મલેકપુર: મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે અતિ પૌરાણિક મંદિર લુણેશ્વરમાં ગુરૂવાર સવારે બાળાઓ અને કુંવારીકાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત...
આણંદ : ઉમરેઠ તાલુકાના ખાનપુર ગામે રહેતી પરિણીતા તેના બે બાળકો સાથે પ્રેમીના ઘરે જતી રહી હતી. આથી, પતિ તેને સમજાવી પરત...
બીજિંગ: વુહાન (Wuhan)માં કોરોનાવાયરસ (Corona virus)ના ઉદભવ ખાસ કરીને લેબ (Lab)માંથી લીક થયાની થિયરી (Leak theory) ફરી તપાસવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા...
વડોદરા: શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ફેબ્રુઆરી વર્ષ-2021 ઉમેશ ઈન્દ્રકુમાર રામચંદાની(રહે, ઇન્દ્રલોક સોસાયટી, વારસિયા, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા....
વડોદરા: શહેરમાં કડીયાનાકાઓ પર રોજગારી માટે લોકોના ટોળા ઉમટી પડતા હોવાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર દોડતુ થઇ હતું. શહેર પોલીસ કમિશનર...
સ્માર્ટસિટી વડોદરાને શાંઘાઈ બનાવવાના સ્વપ્ન જોતા અને વિકાસની ગુલબાંગો ફૂંકતા વડોદરા મ.ન.પા. તંત્ર દ્વારા સ્વચ્છ અને સુંદર વડોદરાના કરવામાં આવતા દાવા પોકળ...
પાલિકા દ્વારા પ્લોટ વનીકરણ માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા ગ્રીન બેલ્ટમાં વનીકરણનું રૂપિયા 200 કરોડથી વધુનું કૌભાંડ થયું હતું વિપક્ષ દ્વારા પાલિકામાં...
વડોદરા: મહાનગરપાલિકાએ 1800 થી વધુ સંજય નગર ખાતે તોડી નાખવામાં આવ્યા હતા જેઓને ૧૮ મહિનાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને તેઓને મકાન...
વડોદરા : ન્યાયમંદિર હેરિટેજ બિલ્ડીંગ છે 17 જાન્યુઆરી 2020 ના રોજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા મ્યુઝિયમ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. નવચેતના...
નવી દિલ્હી: પેગાસસ જાસૂસી (Pegasus spy) વિવાદ અંગે રાજ્યસભા (Rajyasabha)માં તૃણમૂલ (TMC) કૉંગ્રેસના સાંસદે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળિયા છીનવીને ફાડી...
વડોદરા: કોરોના મહામારીને પગલે એમ.એસ.યુનિ. દ્વારા ગત વર્ષ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને કોન્વોકેશન ઓનલાઈન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વારા ગોલ્ડમેડલ...
સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમા રહેતા અને ભાજપના કાર્યકતા (bjp worker) વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ (Vishal patil)ની સામે...
વડોદરા: સ્વીટી પ્રકરણ અંતર્ગત શંકાના દાયરામાં આવી ચૂકેલા પી.આઈ. અજય દેસાઈએ અનેક ટેસ્ટ કરાવ્યા બાદ નાર્કો ટેસ્ટ માટે આખરી ઘડીએ ઈનકાર કરી...
રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો આગામી તા. 26 જુલાઈ 2021 સોમવારથી ફરી શરૂ કરવામાં આવશે, ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. ગાંધીનગર...
રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે હાલમાં શિક્ષણ કાર્ય બંધ છે. હવે ધીરે ધીરે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ધોરણ 12ના વર્ગો પણ ઓફ...
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને થયો છે. રૂપાણીના નેતૃત્વમાં...
ગુજરાત બે થી ત્રણ જિલ્લાઓમાં પેટ્રોલના ભાવો 100ને પાર કરી ગયા છે. જ્યારે ડિઝલના ભાવો 100ની નજીકમાં સરકી રહ્યા છે ત્યારે રાજ્યના...
