોઈ ખાસ ગંભીર લક્ષણો જોવા મળી રહ્યાં નથી. માટે હોસ્પિટલાઇઝેશન(Hospitalization)નો દર...
આણંદ : આણંદ અને નડિયાદ નગરપાલિકા સહિત રાજ્યની 16 પાલિકામાં જિલ્લા કક્ષાના વડા મથકે ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં...
નડિયાદ: ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, મંત્રી, કારોબારી સભ્ય ઉપરાંત કઠલાલ અને મહેમદાવાદ શહેર પ્રમુખ સહિત કુલ ૨૧ હોદ્દેદારોએ સાગમટે...
સંતરામપુર : કડાણા તાલુકામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર અનેક ઘરોમાં પાણી ભરાયા હતાં. આ મુશળધાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં...
મુંબઈ: મુંબઈ(Mumbai)ના ભૂતપૂર્વ પોલીસ કમિશનર(EX CP) સંજય પાંડે(Sanjay Pandey)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના...
ભારતનો દરેક નાગરિક પછી તે કોઈ પણ ધર્મ કે કોમનો હોય તે છેવટે એક ભારતીય નાગરિક જ છે. હું પોતે કોઇ પણ...
ગુજરાતમિત્ર દૈનિકના 30 જૂનના છેલ્લા પાના ઉપર સમાચાર હતા કે ભરૂચની એક સરકારી મિશ્ર શાળામાં શિક્ષકની ગેરહાજરીમાં જે તે શાળામાં મધ્યાહન ભોજન...
ભગવાનની મહેરબાની છે કે ઘણા વર્ષો પછી સુરત શહેરમાં આ વર્ષે સમયસર વરસાદનું આગમન થયું છે. આ શહેરીકરણના યુગમાં આપણે સૌ જાણીએ...
તાજેતરમાં ભાજપના પ્રવકતા જેની નિમણૂક ખુદ અમિત શાહે કરેલી એ નુપૂર શર્માએ મહંમદ પયગંબર વિશે વિવાદી ટીપ્પણી કરતા આખા મુસ્લિમ વિશ્વમાં એના...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)ના નૈનીતાલ(Nainital)માં એક ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. નૈનીતાલના રામનગરમાં એક કાર(Car) ઘેલા નદીના ધસમસતા પ્રવાહમાં વહી ગઈ હતી. જેના કારણે કારમાં...
મહારાષ્ટ્રની શિવસેનામાં હાલ ભંગાણ પડયું અને એકનાથ શિંદેએ બાગી ધારાસભ્યોની મદદથી બળવો કર્યો હતો. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરત લવાયા. કેટલાંકને ગુવાહટી લઇ...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વરસાદની (Rain) આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા નદી (River), નાળા છલકાયા ગયા...
નવી દિલ્હી: જાપાન(Japan)ના પૂર્વ વડાપ્રધાન(Former Prime Minister) શિન્ઝો આબે(Shinzo Abe) પર નારા(NARA) શહેરમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે તેઓ એક...
આપણે બધાએ ઘણીવાર સાંભળ્યું છે કે ગાય ઘાસ ખાય અને પછી દૂધ આપે. ઘાસ કરતા દુધની કિંમત વધારે. દૂધમાં મેળવણ નાખતાં દહીં...
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
મુંબઈ(Mumbai): સતત ત્રીજા દિવસે ભારતીય(Indian) બજાર ખૂબ જ તેજી સાથે બંધ થયું છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની ખરીદીના કારણે બજાર તેજ રહ્યું હતું. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઈન્ડેક્સ સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 54,481 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી 87 પોઈન્ટના વધારા સાથે 16,220 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સપ્તાહે સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. તેલના નબળા ભાવો વચ્ચે ફુગાવાની ચિંતા હળવી થતાં બજારોમાં તેજી આવી હતી. સેન્સેક્સ 303.38 પોઈન્ટ અથવા 0.56% વધીને 54,481.84 પર, જ્યારે નિફ્ટી 0.54% વધીને 16,220.60 પર છે. તેલ(Oil)ના નબળા ભાવો વચ્ચે ફુગાવાની ચિંતા હળવી થતાં બજારો સતત ત્રીજા દિવસે ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 303.38 પોઈન્ટ અથવા 0.56% વધીને 54,481.84 પર, જ્યારે નિફ્ટી 0.54% વધીને 16,220.60 પર છે.
ઓટો, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા શેરોમાં ઘટાડો
શેરબજારમાં ઓટો, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, બેન્કિંગ, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 32 શેર રેડ ઝોનમાં બંધ થયા છે, જ્યારે 18 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30માંથી 20 શેર લીલા નિશાનમાં અને 10 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. જ્યારે મોટા ભાગના નિફ્ટી ક્ષેત્રીય સૂચ આંકો ગ્રીન ઝોનમાં પૂર્ણ થયા હતા. ત્યારે મેટલ્સ અને રિયલ્ટી પાછળ હતા. લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન અને એનટીપીસી ટોપ ગેનર્સમાં હતા., ટાટા સ્ટીલ અને મારુતિ સુઝુકી પાછળ રહ્યા હતા.
આ શેરોમાં વધારો
લાર્સન 4.74 ટકા, પાવર ગ્રીડ 2.94 ટકા, ટાટા મોટર્સ 2.48 ટકા, એનટીપીસી 2.31 ટકા, કોલ ઈન્ડિયા 2.04 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ 1.98 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.85 ટકા, અદાણી પોર્ટ્સ 1.72 ટકા, એક્સિસ બેન્ક 6.7 ટકા, ડો. 1.61 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા.
આ શેરોમાં ઘટાડો
HDFC લાઇફ 1.67 ટકા, ONGC 1.62 ટકા, ટાટા સ્ટીલ 1.57 ટકા, મારુતિ સુઝુકી 1.52 ટકા, JSW 1.46 ટકા, IndusInd બેન્ક 1.44 ટકા, BPCL 1.24 ટકા, હિન્દાલ્કો, TCS 1.13 ટકા સાથે Close 1.13 ટકાના ઘટાડો સાથે બંધ રહ્યા હતા.