રાજ્યમાં કોરોનાના 27 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે નવા 34 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7,...
ઓઇ હોકી સ્ટેડિયમ સ્ટેડિયમની કેપેસિટી : 15.000 યોજાનારી રમત : હોકી ઓઇ હોકી સ્ટેડિયમ ખાસ હોકીની રમત માટે ઉપયોગમાં લેવાતું સ્ટેડિયમ છે....
મુંબઈ: મુંબઇ (Mumbai)ના પૂર્વ પોલીસ કમિશનર (Former police commissioner) પરમબીર સિંહ (Parabvir sinh)ની મુશ્કેલીઓ વધી રહી છે. 100 કરોડની વસૂલાત બાદ હવે તેમની...
મહારાષ્ટ્ર (Maharashtra)ના ચિપલૂન (Chiplun) શહેરમાં રાતોરાત ભારે વરસાદ (Heavy rain over the night)ને કારણે શહેરના ઘણા વિસ્તારો ડૂબી ગયા હતા. બસ ડેપો (Bus...
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ તેમજ એથ્લેટ જાપાનના પાટનગરમાં પહોંચી રહ્યા...
રમતોના સૌથી મોટા મહાકુંભનું આયોજન 23મી જુલાઇથી ટોક્યોમાં થઇ રહ્યું છે અને આ ટોત્યો ઓલિમ્પિક્સમાં સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ પાસે ગોલ્ડન...
કોરોનાના ઓછાયા હેઠળ 23મીથી શરૂ થઇ રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વખતે જેન્ડર બેલેન્સ ગેમ થીમ અપનાવવામાં આવી રહી છે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ...
મતોના મહાકુંભ તરીકે ઓળખાતી ઓલિમ્પિક ગેમ્સ માટે ટોક્યોમાં તૈયારી આરંભાઇ ચુકી છે. હાલમાં ગેમ્સ વિલેજમાં કોરોનાના કેસ મળવાના કારણે ઓલિમ્પિક્સ યોજવા સંબંધે...
જાપાનમાં કોરોનાના વઘતા કેસો વચ્ચે ટોક્યો ઓલિમ્પિક્સની શરૂઆત થવા જઇ રહી છે. કોરોનાવાયરસને ધ્યાને લઇને ટોક્યો ઓલિમ્પિક્સ માટે કેટલાક નિયમો બનાવાયા છે...
કોરોનાના ઓછાયા વચ્ચે યોજાનારા ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વખતે કુલ 339 મેડલ જીતવા માટે રમતવીરો પોતાની અજમાયશ કરશ અને તેના કારણે ટોક્યો ગેમ્સ...
એથ્લેટિક્સ પુરુષ :કેટી ઇરફાન, રાહુલ રોહિલા (20 કિ.મી. રેસ), સંદીપ કુમાર, (20 કિ.મી.ની રેસ વોકિંગ), ગુરપ્રીત સિંઘ (50 કિ.મી. રેસ વોકિંગ), અવિનાશ...
છેલ્લા 60 કરતાં વધુ વર્ષોથી રમતોના મહાકુંભ એવી ઓલિમ્પિક ગેમ્સમાં ગુજરાત સતત ગેરહાજર જ રહ્યું છે. જો કે ટોક્યો ઓલિમ્પિક્સમાં જાણે કે...
મુંબઈ પોલીસે પોર્ન ફિલ્મો બનાવીને તેને ઓટીટી પ્લેટફોર્મ પર અપલોડ કરવા બદલ શિલ્પા શેટ્ટીના પતિ અને મોટા ગજાના વેપારી રાજ કુન્દ્રાની ધરપકડ...
વડોદરા : લોન લઇને મકાન નવું બનાવ્યું પણ મહિલા રહેવા પામ્યા નહી, અકસ્માતમાં મોત
વડોદરા : પી.મુરજાણી આપઘાત કેસમાં કોમલના બોયફ્રેન્ડની સંડોવણી અંગે તપાસ કરાશે ?
વડોદરા : અકોટા સ્ટેડિયમમાં ચાલી રહેલા એક્ઝિબિશનમાં ભીડથી મુલાકાતીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી
કાર ઘરના પાર્કિંગમાં, કારમાલિક મીઠી નિંદરમાં, ને દહેગામ ટોલનાકા પરથી ટોલટેક્સ કપાઈ ગયો
વડોદરા : ટ્રેનમાં દંપતી ઉંઘી જતા ગઠિયો રૂ.1.09 લાખના મતા ભરેલું પર્સ લઇ રફુચક્કર
પાટણમાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રેગીંગના કારણે મોત
કલાલી સ્થિત ૨૨૦૦ ગુલાબી વુડાના મકાનો પૈકી ૧૦૦૦ ખાલી મકાનોમાં અસામાજીક તત્વોનો અડ્ડો…
કલાલીમાં મિક્ષ મટીરીયલ રોડ પર ફેકતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ
વડોદરા : યુવતીને પ્રેમ લગ્ન કરવું ભારે પડ્યું,
બીજાની બળતરા કરવામાં ધારાસભ્ય યોગેશ પટેલ પોતે જ ફસાયા
નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ PM મોદીને ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર’થી સન્માનિત કર્યા
PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મ The Sabarmati Report ના વખાણ કર્યા, કહી આ વાત
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના 39માં જન્મ દિવસની ઉજવણી સંપન્ન થઇ
દાહોદ: માત્ર 9 સર્વે નંબરો ખરી પ્રોસેસથી એનએ થયા, બાકીના 76 નકલી હુકમ
ગરબાડામાં નલસે જલ યોજનાના લેબર કોન્ટ્રાકટર ને આર્યાવર્ત ઇન્ફ્રાસ્ટકચર કંપનીએ કામ કરાવી નાણાં ના ચૂકવી છેતરપિંડી કરી
આણંદ પાલિકામાં ભાજપી સભ્યે પરિણીતાના ઘરમાં ઘુસી દૂષ્કર્મ આચર્યુ….
દાહોદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં ત્રણના મોત
દેવગઢ બારિયાના રહેણાંક મકાનમાંથી ગૌમાંસ ઝડપાયું
ન્યૂ વીઆઇપી રોડના ગુરુદ્વારા સાહિબની નવ નિર્મિત ઇમારત ખાતે કિર્તન સમાગમ
શિનોર: સેગવાથી પોઇચા સુધીનો માર્ગ બિસમાર, વાહનચાલકોને પારાવાર મુશ્કેલી
શહેરના સરદાર એસ્ટેટ નજીકની મારુતિ લાઇનિંગ એન્ડ ફર્નિચરની દુકાનમાં આગ..
મહિલા અને બાળકોના મૃતદેહ મળ્યા બાદ મણિપુરમાં હિંસક પ્રદર્શન: રાજ્ય સરકારે કેન્દ્રને AFSPA હટાવવા કહ્યું
કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામમાં 108 પંચકુડીય મહાયજ્ઞ અંતર્ગત પ્રથમ પંચ કુંડીય મહાયજ્ઞ નું આયોજન કરાયું…
વડોદરા : ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગનું કારણ જાણવા FSLની તપાસ,બેન્ઝીન ટેન્કમાંથી સેમ્પલ લેવાયા
કેજરીવાલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અનિલ ઝાને પાર્ટીમાં સામેલ કર્યા, કેન્દ્ર પર લગાવ્યા આ આરોપ
AAPના મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટી છોડી, કહ્યું- પાર્ટીએ યમુનાને સાફ કરવાનું વચન પુરું ન કર્યું
વડોદરા : કુત્રિમ તળાવમાં સાફ સફાઈનો અભાવ,વિસર્જિત કરાયેલી પ્રતિમાઓ હજી પણ જે સે થે હાલતમાં
ગણેશ સુગરના માજી ડીરેક્ટર રાત્રે નીંદર માણી રહ્યા ત્યારે કારના નામે મધરાત્રે ફાસ્ટેગ પરથી ટોલટેકસ કપાયા!
ગેરકાયદે રેતીખનનથી શુકલતીર્થમાં ચાર લોકોનાં મોત થતાં જવાબદાર સામે પગલાં લેવા CMને રજૂઆત
700 કિલો ડ્રગ્સ કેસમાં 8 ઇરાની માફિયાની એનસીબી અને એટીએસ દ્વારા પૂછપરછ
મલેકપુર: મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે અતિ પૌરાણિક મંદિર લુણેશ્વરમાં ગુરૂવાર સવારે બાળાઓ અને કુંવારીકાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત સુકામેવાના બજારોમાં મીઠાઈની દુકાનોમાં પણ ભીડ જોવા મળી હતી. સાથે સાથે બાગ બગીચા અને મંદિરોમાં પણ આ કુવારીકાઓ અને બાળાઓની ભીડ જોવા મળી હતી. હિન્દુ ધર્મમાં ગૌરીવ્રતના તહેવારના દિવસોના શ્રી ગણેશ આગામી તહેવારોની તાડમાર તૈયારીઓ કુવારીકાઓ ના ગૌરીવ્રત થી પ્રારંભ થાય છે. એટલે કે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું આગવું લક્ષણ વિશેષ કરીને સંતોષી માનું શુક્રવારનું વ્રત, સોળ સોમવાર, વડ સાવિત્રી જેવા અને વ્રતો મહિલાઓ પારંપરિક ધાર્મિક પરંપરા પ્રમાણે પૂજા અર્ચના અને ઉપવાસ કરી ઉજવે છે.
એવું જ આ મનગમતો જીવનસાથી મેળવવા સપનાનો સોદાગર કે મનનો માણીગર મેળવવા માટે ગૌરીવ્રતનો મહિમા અપરંપાર છે . અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ સુધી આવનારા ગૌરી વ્રતની તૈયારીઓ કુંવારીકાઓ દ્વારા આઠમ કે નામથી પ્રારંભ થાય છે. જે વાવણીની પૂજા કે શંકર પાર્વતીનું વ્રત કરતી કુંવારીકાઓ શંકર પાર્વતીની પૂજા મંદિરોના મહારાજ કરાવે છે. અષાઢી તેરસથી પ્રારંભ થતા પાંચ દિવસના અનુઠા વ્રત એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં બનનારી પ્રત્યેક નારી માટે ગૌરવનો વિષય ગણાય છે . મનગમતો પતિ મેળવવા માટે કુંવારીકાઓ દ્વારા કરવામાં આવતા ગૌરી વ્રતની પૂજા અર્ચના માટે વહેલી સવારથી કુવારીકાઓ પૂજા કરવા ઉમટી પડે છે.
ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિ હતી માટે આ કુંવારીકાઓ ગૌરીવ્રતમાં સોળે શણગાર સજી શક્યા નહતા. બાગ-બગીચામાં પણ ફરવા જવાનો લ્હાવો છીનવાઈ ગયો હતો. આ વર્ષે કોરોના વાયરસની પરિસ્થિતિ કાબૂમાં આવતા બાળાઓ અને કુંવારીકાઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી.ગોરમાનો ગરબો વાતાવરણમાં આલ્હાદક સુર પૂરે છે. દુલ્હનની માફક સોળે શણગાર સજીને હાથ-પગમાં કલાત્મક મહેંદીની ભાત પાડી ને ગોરમાને નારાયણ રાજમાર્ગો બાગ બગીચામાં રંગબેરંગી અનેક વિવિધ ફેશન વાળા ચણીયા ચોલી કે ડ્રેસમાં સજી-ધજીને નીકળેલી બાળાઓ જાણે આકાશમાંથી ઉતરેલી પરી હોય એવું લાગે છે.